મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના | Gujarat Mukhyamantri Mahila Utkarsh Yojana 2021 MMUY

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Rate this post

Gujarat Mukhyamantri Mahila Utkarsh Yojana 2022 MMUY | Mahila Utkarsh Yojana Details in Gujarati (MMUY) | મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના | gujarat utkarsh yojana  | gujarat utkarsh yojana website | mmuy.gujarat.gov.in 2022 | mahila 1 lakh loan yojana

  ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે મદદ કરવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવામાં આવી છે.  મને તો એમ જ આર્થિક રીતે પછાત રહી ગઈ છે તેને આ જીવનમાં અને આજે કમાવવાની તક આપવાનો લક્ષ છે. 

  મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મહિલાઓને એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.   કોણ કોણ લોન માટે અરજી કરી શકે છે, મહિલા લોન જોતી હોય તો શું પ્રક્રિયા થશે તે નીચે આર્ટિકલમાં આપેલ છે તે વાંચો.

  Gujarat Mukhyamantri Mahila Utkarsh Yojana 2021 MMUY
   Gujarat Mukhyamantri Mahila Utkarsh Yojana 2021 MMUY 

  મુખ્યમંત્રી મહિલા  ઉત્કર્ષ યોજના | Mukhyamantri Mahila Utkarsh Yojana Gujarat Online 

  🔥યોજનાનું નામ ગુજરાત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ(કલ્યાણ) યોજના
  🔥રાજ્યનું નામ ગુજરાત
  🔥લાભાર્થીઓ ગુજરાતની મહિલાઓ 
  🔥લોન માટે આપવું પડતું વ્યાજ ઝીરો ટકા (0%)
  🔥મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના
  ઓનલાઈન પોર્ટલ વેબસાઈટ
  https://mmuy.gujarat.gov.in/
  🔥Homepage Click Here

  મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના નો મુખ્ય હેતુ | MMUY Gujarat Scheme

  • યોજના દ્વારા ગુજરાતની મહિલા અને સમૂહમાં ધંધો-રોજગાર પગભર થઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.4
  • આ યોજનાનો લાભ લેવા માટે મહિલાએ સૌપ્રથમ 10  મહિલાઓનું દૂધ બનાવવાનું રહેશે આ યોજના
  • અંતર્ગત  એક જૂથ કુલ એક લાખ રૂપિયા આપવામાં આવશે.
  • મહિલા દ્વારા બનાવવામાં આવતા દસ મહિલાઓના જૂથની એક લાખ રૂપિયા વગર વ્યાજે એક વર્ષના સમયગાળા દરમ્યાન આપવામાં આવશે.
  • મહિલા ઉત્કર્ષ યોજના નિયમો અને શરતો મહિલાઓ દ્વારા દસ નવું જૂથ બનાવવામાં આવે છે જેમાં દર જ સભ્યો ની ઉંમર ૧૮ વર્ષ થી 59 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
  • મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના એક કુટુંબની એક જ મહિલા હોવી જોઈએ.
  • યોજનામાં વિધવાની વિકલાંગ બહેનો ની આયોજના અગ્રતા આપવામાં આવશે.
  • આ જૂથ દ્વારા આર્થિક પ્રવૃત્તિ તથા બચતનું કામ પણ કરવાનું રહેશે.
  • મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા ચોથનો વ્યક્તિ જો એક જ વિસ્તારમાં રહેવો જોઈએ.
  • મહિલાઓએ પ્રતિમાસ દસ હજાર રૂપિયાના હપ્તા ભરવાના રહે છે આથી દરેક મહિલાએ દર મહિને એક હજાર રૂપિયા માસિક હપ્તો ભરવાનો રહેશે.
  • આ મહિલાઓ દ્વારા 11 12 મહિના દસ હજાર રૂપિયાના માસિક હપ્તાની રકમ જૂથ ખાતામાં  બચત તરીકે જાણીતા છે.
  • આ યોજના હેઠળ નિયમિત માસિક હપ્તા ભરવાની સંપૂર્ણ વ્યાજ સહિત લોન આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે.
  • આ મહિલાઓ દ્વારા એક સંયુક્ત ખાતું ખોલવાનું છે જેના ખાતામાં દરેક સભ્યોને 300 રૂપિયા જૂથના બેંકના ખાતામાં જમા કરાવવા પડશે.
  • મહિલાઓના દ્વારા લેવામાં આવેલી લોનની ભરપાઈ કરવાની જવાબદારી બધી જ મહિલાઓને રહેશે.
  •  મહિલાઓ દ્વારા એક મહિલાઓને પ્રમુખ મંત્રી  બનાવવાનો કરવાનો રહેશે.

  મહિલા ઉત્કર્ષ યોજના માટે જરૂરી પુરાવા (Documents required for MMUY)

  મહિલા ઉત્કર્ષ કરવા માટે નીચે મુજબ આપેલા દસ્તાવેજ   જરૂર પડશે.
  •  મારા બનાવવામાં આવેલા 10 મહિલાઓના જૂથના દરેકના પાસપોર્ટ સાઇઝના ફોટા.
  •  દરેક પેલા જૂથના સભ્યો ના આધાર કાર્ડ ના  ઝેરોક્ષ.
  •  ગ્રુપના દરેક સભ્યોના રહેઠાણનો પુરાવો.
  •  મહિલાઓના ગ્રુપ  સંયુક્ત બેંક ખાતુ.

  Gujarat Mukhyamantri Mahila Utkarsh Yojana Online Application | મહિલા ઉત્કર્ષ યોજના માટેની અરજી પત્ર (ફોર્મ)

  મહિલા ઉત્કર્ષ યોજના માટેનું અરજી ફોર્મ ભરવાની માહિતી નીચે મુજબ આપેલા છે:
  મહિલાઓ આ યોજનાનો લાભ લેવા માટે  તેમની અરજી પત્ર કે online ગુજરાત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ની ઓફિસ વેબસાઈટ પરથી ભરવાનું રહેશે.
  જો મહિલા દ્વારા ઉપર આપેલી બધી  શરત નો લાભ થશે તો જ વ્યાજમાં સહાય મળવાપાત્ર થશે. 
  શહેરી વિસ્તારમાં રહેતા મહિલાઓએ આર્થિક પત્રકારે મહાનગરપાલિકાની અર્બન કોમ્યુનિટી ડિપાર્ટમેન્ટ માંથી ફોન લઈને જાતે કરીને સબમીટ કરવાનો રહેશે.
  ગ્રામીણ વિસ્તારની મહિલાઓએ તાલુકા પંચાયતની અથવા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી પરથી ફોર્મ મેળવીને અરજી કરવાની રહેશે. 
  મહિલા ઉત્કર્ષ યોજના નું ઓનલાઈન એપલીકેશન ફોર્મ ભરવા માટે નીચે આપેલી વેબસાઈટ પર જાવ.

  FAQs

  Q: ગુજરાત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?
  Ans: એક લાખ એક લાખ રૂપિયા

  Q: ગુજરાત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માં કેટલા ટકા વ્યાજ લાગશે?
  Ans: ઝીરો ટકા (0%).

  Q: ગુજરાત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે  અરજી કેમ કરવી?
  Ans: ગુજરાત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ official website https://mmuy.gujarat.gov.in/ પરથી.

  Leave a Comment

  0% વ્યાજની લોન સાથે નાણાકીય સહાય મેળવો: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2023 મફત છત્રી યોજના 2022 બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ ખેડૂતોને સરકાર આપી રહી છે 15 લાખ રૂપિયા PFMS : ખાતામાં પૈસા આવિયા કે નહીં, આ રીતથી ચેક કરો પેમેન્ટ સ્ટેટસ