કેસર પિસ્તા આઈસ્ક્રીમ બનાવવાની રીત | Kesar pista ice cream recipe Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્તે મિત્રો કેમ છો, મજામાં ને આજે આપણે કેસર પિસ્તા આઇસ્ક્રીમ બનાવવાની રીત જાણી છું. કેસર પિસ્તા આઇસ્ક્રીમ બનાવવાની રીત ખૂબ જ સરળ છે જે બધા જ લોકો આસાનીથી ઘરે જ કેસર પિસ્તા આઈસક્રીમ બનાવી શકે છે. જેથી આપણે આજે આ લેખ દ્વારા કેસર પિસ્તા આઇસ્ક્રીમ બનાવવાની રીત જાણીશું અને તમે આ રીત જાણી ને ઘરે કેસર પિસ્તા આઈસક્રીમ (Kesar Pista ice-cream Recipe) બનાવી શકો છો.

કેસર પિસ્તા આઇસ્ક્રીમ બનાવવાની રીત

આ લેખ અને કેસર પિસ્તા આઇસ્ક્રીમ બનાવવાની રીત જણાવી જો તમને આ રીત ગમે તો તમે તમારા ફ્રેન્ડ અથવા તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

કેસર પિસ્તા આઇસ્ક્રીમ બનાવવા માટે જરૂરી સાધનસામગ્રી | Required ingredients for Kesar pista ice cream Recipe

કેસર પિસ્તા આઇસ્ક્રીમ બનાવવા માટે નીચે આપેલી સાધનસામગ્રી જરૂરિયાત રહેશે

 • 1 કપ વ્હીપ ક્રીમ
 • કપ ફ્રેશ ક્રીમ
 • અડધો કપ કન્ડેન્સ્ડ દૂધ
 • એલચી પાવડર 1-2 / એસેન્સ
 • પિસ્તા કપ
 • કેસર 8-10 નંગ
 • 2-3 ચમચી સૂકા ગુલાબના પાન

કેસર પિસ્તા આઇસ્ક્રીમ બનાવવાની રેસીપી | Kesar pista ice cream recipe in Gujarati

 • કેસર પિસ્તા આઇસ્ક્રીમ બનાવવા માટે સૌ પ્રથમ તમારે એક વાસણમાં મેંદો અને તેના હાથ વડે મીટરથી કે પીટર મશીન વડે બેથી ત્રણ મિનિટ સુધી બેટ કરવાથી તેમને ઘટ કરો.
 • ત્યારબાદ બદામના ટુકડા, ફ્રેશ ક્રીમ અને દૂધમાં વગાડીને કેસરની એલચીનો ભૂકો કરીને એસેનસ નાખી બરાબર મિક્સ કરો.
 •  ત્યારબાદ તે મિશ્રણને એરટાઇટ ડબામાં નાખી ઉપરથી પિસ્તાની કતરણ અથવા કેસરની ગુલાબની પાંખડીઓ છાંટીને ડબ્બાને બંધ કરીને ફ્રીઝરમાં સાથે આઠ કલાક સુધી મૂકી દો અને ત્યાર બાદ તમારે કેસર પિસ્તા બદામ તૈયાર થઈ જશે. 
 • અથવા તો તમે કેસર પિસ્તા બદામ અને પીસ્તા ની કતરણ અથવા કેસરની ગુલાબની પાંદડીઓ ઉપર ચલાવીને તૈયાર કરેલુ આઇસ્ક્રીમ નું મિશ્રણ નાખો તેને પરથી પેક કરીને નાનું કાણું પાડીને  આઇસ્ક્રીમ નાખીને અથવા તેમની ખુશી બનાવીને તમે ખાઈ શકો છો.
 •  આમ તમે સાતથી આઠ કલાક માં કેસર પિસ્તા બદામ આઈસક્રીમ બનાવી શકો છો.

કેસર પિસ્તા આઇસ્ક્રીમ બનાવવાની રેસીપી વિડીયો

જો તમે ઉપર આપેલા લખાણને જોઈને કેસે બદામ બનાવવાની રીત સમજી ના શક્યા હોય તો નીચે આપેલા youtube નો વિડીયો જોઈશે તમે કેસર પિસ્તા બદામ આઇસ્ક્રીમ બનાવવાની રીત જોઈ શકો છો.

Rate this post

Leave a Comment

0% વ્યાજની લોન સાથે નાણાકીય સહાય મેળવો: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2023 મફત છત્રી યોજના 2022 બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ ખેડૂતોને સરકાર આપી રહી છે 15 લાખ રૂપિયા PFMS : ખાતામાં પૈસા આવિયા કે નહીં, આ રીતથી ચેક કરો પેમેન્ટ સ્ટેટસ