વ્હાલી દીકરી યોજના (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી) | Vahali Dikri Yojana in Gujarati 2022

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now
Rate this post

વહાલી દીકરી યોજના 2022 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી, official website, PDF Form Download) | Vahali Dikri Yojana in Gujarati | Gujarat Vahali Dikri Yojana | wcd gujarat | wcd gujarat vahli dikri yojana | વ્હાલી દીકરી લગ્ન યોજના  | લાડકી દીકરી યોજના | vahali dikri yojana in gujarati pdf download

ગુજરાત સરકાર એ સમય દરમિયાન મહિલાઓ માટે તેમજ ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. 

Table of Contents

વ્હાલી દીકરી યોજના 2022 | Vahali Dikri Yojana in Gujarati 2022 

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા  (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં  આપવામાં આવે છે. 

આજે હું તમને આ લેખ દ્વારા વહાલી દીકરી યોજના (Vahali Dikri Yojana Gujrat 2022) વિશેની સંપૂર્ણ માહિતી જણાવી છે અને તમે આ યોજનામાં કઈ રીતે અરજી કરી શકો છો અને કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તેવી મુશ્કેલીમાં જાણવા માટે તમે આ આર્ટિકલ વાંચો અને તમારા મિત્રો ને પણ શેર કરો. જો તમે આટલા માં કોઈ ભૂલ દેખાય અથવા કોઈ પ્રશ્ન હોય તો તમે  મને નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. 

વહાલી દીકરી યોજના 2022 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી, official website, PDF Form Download) | Vahali Dikri Yojana in Gujarati | Gujarat Vahali Dikri Yojana | wcd gujarat | wcd gujarat vahli dikri yojana | વ્હાલી દીકરી લગ્ન યોજના  | લાડકી દીકરી યોજના | vahali dikri yojana in gujarati pdf download
Vahali Dikri Yojana in Gujarati 2022

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વહાલી દીકરી યોજના હેઠળ આપવામાં આવતી આર્થિક સહાય ગમે એ દીકરીના શિક્ષણ તેમજ લગ્ન માટે વિકાસ કરવા માટે આપવામાં આવે છે. 

વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા Women and child development department of Gujarat વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ  ગુજરાતમાં બાળક અને મહિલા વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે.  

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ વિભાગે સતત પ્રયાસ કરે છે કે ગુજરાતમાં બધા જ લોકો આ યોજના પ્રત્યે જાગૃત થાય અને આ યોજનાનો લાભ લે જેથી હું તમને આ યોજના વિશે જણાવવામાં આવી શકે આ યોજનામાં તમે કઈ રીતે લાભ લઇ શકો છો.

યોજનાનું નામ વહાલી દીકરી યોજના ગુજરાત 2022 (Vahali Dikri Yojana in Gujarati 2022 )
લાભાર્થીઓ ગુજરાત ની દીકરીઓ
લેખની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
હેતુ ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું
મળવાપાત્ર રકમ એક લાખને દસ હઝાર રૂપિયા (1,10,000)
અરજી કરવાનો સમય દીકરી ના જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન
Launched By ગુજરાત સરકાર
Supervised By Women and child development department of Gujarat વિભાગ
વેબસાઈટ wcd gujarat government

વ્હાલી દીકરી યોજના નો હેતુ – Purpose of Vahli Dikri Yojana 2022

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો ગુજરાત સરકારનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં રહેલી બધી દીકરીઓને તેમને શિક્ષણ પ્રાપ્ત થાય અને જુના લગ્ન દરમિયાન તેમને આર્થિક રીતે સહાય પ્રાપ્ત થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા આ વાહલી દિકરી યોજના શરૂ કરવામાં આવેલી છે.

વ્હાલી દીકરી યોજના નો લાભ – Benefits OF Vahli Dikri Sahay Yojana

વહાલી દીકરી યોજના નો લાભ એ છે કે ગુજરાતની દીકરીને એક લાખને દસ હઝાર રૂપિયા  (1,10,000) સુધી આર્થિક રીતે સહાય આપવામાં આવ્યા છે. આમ આ યોજના હેઠળ દીકરીને આપવામાં આવતી સહાય એ દીકરીને ત્રણ હપ્તા માં આપવામાં આવ્યા છે.

