WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ઉત્તર ગુજરાત યુનિવર્સીટી માટે વિવિધ જગ્યાઓ પર સૌથી મોટી ભરતી | HNGU Recruitment 2022

WhatsApp Group Join Now
Telegram Group (3.1k+) Join Now
Follow us on Google News Join Now

HNGU Recruitment 2022 for 3767 Post | HNGU Recruitment 2022 | www.ngu.ac.in 2022 | How to Apply for HNGU Recruitment 2022 (Offline Mode) | HNGU Recruitment 2022 Non-Teaching Vacancy Details

HNGU ભરતી 2022: ઉત્તર ગુજરાતમાં સ્થિત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી જે પાટણમાં આવેલી છે તેના દ્વારા ટીચિંગ અને નોન ટીચિંગ માટે ભરતી માટેની પોસ્ટ બહાર પાડવામાં આવેલી છે જેમાં ટોટલ 3767 જેટલી ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે.

જે પણ ઉમેદવારો હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ભરતી 2022 દ્વારા બહાર પાડવામાં આવેલી આ ટીચિંગ તેમજ નોન ટીચિંગ (HNGU Recruitment 2022  Non-Teaching Vacancy Details) માટેની ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમને HNGUની ઓફિસિયલ વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે. હેમચંદ્રાચાર્ય ભરતી માટેની વધુ માહિતી જેમકે અરજી કરવા માટેની પાત્રતા, પસંદગીની પ્રક્રિયા, અરજી કેમ કરી જેવી વગેરે માહિતી જાણવા માટે આ લેખ વાંચો.

HNGU ભરતી 2022 | હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ભરતી 2022

Join With us on WhatsApp

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ભરતી 2022: જે પણ ઉમેદવારો આ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તે ઉમેદવારોએ આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે ત્યારબાદ ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું જરૂરી છે આ ભરતી માટે ટોટલ 3767 જેટલી વખત ખાલી જગ્યા બહાર પાડવામાં આવેલી છે જે વિશેની માહિતી તેમજ ઓફિસિયલ નોટિફિકેશન મારફત વધુ માહિતી તમે જાણી શકો છો.

સંસ્થાનુ નામ:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ (HNGU)
Post NameHNGU Recruitment 2022  Non-Teaching | HNGU ભરતી 2022
કુલ ખાલી જગ્યા:3767
સૂચના તારીખ:27 august 2022
ઇન્ટરવ્યુ તારીખ:04 September 2022
Application ModeOffline Mode
નોકરીનું સ્થાન:ગુજરાત
નોકરીનો પ્રકાર:સરકાર

HNGU ભરતી 2022: ઇન્ટરવ્યૂ તારીખ

HNGU ભરતીની જાહેરાત તે 27 ઓગસ્ટ 2022 ના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી છે. તેમજ આ ભરતીમાં ઇન્ટરવ્યૂ ની તારીખે એ 4 સપ્ટેમ્બર 2020 ના રોજ રવિવારને તેમજ 10 અને 11 સપ્ટેમ્બર 2022 ને શનિવારના રોજ તેમજ રવિવારના રોજ આ ભરતી માટેની ઇન્ટરવ્યૂ આપવાની રહેશે.

HNGU ભરતી 2022: પગાર

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં ભરતીમાં પગાર ધોરણને સરકારશ્રીના ધારા ધોરણ મુજબ નક્કી કરવામાં આવશે.

HNGU ભરતી 2022: શૈક્ષણિક લાયકાત

જે પણ ઉમેદવાર ભરતી કરવા ઈચ્છે છે તેમને રાજ્ય સરકાર દ્વારા યોજીસી તેમજ યુનિવર્સિટીના નિયમ મુજબ લાયકાત ની જરૂરિયાત રહેશે.

HNGU ભરતી માટેની પસંદગી પ્રક્રિયા

ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી જે પાટણ માટેની પસંદગી કરવા માટેના પ્રક્રિયા એ નીચે મુજબ છે જેમાં આ ભરતી માટે ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે, જે ઇન્ટરવ્યૂ ઓફલાઈન મોડે માં રહશે.

HNGU Recruitment 2022 for 3767 Post | HNGU Recruitment 2022 | www.ngu.ac.in 2022 | How to Apply for HNGU Recruitment 2022 (Offline Mode) | HNGU Recruitment 2022 Non-Teaching Vacancy Details
HNGU ભરતી 2022

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ભરતી 2022 માં અરજી કરવાની પ્રક્રિયા | How to Apply for HNGU Recruitment 2022

ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ટીચિંગ તેમજ નોંધ માટેની ભરતી બહાર પાડવામાં આવેલી છે જેમાં અરજી કરવા કરીને તમે આ ભરતીમાં અરજી કરી શકો છો.

જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવાની છે જે તે ઉમેદવારોને મૂળ અને તમામ જરૂરી દસ્તાવેજની નકલ તેમજ પાસપોર્ટ સાઈઝના ફોટા ગ્રામ સાથે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહે છે આ ઇન્ટરવ્યૂ એ ઓફલાઈન બોર્ડમાં રાખવામાં આવેલું છે. જેમનું એડ્રેસ નીચે મુજબ આપેલું છે.

સરનામું: પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજ કેમ્પસ પાટણ.

HNGU Recruitment 2022 ટૂંકી સૂચના:

HNGU Recruitment 2022 for 3767 Post | HNGU Recruitment 2022 | www.ngu.ac.in 2022 | How to Apply for HNGU Recruitment 2022 (Offline Mode) | HNGU Recruitment 2022 Non-Teaching Vacancy Details
HNGU Recruitment 2022

આ પણ વાંચો :

HNGU ભરતી 2022: મહત્વપૂર્ણ લિંક્સ

હેમચંદ્રાચાર્ય ભરતીમાં અરજી કરવા માટે નીચે આપેલી લીંક ની જરૂરિયાત રહેશે જે તમે ઓનલાઇન અરજી કરવા માટેની લીંક તેમજ ઓફિસિયલ સૂચનાની જેવી વગેરે લિંક્સ નીચે મુજબ આપેલી છે.

HNGU Recruitment 2022 ટૂંકી સૂચના:અહીં ક્લિક કરો
HNGU ભરતી 2022 તમામ સૂચના:અહીં ક્લિક કરો
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સત્તાવાર વેબસાઇટ:અહીં ક્લિક કરો
Home Pageઅહીં ક્લિક કરો

FAQs Of HNGU ભરતી 2022

  1. HNGU ભરતી 2022 અરજી કરવાની પ્રક્રિયા કેમ છે?

    ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અરજી કરવાની પ્રક્રિયા એ ઓફલાઈન બોર્ડમાં છે જે તમારે વોકીન ઇન્ટરવ્યૂ દ્વારા આ ભરતીમાં અરજી કરવાની રહેશે.

  2. HNGU ભરતી 2022 અરજી કરવા માટેની ઇન્ટરવ્યૂ ની તારીખ શું છે?

    આ ભરતી દ્વારા અરજી કરવા માટે તેમજ ઇન્ટરવ્યૂ ની તારીખ એ 4 સપ્ટેમ્બર રવિવારના તેમજ 10 અને 11 સપ્ટેમ્બર 2022 ના રોજ આ ભરતી માટે ઇન્ટરવ્યૂ આપવાની તારીખ છે.

  3. HNGU bharti 2022 અરજી કરવા માટેની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

    ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ભરતી 2022 માં ટીચિંગ તેમજ નોનટીચિંગ સ્ટાફ માટે અરજી કરવા માટેની ઓફિસિયલ વેબસાઈટ આ છે.

1 thought on “ઉત્તર ગુજરાત યુનિવર્સીટી માટે વિવિધ જગ્યાઓ પર સૌથી મોટી ભરતી | HNGU Recruitment 2022”

Leave a Comment