Punjab national bank vacancy 2022: last date | PNB Recruitment 2022 Gujarat | હાલની ભરતી 2022 | Punjab National Bank | Punjab National Bank Recruitment 2022 | Sarkari Naukri 2022 | પંજાબ નેશનલ બેંક ભરતી
પંજાબ નેશનલ બેંક દ્વારા 100 થી પણ વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. પીએનબી બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતી દ્વારા મેનેજરો અને અધિકારીઓની ભરતી કરવામાં આવશે.
Punjab National Bank Recruitment 2022 | પંજાબ નેશનલ બેંક ભરતી
Punjab National Bank Recruitment 2022: અરજી પણ ઉમેદવારો પંજાબ નેશનલ બેંક(PNB Recruitment 2022) દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીનો લાભ લેવા ઈચ્છે છે તેમને 30 ઓગસ્ટ પહેલા પંજાબ નેશનલ બેંકની ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતીમાં ઓનલાઇન અરજી કરતા પહેલા પંજાબ નેશનલ બેંકની ઓફિસિયલ ભરતી માટેની જાહેરાત વાંચી લેવા વિનંતી.
ભરતીનું નામ | પંજાબ નેશનલ બેંક ભરતી |
પોસ્ટ ની કુલ ખાલી જગ્યા | Total: 103 |
પોસ્ટનું નામ | મેનેજર અને ઓફીસર |
એપ્લિકેશન મોડ | Offline (ઓફલાઇન) |
ઓનલાઈન અરજી શરૂ થયા તારીખ | 05/08/2022 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 30/05/2022 |
ફ્ફિકિઅલ વેબસાઇટ લિન્ક: | Click Here |
Punjab National Bank ભરતી 2022 વય મર્યાદા
PNB ભરતીમાં સુરક્ષા મેનેજર માટેની ભરતી બહાર પાડવામાં આવેલી છે તેમાં 21 વર્ષ ન્યૂનતમ અને મહત્તમ 35 વર્ષના ઉમેદવારો આ ભરતી માટે પંજાબ નેશનલ બેંકની ઓફિસિયલ વેબસાઈટ પરથી અરજી કરી શકે છે.
Punjab National Bank ખાલી જગ્યા 2022
પંજાબ નેશનલ બેંકમાં બહાર પાડવામાં આવેલી ભરતી માં નીચે મુજબ ખાલી જગ્યા જોવા મળે છે.
ઓફિસર્સ (ફાયર-સેફ્ટી) | 23 જગ્યાઓ |
મેનેજર ( સિક્યોરિટી) | 80 જગ્યાઓ |
ખાલી જગ્યાઓની કુલ સંખ્યા | 103 |
Punjab National Bank Recruitment Educational Qualification:
અધિકારી (ફાયર સેફ્ટી):
- નેશનલ ફાયર સર્વિસ કોલેજ (NFSC) નાગપુરમાંથી E. (ફાયર) AICTE/UGC દ્વારા માન્ય કોલેજ/યુનિવર્સિટીમાંથી ફાયર ટેક્નોલોજી/ફાયર એન્જિનિયરિંગ/સેફ્ટી અને ફાયર એન્જિનિયરિંગમાં ચાર વર્ષની ગ્રેજ્યુએશન ડિગ્રી (B.Tech/BE અથવા સમકક્ષ) અથવા
- AICTE/UGC દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસર કોર્સ. અથવા
- AICTE/UGC દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અને ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફાયર એન્જિનિયર્સ ઈન્ડિયા/ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફાયર એન્જિનિયરિંગ-યુકેમાંથી સ્નાતક અથવા
- AICTE/UGC દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અને નેશનલ ફાયર સર્વિસ કૉલેજ, નાગપુરમાંથી સબ-ઑફિસર કોર્સ/સ્ટેશન ઑફિસર કોર્સ ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે.
મેનેજર (સુરક્ષા):
- AICTE/UGC દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી

પસંદગી પ્રક્રિયા:
અધિકારી (ફાયર સેફ્ટી):
પંજાબ નેશનલ બેંકમાં ફાયર સેફટી ના અધિકારી માટે જાહેર થયેલી ભરતીમાં બેંક એ પ્રાપ્ત થયેલી અરજીઓની સંખ્યા ના આધારે તેમની વિવેકબુદ્ધિથી પસંદગીના મોડ નિર્ણય કરવામાં આવશે. ત્યારબાદ ઇન્ટરવ્યૂ અથવા લેખિત તેમજ ઓનલાઈન ટેસ્ટ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.
મેનેજર (સુરક્ષા):
પંજાબ નેશનલ બેંકમાં ફાયર સેફટી ના અધિકારી માટે જાહેર થયેલી ભરતીમાં બેંક એ પ્રાપ્ત થયેલી અરજીઓની સંખ્યા ના આધારે તેમની વિવેકબુદ્ધિથી પસંદગીના મોડ નિર્ણય કરવામાં આવશે. ત્યારબાદ ઇન્ટરવ્યૂ અથવા લેખિત તેમજ ઓનલાઈન ટેસ્ટ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.
આ પણ વાંચો: ઈન્ડિયા પોસ્ટ ભરતી 2022 | India Post 98083 Post Recruitment
Important Links
Notification Link | Click Here |
Application Form | Click Here |
Join With us On WhatsApp | Click Here |
Home Page | Click Here |
FAQs of PNB Bank Recruitment 2022
-
પંજાબ નેશનલ બેંક દ્વારા બહાર પાડવામાં આવી ભરતીમાં ખાલી જગ્યા કેટલી છે?
કુલ: 103
-
પંજાબ નેશનલ બેંક ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કહે છે?
30 ઓગસ્ટ 2022
-
પંજાબ નેશનલ બેંકમાં બહાર પાડવામાં અરજીના ફોર્મ ક્યાં સરનામું પર મોકલવાના રહેશે?
જે પણ ઉમેદવારો આ ભરતીમાં લાભ લેવા માગતા હોય તો તેમનું અરજી ફોર્મ એ નીચે આપેલા ઉપર મોકલવાનું રહેશે.
Chief Manager (Job Section), HRD Division, Punjab National Bank, Corporate Office, Plot NO 4, Sector 10, Dwarka, New Delhi- 110075”
2 thoughts on “પરીક્ષા વગર ઇન્ટરવ્યુ આધારીત ભરતી PNB Recruitment 2022 | Punjab National Bank Recruitment 103+ Posts”