મકરસંક્રાંતિ, ઉત્તરાયણ વિશે નિબંધ (૧૦ વાક્યો, ઇતિહાસ, વાર્તા, પૂજા, શુભ સમય) | Uttarayan Nibandh in Gujarati

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Essay on Uttarayan in Gujarati | Uttarayan Nibandh Gujarati ma | Uttarayan in Gujarati | Uttarayan Varta Story in Gujarati | Uttarayan Festival Essay in Gujarati | ઉત્તરાયણ શા માટે ઉજવવામાં આવે છે? | ઉત્તરાયણ વિશે નિબંધ | ઉતરાયણ વિશે નિબંધ ધોરણ 3,5 | Makar Sankranti Nibandh in Gujarati

ભારતમાં દર વર્ષે ઘણા બધા તહેવારો ઉજવવામાં આવે છે. તેમાંથી ઉભરાઈને બાળકોને સૌથી પ્રિય અને મનપસંદ તહેવાર છે. ત્યારે બાળકોને ખુબ જ આનંદ થાય છે. આ બધા તહેવારો એ પરંપરા મને લઈદે ઉજવવામાં આવે છે અને તેમાં કઈ જ્ઞાન-વિજ્ઞાન તેમજ આયુર્વેદ છુપાયેલું હોય છે.  આજે આપણે ઉતરાણ એકે મકરસંક્રાંતિ વિશે નિબંધ લેખન  વિશે ચર્ચા કરીશું. 

Uttarayan Nibandh in Gujarati | Makar Sankrati essay in Gujarati
Uttarayan Nibandh in Gujarati

ઉત્તરાયણ વિશે નિબંધ (Uttarayan Nibandh in Gujarati) | Uttarayan Festival Essay in Gujarati | Makar Sankranti Nibandh in Gujarati

Kite Festival Essay in Gujarati: ભારતની ધાર્મિક તહેવારોનો દેશ તરીકે ઓળખવામાં આવે છે.  આપણે એકધારા અને કંટાળા થી ભરેલા જીવન ના તહેવારો અને આપણા જીવનમાં આનંદ અને તાજગી આવે છે.  તહેવારો ને લીધે આપણે પરસ્પર સંબંધોમાં મીઠાશ આવે છે તેથી ધાર્મિક તહેવારો આપને ધર્મપરાયણ જીવનમાં જીવનની તૈયાર ન પણ આપે છે.  ઉતરાયણ જેવા તહેવારો ઊજવવાની મજા જ કંઇક અલગ છે.  રાષ્ટ્રીય તહેવારોએ આપણી રાષ્ટ્રભાવનાનો પ્રબળ બનાવી રાખે છે. 

મકરસંક્રાંતિએ નાના બાળકો હોય કે પછી મોટા વૃદ્ધ વ્યક્તિ હોય તે બધાય ને ગમતો તહેવાર એટલે કે આબાલવૃદ્ધ તહેવાર છે.  મકરસંક્રાંતિ  એટલે કે ઉત્તરાયણએ ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે.  આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી મકરસંક્રાન્તિ તરીકે ઓળખવામાં આવ્યા છે.  અને સૂરજ ઉત્તર દિશામાં પ્રયાણ કરતો હોવાથી તેને ઉતરાયણ પણ કહેવામાં આવે છે.

 ભારત દેશમાં જેવી દિવાળી પૂરી થાય છે ત્યારબાદ તરત જ ઉતરાયણની તૈયારી શરૂ થઈ જાય છે.  મોટા મોટા શહેરો જેવા કે મુંબઈ-પુણે દિલ્હી સુરત અમદાવાદ વગેરે શહેરોમાં પતંગ  અને દોરી બનાવવાની શરૂઆત થઈ જાય છે. અને લોહીના રંગ કરવાવાળા કારીગરો રાત દિવસ કામે લાગી જાય છે.  એમાં કેટલાક મોટા પતંગ રસિયાઓ ઉતરાયણ ની વાટ જોયા વિના કેટલાક દિવસ અગાઉથી પતંગ ચગાવવાની ચાલુ કરી દે છે. 

મકરસંક્રાંતિના દિવસે બધાં જ લોકો  વહેલી સવારે સૌના ધાબે ચડી જાય છે અને પતંગ ચગાવવાનું ચાલુ કરી દે છે.  ત્યારબાદ આકાશનું નજારો જ કલાક થઈ જાય છે જાણે આકાશમાં પતંગોની  પતંગ યુધ્ધ થઈ રહ્યું હોય તેવો નજારો દેખાય છે.  અને આકાશ પુરુ રંગબેરંગી પતંગોથી સમજાઈ જાય છે.  જ્યારે કોઈ વ્યક્તિ કોઈ નો પતંગ કાપે છે જ્યારે કાંટા…  કાંટા અથવા કાપ્યો છે… કાપ્યો છે જેવી બૂમો પાડે છે. અમુક લોકો પોતાના ધાબા પર ડીજે લગાવે છે અને નવા ગીતો વગાડે છે.  અને વાતાવરણને  ઘોઘાથી વાતાવરણ બનાવી દે છે.  આમ પતંગ રસિયાઓ પૂરો દિવસ પતંગ ચગાવવાની ખૂબ જ આનંદ માણે છે.  એમાં કેટલા પતંગ રસિયાઓ પતંગ ચગાવવા કરતા પતંગ લૂંટવાનો ખૂબ જ આનંદ માણે છે. 

 આજ-કાલ નાના-મોટા શહેરોમાં પતંગ હરીફાઈ નું પણ આયોજન કરવામાં આવે છે.  અને દેશ-વિદેશના લોકો આ  હરિફાઈ માં લાભ લેવા પણ આવે છે.  અને પતંગોમાં વિવિધતા પણ જોવા મળે છે.  ગુજરાત જિલ્લાના કચ્છમાં રણોત્સવ મા પતંગબાજી નો આંતરરાષ્ટ્રીય પતંગબાજી નો તહેવાર ઉજવવામાં આવે છે.

આ મકરસંક્રાંતિ એ બધાને નિર્ભેળ આનંદ આપનારો તહેવાર છે. 


ઉત્તરાયણ વિશે ગુજરાતીમાં ૧૦ વાક્યો (Uttarayan Vishe 10 Vakyo Gujarati ma)

ઉતરાયણ મકરસંક્રાંતિ વચ્ચેના 10 વાક્યો નીચે પ્રમાણે છે:
 1. ઉતરાયણ ૧૪ જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવતો તહેવાર છે.
 2. આ દિવસે સૂરજ એ મકર રાશિમાં પ્રવેશ કરે છે.
 3. અમુક બાળકો ઉતરાયણ ના દિવસ પહેલાથી જ પતંગ અને દોરા ની ખરીદી કરી લે છે.
 4. ગુજરાતના દિવસે લોકો પતંગ ઉડાડે છે.
 5. જ્યારે આકાશમાં વિવિધ રંગોની પતંગ ઉડે છે જ્યારે આકાશ ખુબ જ સરસ અને આકર્ષી લાગે છે.
 6. લોકો આ દિવસે હેપી મકરસંક્રાંતિ અથવા હેપી ઉત્તરાયણ જેવા મેસેજ એકબીજાને મોકલે છે અને આ તહેવારની ઉજવણી કરે છે.
 7. ઉતરાયણ એ વસંતઋતુનું આગમન અને દર્શાવતો તહેવાર છે.
 8. ઉત્તરાયણ તહેવાર એ બધા માટે આનંદનો દિવસ છે.
 9. જે પતંગ રસિયાઓ હોય છે તે ઉત્તરાયણની મજા લાવવા માટે ૧૫ જાન્યુઆરીના દિવસે વાસી ઉત્તરાયણ તરીકે પણ ઉજવે છે.  
 10. પૂરેપૂરું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જાય છે અને આકાશ નો નજારો જ કલાક દેખાય છે. 

