[Others] Gujarat Gyan Guru Quiz Bank 18 July 2022 | નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નો

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now


Gujarat Gyan guru quiz questions and answers pdf | Gyan guru quiz registration 2022 | g3q quiz questions and answers pdf | g3q quiz bank | Gujarat Gyan guru quiz 2022 | Gujarat Gyan guru quiz questions and answers | g3q quiz answers pdf download | g3q quiz 2022 login

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબ | Gujarati Gyan Guru Quiz Answers | Today’s Quiz Bank | | www.g3q.co.ln | Gujarati Gyan Guru Collage Quiz Questions

Gujarat Gyan Guru Others Quiz Bank 18 July 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો ડાઉનલોડ કરો

લેખનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો ડાઉનલોડ કરો
પેટા પ્રકારGyan Guru Quiz Bank 17 July
કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છેશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
કોના દ્વારા આ ક્વિઝ ચાલુ કરવામાં આવેલી છેગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્તે
મળવાપાત્ર ઈનામ શું છે25 કરોડ શુધીનું ઈનામ મળવાપાત્ર થશે
14 July 2022 Total Question00 to 125
Gujarat Gyan Guru Others Quiz Bank 18 July 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો ડાઉનલોડ કરો

Q3q Today’s Quiz Bank | Gyan Guru Quiz Bank 18 July

G3q Others Bank 18 July 2022 Question Number 0 to 50

G3q Others Bank 18 July 2022 Question Number 51 to 100

G3q Others Bank 18 July 2022 Question Number 101 to 125

G3Q Today’s Answers in English

G3q Others Bank 18 July 2022 Question Number 0 to 50

1. ગુજરાત રાજ્યમાં છેલ્લા દાયકામાં કૃષિક્ષેત્રે કેટલા ટકા વધુ વિકાસદર નોંધાયો છે ?

2. સરકારશ્રી દ્વારા પંચમહાલના આદિવાસી વિસ્તારોમાં કઈ યોજના હેઠળ સિંચાઈ માટે પાણી પહોંચી રહ્યું છે ?

3. ખેતરમાં વીજળી ઉત્પન્ન કરવા કઈ ચોજના હેઠળ સહાય મળે છે ?

4. ગુજરાત રાજ્યમાં મત્સ્યપાલન સહાય યોજના ચલાવતી સંસ્થા કઈ છે ?

5. ગુજરાતના ખેડૂત વિનોદભાઈ વેકરિયાને કયા પાક માટે રાજ્યસ્તરનો પ્રથમ ‘આત્મા એવોર્ડ’ આપવામાં આવ્યો ?

6. માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા ભારતમાં રાષ્ટ્રીય પશુ રોગનિયંત્રણ કાર્યક્રમ (NADCP} ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?

7. BISAGનું પૂરું નામ શું છે ?

8. ભારત સરકારે TET લાયકાત પ્રમાણપત્રની માન્યતા અવધિ લંબાવવાનો નિર્ણય ક્યારે લીધો ?

9. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન અને ડિજિટલ રૂપમાં માહિતી આપનું પ્લેટફોર્મ કયું છે ?

10. કયા રાજ્યના શિક્ષણ વિભાગને SSIPના વધુ સારા અમલીકરણ માટે કામ ઇનોવેશન એન્ડ ગવર્નન્સ એવોર્ડ (KIGA-2017) આપવામાં આવ્યો હતો ?

17. ગુજરાત સરકાર દ્વારા 1998-99થી 2011-12ના સમયગાળામાં પ્રાથમિક શાળાઓના કેટલા વર્ગખંડો બાંધવામાં આવ્યા છે ?

12. ભારતમાં કઈ સંસ્થા પરમાણુ ભૌતિકશાસ્ત્રમાં અગ્રણી સંશોધન કરી રહી છે ? 13. એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ શાળા યોજના અંતર્ગત પ્રવેશ સમયે મહત્તમ કેટલી ઉંમર હોવી જોઈએ ?

14. ગુજરાતમાં ઇલેક્ટ્રિક બીલ પોલિસી કયા વર્ષમાં દાખલ કરવામાં આવી ?

15. કયા વિભાગે ‘સૂર્ય ઊર્જા રૂફ ટોપ યોજના અમલમાં મૂકી ?

16. કઈ યોજના અંતર્ગત વનબંધુઓ અને બીપીએલ પરિવારોને વિનામૂલ્યે વીજજોડાણ આપવાની જોગવાઈ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે ?

17, i-create કેમ્પસ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?

18. પ્રધાનમંત્રી સહજ બિજલી હર પર પોજનાની જાહેરાત કોણે કરી છે ?

19. રાજ્યની ઊર્જાનીતિ, 2015 મુજબ કઈ ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ?

20. કયા પ્રકારની કપાત મુખ્યત્વે આવકવેરા અધિનિયમ1961ની કલમ 80 EE સાથે સંબંધિત છે ?

21. GST નોંધણી પ્રમાણપત્રની માન્યતા ક્યાં સુધી હોય છે ?

22. નીચેનામાંથી કઈ વ્યક્તિ માટે GSTની નોંધણી જરૂરી નથી ?

23. જે વ્યક્તિની સ્વ-દરખાસ્તથી તેની GST નોંધણી યોગ્ય અધિકારી દ્વારા રદ કરવામાં આવે તે રાહુકમની સેવાની તારીખથી કેટલા દિવસોની અંદર ફરીથી

નોંધણી કરવા માટે નિયત પત્રકમાં અરજી કરી શકાય છે ?

24. શ્રી વાજપેયી બૅન્કેબલ યોજનામાં બેંક લોન માટેની મહત્તમ મર્યાદા કેટલી છે ?

25. PM – ગતિશક્તિ યોજનાની જાહેરાત કોના દ્વારા કરવામાં આવેલ છે ?

26. ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે ?

27. મા અન્નપૂર્ણા યોજના હેઠળ મધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનેથી પ્રતિ માસ કેટલાં કિલો અનાજ

આપવામાં આવે છે ?

28. ગુજરાત રાજ્યમાં ગ્રાહકના માર્ગદર્શન તથા તેમના વિવાદોના નિકાલમાં મદદરૂપ થવા માટે ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે ?

29. આચાર્યં આનંદશંકર ધ્રુવે કયું સામયિક શરૂ કર્યું હતું ?

30. કયા દિવસને ‘વિશ્વ રંગભૂમિ દિન’ તરીકે ઓળખવામાં આવે છે ?

31. કિસાન નર્સરી યોજના હેઠળ ખેડૂત દ્વારા ઉગાડવામાં આવતા છોડ દીઠ ગુજરાત વનવિભાગ કેટલા રૂપિયા આપે છે ? 32. છાત્રાલયો બળતણના લાકડા મેળવવાની યોજનાનો લાભ ક્યાંથી મેળવશે ?

33. વનમહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને મહત્તમ કેટલા રોપાઓ આપવામાં આવે છે ?

34. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત પ્રથમ વર્ષે 50% રોપા જીવંત હોય તો રોપા દીઠ કેટલા રૂપિયા મળે છે ? 35. ગીર તથા બૃહદ ગીરમાં કૂવામાં પડી મૃત્યુ પામતાં વન્ય પ્રાણીઓને અટકાવવા માટેની યોજનામાં ગુજરાત સરકાર દ્વારા પેરાપીટ

વોલ બનાવવા માટે કેટલા

ટકા રકમની સહાય આપવામાં આવે છે ?

36. ફળાઉ વૃક્ષ વાવેતર યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?

37. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામવન ઉછેર પોજનાનો આશય શો છે ?

38. સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત શહેરની નજીકમાં પ્રદૂષણ નિવારણ માટે કઈ યોજના અમલમાં છે ?

39. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત સુધારેલ સ્મશાન સગડી યોજનાનો લાભ કોણ લઈ શકે ?

40. અનુસૂચિત જાતિ તથા જનજાતિના નાના અને સીમાંત ખેડૂતોને જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરતા વ્યક્તિગત કેટલા રોપાની મર્યાદામાં 10 પૈસા લેખે રોપા

મળે છે?

41. વન વિભાગની બીજ વિતરણ યોજના અન્વયે કઈ જાતિના લોકોને વૃક્ષ ઉછેર અર્થે બીજનું વિતરણ કરવામાં આવે છે ? 42. ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગની સ્થાપના કોના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી ?

43. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?

4. દેશનું કયું રાજય સોલાર રૂફ ટોપ યોજનાના અમલીકરણમાં પ્રથમ છે ?

45. પ્રવાસન મંત્રાલય દ્વારા વિકસાવેલ હેરિટેજ સર્કિટ હેઠળ કયા સ્થળોને આવરી લેવામાં આવ્યા છે ?

45, વીર મેઘમાયા બલિદાન પુરરકાર ક્યા દિવસે એનાયત કરવામાં આવે છે?

47. બી.એ.ડી.પી.નું પૂરું નામ શું છે ?

48. વીર મેઘમાયા બલિદાન’ પુરસ્કાર અર્પણ કરવાની યોજનાની ઘોષણા ક્યારે કરવામાં આવી ?

49. ISSKનું પૂરું નામ આપો.

50. MA(મા) યોજના હેઠળ કયા તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે ?

G3q Others Bank 18 July 2022 Question Number 51 to 100

51. રાષ્ટ્રીય સુરક્ષા વીમા યોજના કઈ સેવા પૂરી પાડે છે

?

52. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાથી કપા ફાયદા થાય છે ? 53. ઈલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ?

54. વિનામૂº ચશ્મા કયા કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે ?

55. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે ?

56. ABHA- IDનું પૂરું નામ શું છે ?

57. ક્રેડિટ ગેરંટી સ્કીમ ફૉર માઇકો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ યોજનાનો ઉદ્દેશ શો છે ?

58. સ્કીમ ઑફ ફંડ ફોર રીજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાનો ઉદ્દેશ શો છે ?

59. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ) પોજનાની અસરકારક બાબત કઈ છે ?

60. PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન (PMGS-NMP) કયા હેતુ માટે 13મી ઑક્ટોબર, 2027ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો

?

61. ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ લેધર પોજનાનો પ્રાથમિક ઉદ્દેશ શો છે ?

62. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો ઉદ્દેશ શો છે ?

63. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ. એસ.વાય.એમ. પોજનામાં લાભાર્થી કેટલા રૂપિયાનું પોગદાન આપી શકે છે ? 64. ભારત સરકારની અટલ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જરૂરી છે ?

65. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કયાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમયોગીઓનાં બાળકોને ટેબ્લેટ માટે કઈ વિશેષ જોગવાઈ છે ? 66. ગુજરાત સરકાર દ્વારા અકસ્માત જૂથ વીમા યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારોના કામદારોની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?

67. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સહાય યોજના હેઠળ બાંધકામ કામદારન પત્ની કેટલી ઉંમર સુધી યોજનાનો લાભ મેળવી શકે છે ? 68. ગુજરાત રાજ્યના રોજગારવાંછુ યુવાનો રોજગારલક્ષી માહિતી મેળવી શકે તે માટેનો ઓનલાઈન કોલ સેન્ટર નંબર કર્યો છે ?

69. ભારત સરકાર દ્વારા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન કેટલા દિવસ માટે યોજાયુ હતું ?

70. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદ દ્વારા રાજ્ય વિધાનસભાની મુદત કેટલા સમય માટે વધારી શકાય છે ?

7. નીચેનામાંથી કોણ મૂળભૂત અધિકારોને સ્થગિત કરી શકે છે ? 72. સુપ્રીમ કોર્ટના મુખ્ય પાપાધીશની નિમણૂક કોણ કરે છે ?

73. કટોકટીની ઘોષણા કાર્યરત હોય ત્યારે રાજ્ય સરકારની મર્યાદાઓમાંની એક કઈ છે ?

74. અમદાવાદને કયા વર્ષમાં મેગા સિટી જાહેર કરવામાં આવ્યું હતું ? 75. સાંસદ આદર્શ ગ્રામયોજનાના અમલ માટે નોડલ ઓફિસર તરીકે કોણ હોય છે ?

16. આમાંથી કયું ડાયરેક્ટ ટેક્સનું સ્વરૂપ છે ?

77. મુદ્રા કાર્ડ કયા પેમેન્ટ પ્લેટફોર્મ પરનું ડેબિટ કાર્ડ છે ?

78. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કર્યો લાભ મળે છે ?

79. દરિયાકાંઠાની નદીઓને એકબીજા સાથે જોડવા માટે ગુજરાતમાં કેટલા કિમીની સ્ટેન્ડિંગ ચેનલની સ્થાપના કરવામાં આવી છે ?

BD. કેન્દ્ર સરકારની કઈ યોજના ગ્રામીણ આવાસના નામે ઓળખાય છે ?

81. નીચેનામાંથી કઈ નદી તિબેટમાં નેપાળ-ચીન સરહદેથી નીકળી હાજીપુર (બિહાર) પાસે ગંગાને મળે છે 7

82. વિધ્યા અને સાતપુરા પર્વતમાળા વચ્ચે કઈ નદી વહે છે ?

83. અટલ ભુજલ યોજના અંતર્ગત ગુજરાતના કેટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે ?

84. નીચેના પૈકી કયું શહેર ‘સ્માર્ટ સિટી મિશન’નો ભાગ છે ?

85. નર્મદા નદીની મુખ્ય નહેરની લંબાઈ કેટલી છે ?

86. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત લાભાર્થીઓની સંખ્યા આશરે કેટલી છે ?

87. ઇ- નગર યોજના શું છે? BB, કઈ યોજના હેઠળ ઘરનું કદ 20 ચોરસ મીટરથી વધારીને 25 ચોરસ મીટર કરવામાં આવ્યું છે ?

89. કઈ યોજના ગ્રામ્યણ રસ્તાઓ બાંધવા માટે ‘ગ્રીન ટેક્નોલોજી’ના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે ?

90, બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામ સોંપવામાં આવે છે ?

91, જીવન અને આજીવિકાને બદલતાં પરિમાણો અને પરિણામો માટે એકરૂપતાનું માળખું કઈ યોજનામાં રહેલ છે ?

92. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી સામાન્ય સમરસ ગ્રામ પંચાયતને બીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે?

93. ગુજરાત વહાણ માટે કઈ નીતિ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય હતું ?

94. તીથલ બીચ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?

95. સાગરમાલા કાર્યક્રમ હેઠળ કઈ પર્યટન પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે ?

96. વિશ્વની સૌથી વધુ ઊંચાઇ પર આવેલી લાંબી હાઈવે સુરંગ કઈ છે ?

97. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રવાસીઓને અમદાવાદના જૂના શહેરના ઇતિહાસ અને સ્થાપત્યનો પરિચય કરાવવા માટે થતી વોકનું નામ શું છે ?

98, ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા ભારતના વિવિધ રાજ્યોના ભોજન અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવા માટે આપોજિત પાંચ દિવસીય ઉત્સવનું નામ શું છે?

99. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે ?

100. મહાત્મામંદિરમાં કેટલા સેમિનાર હોલ છે ?

G3q Others Bank 18 July 2022 Question Number 101 to 125

100. મહાત્મામંદિરમાં કેટલા સેમિનાર હોલ છે ?

101, માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસિદ્ધ સૌમનાથ મંદિર પાસે નવા બનેલા સરકીટ હાઉસનું ઉદ્ઘાટન ક્યારે કર્યું ?

102. 7. 300001 થી રૂ. 600000 પારિવારિક વાર્ષિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)ના લાભ માટે

કર્યા જૂથમાં ગણવામાં આવે છે ?

103, રીજિયોનલ રેપિડ રેલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે પ્રથમ માર્ગ કર્યો છે ?

104. અમદાવાદમાં સરદાર પટેલ રિંગરોડનું નિર્માણ કઈ સંસ્થાએ કર્યું છે ? 105, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાયક લાભાર્થીને પશુપાલન યોજના અંતર્ગત કેટલા રૂપિયાની લોન આપવામાં આવે છે ?

106, દિવ્યાંગજનો માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયને સંલગ્ન ALIMCOનું પૂરું નામ શું છે ?

107, આર્થિક રીતે વંચિત અનુસૂચિત જાતિ (SCs) અને અન્ય પછાત વર્ગો (OBC)ના ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સારું કોંચિંગ મેળવે તે હેતુ કઈ

યોજનાનો છે ?

108, સર્વ શિક્ષા અભિયાનનો હેતુ કયા વયજૂથને પ્રાથમિક શિક્ષણ આપવાનો છે ?

109. વર્ષ 2015માં માતા-પિતાને છોકરીના ભાવિ અભ્યાસ અને લગ્નના ખર્ચ માટે રોકાણ કરવા અને ભંડોળ ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરતી કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ? ?

110. અનુસૂચિત જનજાતિના લોકોને વિવિધ પ્રકારના વ્યવસાય માટે કઈ સંસ્થા દ્વારા ટૂલ કિટ આપવામાં આવે છે?

1. MYSY યોજના અંતર્ગત સરકારમાન્ય સ્વ-નિર્ભર સંસ્થાના B.A, B.Sc. B.Com, અભ્યાસક્રમ માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે

?

12. સરકારશ્રીની વિધવા સહાય યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી વિધવા મહિલાને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે?

113. અનુસૂચિત જાતિના યુવાનો માટેની સરકારશ્રીની કોમર્શિયલ પાયલોટ તાલીમ યોજનાનો લાભ મેળવવા માટે કઈ વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે ?

114. સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (SAI) દ્વારા કેટલા નેશનલ સેન્ટર્સ ઑફ એક્સેલન્સની (NCOE) સ્થાપના કરવામાં આવી છે ? 15. સરસડી-વાંછલા ડુંગરમ પાણી પુરવઠા યોજના કયા જિલ્લામાં કાર્યરત છે ?

176. સ્કીલ ઇન્ડિયા યોજનાનો પ્રારંભ કયારે વર્ષો ?

117. યુવાનો ગુજરાત રાજ્યના હેરિટેજને જાણે, તેનું સંરક્ષણ કરે, અને સાથેસાથે હેરિટેજ ટુરિઝમ દ્વારા રોજગારીનું સર્જન થાય તેવા ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા

કઈ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે ?

118. સ્વામી વિવેકાનંદની જન્મજયંતી ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ?

119. રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

120, ગુજરાત રાજ્યમાં કાર્યરત પૂર્ણા યોજનાનો લાભ મેળવવા માટેની આવકમર્યાદા કેટલી છે ?

121, બેટી બચાવો બેટી પઢાવો યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?

122 પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજનાના અમલીકરણ માટેનો વિભાગ કયો છે ?

123. નીચેનામાંથી કયું / શું નીતિ આયોગ દ્વારા તાજેતરમાં લોન્ચ શરૂ કરવામાં આવેલ મહિલા ઉદ્યોગ સાહસિક પ્લેટફોર્મનો આધાર નથી ?

124. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં બાળમૃત્યુદર તેમજ માતા મૃત્યુદર ઘટાડવા માટે કઈ યોજના છે ?

125, સગર્ભા અને ધાત્રી માતાઓને સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ માસ બાદ IFAની ગોળી કોના દ્વારા આપવામાં આવે છે ?

Information Source Government Official Website: https://quiz.g3q.co.in/quizbank

Important Links

Read Official Press NoteClick Here
Read Official NotificationClick Here
Official Website LinkClick Here
Join With us On WhatsAppClick Here
Home PagePM Viroja – Sarkari yojana



Also Read:



1 thought on “[Others] Gujarat Gyan Guru Quiz Bank 18 July 2022 | નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નો”

Leave a Comment

ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા Manav Garima Yojana 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી ફરી એકવાર વતનમાં આવશે વડાપ્રધાન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ભરતી બહાર 31 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો