
Gujarat Gyan Guru Quiz competition Result 2022 | Gyan Guru Quiz result | G3Q result 2022 | G3Q Quiz Result 2022 | Gujarat Gyan Guru Quiz Result 2022 | How to Check Gujarat Gyan Guru Quiz Result 2022 | g3q Quiz Result 2022
ગુજરાત સરકાર દ્વારા ભારતની 75મી આઝાદી વર્ષ નિમિત્તે ગુજરાત સરકારે દેશમાં સૌથી મોટી ક્વિઝ બધા શરૂ કરવામાં આવેલી છે તે ક્વિઝ નું નામ છે, જ્ઞાન ગુરુ ક્વિઝ અથવા તે G3Q ના નામે પણ ઓળખવામાં આવે છે. આ ક્વિઝમાં દર શનિવારે પૂરા અઠવાડિયામાં રમાતી રમતનું પરિણામ જાહેર કરવામાં આવે છે.
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અથવા G3Q એ દર અઠવાડિયે રવિવાર થી શરૂ થઈને શુક્રવાર સુધી રમવામાં આવે છે અને ત્યારબાદ દર શનિવારે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનગુરુ ક્વિઝ નું પરિણામ જાહેર કરવામાં આવે છે.
Table of Contents
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ | Gujarat Gyan Guru Quiz competition Result 2022
ગુજરાત સરકાર દ્વારા 10 મી જુલાઈથી નવું સપ્ટેમ્બર સુધી ગુજરાતી જ્ઞાનગુરુ ક્વિઝમાં કુલ 9 રાઉન્ડ રજા છે અને દરેક રાઉન્ડમાં ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું પરિણામ દર શનિવારે જાહેર કરવામાં આવશે. G3Q ગુજરાત જ્ઞાનગુરુ બેઝમાં છેલ્લા રાઉન્ડ એટલે કે નવમાં રાઉન્ડમાં સારું પરિણામ મેળવનાર ઉમેદવારને જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં ભાગ લેવા માટેની એક તક મળશે.

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું પરિણામ પત્ર સમયપત્રક નીચે મુજબ આપેલું છે જે દરેક અઠવાડિયે શનિવારના રોજ પરિણામ જાહેર કરવામાં આવે છે g3q portal પર ભાગ લેનારા ઉમેદવારો તે પોર્ટલના ઓફિસિયલ વેબસાઈટ પરથી પરિણામ મેળવી શકે છે.
G3Q રાઉન્ડ | ક્વિઝ તારીખ | પરિણામ તારીખ |
---|---|---|
ક્વિઝ રાઉન્ડ 1 | 10મી જુલાઈથી 15મી જુલાઈ | 16મી જુલાઈ |
ક્વિઝ રાઉન્ડ 2 | 17મી જુલાઈથી 22મી જુલાઈ | 23મી જુલાઈ |
ક્વિઝ રાઉન્ડ 3 | 24મી જુલાઈથી 29મી જુલાઈ | 30મી જુલાઈ |
ક્વિઝ રાઉન્ડ 4 | 31મી જુલાઈથી 5મી ઓગસ્ટ | 6ઠ્ઠી ઓગસ્ટ |
ક્વિઝ રાઉન્ડ 5 | 7મી ઓગસ્ટથી 12મી ઓગસ્ટ સુધી | 13મી ઓગસ્ટ |
ક્વિઝ રાઉન્ડ 6 | 14મી ઓગસ્ટથી 19મી ઓગસ્ટ સુધી | 20મી ઓગસ્ટ |
ક્વિઝ રાઉન્ડ 7 | 21મી ઓગસ્ટથી 26મી ઓગસ્ટ | 27મી ઓગસ્ટ |
ક્વિઝ રાઉન્ડ 8 | 28મી ઓગસ્ટથી 2જી સપ્ટેમ્બર | 3જી સપ્ટેમ્બર |
ક્વિઝ રાઉન્ડ 9 | 4થી સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર | 10મી સપ્ટેમ્બર |
જિલ્લા કક્ષાની ક્વિઝ | 14મી સપ્ટેમ્બર | – |
રાજ્ય કક્ષાની ક્વિઝ | 17મી સપ્ટેમ્બર | – |
g3q નું રીઝલ્ટ કઈ રીતે જોવું? | How to Check Gujarat Gyan Guru Quiz Result 2022
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું પરિણામ દર શનિવારે જાહેર કરવામાં આવેલ છે જો તમે આ યોજનામાં લાભ લીધો હોય તો તમે આ યોજનામાં વિજેતા ની લિસ્ટ જોવા માંગતા હોય તો નીચે આપેલા સ્ટેપ ફોલો કરીને તમે ઘરે બેઠા g3q પોર્ટલ દ્વારા ઓનલાઇન માહિતી મેળવી શકો છો.
- ગુજરાત જ્ઞાનગુરુ પેજ નું પરિણામ મેળવવા માટે સૌપ્રથમ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી https://g3q.co.in/winners દ્વારા ગુજરાતની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ.

- ત્યારબાદ તે વેબસાઈટ તમારા યુઝરને મને પાસવર્ડથી લોગીન કરો.
- ત્યારબાદ ઉપર પરિણામ બટન પર ક્લિક કરીને તમે ત્યાં સાપ્તાહિક સ્કોર તપાસી શકો છો.
- ત્યાર બાદ તમારે તમારો એજ્યુકેશન ટાઈપ કરવાનો રહેશે ત્યાર બાદ તમારે મારા તાલુકો સિલેક્ટ કરીને ગેટ રીઝલ્ટ પર ક્લિક કરો આમ તમે ગુજરાતી જ્ઞાનગુરુનું રિઝલ્ટ ઓનલાઈન મેળવી શકો છો.
31 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
Important Link of Gyan Guru Quiz
Official Website Link | Click Here |
Result Check Link | Click Here |
Home Page | Click Here |
G3Q School Quiz Bank 18 July 2022 | Click here |
નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નો 18 July 2022 | Click Here |
Gujarat Gyan Guru Quiz Bank 18 July 2022 | Click Here |
Also Read:
College
Arts and commerce college tharad
Hii quiz achhi thi yarr
College
Shital.jesabhai15julay
15julay
Where the winner has to submit the bank details?
મારે બેન્ક ડીટેલ ભરવાની છે પણ ક્યાં…. ભરવી…
Bank detail kya bharvani chhe pls reply
Bank detail kya bharvani chhe pls reply urgent