નમો ટેબ્લેટ યોજના 2022| PM Modi Namo Tablet Sahay Yojana Apply Online

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now
Rate this post

ઈ-નમો ટેબલેટ યોજના 2022 | E-Namo Tablet Yojana Gujarat Apply Online | PM Modi Namo Tablet Sahay Yojana | digitalgujarat.gov.in 2022 | Digital Gujarat Namo tablet Yojana | E-Namo Tablet Sahay Yojana Specification, Purpose, Details, MYSY Scheme

ગુજરાત સરકાર દ્વારા ભારત દેશમાં ડિજિટલ ક્રાંતિ  તેમજ ડિજિટલ ઇન્ડિયા યોજનાને વધારવા માટે ગુજરાત સરકારે digitalgujarat.gov.in portal  પર વિદ્યાર્થીઓ માટે નમો ટેબલેટ યોજના શરૂ કરવામાં આવેલી છે. ગુજરાત સરકારે ઈ-નમો ટેબલેટ યોજના (E-Namo Tablet Yojana Gujarat) એ ગુજરાતના વિદ્યાર્થીઓને આપવામાં  આવે છે જે વિદ્યાર્થીઓ  ઉચ્ચતર માધ્યમિક માં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા નમો ટેબલેટ યોજના હેઠળ વિદ્યાર્થીઓને એક ટેબલેટ આપવામાં આવે છે જે ઈ નમો ટેબલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આજે આપણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નમો ટેબલેટ વિશેની ચર્ચા કરીશું અને આ ટેબલેટમાં કઈ ખાસિયત શું છે અને કઈ રીતે તમે આ યોજના માટે લાભ લઇ શકો છો, આ યોજના માટે ઘરે બેઠા ઓનલાઇન અરજી કઈ રીતે કરવી,  જરૂરી ડોક્યુમેન્ટ જેવી વગેરેબાબતો આપણે આ લેખ દ્વારા ચર્ચા કરીશું. 

Namo Tablet Yojana Gujarat

Table of Contents

ઈ-નમો ટેબલેટ યોજના 2022 | E-Namo Tablet Yojana Gujarat Apply Online | PM Modi Namo Tablet Sahay Yojana

ગુજરાત સરકાર દ્વારા નમો ઇ ટેબલેટ ની અરજીની પ્રક્રિયા એ ડીજીટલ ગુજરાત ની ઓફીસીયલ વેબસાઇટ પર કરવામાં આવે છે ગુજરાત સરકાર આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને હજાર રૂપિયામાં ભણતરમાં એવું ઉપયોગી ટેબલેટ આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ તે ટેબ્લેટનો ઉપયોગ કરીને સરળતાથી ઓનલાઇન ક્લાસીસ ભણી શકે.
યોજનાનું નામઈ નમો ટેબલેટ યોજના ગુજરાત
Scheme NameNamo E Tablet Sahay Scheme Gujarat (Namo e tablet scheme for a Student)
લાભમાત્ર 1000/- રૂપિયામાં ટેબલેટ મળશે
લાભાર્થીઓકોલેજના વિદ્યાર્થીઓ
Launched ByGujarat Government OF India
Supervised Byગુજરાત શિક્ષણ વિભાગ
Launch Date13th of July 2017
Official Website Linkdigitalgujarat.gov.in

નમો ટેબલેટ યોજનાનો હેતુ (Purpose Of Namo e Tablet Sahay Yojana)

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી  નમો ટેબલેટ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં વસતા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ એજ્યુકેશન કરીને ઓનલાઇન શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને તે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ પરથી ઘણી નવી માહિતી જાણી શકે. 
વિદ્યાર્થી તેના ભવિષ્ય માટે સક્ષમ બની શકે તેથી ગુજરાત સરકારે 1000/- રૂપિયામાં  વિદ્યાર્થીઓને નમો ટેબલેટ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આ લેખને છેલ્લે સુધી વાંચવા વિનંતી.

નમો ઈ ટેબલેટ યોજનાની પાત્રતા (Eligibility of namo tablet Sahay Yojana)

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નમો ઇ ટેબલેટ યોજના ની વહેચણી માટે ગુજરાત સરકારે અમુક પાત્રતા નક્કી કરેલી છે જો તમે એ પાત્રતાની  પાલન કરતા હોય તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો.
 • અરજી કરનાર વ્યક્તિ એટલે કે વિદ્યાર્થીએ ગુજરાત રાજ્યનો વતની હોવા જરૂરી છે.
 • અરજી કરનાર વિદ્યાર્થીએ ધોરણ 12 પાસ કરીને કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
 • આમ ગુજરાતનો વિદ્યાર્થી આટલા પાત્રતા ધરાવતા હોય તો જે નમો ઇ ટેબલેટ યોજના માટે  અરજી કરી શકે છે.
   
 

પ્રધાનમંત્રી નમો ટેબલેટ યોજના ના લાભ (benefits Of PMO Namo Tablet Yojana)

પ્રધાનમંત્રી નમો ટેબલેટ યોજના હેઠળ ઘણા બધા વિદ્યાર્થીઓ લાભ થાય છે જેની માહિતી નીચે મુજબ આપેલી છે.
 • પ્રધાનમંત્રી નું ટેબ્લેટ યોજના એ ગુજરાતના વિદ્યાર્થીઓને માત્ર અને માત્ર હજાર રૂપિયામાં વિદ્યાર્થીઓને અભ્યાસના હેતુથી આપવામાં આવે છે.
 • આ યોજના હેઠળ ગુજરાતની પાંચ લાખથી તેનાથી વધુ   મહિલા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
 

નમો ટેબલેટ ની માહિતી (Specifications Of Namo Tablet in Gujarati)

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા હોય પ્રધાનમંત્રી નમો ઇ ટેબલેટ ની ટેકનીકલ માહિતી નીચે મુજબ આપેલી છે.
નમો ટેબલેટ RAM 1GB RAM
નમો ટેબલેટ Processor 1.3GHz MediaTek Processor
નમો ટેબલેટ Chipset Quad-core Chip
નમો ટેબલેટ Internal memory 8GB Storage
નમો ટેબલેટ External memory 64GB Storage
નમો ટેબલેટ Camera 2MP (rear), 0.3MP (front)
નમો ટેબલેટ Display 7inch
નમો ટેબલેટ Touch screen Capacitive
નમો ટેબલેટ Battery 3450 mAh Li-Ion Battery
નમો ટેબલેટ Operating System Android v5.1 Lollipop Version
નમો ટેબલેટ SIM card Yes
નમો ટેબલેટ Voice Calling Yes
નમો ટેબલેટ Connectivity 3G Connectivity
નમો ટેબલેટ Price Rs. 8000 થી  9000
નમો ટેબલેટ Manufacturer Lenovo અથવા Acer
નમો ટેબલેટ Warranty 1 Year for the handsetઅને 6 months for in-box accessories

 

નમો ટેબલેટ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ (Documents Required For Namo Tablet Sahay Yojana)

 
નમો ટેબલેટ યોજના ના ડોક્યુમેન્ટ ની લીસ્ટ મુજબ આપેલી છે, છે તમારે અરજી કરતી વખતે જરૂર પડશે.
 • Domicile certificate (એટલે બધા સાચા પરીણામ પત્ર)
 • આધાર કાર્ડ
 • ચૂંટણી કાર્ડ
 • રહેઠાણના  પુરાવો
 • ધોરણ 12 પાસ કરેલું હોય તેનું સર્ટીફીકેટ
 • તમે કોલેજમાં એડમીશન લીધું હોય તે માટેનું સર્ટીફીકેટ
 • જાતિનું પ્રમાણપત્ર
 • જો વ્યક્તિ પાસે BPL  કાર્ડ હોય તો તેનું રેશનકાર્ડ
 

નમો ટેબલેટ યોજના હેલ્પલાઇન નંબર,  સંપર્ક (Helpline Number, Contact details)

એક પણ વ્યક્તિ ડિજિટલ પોર્ટલ પરથી નમો ટેબલેટ માટે ઓનલાઇન અરજી કરતો હોય તો તેમને કોઈ હેલ્પની જરૂર પડે તો નીચે આપેલા હેલ્પલાઇન નંબર અથવા ઈમેઇલ આઈડી પણ સંપર્ક કરી શકાય છે.
PMO Namo Helpline Number18002335500
Landline Number:079 -26566000
Helpline Email IDtabletforstudents@gmail.com
Home PageClick Here

Also Read:

FAQs of Namo Tablet Yojana 2022

Q: નમો ટેબલેટ યોજના અંતર્ગત શું ટેબલેટ ફ્રીમાં મળશે?

Ans: નહીં, આ યોજના હેઠળ તમે માત્ર હજાર રૂપિયામાં નમો ટેબલેટ યોજના હેઠળ આ ટેબલેટ મેળવી શકો છો.

Q: નમો ટેબલેટ યોજના શું છે?

Ans: નમો ટેબલેટ અને ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી એક યોજના છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને માત્ર હજાર રૂપિયામાં ટેબલેટ આપવામાં આવે છે.

Q: નમો ટેબલેટ યોજના નો પણ લાભ લઈ શકે છે?

Ans: જે વિદ્યાર્થીઓને ગુજરાત માં ભણતા હોય અને તેમને ધોરણ 12 પાસ કર્યું હોય અને કોલેજમાં પ્રથમ વર્ષમાં હોય તે વિદ્યાર્થીઓ આ નમો ટેબલેટ યોજના નો લાભ લઇ શકે છે.

Q: નમો ટેબલેટ યોજના નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવાની રહેશે?

Ans: નમો ટેબલેટ યોજના ની અરજી એ ડિજીટલ ગુજરાતના ઓફિસર ભરતી કરવાની રહેશે.

Q: નમો ટેબલેટ યોજના નો ઓફિસિયલ હેલ્પલાઇન નંબર કયો છે?

Ans: જો તમને નમો ટેબલેટ યોજના ની અરજી બાબતે કોઈપણ પ્રકારની પ્રશ્ન હોય તો તમે 079 -26566000 આ નંબર પર ફોન કરીને બધી જ માહિતી મેળવી શકો છો.

5 thoughts on “નમો ટેબ્લેટ યોજના 2022| PM Modi Namo Tablet Sahay Yojana Apply Online”

Leave a Comment

જાણો ગુજરાત ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થયું? ઉમંગ એપ્લિકેશન દ્વારા મેળવો બધી સરકારી સેવોનો લાભ મોદી 9 થી 11 ઓક્ટોબર સુધી મોદી ફરી ગુજરાતની મુલાકાતે ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા Manav Garima Yojana 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી