ભરતી

IPPB Bharti 2023: ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં ભરતી, છેલ્લી તારીખ, પગાર 30,000 રૂપિયા સુધી

ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (IPPB Recruitment 2023) ની જાહેરાત કરી છે, જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ્સ (DoP) કર્મચારીઓ પાસેથી માહિતી ટેકનોલોજી ક્ષેત્રમાં 41 જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. IPPB ભરતી 2023માં જુનિયર એસોસિયેટ, આસિસ્ટન્ટ મેનેજર, મેનેજર, સિનિયર મેનેજર અને ચીફ મેનેજરની ભૂમિકાઓનો સમાવેશ થાય છે અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક માટે કામ કરવા ઈચ્છતા … Read more