કિસાન સૂર્યોદય યોજના 2022: Gujarat Kisan Suryoday Yojana 2022 Apply Online

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

કિસાન સૂર્યોદય યોજના | Kisan Suryoday Yojana In Highlights | Kisan Surya Uday Yojana Gujarat | Kisan Suryodaya Yojana for the farmers of Gujarat | Gujarat Kisan Suryoday Yojana Application Form | गुजरात किसान सूर्योदय योजना

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને લાભ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે તેમાં ગુજરાત સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના (Gujarat Kisan Suryoday Yojana 2022) ની શરૂઆત કરવામાં આવેલી છે આ યોજના હેઠળ  ખેડૂત ખેતીની સિંચાઈ માટે સવારે 05:00 વાગ્યાથી લઈને સાંજે 09:00 સુધીમાં ત્રણ પેજ માં વીજળી પ્રદાન કરવામાં આવશે.

Gujarat Kisan Suryoday Yojana 2022 | Gujarat Kisan Suryoday Yojana Application Form |  કિસાન સૂર્યોદય યોજના
Gujarat Kisan Suryoday Yojana 2022
આજે હું તમને આ કિસાન સૂર્યોદય કિસાન (Kisan Suryoday Yojana 2022) યોજના શું છે તેની બધી જ માહિતી આર્ટીકલ દ્વારા જણાવીશ અને તેને કઈ રીતે તેનો લાભ લઇ શકો છો તે બધું જ આર્ટિકલમાં નીચે આપેલું છે તમે આર્ટીકલ વાંચીને બધી જ માહિતી જાણી શકો છો. 

કિસાન સૂર્યોદય યોજના 2022 | Kisan Suryoday Yojana 2022 | PM Modi Launch of Kisan Suryoday Yojana

યોજનાનું નામ કિસાન સૂર્યોદય યોજના 2022 (Kiasn Suryoday Yojana 2022)
કોના દ્વારા અમલમાં મુકવામાં આવી હતી (Launched By) નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્ય
લાભાર્થીઓ ગુજરાતના ખેડૂતો
મુખ્ય લાભ ગુજરાતમાં વીજળી એ સવારે પાંચ વાગ્યાથી સાંજે નવ વાગ્યા સુધી સિંચાઈ માટે
મુખ્ય વેબસાઇટ (Official Website) NA
અરજી (Apply Online) NA
અરજી કરવાની છેલ્લી તારીખ (Last Date to Apply Online) NA
Kisan Suryoday Yojana 2021 NA
Starting Date to Apply Online NA
Home Page Click Here


ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજનાનું શરૂ કરી દેવામાં આવી છે.આ યોજના એ ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ યોજનાનું લોકાપર્ણ કરવામાં આવેલું છે. 

Gujarat Kisan Suryoday Yojana હેઠળ ગુજરાત સરકારના મુખ્ય હેતુ એ છે કે ગુજરાત રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે થતી મુશ્કેલીઓનું નિવારણ કરવું તેથી ગુજરાત સરકાર દ્વારા કિસાન  સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ 2023 સુધીમાં બધું ઈન્ફ્રાસ્ટ્રક્ચર શરૂ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા 3500 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવેલું છે. 

ગુજરાત સરકાર દ્વારા Gujarat Kisan Survoday Yojana 2022 યોજના હેઠળ નો મુખ્ય હેતુ એ છે કે ગુજરાત સરકારે ગુજરાતમાં 16 કલાક ખેતી માટે વીજળી આપે. તેથી ગુજરાતમાં રહેતા ખેડૂતો ને રાત્રે પાણી મળવા ન જવું પડે અને તે દિવસે જ  ખેતીમાં સિંચાઈ કરી શકે.  ગુજરાત સરકાર દ્વારા દિવસમાં 16 કલાક સિંચાઈ માટે પાવરની સપ્લાય કરવામાં આવે તો ગુજરાત સરકારની ખેડૂત વધુ પાકનું ઉત્પાદન મેળવી શકે. 


તો ગુજરાત રાજ્યમાં  રહેતો ખેડૂત એ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેમની આ કિસાન સૂર્યોદય યોજના આવેદન કરવું પડે. યોજનાનો પર સમયની વાત જોવી પડશે કારણ કે હજી સુધી ગુજરાત કિસાન યોજના ની આવેદનપત્ર ચાલુ થયું નથી તે માટે જ્યારે આ યોજના માટે આવેદન પત્ર ચાલુ થાય છે તમે આ વર્ષે પરથી આવેદન ફોર્મ ડાઉનલોડ કરી શકશો. 

Kisan Suryoday Yojana હેઠળ ગુજરાતમાં  પાવર ટ્રાન્સમિશન માટે બિલકુલ નવી કેપેસિટી તૈયાર કરવામાં આવશે.  આ યોજના હેઠળ સૌથી પહેલા ચરણમાં દાહોદ, પાટણ, મહીસાગર, ખેડા, છોટાઉદેપુર, આનંદ અને ગીરના સોમનાથ વગેરે જિલ્લાઓને સામેલ કરવામાં આવે છે અને બાકીના જિલ્લાઓમાં બીજા ચરણમાં આ યોજનામાં સામેલ થશે.

Gujarat Kisan Suryoday Yojana 2021-22 | PM Kisan Suryoday Yojana 2021 

કિસાન સૂર્ય યોજના માટેના મુખ્ય મુદ્દાઓ (Kisan Suryoday Yojana In Highlights):

  • આ યોજના ગુજરાત સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના 2021 શરૂ કરવામાં આવેલી છે.
  • આ યોજના હેઠળ ગુજરાતમાં ખેડૂતે પોતાના ખેતીની સિંચાઈ માટે સવારે પાંચ વાગ્યાથી લઈને સાંજે નવ વાગ્યા સુધી વિજળી પ્રાપ્ત કરવા માટે સક્ષમ થઈ જશે.
  • આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતો  એ આસાનીથી ખેતીની સીધી અસર કરી શકે છે અને સારો એવો નફો કમાઈ શકે છે.
  • ગુજરાત સૂર્યોદય યોજના હેઠળ ગુજરાત સરકારના મુખ્ય હેતુ એ છે કે તે બે થી ત્રણ વર્ષમાં 3000 કિલોમીટર માં ટ્રાન્સમિશન પાવર સપ્લાય શરૂ કરી દે.
  • કિસાન સૂર્યોદય યોજના ગુજરાત સરકાર દ્વારા આ યોજના હેઠળ 3500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
  • આ યોજના હેઠળ ઉપર દર્શાવેલ લીસ્ટ મુજબ અમુક જ ગુજરાતના જિલ્લાઓમાં પ્રથમ ચરણમાં શરૂ કરવામાં આવશે ત્યારબાદ બધા જ જિલ્લાઓમાં અમલીકરણ કરવામાં આવશે.

ગુજરાત કિસાન સૂર્યોદય યોજના આવેદન પત્ર | Gujarat Kisan Suryoday Yojana 2022 Apply Online

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કિસાન સૂર્યોદય યોજના હેઠળ જે કિસાન યોજનાનો લાભ લેવા માંગે છે તેમને થોડુંક અત્યારે વાત જોવી પડશે કારણ કે અત્યાર સુધી આ યોજનાની ઘોષણા કરવામાં આવેલ છે હજી સુધી ગુજરાત સરકાર દ્વારા આ યોજના હેઠળ કોઈપણ અરજી શરૂ કરવામાં આવેલી નથી. 

જ્યારે પણ ગુજરાત સરકાર દ્વારા કિસાન સૂર્ય યોજના વિશે અરજી પત્ર સારું કરશે ત્યારે તેની બધી જ માહિતી તમને અમારી વેબસાઇટ www.pmviroja.co.in  પરથી મળી જશે તે પણ ગુજરાતીમાં જો તમને આ વેબસાઈટ પસંદ આવી હોય તો અમારી આ વેબસાઇટ્સને બુકમાર્ક કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. 

Prime Minister Narendra Modi launches the ‘Kisan Suryodaya Yojana’ for the farmers of Gujarat.

It aims to provide day-time power supply for irrigation to farmers. pic.twitter.com/wYFgOOI3Ab

— ANI (@ANI) October 24, 2020

કિસાન સૂર્યોદય યોજનાનો કોણ કોણ લાભ લઇ શકે છે? | Kisan Suryoday Yojana Village List | kisan suryoday yojana village list gujarat

Kisan Suryoday Yojana Village List Gujarat: ગુજરાત સરકાર આ યોજના  હેતુ એવો છે કે તે ગુજરાતના ચાર્જર ગામડાની આ કિસાન યોજના હેઠળ  આવરી લેવામાં  આવે.  આ યોજનાએ 2021 અને જાન્યુઆરીમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉત્તર ગુજરાતમાં લોન્ચ કરવામાં આવેલી હતી.   આમ ગુજરાત સરકાર દ્વારા ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં છેલ્લા વર્ષે આ યોજનાના અમલીકરણમાં મૂકવામાં આવેલી હતી.

આ યોજના હેઠળ સૌથી પહેલા ચરણમાં દાહોદ, પાટણ, મહીસાગર, ખેડા, છોટાઉદેપુર, આનંદ અને ગીરના સોમનાથ વગેરે જિલ્લાઓને સામેલ કરવામાં આવે છે, અને બાકીના જિલ્લાઓમાં બીજા ચરણમાં આ યોજનામાં સામેલ થશે.

આ યોજના હેઠળ ગુજરાત સરકારનો એવો પ્લાન છે કે તે ગામડાઓમાં રહેતા બધા જ ખેડૂતોને 2022 ના અંત સુધીમાં એક લાખ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવે અને બધા જ ને દિવસે પાવર સપ્લાય મળતો થઈ જાય.આ યોજનાના પહેલા ચરણમાં એક લાખ જેટલા ખેડૂતોને આવરી લેવામાં આવે અને બીજા ચરણમાં 190000 જેટલા ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકે  તેઓ ગુજરાત સરકારનો હેતુ છે.

FAQs


Q: કિસાન સૂર્યોદય યોજના શું છે?

Ans:  કિસાન સૂર્યોદય યોજનાએ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે આ યોજના હેઠળ ગુજરાતના  રાજ્યોના ખેડૂતોને સિંચાઈ માટે વીજળી આપવાની વાત છે.


Q: કિસાન સૂર્યોદય યોજના માટે અરજી કેમ કરવી?

Ans: હજી સુધી ગુજરાત સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના હેઠળ કોઈપણ પ્રકારની  અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઇ નથી જ્યારે પણ શરૂ થાય ત્યારે તેમના ફોર્મ તમે અહીંથી મળી જશે.


Q: કિસાન સૂર્યોદય યોજનાનો લાભ લઇ શકે છે?

Ans:  ગુજરાતના ખેડૂતો 


Q: કિસાન  સૂર્યોદય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે શું અલગથી પૈસા આપવા પડશે?

Ans:  ના, ખેડૂતોએ  કિસાન સૂર્યોદય યોજનાનો લાભ લેવા માટે તેમને ઝડપથી પૈસા ચૂકવવા માટે નથી પરંતુ છે ખેડૂતો દ્વારા વીજળીની વપરાશ થાય તેમને યુનિટ પૈસા આપવાના રહેશે.

7 thoughts on “કિસાન સૂર્યોદય યોજના 2022: Gujarat Kisan Suryoday Yojana 2022 Apply Online”

Leave a Comment

મોદી 9 થી 11 ઓક્ટોબર સુધી મોદી ફરી ગુજરાતની મુલાકાતે ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા Manav Garima Yojana 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી ફરી એકવાર વતનમાં આવશે વડાપ્રધાન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ભરતી બહાર