પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી | PM Awas Yojana List 2022-23

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now
Rate this post

પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ | પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ સુરત 2022 | પ્રધાનમંત્રી આવાસ યોજના ડ્રો 2022 | પ્રધાનમંત્રી આવાસ યોજના રાજકોટ 2022 | પ્રધાનમંત્રી આવાસ યોજના હેલ્પલાઇન નંબર | પ્રધાનમંત્રી આવાસ યોજના ની યાદી 2022 | પ્રધાનમંત્રી યોજના | मुख्यमंत्री आवास योजना की नई लिस्ट

Pradhan Mantri Awas Yojana Gramin | PMAY Yojana List 2022 | PM Awas Yojana List 2022-23 | PMAY Gramin List | Pradhan Mantri Awas Yojana Gramin List – 2022

PMAY Gramin List | Pradhan Mantri Awas Yojana Gramin List 2022

ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોના હિતને માટે ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજના અમલમાં મુકવામાં આવે છે તેમાં આજે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનામાં રજૂ થયેલા નામની યાદી ચેક કરવાની પદ્ધતિ વિષે ચર્ચા કરીશું. જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરી છે તો આજે હું તમને આ લેખ દ્વારા જણાવી શકે તમે ઘરે બેઠા પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી કઈ રીતે ચેક કરી શકો છો.

How To Check Pm Awas Yojana List |  પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી
How To Check Pm Awas Yojana List

જે લોકોએ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ અરજી કરી છે તે લોકો માટે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી યાદી ચેક કરવા ઈચ્છતા હોય તો આજે આપણે આ લેખ દ્વારા સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળની યાદીની(PMAY-G List) ચર્ચા કરીશું.

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના ની લીસ્ટ જોવા માટેના ઘણા બધા તરીકા છે, પણ આજે આપણે મોબાઇલ એપ્લિકેશન દ્વારા પ્રધાનમંત્રી ગ્રામીણ યોજના નું લિસ્ટ કઈ રીતે કરી શકાય છે? તે વિશેની માહિતી આપીશ જેથી તમે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી ગ્રામીણ આવાસ યોજનાની લિસ્ટ સરળતાથી ચેક કરી શકો.

PM Awas Yojana 2022 | પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના

Pradhan Mantri Awas Yojana Gramin: ભારત દેશમાં વસતા બધા જ નાગરિકો પાસે પોતાનું માલિકીનું ઘર હોય તે ઇચ્છાથી ભારત સરકાર દ્વારા PM Awas Yojana 2022 ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા નાગરિકોને ઘર બનાવવા માટે આર્થિક રીતે સહાય આપવામાં આવે છે જેમની પાસે પોતાનું મકાન નથી તે લોકો આ યોજના હેઠળ અરજી કરીને પોતાનું મકાન બનાવવા માટે આર્થિક રીતે સહાય મેળવી શકે છે.

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના | Awas Yojana List Gramin | PMAY-G LIST

PM Awas Yojana List 2022: સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાની યાદી જોવા માટે સરકાર દ્વારા ઘણા બધા રીટા આપેલી છે પરંતુ આપણે આજે એપ્લિકેશનનો ઉપયોગ કરીને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના ની યાદી તપાસી શકાય છે તે વિશેની માહિતી મેળવીશું. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદી સો ટકા સાચી જાણકારી આપવામાં આવે છે તો આજે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના માં તમારું નામ છે કે નહીં તે તપાસવા માટે ની રીત જણાવીશું.

How to Check PM Awas Yojana List | પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી

પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી: નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને તમે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના દ્વારા રજૂ કરવામાં આવેલા યાદીની માહિતી મેળવી શકો છો.

  • સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાનો Official એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે જે તમે ગુગલના પ્લે સ્ટોર પરથી અથવા નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
  • એપ્લિકેશન ડાઉનલોડ થઇ ગયા બાદ તમારે જ્યારે તેને પ્રથમ વાર પણ કરો છો ત્યારે તમને પરમિશન માગવામાં આવશે ત્યાં તમારી Allow અથવા Grant બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ તમે પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ જવા માટે તમારી તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ તમે “Login As a Guest” દ્વારા PMAY-G List જોઈ શકો છો.
Pradhan Mantri Awas Yojana Gramin Application Download
PM Awas Yojana Application
  • ત્યારબાદ તમારી પાસે એપ્લિકેશન ની પરમિશન માગવામાં આવશે એપ્લિકેશન ની પરમિશન આપ્યા બાદ તમારે તમારા રાજ્યનું, શહેર, તાલુકો, અને ગ્રામ પંચાયતનું નામ પસંદ કરવાનું રહેશે. જેવી વગેરે માહિતી આપ્યા બાદ next બટન પર ક્લિક કરો.
  • આમ, તમે ઉપર આપેલા સ્ટેપ્સને ફોલો કરીને ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાની યાદી ને તપાસી શકો છો.

Also Read:

FAQs of Pradhan Mantri Awas Yojana Gramin

Q: શું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન અને રીપેરીંગ કરવા માટે આવેદન કરી શકાય છે?

Ans: હા, તમે તમારા મકાન રીપેરીંગ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરી શકો છો જો તમે ગરીબીરેખાની નીચે આવતા હોય તો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન અન્ય રીપેરીંગ માટે પણ અરજી કરી શકો છો.

Q: શું આધાર કાર્ડ વગર પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ લઈ શકાય છે કે નહીં?

Ans: નહીં, જો તમારી પાસે આધાર કાર્ડ ના હોય તો તમે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાનો લાભ લઇ શક્તા નથી તેના માટે અરજી કરતા પહેલા તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે.

Q: પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કેટલા પ્રકારે કરી શકાય છે?

Ans: પ્રધાનમંત્રી આવાસ યોજના માં અરજી કરવા માટે ભારત સરકાર દ્વારા મોબાઇલ એપ્લિકેશન તેમજ વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે, તેથી તમે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે બે દ્વિતીય અરજી કરી શકો છો એક મોબાઇલ એપ્લિકેશન દ્વારા અને બીજું ભેગુ પોર્ટલ દ્વારા.

Q: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અરજી કઈ રીતે કરવી?

Ans: પ્રધાનમંત્રી આવાસ યોજના અરજી કરતા પહેલાં તમારે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તથા તેમની પાછળ તા હોવી જરૂરી છે ત્યારબાદ તમે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ગ્રામીણ યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને અથવા તમારા ઘરની આજુબાજુ રહેલા Common Servise Center (CSS) પરથી આ યોજના માટે અરજી કરી શકો છો.

5 thoughts on “પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી | PM Awas Yojana List 2022-23”

  1. Baria hansaben khaparbhai .at modhva .taluka.dhanpur.jillo.Dahod . પ્રધનમંત્રી આવાસ યોના નો લાબ મેળવવા હું પત્રછુ

    Reply

Leave a Comment

જાણો ગુજરાત ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થયું? ઉમંગ એપ્લિકેશન દ્વારા મેળવો બધી સરકારી સેવોનો લાભ મોદી 9 થી 11 ઓક્ટોબર સુધી મોદી ફરી ગુજરાતની મુલાકાતે ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા Manav Garima Yojana 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી