તાડપત્રી સહાય યોજના | આઇ ખેડૂત પોર્ટલ સહાય યોજના @IKhedut

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Follow us on Google News Join Now

તાડપત્રી સહાય યોજના | આઇ ખેડૂત પોર્ટલ સહાય યોજના | Tadpatri Sahay Yojana 2022 | Tadpatri Sahay Yojana Last Date | આઇ ખેડૂત પોર્ટલ યોજના 2022 | ikhedut portal gujarat 2022 | i ખેડૂત portal | તાડપત્રી સહાય યોજના sarkari yojana gujarat | Gujarat Agriculture Subsidy Scheme 2022
  ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે તે બધી યોજનાઓ એક ખેડૂત ઘરે બેઠા કરી અરજી કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ IKhedut Portal નામનું એક જ પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે.
  આજે તમને હું આર્ટીકલ દ્વારા “તાડપત્રી સહાય યોજના” વિશેની વાત કરીશ. Tadpatri Sahay Yojana નો જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગે છે તેમને જ કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે, Tadpatri Sahay Yojana Online Arji આ યોજના માટે કઈ રીતે અરજી કરવાની રહેશે? Tadpatri Sahay Yojana વિશેની બધી જ માહિતી જાણવા માટે અહીં આપેલો આર્ટિકલ વાંચો.
  TadPatri Sahay Yojana 2022 તાડપત્રી સહાય યોજના

  TadPatri Sahay Yojana 2022 | તાડપત્રી સહાય યોજના

  યોજનાનું નામ (Scheme Name) Tadpatri Sahay Yojana 2022
  લેખની ભાષા ઇંગ્લિશ અને ગુજરાતી
  લાભાર્થી ગુજરાતના ખેડૂતો
  મળવા પાત્ર સહાયની રકમ તાડપત્રી ના કુલ ખર્ચના 50% અને 75 % અનામત જ્ઞાતીઓને મળશે.

  or રૂ.1250- અથવા રૂ.રૂ.1875/- બે માંથી ઓછું હોય

  તે સહાય મળશે.

  યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને સબસીડી દ્વારા સાધન સહાય મળી રહે
  અરજી કરવાની છેલ્લી તારીખ (Last Date of Online Apply) Date: 21/03/2022
  Offical Website https://ikhedut.gujarat.gov.in/
  Home Page Click HERE

  ગુજરાત સરકારે ખેડૂતોના વિકાસ માટે તેમજ કેટલીક યોજનાઓને અમલમાં મૂકી રહ્યા છે હમણાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને લક્ષી આઇ ખેડુત તાડપત્રી સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.
  ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા Agriculture Cooperation Department દ્વારા સમય દરમ્યાન આઇ ખેડૂત પોર્ટલ પર નવી નવી યોજના અમલમાં મુકવામાં આવે છે. હમણાં આઇ ખેડૂત પોર્ટલ પર નવી યોજના અમલમાં મુકવામાં આવેલી છે તે યોજનાનું નામ તાડપત્રી સહાય યોજના છે આ યોજનાએ આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી ની યોજના (Kheti Vadi ni Yojana 2022) વિભાગ પર આ તાડપત્રી સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.
  તાડપત્રી એ ખેડૂતોને પાકના સંરક્ષણ માટે ઉપયોગી એવું એક તાડપત્રી છે જેના માટે ગુજરાત સરકારે એ ખેડૂતો જો તે ખરીદે તો તેના પર ગુજરાત સરકારે સહાય આપે છે.

  તાડપત્રી સહાય યોજનાની પાત્રતા (Eligibility Of Gujarat Tadpatri Sahay Yojana 2022)

  Government of Gujarat ના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
  ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આધાર બદલી સહાય યોજનાનો જો ગુજરાતના ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગે તો તેમને નીચે આપેલી પાત્રતા તેમજ આઇ ખેડૂત પોર્ટલ દ્વારા આ યોજના હેઠળ નક્કી કરવામાં આવેલા નિયમોનું સમયસર પાલન થવું જરૂરી છે.
  અરજી કરનાર વ્યક્તિએ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ અને તે ખેડૂત હોવા જોઈએ. 
  જે પણ ખેડૂત યોજના માટે અરજી કરે છે તે ગુજરાત રાજ્યમાં તેની જમીન તેમજ તેના નો સીમાંત ખેડૂત હોવા જરૂરી છે.
  ગુજરાતનો ખેડુત તાડપત્રી સહાય યોજનાનો વધુમાં વધુ ત્રણ વાર લાભ લઇ શકે છે.
  જે પણ વ્યક્તિ આ આ તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માંગે છે તેમને ઘરે બેઠા ઓનલાઇન અરજી કરવાની જરૂરી છે. જે અરજી એ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે ગુજરાતના ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહે છે જે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરી શકાશે.

  તાડપત્રી સહાય યોજનામાં સહાય ધોરણ 

  ગુજરાત સરકાર દ્વારા 37 યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ Ikhedut Portal Subsidy 2022 આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ સબસીડી યોજના 2022 મુજબ ગુજરાતના બધા જ ખેડૂતોને આ યોજનાનો લાભ થવા પાત્ર છે. 
  અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-14) આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. 
  ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગઅનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-3) આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. આ યોજના હેઠળ તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. 

  તાડપત્રી સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજ (Tadaptri Sahay Yojana Document)

   
  જે પણ ખેડૂત આડત્રીસ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેમને નીચે આપેલા બધા જ ડોક્યુમેન્ટ ની જરૂરિયાત રહેશે જો તમે આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તે નીચે આપેલી બધી જ ડોક્યુમેન્ટ ની નોંધ લઇ લ્યો.
  • ખેડૂતોના આધાર કાર્ડની નકલ 
  • આઇ ખેડૂત પોર્ટલ પરથી સાત બાર નો દાખલો
  • અરજી કરનાર ખેડૂતની રેશનકાર્ડની નકલ 
  • અરજી કરનાર વ્યક્તિ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ નું સર્ટીફીકેટ ધરાવતો હોવો જરૂરી છે.
  • અરજી કરનાર વ્યક્તિ ની જમીન સયુંક્ત ખાતા માં હોય તો સાતબાર તેમજ આઠમનો સંયુક્ત દાખલો પણ હોવા જરૂરી છે.
  • ખેડૂતના હાથમાં રજીસ્ટ્રેશન ધરાવતો હોવો જોઈએ તેની વિગતો.
  • અરજી કરનાર વ્યક્તિના બેંક ખાતાની પાસબુક.
  • હજી ખેડૂતે દૂધ મંડળીનો સભ્ય હોય તો તેની ઝેરોક્ષ.

  અરજી કરવાની છેલ્લી તારીખ (TadPatri Sahay Yojana Last Date)

  જે પણ ખેડૂત મિત્રો આ તાડપત્રી સહાય યોજના 2022 નો લાભ લેવા માંગે છે. તેની છેલ્લી તારીખ એ 21/02/2022 થી 21/03/2022 સુધી ની છે. તાડપત્રી સહાય યોજના માટે Online Arji Kari શકાશે.
  Rate this post

  1 thought on “તાડપત્રી સહાય યોજના | આઇ ખેડૂત પોર્ટલ સહાય યોજના @IKhedut”

  Leave a Comment