વરસાદની આગાહી ના સમાચાર | વરસાદ ની આગાહી 2022 | આવતીકાલનું હવામાન સમાચાર ગુજરાતી download | અંબાલાલ ની આગાહી | માવઠાની આગાહી | વરસાદની આગાહી ગુજરાતમાં | વરસાદના નક્ષત્ર 2022 | ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી | અંબાલાલ પટેલ ની વરસાદ ની આગાહી 2022 | આજની આગાહી | અત્યારે વરસાદ આવશે | વરસાદની આગાહી અંબાલાલ પટેલ | અંબાલાલ પટેલ ની આગાહી આજની | વરસાદ ની આગાહી ક્યારે છે?
Ambalal Patel weather | Ambalal Patel Agahi | Ambalal Patel’s latest news | Ambalal Patel Jyotish | Weather expert Ambalal Patel | Gujarat Monsoon 2022 | Rain Forecast in Gujarat
કોણ છે અંબાલાલ પટેલ? | Who is Ambalal Patel?
અંબાલાલ દામોદરદાસ પટેલે ગુજરાત રાજ્યમાં ખૂબ જ જાણીતું નામ છે તેઓ હવામાં નિષ્ણાત તરીકે ખૂબ જ જાણીતા છે. લોકો તેમની અંબાલાલ ઓળખે છે પરંતુ તેના વિશે વધારે માહિતી જાણતા નથી કે આજે હું તમને અંબાલાલ દામોદરદાસ પટેલ વિશે દ્વારા આપવામાં આવેલી 2022 ની નવી આગાહી વિશેની ચર્ચા કરીશું.
અંબાલાલ પટેલનો જન્મ 1947ના રોજ અમદાવાદ જિલ્લામાં રુદાટલમાં થયો હતો. અંબાલાલ પટેલે અમદાવાદમાં બીએસસી કોલેજ ઓફ એગ્રીકલ્ચર માંથી એગ્રીકલ્ચરમાં બી.એસ.સી ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ તેમને ૧૯૭૨માં ગુજરાત સરકારમાં બીજા પ્રમાણે એજન્સી અમદાવાદ ખાતે બીજી અગ્રિકલચર સુપરવાઇઝર તરીકે ત્યાં જોડાયા હતા ત્યારબાદ તેમને ઉત્તરોત્તર એગ્રીકલ્ચર ઓફિસ ની બધી મેળવી હતી પછી અંબાલાલ પટેલે મદદનીશ ખેતી નિયામક તરીકે પણ ફરજ બજાવેલ છે. સુપરવાઇઝર ઉપરાંત તેમને સેક્ટર-15 ખેતી વાડી ખાતે પણ તેમને ફરજ બજાવી હતી અને ત્યારબાદ તેમણે સપ્ટેમ્બર 2005માં નિવૃત્ત થઈ ગયેલા હતા.
Ambalal Patel Agahi | વરસાદ ની આગાહી 2022
☀ ⛅લેખનું નામ | અંબાલાલ પટેલ ની આગાહી 2022 |
☀ ⛅કોણ છે અંબાલાલ પટેલ | તે વરસાદ ની આગાહી કરે છે |
☀ ⛅જન્મ | અમદાવાદ જિલ્લામાં રુદાટલમાં |
☀ ⛅આ લેખની લિન્ક | Click Here |