વિધવા સહાય યોજના ગુજરાત, ફોર્મ pdf 2022, ગુજરાત 2022 | વિધવા સહાય યોજના ફોર્મ pdf 2022 | ગંગાસ્વરૂપ સહાય યોજના | vidhva sahay yojana online check status | vidhva sahay form pdf gujarati | vidhva sahay yojana gujarat amount | vidhva sahay yojana form in gujarati | vidhva sahay yojana details in gujarati
ગુજરાત સરકાર દ્વારા વિધવા સહાય યોજના 2022 અથવા ગંગાસ્વરૂપ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા વિધવા સ્ત્રીઓને આર્થિક રીતે મદદ કરવામાં આવે છે જો તમે પણ ગંગાસ્વરૂપ સહાય યોજના અથવા તો વિધવા સહાય યોજના વિશે માહિતી મેળવવા ઇચ્છતા હોય તો તમે આજે આપણે આ લેખ દ્વારા વિધવા સહાય યોજના વિશે ચર્ચા કરીશું.
આજે આપણે આ લેખ દ્વારા વિધવા સહાય યોજના 2022 હેઠળ અરજી કરવા માટેની પાત્રતા જરૂરી ડોક્યુમેન્ટ્સ અરજી કરવાની પ્રક્રિયા તેમજ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડ વિશેની ચર્ચા કરીશું.
ગુજરાત વિધવા સહાય યોજના 2022 | Vidhva Sahay Yojana details in Gujarati
ગુજરાતમાં વિધવા પેન્શન સહાય યોજના માટેનો અમલીકરણ કરી દેવામાં આવ્યું છે. આ દ્વારા ગુજરાત સરકાર દ્વારા વિધવા સ્ત્રીઓને નાણાકીય મંડળ પૂરું પાડવામાં આવે છે. આ યોજનાનું મહત્વ એ છે કે વિધવા સ્ત્રીઓને નાણાકીય ભંડોળ પૂરું પાડવામાં આવશે અને તેમનું ભરણપોષણ કરવામાં આવશે તેઓને શિક્ષણના અભાવના કારણે અથવા ગરીબી રેખાથી નીચે જુજતા હોવાથી તેમને આર્થિક રીતે સહાય પ્રદાન કરવામાં આવશે.
યોજનાનું નામ | વિધવા સહાય યોજના |
યોજનાનું નવું નામ | ગંગાસ્વરૂપ સહાય યોજના |
મળવા પાત્ર સહાય | દર મહિને 1250/- રૂપિયાનું પેન્સન મળવાપાત્ર થસે |
યોજનાનો ઉદ્દેશ | વિધવા સ્ત્રીઓ ને જીવન જીવવામાં આર્થિક રીતે સહાય આપવાનો |
અરજી કરવાનો અધિકૃત વેબસાઇટ | Click Here |
Home Page | Click Here |
ગુજરાતમાં વસતા તમામ વિધવા સ્ત્રીઓને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના થકી ભવિષ્યમાં સ્વાસ્થ્ય જીવનશૈલી ધરાવે અને તેમના બાળકોને શિક્ષણ પ્રદાન થઈ શકે તે હેતુથી સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે.
ગુજરાત વિધ્વા સહાય યોજનાના નવા અપડેટ્સ
- ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિધવા સહાય યોજના નું નામ બદલીને ગંગાસ્વરૂપ સહાય યોજના રાખવામાં આવેલું છે.
- આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વસ્તી વિધવા સ્ત્રીઓને દર મહિને 1250 રૂપિયાનું પેન્શન (વિધવા પેન્શન યોજના 2022) આપવામાં આવે છે.
- ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતું મહિલાઓને પેન્શન એ તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે.
- આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં આશરે ૩.૭૦ લાખ જેટલી વિધવા સ્ત્રીઓને લાભ મળવા પાત્ર થશે.
- આ યોજના હેઠળ લાભાર્થીઓને તેમના પેન્શનની સીધી રકમ બેંકમાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે.
- આ સહાય યોજના એ ગુજરાતના મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ પોર્ટલ શરૂ કરેલું છે તેના નીચે ચલાવવામાં આવે છે.
- ગુજરાત રાજ્યમાં વસતા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક પાત્રતાના માપદંડો બમણા કરી દેવામાં આવ્યા છે.
- ગ્રામીણ વિસ્તાર માટે હવે વાર્ષિક આવક માટેની લાયકાત 1,20,000 રૂપિયા છે જ્યારે શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે 1,50,000/- રૂપિયાની આવક ની માપદંડ નક્કી કરવામાં આવેલું છે.
- ગુજરાત સરકાર દ્વારા જ્યારે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી ત્યારે આ યોજનામાં 1.64 લાખ જેટલા લાભાર્થીઓ હતા જે અત્યારે વધીને 3.70 લાખ કરી દેવામાં આવેલા છે.
ગુજરાત ગંગાસ્વરૂપા સહાય યોજનાનો ઉદ્દેશ્ય
ગુજરાત સરકાર શરૂ કરવામાં આવેલી વિધવા સહાય યોજના અથવા ગંગા સ્વરૂપ સહાય યોજનાનો મુખ્ય હેતુ એ છે કે જે સ્ત્રીઓની વિધવા છે તેમના માટે તેમના પતિના મૃત્યુ પછી જીવન જીવવા માટે આર્થિક મદદ સહાય કરવામાં આવે અને તેમનો આત્મવિશ્વાસ વધારવા તેમનું સારું જીવન જીવવામાં મદદ કરવામાં આવે તે માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં વસ્તી વિધવા સ્ત્રીઓ માટે ગંગાસ્વરૂપ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.
![[PDF] વિધવા સહાય યોજના ગુજરાત, ફોર્મ 2022 | Vidhva Sahay Yojana details in gujarati 2 વિધવા સહાય યોજના ગુજરાત, ફોર્મ pdf 2022, ગુજરાત 2022 \ Vidhva Sahay Yojana details in gujarati](https://i0.wp.com/www.pmviroja.co.in/wp-content/uploads/2022/07/વિધવા-સહાય-યોજના-ફોર્મ-pdf-2022-vidhva-sahay-yojana-form-in-gujarati.jpg?resize=532%2C299&ssl=1)
વિધવા પેન્શન યોજનાના લાભો
ગુજરાતમાં ગંગાસ્વરૂપ સહાય યોજના ના ઘણા બધા લાભો છે અને મુખ્ય લાભો ફેંકી તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે, જે અરજી કરનાર મહિલાના બેન્ક એકાઉન્ટમાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવશે આ યોજના દ્વારા 100% સરકારી ભંડોળની યોજના છે જેના દ્વારા કોઈપણ લાભાર્થી ને પોતાના ખિસ્સામાંથી કોઈ પણ પ્રકારની રકમ આપવી પડતી નથી. આ સહાય યોજનાએ સરકાર દ્વારા આપવામાં આવે છે.
vidhva sahay yojana અરજી ફી
ગુજરાત રાજ્યમાં વસ્તી વિધવા સ્ત્રીઓ જો આ યોજના લાભ લેવા ઇચ્છતા હોય તો તેમને માત્ર 20 રૂપિયા ની અરજી ફી લાગુ કરવામાં આવેલી છે.
Vidhva Sahay Yojana યોગ્યતા અને માપદંડ
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગંગાસ્વરૂપ સહાય યોજના હેઠળ અમુકપાત્રતા નક્કી કરવામાં આવેલી છે તેમની પાત્રતા અને માપદંડ નીચે મુજબ આપેલા છે.
- અરજી કરનાર મહિલા એ ગુજરાત રાજ્યની વતની હોવી જોઈએ.
- અરજી કરનાર મહિલાની ઉંમરે 18 વર્ષથી 60 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
ગંગાસ્વરૂપ સહાય યોજના જરૂરી દસ્તાવેજો
ગુજરાત વિધ્વા સહાય યોજનામાં અરજી માટે અરજી કરતી વખતે અરજદારે નીચેના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે:
- અરજી કરનાર મહિલાનું ઓળખનો પુરાવો જેમાં આધાર કાર્ડ અથવા રેશનકાર્ડ
- અરજી કરનાર મહિલાનું રહેઠાણ પુરાવો જેમાં તે ગુજરાતના નિવાસી છે તે માટે નું પ્રમાણ પત્ર
- અરજી કરનાર મહિલાનો રહેઠાણનો પુરાવો જેમાં તેમનું જન્મનું પ્રમાણપત્ર અથવા ધોરણ 10 નું માર્કશીટ
- અરજી કરનાર મહિલાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો.
Vidhva Sahay Yojana Helpline Number
જો કોઈપણ વ્યક્તિને વિધવા સહાય યોજના માટે કોઈપણ પ્રકારની માહિતી જાણવા માટે કેન્દ્ર સરકાર દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે તેના દ્વારા કોલ કરીને આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકે છે. 18002335500
Also read:
વિધવા સહાય યોજના ફોર્મ pdf 2022 | Vidhva Sahay Yojana PDF Form Download
વિધવા સહાય યોજના અથવા ગંગા સ્વરૂપ યોજનાનું ઓનલાઈન પી.ડી.એફ ફોર્મેટમાં હોમ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરશો એટલે તમે ત્યાંથી વિધવા સહાય યોજના માટેનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તેમને પ્રિન્ટઆઉટ કાઢીને ફોર્મ ભરીને અરજી કરી શકો છો.
વિધવા સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા | Vidhva Sahay Yojana online Apply
જે પણ સ્ત્રીઓ વિધવા સહાય યોજના નો લાભ લેવા ઇચ્છતી હોય તે મહિલાઓએ નીચે આપેલા વિડીયો જોઈને ઓનલાઇન આ યોજના માટે અરજી કરી શકાય છે છતાં પણ તમને આ યોજના માટે કોઈપણ પ્રકારની માહિતી વિશે જાણવા માટે નીચે આપેલા કોમેન્ટ્સ બોક્ષ પર અમને જણાવો.
FAQs of Gujarat Vidhva Sahay Yojana
Q: ગુજરાત વિધવા સહાય યોજના અથવા ગંગાસ્વરૂપ આ સહાય યોજના કોના માટે શરૂ કરવામાં આવેલી છે.
Ans: આ દેશના એ ગુજરાત રાજ્યમાં વસ્તી વિધવા સ્ત્રીઓ અને આર્થિક રીતે મદદ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે.
Q: ગુજરાત ગંગાસ્વરૂપ સહાય યોજનામાં મહિલાઓને અરજી કરવા માટે તેમની ઉંમર કેટલી હોવી જોઈએ?
આ યોજનામાં મહિલાની ઉંમર ૧૮ વર્ષથી લઇને 60 વર્ષની વચ્ચેની હોય તો તે આ યોજનાનો લાભ લઇ શકે છે.
Q: વિધવા સહાય યોજના માટે અરજી કેમ કરી શકાય છે?
Ans: વિધવા સહાય યોજના માટે અરજી કરવા માટે મહિલાઓને જન સેવા કેન્દ્ર અથવા ઓનલાઇન આયોજના માટે અરજી કરીને લાભ લઈ શકાય છે.
Q: વિધવા સહાય યોજનાનો મુખ્ય હેતુ શું છે?
Ans: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિધવા સહાય યોજના અથવા ગંગાસ્વરૂપ આ યોજનાનો મુખ્ય હેતુ એ છે ગુજરાત રાજ્યમાં વસ્તી સ્ત્રીઓને આર્થિક રીતે મદદરૂપ થાય તે માટે સરકાર દ્વારા યોજના શરૂ કરવામાં આવી છે.
1 thought on “[PDF] વિધવા સહાય યોજના ગુજરાત, ફોર્મ 2022 | Vidhva Sahay Yojana details in gujarati”