WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્‍ડનું પરિણામ ની લિંક | Gujarat Gyan Guru Quiz Second Round Result 2022

WhatsApp Group Join Now
Telegram Group (3.1k+) Join Now
Follow us on Google News Join Now

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ બીજા સપ્તાહનું પરિણામ 2022 । Gujarat Gyan Guru Quiz competition Result 2022 | Gyan Guru Quiz result | G3Q result 2022 | G3Q Quiz Result 2022 | Gujarat Gyan Guru Quiz Result 2022 | How to Check Gujarat Gyan Guru Quiz Result 2022

ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા Gujarat Gyan Guru Quiz ના આજે બે અઠવાડિયા પૂરા થઈ ગયા છે હવે નાગરિકો વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ આ જ્ઞાન ગ્રુપ માં ભાગ લેતો હોય તેમના પ્રથમ સત્રના પરિણામની તથા ઇનામ મળી ચૂક્યા છે. હવે સરકાર દ્વારા બીજા અઠવાડિયા નું પરિણામ જાહેર કરવામાં આવેલું છે જે લોકો આ પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેમને આજે આપણી આ લેખ દ્વારા ગુજરાત જ્ઞાનગુરુ પ્લીઝ ના બીજા સપ્તાહમાં પરિણામ ની લીંક છેલ્લે આપવામાં આવેલી છે.

Gujarat Gyan Guru Quiz Second Round Result
| ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ બીજા સપ્તાહનું પરિણામ 2022

ગુજરાત સરકાર દ્વારા 10 મી જુલાઈથી 09 સપ્ટેમ્બર સુધી ગુજરાતી જ્ઞાનગુરુ ક્વિઝમાં કુલ 9 રાઉન્ડ છે અને દરેક રાઉન્ડમાં ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું પરિણામ દર શનિવારે જાહેર કરવામાં આવશે. G3Q ગુજરાત જ્ઞાનગુરુ બેઝમાં છેલ્લા રાઉન્ડ એટલે કે નવમાં રાઉન્ડમાં સારું પરિણામ મેળવનાર ઉમેદવારને જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં ભાગ લેવા માટેની એક તક મળશે.

Join With us on WhatsApp

સરકાર દ્વારા ગુજરાત જ્ઞાનગુરુ quiz બાબતે પરિણામની અગત્યના સમાચાર બહાર પાડવામાં આવેલા છે અને બીજા અઠવાડિયા ના કેસમાં પરિણામે સરકાર દ્વારા 23 જુલાઈને શનિવારના રોજ ઓનલાઇન સરકારની ઓફિશિયલ વેબસાઇટ જ્ઞાનગુરુ વેબસાઇટ પર મુકવામાં આવશે.

સરકાર દ્વારા મૂકવામાં આવતું નુ પરીણામ પત્ર નીચે મુજબ આપેલું છે જે પ્રમાણે દરેક અઠવાડીએ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતો પરિણામ નીચે આપેલી ઓફિસિયલ વેબસાઈટ ની લીંક પરથી મેળવી શકો છો. આ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું પરિણામ ઓનલાઇન ઘરે બેઠા કઈ રીતે ચેક કરી શકાય તે વિશે જાણવા માટે નીચે સુધી વાંચો.

જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્‍ડનું પરિણામ ની લિંક Gujarat Gyan Guru Quiz Second Round Result 2022
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022

Important Point Of Gujarat Gyan Guru Quiz Result 2022

લેખનું નામ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્‍ડનું પરિણામ ની લિંક
Article NameGujarat Gyan Guru Quiz Second Round Result 2022
G3Q Sloganજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
અંદાજિત મળવા પાત્ર ઈનામ 25 કરોડ રૂપિયા સુધી જીતી શકાય છે
G3q Quiz Registration Result Link 2022Click Here To Check Result
Gujarati Gyan Guru School Quiz QuestionsClick Here
Gujarat Gyan Guru Others QuizClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા જવાબClick Here
આમરા સાથે WhatsApp Group માં જોઇન થવા Click Here

