માનવ ગરીમા યોજના 2022 : Gujarat Manav Garima Yojana 2022, PDF Form, Apply Online

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

ગુજરાત માનવ ગરિમા યોજના (Manav Garima Yojana 2022) | Manav Garima Yojana Gujarat Online Registration, Eligibility, Application Form PDF Download, Application Status, Last Date, Official Website | esamajkalyan.gujarat.gov.in 2022, log in, Registration

Gujarat Manav Garima Yojana 2022: ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા માનવ ગરીમા યોજના શરૂકરવામાં આવેલી છે. આ યોજના હેઠળ અનુસુચિત જાતિના લોકો જે ગરીબીને કારણે નબળી નાણાકીય આર્થિક સ્થિતિને કારણે જીવન પસાર કરે છે તેમના માટે આ માનવ ગરીમા યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.

આ યોજના હેઠળ ગુજરાત સરકારે ગરીબ થી પીડાતા લોકોને મદદ કરવા માટે માનવ ગરીમા યોજના શરૂ કરેલ છે. આ યોજના માટે કઈ રીતે અરજી કરવી, કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે, આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી પાત્રતા શું છે. અરજી કેમ કરવી, તેની પીડીએફ ફોર્મ ડાઉનલોડ કેમ કરવું, તેવી વગેરેની માહિતી આપણે આજે આ લેખ દ્વારા હું તમને જણાવીશ.

ગુજરાત સરકાર દ્વારા માનવ ગરીમા યોજનાsje.gujarat.gov.in 2022 હેઠળ ચાલે છે. આ યોજનામાં ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિના લોકો ને નોકરી કરવાની તક આપે છે. આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે શરૂ કરવામાં આવેલી હતી.

Table of Contents

Gujarat Manav Garima Yojana 2022 | માનવ ગરીમા યોજના

Gujarat Manav Garima Yojana 2022 યોજના હેઠળ ગુજરાત સરકારના મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં રહેલા બધા જ લોકોએ તેમના જાતિઓના ઉપરોક્ત ઉદ્યોગસાહસિકતા તેમજ વ્યક્તિઓને પર્યાય આવક માટે રોજગાર પેદા કરવામાં આવે. આમ ગુજરાત સરકાર દ્વારા સામાજિક રીતે પછાત વર્ગોને સાધનો પણ પ્રદાન કરવા જઈ રહી છે તેથી તેમના માટે વ્યવસાય ચાલુ રાખી શકે.

માનવ ગરીમા યોજના 2022

આ યોજના હેઠળ ગુજરાત સરકારે શાકભાજી વેચવા વાળા તેમજ સુથારો તેમજ વગેરે માટે ચાર હજાર રૂપિયાની આર્થિક રીતે મદદ પણ કરવામાં આવે છે. આમ આ યોજનાનો મુખ્ય હેતુ ને ગુજરાત રાજ્યની બેરોજગારીનું પ્રમાણ ઘટે અને તેમાં બધા જ લોકો માનવ ગરીમા યોજના નો આર્થિક રીતે સહાય મેળવી છે અને આ યોજના નું અરજી કરવા માટે તમે ઓનલાઇન અથવા ઓફલાઇન મોડ માં પણ અરજી કરી શકીએ છીએ.

યોજનાનું નામ (Scheme Name)માનવ ગરીમા યોજના (Manav Garima Scheme 2022)
Launched byગુજરાત સરકાર
Launched Forગુજરાત રાજ્યનો અનુસૂચિત જાતિ સમુદાય
લાભાર્થીઓગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના લોકો
રાજ્યગુજરાત
લાભઆ યોજના હેઠળ અનુસૂચિત જાતિના સમુદાયના લોકોને 4000/- રૂપિયા આર્થિક સહાય મળવાપાત્ર થશે.
Official Websitehttps://sje.gujarat.gov.in/
Last Date
Home PageClick Here
Manav Garima Yojana Highlights

માનવ ગરીમા યોજના નો લાભ (Benefits Of Manav Garima Yojana)

માનવ ગરીમા યોજના ના ઘણા બધા લાભો છે જેમાં નીચે મુજબ આપેલા છે:

  • આ યોજના હેઠળ અનુસુચિત જનજાતિના લોકો તેમના ધંધાને lockdown ની અસર ના લાગે તે માટે આર્થિક સહાય મળવાપાત્ર થશે.
  • આ યોજના હેઠળ ગુજરાતના લોકોને નાણાકીય તેમજ તેમને સાધન સામગ્રીઓ આપીને મદદ કરવામાં આવે છે
  •  આ યોજના હેઠળ નાણાંકીય મદદ માટે આ યોજનાના લાભાર્થીની તેમની નાણાકીય મદદ તેમના બેંક એકાઉન્ટમાં મળશે.
  •  આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે તે લોકો તેમના સાધનસામગ્રીથી તેનું સ્થાન એક વ્યવસાય ચાલુ રાખી શકે. 

માનવ ગરિમા યોજના માટેની પાત્રતા (Manav Garima Scheme Eligibility Criteria)

જે વ્યક્તિ માનવ ગરીમા યોજના લાભ લેવા માંગતો હોય તો તેમણે નીચે આપેલી પાત્ર બતાવો તપાસ જરૂરી છે જો તે આ યોજનાને પાત્રતા માં ધરાવતો હોય તો તે આ યોજનાનો લાભ લઇ શકે છે.

  • અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યમાં સ્થાયી હોવો જોઈએ.
  • અરજીકરનાર વ્યક્તિએ જનજાતિ સમુદાયનો સભ્ય હોવું જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિ ની વાર્ષિક આવક નીચે આપેલા કોષ્ટક પ્રમાણે હોવી જોઈએ.
શહેરી વિસ્તારરૂપિયા 47,000/- કે તેનાથી ઓછી હોવી જોઈએ
ગ્રામ્ય વિસ્તારરૂપિયા 60,000/- કે તેનાથી ઓછી હોવી જોઈએ
માનવ ગરિમા યોજના માટેની પાત્રતા

માનવ ગરીમા યોજના માં જરૂરી ડોક્યુમેન્ટ (Manav Garima Scheme Documents Required)

માનવ ગરીમા યોજના નો લાભ લેવા માટે નીચે મુજબ આપેલા ડોક્યુમેન્ટ ની લીસ્ટ મુજબ બધા જ ડોક્યુમેન્ટ હોવા જોઈએ.

  • આધાર કાર્ડ
  • બેંક ની માહિતી ( બેંકની પાસબુક)
  • બીપીએલ કાર્ડ
  • આવકનો દાખલો
  • તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • રહેઠાણનો પુરાવો
  • જાતિનું પ્રમાણપત્ર
  • ચૂંટણી કાર્ડ
  • કોલેજ નું આઈડી પ્રુફ 

માનવ ગરિમા યોજના હેઠળ ટૂલ કીટ (Tool Kits Provided Under Manav Garima Yojan)

  • લોન્ડ્રી બનાવવી
  • ગરમ, ઠંડા પીણા, નાસ્તાનું વેચાણ
  • પંચર કીટ
  • માટીકામ
  • વિવિધ પ્રકારના મોલ્ડ
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • મસાલાની મિલ
  • મોબાઇલ રિપેર
  • હેરકટ
  • ચણતર
  • મોચી
  • ટેલરિંગ
  • ભરતકામ
  • સુથારીકામ
  • સાવરણીનો સુપડા બનાવ્યો
  • દૂધ-દહીં વેચનાર
  • ફિશમોન્જર
  • લોટ મિલ
  • વિદ્યુત ઉપકરણોની મરામત
  • કૃષિ લુહાર/વેલ્ડીંગ કંપપાડનું ઉત્પાદન
  • સજાનું કામ
  • વાહન સેવા અને સમારકામ

માનવ ગરીમા યોજના નું ઓનલાઈન અરજી (Manav Garima Yojana Online Registration Process)

આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી તેમજ ઓફ લાઇન અરજી કરી શકાય છે આ યોજના માટે અરજી કરવાની ઓનલાઇન વિગત નીચે મુજબ આપેલી છે.

Manav Garima Yojana Gujarat Online Application Form 2022

  • સૌથી પહેલા માનવ ગરીમા યોજના ની અરજી કરવાની ઓફિસિયલવેબસાઈટ (Social justice and empowerment department) પર જાઓ તે નીચે મુજબ લિંક આપેલી છે. https://sje.gujarat.gov.in/
  • ત્યારબાદ નીચે આપેલી લિંક પર ક્લિક કરો અથવા ત્યાં આપેલા “Director, Developing Caste Welfare” પર ક્લિક કરો અને ત્યારબાદ હોમ પેજ ઉપર જઈને રજીસ્ટ્રેશન (“Register Yourself”) બટન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન. https://sje.gujarat.gov.in/ddcw/
  • રજીસ્ટ્રેશન સક્સેસફુલ થયા બાદ ત્યારબાદ તમારા પરિવાર હોમ પેજ ઉપર આવીને login page પર ક્લિક કરો જ્યારે તમે રજિસ્ટ્રેશન વખતે જે માહિતી આપી હોય તે માહિતી login page માં ફેલ કરીને લોગીન કરો.
  • લોગીન થયા બાદ તમારે જ માનવ ગરીમા યોજના પર ક્લિક કરો ત્યાં તમને આ યોજના પર ની બધી જ માહિતી phil કરો અને તમે ખીલ થયા બાદ તમે સબમિટ બટન પર ક્લિક કરો તમે માનવ ગરીમા યોજના નો લાભ લઇ શકો છો.

Manav Garima Yojana Gujarat Application Form PDF Download

માનવ ગરીમા યોજના નું ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે માનવ ગરીમા યોજના નું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

Manav Garima Scheme Application Status (માનવ ગરીમા યોજના ની એપ્લિકેશન સ્ટેટસ)

માનવ ગરીમા યોજના ની તમારી એપ્લિકેશન સ્ટેટસ જાણવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરશો તો તમે તમારા એપ્લિકેશન નું સ્ટેટસ જાણી શકશો:

  • સૌથી પહેલા તમારે નીચે આપેલી લીંક પર ક્લિક કરવાનું રહેશે. https://sje.gujarat.gov.in/
  • ત્યાર બાદ તમારે તેને વેબસાઇટના હોમપેજ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તેના એપ્લિકેશન સ્ટેટસ ના બટન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમારે એપ્લિકેશન સ્ટેટસ નું એક સ્ક્રીન ઓપન થશે ત્યાં તમારે તમારો એપ્લિકેશન નંબર અને તમારી એપ્લિકેશનની તારીખે એડ કરવાની રહેશે
  • જો તમે તમારા એપ્લિકેશનનો નંબર અને એપ્લિકેશન ની તારીખ નાખી દીધી હોય તો તમારે “View Status” પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે View Status પર ક્લિક કરશો એટલે તમને તમારી એપ્લિકેશનની સ્ટેટસ જોવા મળશે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેલ્પલાઇન નંબર (Manav Garima Yojana Helpline Number)

માનવ ગરીમા યોજના અથવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બધા જ હેલ્પલાઇન નંબરની સૌથી મળી જશે.

હેલ્પલાઇન નંબર (HelpLine Number)

FAQs of Manav garima yojana 2022

Q: માનવ ગરીમા યોજના ની ઓનલાઈન અરજી કરવા ની વેબસાઈટ?

Ans: https://sje.gujarat.gov.in/

Q: માનવ ગરીમા યોજના માં મળવાપાત્ર સહાય કેટલી છે?

Ans: 4,000/-

Q: માનવ ગરીમા યોજના એ કયા રાજ્ય દ્વારા ચાલે છે?

Ans: ગુજરાત રાજ્ય દ્વારા

Q: માનવ ગરીમા યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી?

Ans: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા

Leave a Comment

મોદી 9 થી 11 ઓક્ટોબર સુધી મોદી ફરી ગુજરાતની મુલાકાતે ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા Manav Garima Yojana 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી ફરી એકવાર વતનમાં આવશે વડાપ્રધાન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ભરતી બહાર