Gujarat Rojgar Bharti Melo | ગુજરાત રોજગાર ભરતી મેળો 2022

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Gujrat Rojgar Bharti Melo: નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખ દ્વારા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા Gujarat Rojgar Mela 2022 વિશે માહિતી ગુજરાતીમાં મેળવવા જઈ રહ્યા છીએ.

ગૂજરાત રાજ્યમાં ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 એ નિયામક રોજગાર અને તાલીમ દ્વારા સંચાલિત વિવિધ જિલ્લા માટે મદદનીશ નિયામક રોજગારની કચેરી છે ગાંધીનગર ખાતે આવેલી છે તેમના દ્વારા ગુજરાત રાજ્યમાં ગુજરાત રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે.

Gujarat Rojgar Bharti Melo | ગુજરાત રોજગાર ભરતી મેળો 2022

ગાંધીનગરમાં આવેલી આ નિયામક રોજગાર કચેરી દ્વારા ગુજરાત રાજ્યમાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે જીવન લોકો નોકરી ની શોધ કરી રહ્યા છે તે લોકો આ મેળામાં ભાગ લેવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અનુબંધમ નો પોર્ટલ દ્વારા અરજી કરીને એમ્પ્લોયર અને જોબ ઈચ્છુક બંને તરફથી આ પોટર દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે.

Gujarat Rojgar Bharti Melo | ગુજરાત રોજગાર ભરતી મેળો 2022

ગુજરાત રાજ્યમાં ગુજરાત એમ્પ્લોયમેન્ટ સર્વિસ દ્વારા નોકરી મેળવનાર તથા નોકરી આપનાર ઇચ્છકો કોમ્યુનિટી કેસે જળવાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ બહાર પાડવામાં આવેલું છે તથા સરકાર દ્વારા અનુબંધમ એપ પણ શરૂ કરવામાં આવેલું છે જેના દ્વારા નોકરી આપનાર તેમજ લેનાર વચ્ચે મોબાઈલ એપ્લિકેશન દ્વારા સરળતાથી સંકલન થઈ શકે.

Bharti NameGujarat Rojgar Bharti Melo
ભરતીનું નામગુજરાત રોજગાર ભરતી મેળો 2022
ભરતીની જગ્યાગુજરાતના તમામ જિલ્લા
શરૂઆત તારીખ 19/07/2022
છેલ્લી તારીખ29/07/2022
વેબસાઈટ લિન્ક Click Here

જે પણ નાગરિકો આ Gujarat Rojgar Bharti melo 2022 મેળામાં લાભ લેવા ઇચ્છતા હોય તેમને અનુબંધ નો પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જે ફરજિયાત છે.

ગુજરાત રોજગાર ભરતી મેળા માટે અરજી કઈ રીતે કરશો?

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગુજરાત રોજગાર મેળામાં લાભ લેવા માટે સરકાર દ્વારા અનુબંધ નો પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે જે રજીસ્ટ્રેશન કરવા માટેની પ્રક્રિયા નીચે મુજબ આપેલી છે જે સ્ટાફને ફોલો કરીને તમે આ મેળામાં ભાગ લઈ શકો છો.

  • સૌપ્રથમ અનુબંધન ની ઓફિસિયલ વેબસાઈટ જે નીચે આપેલી છે તેના પર ક્લિક કરીને ત્યાં નોંધણી બટન પર ક્લિક કરો. anubandham.gujarat.gov.in
  • જ્યાં તમને બે પ્રકારના જ ઓપ્શન જોવા મળશે જે માં “નોકરી શોધનાર” વિકલ્પ અને નોંધ કરીને તમે તાત્કાલિક સૂચના પ્રાપ્ત કરવા માટે તમારે એક ઇમેલ એડ્રેસ દાખલ કરવાનો રહેશે સાથે અહીંયા મોબાઈલ નંબર પણ દાખલ કરવાનો રહેશે.
  • ત્યારબાદ નીચે આપેલા નેક્સ બટન પર ક્લિક કરીને ત્યાં મોબાઈલ ફોન નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે તે ઓટીપી વેરિફિકેશન કરો.
  • ત્યારબાદ તે બોટલ ઉપર માગવામાં આવતી તમારી વ્યક્તિ જેમાં તમારા પ્રથમ નામ, મધ્યમ નામ, અથવા છેલ્લું નામ સાથે સરનામું, શહેર, પીનકોડ, રાજ્ય અને જિલ્લાના નામ પૂછવામાં આવશે તે દાખલ કરીને નેક્સ્ટ બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન નું એક પેજ ઓપન થઈ જશે અહીં તમારે બીજું આઈડી પ્રદાન કરવાની રહેશે દરેક પ્રકારે એક વિભિન્ન પ્રકારનું આઇડી નંબર લોગીન કરવા માટે તમારા ફોન નંબર ની જરૂરિયાત રહેશે.
  • ત્યારબાદ તમે તમારા ફોન નંબર અથવા ઈમેલ એડ્રેસ દ્વારા રજીસ્ટ્રેશન કરી શકો છો.
  • ત્યારબાદ તમારે એક મજબૂત પાછળ પસંદ કરવાનો રહેશે તે તમારે ત્યાં બે વાર દાખલ કરીને સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • આમ તમે ગુજરાત રોજગાર ભરતી મેળા 2022 માં સ્ટેપ ફોલો કરીને ઘરે બેઠા રજિસ્ટ્રેશન કરી શકો છો.

Important Links of Gujarat Rojgar Bharti Melo

અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટhttps://anubandham.gujarat.gov.in/home
અનુબંધમ લોગીન પેજClick Here
સત્તાવાર સૂચનાClick Here
એપ્લિકેશન ડાઉનલોડ કરોClick Here
Home PageClick Here

Leave a Comment

ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા Manav Garima Yojana 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી ફરી એકવાર વતનમાં આવશે વડાપ્રધાન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ભરતી બહાર 31 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો