Sarkari Yojana, ગુજરાત સરકારી યોજના

આધાર કાર્ડ લાવો અને મેળવો 50 હજાર રૂપિયા, મોદી સરકાર ગેરંટી વગર આપી રહી છે પૈસા – PM SVANidhi Yojana 2024

પીએમ સ્વનિધિ યોજના (PM SVANidhi Yojana 2024: મોદી સરકાર દ્વારા થોડા સમય પહેલા એક યોજના શરૂ કરવામાં આવી હતી, જેના હેઠળ સરકાર રોજગાર શરૂ કરનારાઓને ગેરંટી વિના લોનની સુવિધા પૂરી પાડે છે. અમે વાત કરી રહ્યા છીએ પીએમ સ્વાનિધિ યોજનાની. આ યોજનાની સફળતાને કારણે કેન્દ્ર સરકારે આ યોજનાને આગળ પણ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. … Read more