New Electricity tariff Rules: કેન્દ્ર સરકાર નવા પાવર ટેરિફ નિયમો લાગુ કરતી હોવાથી હવે દિવસે વીજળી સસ્તી અને રાત્રે મોંઘી મળશે
New Electricity tariff Rules: નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે તાજેતરમાં પાવર ટેરિફ નિયમોમાં નોંધપાત્ર ફેરફારો …