ITBP Bharti 2022 Online Form Date | ITBP New Vacancy 2022 | ITBP Recruitment 2022 in Gujarati | BSF ITBP Recruitment 2022 | ITBP Online Apply | ITBP કોન્સ્ટેબલ ભરતી 2022
ITBP Recruitment 2022 in Gujarati: ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે આ ભરતીમાં કોન્સ્ટેબલ માટેની ભરતી છે જેમાં 108 જેટલી કોન્સ્ટેબલની ભરતી બહાર પડેલી છે. આ ભરતી માટે ભારતીય નાગરિકો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરતા પહેલા ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા બહાર પાડવામાં આવેલી ઓફિસિયલ સૂચનાઓ વાંચવી જરૂરી છે.
આજે આપણે આ લેખ દ્વારા ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા બહાર પાડવામાં આવેલી 108 કોન્સ્ટેબલ માટેની પોસ્ટ વિશેની ચર્ચા કરીશું જેમાં આ ભરતી માટે અરજી કરવાની તારીખ છેલ્લી તારીખ, જરૂરી શૈક્ષણિક લાયકાત, પગાર, પસંદગીની પ્રક્રિયા, અરજી ફી, વયમર્યાદા જેવી વગેરે બાબતો આપણે આ લેખ દ્વારા ચર્ચા કરીશું.
ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 | ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ ભરતી
Post Name | ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 |
સંસ્થાનું નામ | ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) |
જગ્યાઓનું નામ | કોન્સ્ટેબલ પોસ્ટ્સ |
ખાલી જગ્યાઓની સંખ્યા | 108 |
Category | પોલીસ નોકરીઓ |
જોબ સ્થાન | સમગ્ર ભારતમાં |
સત્તાવાર વેબસાઇટ | www.itbppolice.nic.in |
ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 ખાલી જગ્યા
Name of the Discipline | Number of Vacancies |
કોન્સ્ટેબલ પોસ્ટ્સ | 108 |
કુલ | 108 |
ITBP ભરતી 2022 માટેની મહત્વની તારીખો
અરજી કરવાની શરૂઆતની તારીખ | 19મી ઓગસ્ટ 2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17મી સપ્ટેમ્બર 2022 |
ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ભરતી 2022 માટે પાત્રતા માપદંડ | ITBP કોન્સ્ટેબલ ભરતી 2022
ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 માટે શૈક્ષણિક લાયકાત
- કોન્સ્ટેબલ ની ભરતી માટે ઉમેદવારો માટે માન્ય બોર્ડમાંથી મેટ્રિક્સ અથવા સમક્ષ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
- કોન્સ્ટેબલ મેન્સ અને કોન્સ્ટેબલ કમલર આ ભરતી માટે મહેસાણા અથવા કાર્પેટર તથા વેપાર માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા માંથી એક વર્ષનો પ્રમાણિક કોર્સ કરેલો.
ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 વય મર્યાદા
આ ભરતી માટેની મર્યાદા નીચે મુજબ આપેલી છે:
ન્યૂનતમ ઉંમર | 18 વર્ષ |
મહત્તમ ઉંમર | 23 વર્ષ |
ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 માટે પસંદગીની પ્રકિયા
- શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET),
- શારીરિક ધોરણો ટેસ્ટ (PST),
- લેખિત કસોટી,
- કૌશલ્ય કસોટી,
- દસ્તાવેજીકરણ,
- વિગતવાર તબીબી પરીક્ષા (DME)/ સમીક્ષા તબીબી પરીક્ષા (RME).
ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 પગાર
ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી ના પગાર વિશેની માહિતી નીચે મુજબ આપેલી છે.
ન્યૂનતમ પગાર | 21,700/- |
મહત્તમ પગાર | 69,200/- |
ITBP ભરતી 2022 અરજી ફી
જે પણ ઉમેદવારો ITBP Recruitment 2022 દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે. તેમને ઓનલાઇન અરજી કરતી વખતે સામાન્ય તથા ઓબીસી જાતિના લોકોને ઓનલાઈન 100/- રૂપિયાની ફી ભરવાની રહેશે જ્યારે અનુસૂચિત જાતિ તેમજ જનજાતિ તથા જે ભૂતપૂર્વ સૈનિકો રહી ગયેલા છે તેમને ઓનલાઇન અરજી કરતી વખતે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી.

ITBP ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરી શકાય છે?
જે પણ ઉમેદવારો ITBP recruitment 2022 દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તે નીચે આપેલા સેક્સને ફોલો કરીને ઘરે બેઠા ઓનલાઈન આ ભરતી માટે અરજી કરી શકે છે જેના માટે નીચે આપેલા સ્ટેપ વાંચો.
- આ ભરતીમાં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ પર જાવ.
- ત્યાં તમને ભરતી માટેની જાહેરાત પર ક્લિક કરો ત્યારબાદ તમને સૂચનાનું પેજ જોવા મળશે જે યોગ્યતા પ્રમાણે તમે વાંચી શકો છો.
- જો તમે આ પરથી માટે લાયકાત ધરાવો છો તો ત્યારબાદ તમે ઓનલાઇન મારફતે આ ભરતી માટેનું અરજી કરવાનું ચાલુ રાખી શકો છો.
- આ ભરતીમાં ઓનલાઇન ભરતી કરવા માટે ઓનલાઇન અરજી કરવા માટેની લીંક શોધો ત્યાં ક્લિક કર્યા બાદ તમને એક ફોર્મ જોવા મળશે જ્યાં ફોર્મ માંગવામાં આવતી બધી વિગતો ભરો.
- તમારી યોગ્ય વિગતો દાખલ કર્યા બાદ ચુકવણીના પેમેન્ટ પર જાઓ ત્યારબાદ તમે ચુકવણી કર્યા બાદ તમને ઓનલાઇન પ્રિન્ટ કાઢી શકો છો.
- આમ, તમે ઉપરના સ્ટેપ્સને ફોલો કરીને ઘરે બેઠા આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકીએ છીએ.
ITBP Recruitment 2022
ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 માટેની મહત્વની લીંક્સ
ITBP કોન્સ્ટેબલ સૂચના PDF | Click Here |
ITBP સત્તાવાર વેબસાઇટ | Click Here |
Apply Link | Click Here |
Home Page | Click Here |
FAQs of ITBP Recruitment 2022
-
ITBP કોન્સ્ટેબલ ભરતીમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તરીકે 17મી સપ્ટેમ્બર 2022 છે.
-
ITBP કોન્સ્ટેબલ ભરતી માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
ભરતી કરવા માટેની ઓફિસિયલ વેબસાઈટ https://recruitment.itbpolice.nic.in/ આ છે.
-
ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 માટેની લાયકાત શું છે?
જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા જશે તેમને 10 પાસ અથવા રિલેટેડ આઈટીઆઈ ના ટ્રેન્ડ પાસ કરેલા હોવા જોઈએ
1 thought on “ITBP કોન્સ્ટેબલ ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @itbpolice.nic.in”