ઉતરાયણ વાર્તા | Makar Sankranti story in Gujarati

Makar Sankranti Ni Varta  In Gujarati: આ દિવસે પૌરાણિક કથાઓ અનુસાર એકવાર રાજા સગર એ અશ્વમેઘ યજ્ઞનું આયોજન કરેલું હોય છે.  અને તે તેના ઘોડાને વિશ્વ વિજય માટે છોડી દે છે ત્યારે ઈન્દ્રદેવ તે ઘોડાને છળ કપટ કરીને કપિલ મુનિના આશ્રમમાં  બાંધી દે છે. અને સગર રાજાને ૬૦,૦૦૦ પુત્રો કપિલ મુનિના આશ્રમમાં પહોંચે છે ત્યારે કપિલ મુનિએ સગર રાજાના સાઠ હજાર પુત્રોને શાપ આપીને ભસ્મ કરી દે છે. જ્યારે સગર રાજાના પિતા રાજા કુમાર  અંશુમાન એ કપિલ મુનિને વિનંતી કરે છે.  સગર રાજાના સાઠ હજાર પુત્રોને જીવિત કરી દે તે માટે  કપિલમુનિએ એક વિચાર પ્રગટ કરે છે અને કહે છે કે ગંગાને ધરતી પર લેતા આવો તો તેના સાઠ હજાર પુત્રને જીવીત કરી દે છે. 
ત્યારે રાજા કુમાર અંશુમાન એ નક્કી કરી લીધું હતું કે  જ્યાં સુધી તે ગંગા નદીને ધરતી પર નહીં આવે ત્યાં સુધી શાંતિથી બેસી શકે નહીં.  ગંગાને ધરતી પર લાવવા રાજકુમાર અંશુમાન એ કઠિનમાં કઠિન તપસ્યા કરી અને પોતાની જાન આપી દીધી.  ભગીરથ રાજા દિલીપ ના પુત્ર અંશુમાનના પૌત્ર છે.
ત્યાર પછી ભગીરથ રાજા એક ઔર તપસ્યા કરીને ગંગાજીને પ્રસન્ન કરી લે છે અને તેની ધરતી પર લાવવા માટે મનાવી લે છે ત્યારબાદ ભગીરથ અને ભગવાન શિવની તપસ્યા કરી કારણ કે તે ગંગાજીને પોતાની જટામાં રાખીને  ધીમે ધીમે ગંગાના પાણીને ધરતી પર પ્રવાહિત કરે.  ત્યારબાદ ગંગાજીએ ભગવાન શિવજીના બિરાજીને ધરતી પર આગમન થયા.  ત્યારબાદ ભગીરથ રાજાએ કપિલ મુનિના આશ્રમમાં ગયા તેમના પૂર્વજોની રાખ વાટ  વાટ જોઈ રહી હતી.
એટલે કહેવામાં આવે છે કે ગંગાજીના પાવન પાણીથી ભગીરથના પૂર્વજોનો ઉદ્ધાર થયો છે ત્યારથી ગંગા માતા ને સાગરમાં મળી જાય છે અને કહેવામાં આવે છે કે ગંગાનું પાણી એ કપિલ મુનિના આશ્રમ સુધી પહોંચે છે અને ત્યાંથી જ મકરસંક્રાંતિના દિવસની શરૂઆત થાય છે.  એટલે બધાં શ્રદ્ધાળુઓ  મકરસંક્રાંતિના દિવસે ગંગા નદીમાં સ્નાન કરીને દિવસને પવિત્ર બનાવે છે.

મકરસંક્રાંતિ(ઉતરાયણ) નો ઇતિહાસ | Uttarayan varta Story in Gujarati 

ભારતમાં મકરસંક્રાંતિને દર વર્ષે ૧૪ જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે.  આ મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ ને લઈને ઘણી બધી વાર્તાઓ તેમ જ કથાઓ પ્રચલિત છે તે કથા અને વાર્તાઓને અનુસાર સૂર્યદેવ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે.  અને શનિદેવને મકર રાશિ નો રાજા માનવામાં આવે છે.  શનિદેવ સૂર્યદેવના પુત્ર છે ત્યાંથી એવું કહેવામાં આવે છે કે સૂર્યદેવે તેના પુત્રને મળવા જાય છે. તેથી આ દિવસે જુઓ પુત્ર એ પિતાને મળવા જાય અથવા કે પિતાએ પુત્રને મળવા જાય તે વિશેષ ગણવામાં આવે છે. 