વાલી દીકરી સહાય યોજના પ્રથમ હપ્તો 

જ્યારે દીકરી એ પ્રથમ ધોરણમાં શિક્ષણ પ્રાપ્ત કરવા આવે ત્યારે તેમને ચાર ચાર રૂપિયા નો પહેલો હપ્તો પ્રાપ્ત થશે

વ્હાલી દીકરી સહાય યોજના બીજો હપ્તો

જ્યારે વહાલી દીકરી યોજના અંતર્ગત જે દીકરી આ યોજનાનો લાભ લેવા માટે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે નવમા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે તેમને 6000 રૂપિયા મળવાપાત્ર થશે.

વહાલી દીકરી સહાય યોજના ત્રીજો હપ્તો ( છેલ્લો હપ્તો)

આ યોજના હેઠળ જ્યારે દીકરીને ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચકક્ષા શિક્ષણ અથવા તેમણે લગ્ન સહાય તરીકે ગુજરાત સરકાર દ્વારા એક લાખ રૂપિયા સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરી ના બાળ લગ્ન થયેલા હોવા જોઈએ

નોંધ:-  જો કોઈ કારણસર દીકરીનું  18 વર્ષ પહેલાં આકસ્મિક મૃત્યુ પામે તો તેમને બાકી સહાય મળવાપાત્ર થશે. 

આવકની મર્યાદા – Limit of Vahli Dikri Sahay Yojana

વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે આવકની મર્યાદા એ ગુજરાત સરકારના wdc વિભાગ દ્વારા વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોય તો તે આ યોજના માટે લાભ લઇ શકે છે.


વહાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ (Required Documents of Vahali Dikri Yojana in Gujarati 2022)

જે માતાપિતા તેમની દીકરી માટે વહાલી દીકરી યોજના નો લાભ લેવા  માંગે છે તેમના માતા-પિતાને નીચે આપેલા બધા જ ડોક્યુમેન્ટ ની આવશ્યક જરૂરિયાત રહેશે.

 • દીકરીનો જન્મ પ્રમાણપત્ર
 • માતા-પિતાનું આધાર કાર્ડ અથવા તો દીકરી નું આધાર કાર્ડ હોય તો
 • આવકનો દાખલો
 • દંપતીને પોતાના હયાત  બધા જ બાળકોના જન્મ પ્રમાણપત્ર
 • રેશનકાર્ડની ઝેરોક્ષ
 • આધાર કાર્ડ ની ઝેરોક્ષ
 • વાલી દિકરી યોજના નું સોગંદનામું 

વહાલી દીકરી યોજના ની પાત્રતા (Vahli Dikri Yojana Eligibility Criteria)

જે વ્યક્તિ વહાલી દીકરી યોજના નો લાભ લેવા માંગતી હોય તો તેમણે નીચે આપેલી બધી જ પાત્રતા જ્યારે રાખવી જરૂરી છે.
 • અરજી  કરનાર માતા-પિતાની પહેલી બે છોકરીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે
 • અરજી કરનાર વ્યક્તિએ  ગુજરાત  રાજ્યો માં રહેતો હોવો જરૂરી છે.
 • અરજી કરનાર વ્યક્તિ પાસે બેન્કનું એકાઉન્ટ હોવું જરૂરી છે.
 • અરજી કરનાર વ્યક્તિ ની વાર્ષિક આવક કે બે લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ. 

વ્હાલી દીકરી યોજના ફોર્મ ડાઉનલોડ  (Vahli Dikri Yojana PDF Form Downlaod) | vahali dikri yojana in gujarati pdf download

વ્હાલી દીકરી યોજના ફોર્મ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારે WCD ગુજરાતની ઓફીસર વેબસાઈટ પર જવાનું રહેશે જ્યાં તમને Vahli Dikri Yojana 2022 Form Download ના ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.

Also Read:


વ્હાલી દીકરી યોજનાના સંપર્ક કચેરી | Vahali Dikari Yojana HelpLine Number

વહાલી દીકરી યોજનાની વધુ માહીતી માટે તમારે તમારા  જિલ્લા કક્ષાએ આવેલી મહિલા તેમજ બહાર અધિકારીની કચેરીએ તમને આ યોજના વિશે બધી જ માહિતી મેળવી શકે છે.  આ ઉપરાંત તમે આ યોજના માટે ગ્રામ્ય કક્ષાએ ICDS  વિભાગના કર્મચારીઓને પણ તેમજ તમારા ગ્રામ પંચાયત ખાતે પણ મેળવી શકો છો.
અધિકારીક વેબસાઈટ WCD Gujarat Government
ગુજરાત સરકારનું portal Digital portal Gujarat
Home Page Click Here


Faqs of Vahali Dikari Yojana 2022

Q: વ્હાલી દીકરી યોજના શું છે?

Ans: આ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે અને આ યોજના અંતર્ગત ગુજરાતની દીકરીઓને 110000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે.

Q: વ્હાલી દીકરી યોજનામાં લાભ લેવા માટે વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?

Ans: બે લાખ રૂપિયા કે તેનાથી ઓછી

Q: વ્હાલી દીકરી યોજનાના ફોર્મ ઓનલાઇન ભરી શકાશે?

Ans: આ ટૂંક સમયમાં આ યોજના ફોર્મ ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ભરાવાના શરૂ થઈ જશે.

Q: વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ક્યાંથી મળશે?

Ans: આંગણવાડી કેન્દ્ર માંથી, CDPO કચેરી ખાતેથી, જિલ્લાના બાળ મહિલા અધિકારીશ્રીની કચેરી પરથી વિનામૂલ્યે વહાલી દીકરી યોજના ફોર્મ આપવામાં આવ્યા છે.

37 thoughts on “વ્હાલી દીકરી યોજના (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી) | Vahali Dikri Yojana in Gujarati 2022”

 1. મે આ ફોર્મ ભર્યું છે અને ફોર્મ ભર્યા ના 3 મહિના થયા તો કચેરી થી કોઈ call કે કોઈ કાગળ આવ્યો નથી તો યોગ્ય માહિતી આપશો
  તમારો અભિપ્રાય આવે એવી આશા🙏

  Reply
 2. મારે 2 દીકરી છે અંને અત્યારે job નથી છેલ્લા 3 મહિનાથી અંને વહાલી દીકરી ની યોજના માં form ભરી સકાય?? એક ની ઉંમર 18 year અંને બીજા ની 15 year છે??

  Reply
 3. નમસ્કાર સર….

  મારે બે દિકરીઓ છે. પ્રથમ દિકરી GNM નર્સિંગ કરે છે અને બીજી દિકરી ૧૨ સાયન્સ માં અભ્યાસ કરે છે.સર..મને ‘વ્હાલી દીકરી યોજના’ નો લાભ મારી દિકરીઓ ને મળી શકશે.. જણાવવા બદલ આભાર…

  Reply
 4. Form apel che 3 month thai gaya che. Koi haji msg and letter avel nathi. To be confirm to submit documents…Replay
  Ahamedabad. Office contact number .
  Document to submit Aaganwadi

  Reply
 5. (1) Mari dikri 8 mhina ni che ane hu joint family ma chu to maru reshncard mara father sathe joint che to aemno aavak no dakhlo chale??
  (2) mari dikri nu name reshncard ma hovu jruri che??

  Reply

Leave a Comment

જાણો ગુજરાત ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થયું? ઉમંગ એપ્લિકેશન દ્વારા મેળવો બધી સરકારી સેવોનો લાભ મોદી 9 થી 11 ઓક્ટોબર સુધી મોદી ફરી ગુજરાતની મુલાકાતે ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા Manav Garima Yojana 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી