Prime Minister Email Address, Helpline Number, Office Email Address, Contact, Office Address Delhi, India Office Address (PM Narendra Modi Contact Details In Gujarati) | મોદી સાહેબ નો ફોન નંબર | વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો ફોન નંબર (સંપર્ક)
PM Narendra Modi Contact Details In Gujarati વડાપ્રધાન નો સંપર્ક બનાવવા માટે નીચે ઘણી બધી માહિતી આપેલી છે આ બધી માહિતી વાંચો અને તમે નરેન્દ્ર મોદી સાથે સંપર્ક બનાવી શકો છો તેમની માહિતી મેળો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની જનતા સાથે સંપર્ક બનાવવામાં ખૂબ જ મહત્વ માને છે. એટલે કે દર દિવસે જનતાને પોતાનું દિલ જીતવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે તેમ જ તેમને સંતાન સાથેના સંપર્ક બનાવવા માટે એક મન કી બાદ પ્રોગ્રામ નરેન્દ્ર મોદી દ્વારા રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. આમ નરેન્દ્ર મોદી ખુદ પોતાના શબ્દો દ્વારા ભારતના નાગરિકોને માર્ગદર્શન આપે છે.
નરેન્દ્ર મોદીએ જનતા સાથેનો સંપર્ક બનાવવા માટે ઘણા બધા પ્રયાસો કરે છે. તેમજ જે શિક્ષક દિવસ પર ભારત દેશના વિદ્યાર્થીઓને લાઈવ ટેલિવિઝન પર આવીને વિદ્યાર્થીઓને સંબોધન આપે છે આવી જ રીતે નરેન્દ્ર મોદી જે આપણા ભારતના વડાપ્રધાન છે તે ભારતના બધા જ નાગરિકો સાથે સંપર્ક બનાવવાનો પ્રયાસ કર્યો છે.
|
PM Narendra Modi Contact Details In Gujarati |
PM નરેન્દ્રમોદી વડાપ્રધાન સંપર્ક નંબર | PM Narendra Modi Contact Number List
ક્રમ | Narendra Modi Contact Details (વડાપ્રધાન સંપર્ક નંબર) | Narendra Modi Contact Details In Gujarati |
01. | નરેન્દ્ર મોદી ની ઓફિશિયલ વેબસાઇટ | http://www.narendramodi.in/ |
02. | નરેન્દ્ર મોદીના ઓફીસ નું એડ્રેસ | South block, રાયસીના નવી દિલ્હી, 110011 ભારત |
03. | નરેન્દ્ર મોદી નો ફોન | +91 11 23012312 |
04. | નરેન્દ્ર મોદી નું નિવાસસ્થાન | Race cross road, દિલ્હી |
05. | નરેન્દ્ર મોદીનું ફેસબુક પેજ (facebook page) | https://facebook.com/narendramodi.official |
06. | નરેન્દ્ર મોદીનું ગૂગલે પ્લસ એકાઉન્ટ (google plus account) | https://plus.google.com/+NarendraModi |
07. | નરેન્દ્ર મોદીની યુટ્યૂબ ચેનલની લિંક (Youtube Channel Link) | https://youtube.com/user/narendramodi |
08. | નરેન્દ્ર મોદીનો ફેક્સ નંબર | +91 11 23019545, 23016857 |
09. | નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ | https://twitter.com/narendramodi |
1 thought on “PM નરેન્દ્ર મોદી સંપર્કની માહિતી | PM Narendra Modi Contact Details In Gujarati”