RRC NR Apprentice Recruitment 2023 : રેલ્વેમાં 3093 જગ્યાઓ પર 10મું પાસ માટે નવી ભરતીની સૂચના બહાર પાડવામાં આવી
RRC NR Apprentice Recruitment 2023 : રેલવે ભરતી સેલ, ઉત્તર રેલવેએ 3093 જગ્યાઓ માટે વધુ એક નવી ભરતીની સૂચના બહાર પાડી છે, જેના માટે 11મી ડિસેમ્બરથી 11મી જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજીઓ ભરવામાં આવશે. આ ભરતી માટેની લાયકાત 10મું પાસ રાખવામાં આવી છે. ભરતીમાં ઉમેદવારોની પસંદગી વિના જ કરવામાં આવશે. પરીક્ષા હશે. રેલ્વેમાં નોકરી મેળવવા ઇચ્છતા … Read more