ફિલ્મનું બજેટ અંદાજે ૫૦૦ કરોડ રૂપિયા છે
આદિપુરુષ ફિલ્મે પ્રભાસની ફિલ્મ છે.
પ્રભાસની અપકમિંગ ફિલ્મ આદિ પુરુષ મહાકાવ્ય રામાયણ પર આધારિત છે.
ફિલ્મનો કાચા અંદાજ ૫૦૦ કરોડ રૂપિયા છે
ફિલ્મ શૂટિંગ બહુ પહેલા જ પૂરું થઈ ગયેલું છે
અત્યારે ફિલ્મના VFX પર કામ શરૂ થઈ ગયેલું છે
આદિપુરુષ ફિલ્મમાં 8000 પણ વધુ શોર્ટ છે.
આદિપુર મુવી નું નિર્દેશન એ ઓમ રાઉત કરી રહ્યા છે.
આ ફિલ્મમાં બોલિવુડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણા સ્ટાર્સ જોવા મળશે.
આદિપુરુષ થ્રીડીમાં 12 જાન્યુઆરી 2023 ના દિવસે લોન્ચ કરવામાં આવશે
આદિપુરુષ ફિલ્મમાં સિતનો રોલ એ કૃતિ સેનેન કરશે .
સાઉથના સુપરસ્ટાર પ્રભાસ ભગવાન રામનો રોલ નિભાવશે.
આ ફિલ્મમાં લંકા પતિ રાવણ નો રોલ શેફ અલી ખાન કરશો