મકરસંક્રાંતિ પૂજા પદ્ધતિ | Makar Sankranti Puja Vidhi in Gujarati | How to do Makar Sankranti Puja in Gujarati

Makar Sankranti Puja Vidhi: મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ આ દિવસને ખૂબ જ ખાસ દિવસ માનવામાં આવે છે, કારણ કે લોકો પોતાના ઘરે પૂજા કરે છે અને આ દિવસને ખૂબ જ વિશેષ બનાવે છે. પૂજા કઈ રીતે કરવામાં આવે છે તેની બધી જ માહિતી નીચે આપેલી છે. 
 • સૌથી પહેલા પૂજા શરૂ થાય એ પહેલા આપણે પુણ્યકાળ નું મુરત અને મહાપુણ્ય  કાળ નું મુરત જોવું પડશે. તે  મુરત પ્રમાણે આપણે પૂજા કરવાની રહેશે. આ પૂજાએ સૂર્યનારાયણ ભગવાનને સમર્પિત છે.
 • ત્યાર પછી તમારે એક વાટકામાં અથવા થાળીમાં ચાર  કાળા અને ચાર સફેદ તલના લાડુ લેવાના છે સાથે તમે તેમાં થોડાક પૈસા પણ રાખી શકો છો.
 • ત્યાર પછી તે થાળીમાં  ચોખાનો લોટ હળદરનું મિશ્રણ કરવાનું છે અને સોપારી, પાનના પત્તા,  શુદ્ધ પાણી, ફૂલ અને અગરબત્તી રાખી લેવાની છે.
 • ત્યાર પછી તમારે સૂર્યનારાયણ ભગવાનની પ્રસાદી માં તલના લાડુ એક થાળીમાં લઈને સૂર્યનારાયણ ભગવાનની મૂર્તિ પાસે મૂકી દેવાના છે.  સાથે તમે ગમેતે ગળની વાનગી મૂકી શકો છો. ત્યાર પછી તમારા સૂર્યનારાયણ ભગવાનની આરતી કરવાની રહેશે.
 • સૂર્યનારાયણ ની આરતી ના  સમય દરમિયાન તમારે નીચે આપેલા મંત્રો ઓછામાં ઓછી ૨૧ વરસ અથવા ૧૦૮ વાર બહુ ઉચ્ચારણ કરીને આરતી કરવાની રહેશે.  આમ કરવાથી તમે સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરી શકો છો.
“ॐ हरं ह्रीं ह्रौं सह सूर्याय नमः”

મકરસંક્રાંતિ 2022 નો શુભ સમય (Makar Sankranti 2022 Date and timing) | Makar Sankranti 2022 Panchang

મકરસંક્રાંતિ દર વર્ષે ૧૪ ૧૫ જાન્યુઆરીના દિવસે મનાવવામાં આવે છે આ વર્ષે મકરસંક્રાંતિ ૧૪ જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવશે.

 • મકરસંક્રાંતિના પૂજા માટે પુણ્ય કાલ શુભ મુહૂર્ત  બપોરે 02:43  થી 05:45  ની વચ્ચે રહેશે જે ટોટલ ત્રણ કલાક અને બે મિનિટનો છે.
 • આની સિવાય મહાપુણ્ય કારણો સમય શુભ મુહૂર્ત બપોરે 02:43  થી 04:28  ની વચ્ચે નો છે જેનું ટોટલ સમય એક કલાક અને ૪૫ જેટલા છે.

Q: મકરસંક્રાંતિ/ઉતરાયણ 2022માં ક્યારે છે?
Ans:  દર વર્ષે, 14  જાન્યુઆરી
Q: મકરસંક્રાંતિએ શુભ મુરત કયું છે?
Ans: બપોરે 02:43 થી  સાંજે 05:45 સુધી
Q: મકરસંક્રાંતિએ  કયા ભગવાનના માનમાં ઊજવવામાં આવે છે?
Ans: ભગવાન સૂર્યનારાયણના
 
Q: મકરસંક્રાંતિનો તહેવારનું અલગ અલગ જગ્યાએ અલગ?
Ans:  હા, મકરસંક્રાંતિનો તહેવાર અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ  આપવામાં આવે છે.

Leave a Comment

ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા Manav Garima Yojana 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી ફરી એકવાર વતનમાં આવશે વડાપ્રધાન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ભરતી બહાર 31 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો