ઉત્સાહમાં આવીને તીરંગા સાથે નઇ કરતાં આ કામ | રાષ્ટ્રીય ધ્વજ સંહિતા 2022

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

રાષ્ટ્રીય ધ્વજ સંહિતા ભારતનો ધ્વજ સંહિતાએ રાષ્ટ્રધ્વજ શ્રીલંકા માટે અમુક કાયદા તેમજ નિયમો ઘડવામાં આવેલા છે આ નિયમો તેમજ કાયદાઓ એ જાહેર જનતાઓ તેમજ કચેરી અને સંસ્થાઓ માટે રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવા માટે નિયમો બનાવવામાં આવેલા છે. ભારતનો ધ્વજ સંહિતા સૌપ્રથમ 2022 માં પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીના રોજ અમલમાં મૂકવામાં આવેલો હતો અને તાજેતરમાં તેમાં ઘણી જોગવાઈમાં સુધારો કરવામાં આવેલો છે.

રાષ્ટ્રીય ધ્વજ સંહિતા 2022: તિરંગો ફરકાવવા સાથે સંબંધિત શું કરવું જોઈએ અને શું નહીં

National Flag Hoisting Rules: ભારતમાં બ્લેક કોડ ઓફ ઇન્ડિયાના સુધારા મુજબ રાત્રે પણ રાષ્ટ્રીય ધ્વજ લહેરવાની છૂટ આપવામાં આવેલી છે અગાઉ રાષ્ટ્ર ધ્વજને દરરોજ સાંજે નીચે ઉતારવો પડતો અને સવારે ફરીવાર ફરકાવો પડતો.

ભારતની રાષ્ટ્રધ્વજ સંહિતા અનુસાર જાહેર તેમજ ખાનગી સંસ્થાએ તેમજ શૈક્ષણિક સંસ્થાએ સભ્યોને ધ્વજ ની ગરિમા તેમજ સન્માન સાથે સુસંગત તમામ દિવસો માટે તેમજ પ્રસંગો ઓપચારિક અથવા અન્યથા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાની છૂટ આપવામાં આવેલી છે.

રાષ્ટ્રીય ધ્વજ સંહિતા 2022
રાષ્ટ્રીય ધ્વજ સંહિતા 2022

ભારતનો રાષ્ટ્રધ્વજ સંહિતામાં એ પણ કહેવામાં આવેલું છે કે રાષ્ટ્રધ્વજે કોઈ પણ કદનો હોવો જોઈએ પરંતુ તેમની લંબાઈ થી ઊંચાઈ નો ગુણોત્તર 3:2 માં નીચી હોવો જોઈએ અને તે લંબચોરસ હોવો જોઈએ.

સાથે રાષ્ટ્રધ્વજની સ્થિતિ અલગ અને સન્માન જનક હોવી જોઈએ ઉપરાંત સતીગ્રસ્ત અથવા રાષ્ટ્રધ્વજ ને ક્યારેય દર્શાવવો જોઈએ નહીં.

સાથે એવી જોગવાઈ ની કલ્પના કરવામાં આવેલી છે કોઈ વ્યક્તિ રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકતા નથી અને તિરંગા નો ઉપયોગ વ્યાપારી હેતુઓ માટે કરી શકાતું નથી.

અને સાથે રાષ્ટ્રધ્વજને કોઈ પણ વ્યક્તિ તેમજ વસ્તુઓની સલામીમાં અથવા વેસ્ટર્ન તરીકે કોઈ પણ પ્રકારના સહસબંધ તેમજ કોઈપણ હેતુથી ડુબાડી શકાતો નથી.

રાષ્ટ્રધ્વજ ફરક કોઈપણ પ્રકારના અક્ષર લખવામાં આવતા નથી પ્રજાસત્તાક દિવસ તેમજ સ્વતંત્ર દિવસ છે તેમ જ અન્ય પ્રસંગોના દિવસે રાષ્ટ્રધ્વજ પર ફરતા ધ્વજમાં ફૂલની પાંખડીઓ મૂકવામાં કોઈ પણ વાંધો હોતો નથી.

ભારતના રાષ્ટ્રીય ધ્વજ ઉપયોગના ટેબલ ને ઢાંકવા અથવા તો પણ કાર્યક્રમમાં સજાવવા માટે ઉપયોગ કરી શકાતો નથી તેમ જ વાહન ટ્રેન અથવા પેરેગ્રાફની છતની બાજુએ તેમજ આગળ પાછળ ક્યાં લાગેલો હોવો જોઈએ નહીં રાષ્ટ્રધ્વજની ઈમારતને ઢાંકવા માટે પણ ઉપયોગ કરી શકાતો નથી.

Recent Posts

25 thoughts on “ઉત્સાહમાં આવીને તીરંગા સાથે નઇ કરતાં આ કામ | રાષ્ટ્રીય ધ્વજ સંહિતા 2022”

Leave a Comment

ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા Manav Garima Yojana 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી ફરી એકવાર વતનમાં આવશે વડાપ્રધાન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ભરતી બહાર 31 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો