PM kisan kyc 2022 | kyc pm kisan | PM kisan kyc mobile | PM kisan.gov.in registration | aadhaar e-kyc otp PM kisan | PM kisan kyc csc | PM kisan samman nidhi | PM kisan kyc Gujarat online
ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ઘણા બધા પગલાં લેવામાં આવે છે તેમાં સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ ખેડૂતો માટે ચલાવવામાં આવી છે તેમાં સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન યોજના શરૂ કરવામાં આવેલી છે.
જે પણ ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતા 2000 રૂપિયાના હપ્તામાં હજી સુધી ન આવ્યા હોય તો સરકાર દ્વારા ઓનલાઇન કેવાયસી કરવાની તારીખ લંબાવવામાં આવેલી છે જો હજી સુધી તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઓનલાઇન કેવાયસી ના કરાવતી હોય તો આ લંબાવેલ તારીખ અંદર હેઠળ તમે કેવાયસી પૂર્ણ કરો ત્યારબાદ તમારી વાર્ષિક બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા 6000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકારે ખેડૂતોના 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે ચાર મહિનામાં 2000 ના હપ્તે પૂરી કરવામાં આવે છે.
PM kisan kyc 2022 | PM kisan kyc Gujarat online
સરકાર દ્વારા આ યોજનામાં ફેરફાર કરેલો હતો અને જે પણ ખેડૂતોએ આ યોજના હેઠળ ઓનલાઈન કેવાયસી કરવાનું રહેશે જો તે ખેડૂતો ઓનલાઈન કેવાયસી ના કરે તો તમને ₹2,000 નો હપ્તો મળવા પાત્ર થશે નહીં જો તમે હજી સુધી આ યોજનાનો લાભ લઇ રહ્યા છો અને ઓનલાઇન કેવાયસી કરાવ્યું નથી તો તમે આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે અને તેથી ઘરે બેઠા ઓનલાઈન કેવાયસી કરવાની પ્રક્રિયા જાણો.

2000 રૂપિયાનો હપ્તો ના પણ મળી શકે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા દેશના ખેડૂતોને સહાય હેઠળ સરકાર દ્વારા દર 4 મહિને ખેડૂતોને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દ્વારા દર 4 મહિનાના અંતરે 2000 રૂપિયા નો હપ્તો આપવામાં આવે છે સાથે જ ખેડૂતો દ્વારા ઓનલાઇન કેવાયસી કરવામાં ન આવ્યું હોય તો સરકાર દ્વારા આપવામાં આવતા 2000 રૂપિયાની સહાય અટકી શકે છે.
સરકાર દ્વારા ઈ કેવાયસી કરવાની છેલ્લી તારીખ લંબાવાય | Aadhaar e-kyc otp PM kisan
જે પણ ભારત દેશના ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ એ કેવાયસી વેરિફિકેશન કરાવ્યું નથી તેમને સરકાર દ્વારા સમય વધારીને 15 ઓગસ્ટ સુધીમાં વેરિફિકેશન કરાવવું જરૂરી છે જે કૃષિ વિભાગ હતી એવું કહેવામાં આવેલું છે. પ્રધાનમંત્રી કિસાન સંબંધની યોજનાનો આગામી હપ્તો એ લાભાર્થીને ચૂકવવામાં આવશે નહીં જેમણે કહેવાય હજી સુધી કરાવ્યું નથી.
જો અરજી કરનાર ખેડૂતોએ કેવાયસી કરાવતા નથી તેમને પીએમ કિસાન સન્માન યોજના હેઠળ 2000 રૂપિયા નો હપ્તો મળશે નહીં આ યોજના હેઠળ કેવાયસી કરવાનો મુખ્ય હેતુ એ છે કે સરકાર દ્વારા આપવામાં આવતા સહાય યોજના હેઠળ થતી છેતરપિંડીની રોકવાનો.
પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં એ કેવાયસી કરવાની પ્રક્રિયા | kyc pm kisan | PM kisan kyc mobile
જે પણ ખેડૂત મિત્રોને હજી સુધી એ ઓનલાઈન કેવાયસી કરવાની બાકી છે તેમની નીચે આપેલા ફોલો કરીને ઘરે બેઠા ઓનલાઈન કેવાયસી કરી શકે છે તેમના માટે કોઈ પણ કેન્દ્ર પર જવાની જરૂરિયાત નથી. નીચે અભ્યાસને ફોલો કરીને તમારા મોબાઈલ દ્વારા જ આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
- ઈ કેવાયસી કરવા માટે સૌપ્રથમ તમારી સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- ત્યારબાદ ઈ કેવાયસી ના વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યારબાદ ખેડૂતનું આધાર કાર્ડ નંબર દાખલ કરો.
- ત્યારબાદ તમને એક ઈમેજ જોવા મળશે જેમાં જે લખેલો હશે નંબર તે ઈમેજ દાખલ કરો.
- ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એડ કરો અને તે મોબાઈલ નંબર ઓટીપી મોકલવામાં આવશે તે ઓટીપી દાખલ કરો.
- તમારા દ્વારા આપવામાં આવતી માહિતી સાચી હશે તો એસી ની પ્રક્રિયા પૂર્ણ થશે અને બીજી તરફ જોકે પ્રક્રિયા યોગ્ય નહીં હોય તો તમને જાહેર કરવામાં આવશે જેના આધારે તમારે આધાર સેવા કેન્દ્ર પર જવાની જરૂરિયાત રહેશે.
આમ, તમે ઉપરના સ્ટેપ મેં ફોલો કરીને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ સન્માન નિધિ યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
Also Read:
1 thought on “PM કિસાન સન્માન નિધિ યોજનામાં ફરી પછી eKYC મેળવવાની છેલ્લી તારીખ લંબાવી | PM kisan kyc 2022”