Time Table of Gujarat Gyan guru Quiz 2022

G3Q રાઉન્ડક્વિઝ તારીખપરિણામ તારીખ
ક્વિઝ રાઉન્ડ 110મી જુલાઈથી 15મી જુલાઈ16મી જુલાઈ
ક્વિઝ રાઉન્ડ 217મી જુલાઈથી 22મી જુલાઈ23મી જુલાઈ
ક્વિઝ રાઉન્ડ 324મી જુલાઈથી 29મી જુલાઈ30મી જુલાઈ
ક્વિઝ રાઉન્ડ 431મી જુલાઈથી 5મી ઓગસ્ટ6ઠ્ઠી ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ 57મી ઓગસ્ટથી 12મી ઓગસ્ટ સુધી13મી ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ 614મી ઓગસ્ટથી 19મી ઓગસ્ટ સુધી20મી ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ 721મી ઓગસ્ટથી 26મી ઓગસ્ટ27મી ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ 828મી ઓગસ્ટથી 2જી સપ્ટેમ્બર3જી સપ્ટેમ્બર
ક્વિઝ રાઉન્ડ 94થી સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર10મી સપ્ટેમ્બર
જિલ્લા કક્ષાની ક્વિઝ14મી સપ્ટેમ્બર
રાજ્ય કક્ષાની ક્વિઝ17મી સપ્ટેમ્બર

How To Check Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 | G3q નું રીઝલ્ટ કઈ રીતે જોવું?

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું પરિણામ દર શનિવારે જાહેર કરવામાં આવેલ છે જો તમે આ યોજનામાં લાભ લીધો હોય તો તમે આ યોજનામાં વિજેતા ની લિસ્ટ જોવા માંગતા હોય તો નીચે આપેલા સ્ટેપ ફોલો કરીને તમે ઘરે બેઠા g3q પોર્ટલ દ્વારા ઓનલાઇન માહિતી મેળવી શકો છો.

  • ગુજરાત જ્ઞાનગુરુ પેજ નું પરિણામ મેળવવા માટે સૌપ્રથમ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી https://g3q.co.in/winners દ્વારા ગુજરાતની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ.
g3q result 2022
  • ત્યારબાદ તે વેબસાઈટ તમારા યુઝરને મને પાસવર્ડથી લોગીન કરો.
  • ત્યારબાદ ઉપર પરિણામ બટન પર ક્લિક કરીને તમે ત્યાં સાપ્તાહિક સ્કોર તપાસી શકો છો.
  • ત્યાર બાદ તમારે તમારો એજ્યુકેશન ટાઈપ કરવાનો રહેશે ત્યાર બાદ તમારે મારા તાલુકો સિલેક્ટ કરીને ગેટ રીઝલ્ટ પર ક્લિક કરો આમ તમે ગુજરાતી જ્ઞાનગુરુનું રિઝલ્ટ ઓનલાઈન મેળવી શકો છો.

FAQs of Gujarat Gyan Guru Quiz Second Round Result 2022

  1. ગુજરાત જ્ઞાનગુરુ બીજા અઠવાડિયા નું પરિણામ ક્યારે મૂકવામાં આવશે?

    ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જ્ઞાનગુરુ ક્વિઝનું પરિણામ-પત્ર 23 જુલાઈને શનિવારના રોજ ઓનલાઈન મુકવામાં આવશે.

  2. Gujarat Gyan Guru Quiz Result 2022 કઈ રીતે ચેક કરી શકાય છે?

    સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જ્ઞાન ગુરુ ક્વિઝ નું પરિણામ પત્ર એ સરકારની અધિકૃત વેબસાઈટ https://quiz.g3q.co.in/winners વેબસાઇટ પરથી જાની શકાય છે.

  3. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જ્ઞાનગુરુ ક્વિઝ શું છે?

    G3Q ક્વિઝ દ્વારા અભ્યાસ અને રચનાત્મકતા ઓછી છે જેના દ્વારા શિક્ષણ જ્ઞાન ગમ્મત અને સ્પર્ધાઓને ત્રિવેણી સંગમ કરવામાં આવેલો છે અને આ ક્વિઝ સ્પર્ધા દ્વારા શ્રદ્ધા જ્ઞાન અને સર્જનાત્મક માં પોતાનો વધારો કરી શકે છે.

  4. ગુજરાતી જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) માં રજીસ્ટ્રેશન કેવી અને કઈ રીતે કરી શકાય છે?

    આ ક્વિઝમાં અરજી કરવા માટે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ નાગરિકો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ એમ ત્રણ વિભાગમાં કરવામાં આવેલા છે અને આ યોજના માટે ઓનલાઈન અરજી એ જ્ઞાન ગુરુ ઓફિસિયલ વેબસાઈટ પર થઈ રહી છે જેની સંપૂર્ણ માહિતી જાણવા માટે અહીં ક્લિક કરો.

Leave a Comment