ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના | પ્રધાનમંત્રી માતૃ શક્તિ યોજના | Mukhyamantri Matru Shakti Yojana (MMY) | Gujarat Mukhyamantri Matrushakti Yojana 2022 | માતૃ શક્તિ યોજના 2022 | 1000d Gujarat | 1000d Registration Apply Online
આપણા ભારત દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓ તેમજ સ્તનપાન કરાવતી મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા આ બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. દેશમાં એવી ઘણી બધી ગર્ભવતી મહિલાઓ છે જેમને સ્થિતિ તેના ગરબા સમયે તેના બાળકના જન્મ વખતે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને સ્વાસ્થ્યને લઈને ઘણી બધી કમી ઊભી થાય છે તેમના કારણે તેમના બાળક અને તેમણે માતા પર ઘણો પ્રભાવ પડે છે આ બધી પરેશાનીઓને લઇ ને ગુજરાત સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને સહાય આપવા માટે ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ૧૮ જૂનના રોજ ગુજરાતમાં પ્રધાનમંત્રી માતૃ શક્તિ યોજના શરૂઆત કરવામાં આવેલી છે.

સરકાર યોજના હેઠળ મહિલાઓને ગર્ભાવસ્થા થી લઈને ચાલે તેમ આ બંને ત્યાં પહેલા હજાર દિવસ સુધી માતા અને બાળકોને બંનેને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરવા માટે અને તેઓ સારો એવું પોષણ લે એના માટે ગુજરાત સરકાર દ્વારા Gujarat Mukhyamantri Matru Shakti Yojana શરૂ કરવામાં આવેલી છે.
આ યોજના હેઠળ માતાના ગર્ભ સમયે તેમને સારો એવો સરળ અને સહાયતા પ્રદાન કરવામાં આવશે અને મહિલાઓને પ્રોત્સાહન પ્રાપ્ત થાય અને સ્વાસ્થ્યમાં સુધારો રહે તે માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે.
ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022 | Mukhyamantri Matru Shakti Yojana (MMY)
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ મહિલાઓને સારોએવો પોષણયુક્ત ભોજન મળી રહે અને ગર્ભવતી મહિલાના સ્વાસ્થ પર કોઈપણ પ્રકારનો ફેરફાર ન પડે અને સાથે મહિલાઓને વિટામિનની ગોળીઓ જેવી છે આર્યન ટેબલેટ પણ આપવામાં આવશે આપણા દેશમાં એવી ઘણી બધી મહિલાઓ છે જેમને ગર્ભવતી અને સાથે સાથે બહાર કામ પણ કરવાની અને પરિવારનું પાલન-પોષણ કરવાનું હોય છે. તેવી મહિલાઓ તેમના પરિવાર અને તેમના બાળકો માટે અને બંનેનું જિમ્મેદારી પૂરી કરે છે. તે માટે સરકાર દ્વારા ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરવામાં આવેલી છે.
યોજનાનું નામ | ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022 |
Scheme Name | Mukhyamantri Matru Shakti Yojana (MMY) |
Language | Gujarati And English |
Scheme launch Date | Date: 18/06/2022 |
લાભ | બે કીલો ચણા, 1 કિલો તુવેર દાળ અને એક લીટર સીંગતેલ આપવામાં આવે છે. |
લાભાર્થીઓ | ગુજરત રાજ્યોની ગર્ભવતી તેમજ સ્તનપાન કરવતી મહિલો |
State | Gujarat |
વિભાગ | મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર. |
આ યોજના હેઠળ મહિલાઓને તેમના જીવનને સુધારવા માટે સહાય મળવાપાત્ર થશે અને સાથે ગર્ભવતી મહિલાઓને પોતાના શિશુના જન્મ સમયે આર્થિક રીતે સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે કે જેમનાથી મહિલાઓ તેમની હોસ્પિટલ નો ખર્ચો તેમજ દવાઓ ખરીદવા માટે સહાય મેળવવા પાત્ર થશે. આ યોજનાએ ગુજરાત રાજ્યમાં ગર્ભપાત કરતી મહિલાઓ માટે આ યોજના માટે અરજી કરી શકે છે. તો ચાલો આપણે આ લેખ દ્વારા આયોજન કરવાની પ્રક્રિયા તેમ જ આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર થશે તેવી વગેરે માહિતી જાણીએ.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભો
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ લાભાર્થીઓને દર માસે તેમની નજીકના આંગણવાડી કેન્દ્ર ઉપરથી વિવિધ સેવાઓ આપવામાં આવે છે.
- દર મહિને આંગણવાડી કેન્દ્ર પરથી બે કીલો ચણા, 1 કિલો તુવેર દાળ અને એક લીટર સીંગતેલ આપવામાં આવે છે.
- લાભાર્થીઓ જો આ કીટનું વિતરણ આંગણવાડી કેન્દ્ર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્ર માંથી મેળવી શકવામાં આવે છે.
- લાભાર્થીઓને ઓટીપી અથવા અન્ય સમાન માધ્યમથી કરવાનું રહેશે.
- ગુજરાત સરકાર દ્વારા આ યોજના એ 01 જૂનથી લાગૂ કરવામાં આવેલી છે.
- આ યોજના હેઠળ નાણાંકીય જોગવાઈ અંતર્ગત ૮૧૧ કરોડની જોગવાઇ કરી છે તેમજ આગામી પાંચ વર્ષમાં અત્યાર સુધીની વધુ જોગવાઈ કરવામાં આવેલ છે.

માતૃશક્તિ યોજના માટેની જરૂરી ડોક્યુમેન્ટ્સ અને પાત્રતા (Documents and Eligibility)
જે પણ મહિલાઓએ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી માતૃશક્તિ યોજનાનો લાભ લેવા માગે છે તો તેમણે નીચે આપેલા ડોક્યુમેન્ટ ની જરૂરિયાત રહે છે.
- અરજી કરનાર મહિલાએ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતી હોવી જોઇએ.
- અરજી કરનાર મહિલાએ ગર્ભવતી હોવી જોઈએ
- આધાર કાર્ડ
- રહેઠાણનો પુરાવો
- તાજેતરમાં પાસપોર્ટ સાઈઝનો ફોટો
- રહેઠાણનો પુરાવો
- આવકનું સર્ટિફિકેટ
- મોબાઈલ નંબર
- ઇમેલ એડ્રેસ અને જન્મ તારીખનો દાખલો
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા | Registration Process of Matrushakti Yojana Gujarat Online
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી માતૃશક્તિ યોજના હેઠળ ગુજરાતના નાગરિકો આ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલા online પોર્ટલ દ્વારા આ યોજનાનો લાભ લઈ શકાય છે.
આ યોજનામાં આપણે બે પ્રકારે અરજી કરી શકાય છે એક ઓફલાઈન અને બીજી ઓનલાઇન ઓફલાઇન માં તમારે તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે અરજી કરવાની રહે છે.. આ યોજના ઓનલાઈન અરજી કરવા વિશેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલી છે.
- સૌપ્રથમ તમારા કોમ્પ્યુટર બ્રાઉઝરમાં જઈને google.com “https://1000d.gujarat.gov.in/” સર્ચ કરો અથવા અહીં આપેલ લિંક પર ક્લિક કરો.

Important link of MMY Scheme in Gujarat
Official Website | Click Here |
Official Press Note | Click Here |
Home Page | Click Here |
FAQs of Mukhyamantri Matrushakti Yojana Gujarat 2022
Q: મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી?
Ans: ગુજરાત રાજ્યમાં આ યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.
Q: મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ મળવાપાત્ર લાભ શું છે?
Ans: આ યોજના હેઠળ બે કીલો ચણા, 1 કિલો તુવેર દાળ અને એક લીટર સીંગતેલ મળવાપાત્ર થશે.
Q: માતૃશક્તિ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની અધિકૃત વેબસાઈટ કઈ છે?
Ans: આ યોજના માં ઓનલાઈન અરજી કરવાની અધિકૃત વેબસાઈટ: https://1000d.gujarat.gov.in/
મારું નામ Nariyani Rajnishkumar dayabhai છે. મારું ગામ સુરેન્દ્રનગર જિલ્લા ના dhragadhara તાલુકા નાં નારિચનાં ગામ છે મારે 19 માસ નો છોકરો છે અત્યારે સુધી માં કઈ લાભ આપ્યો નથી કે કઈ વસ્તુ મળી નથી document લઈ જાય છે બધા મમતાકાર્ડ,bankpassbook, આધારકાર્ડ, બધું પણ કઈ લાભ નથી આપતા બધા નિ મિલી ભગત થી રૂપિયા લઈ લીધા. ગામ આવા અનેક બાળકો સાથે વર્ષો થી થાય છે. મારો મો 9924242283