31 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in | Gujarat Gyan Guru Quiz

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Gujarat Gyan Guru Quiz | g3q questions and answers today | g3q quiz result | g3q quiz co in | g3q quiz answers pdf download | g3q quiz answers today school | g3q quiz today | g3q quiz questions and answers | g3q. co. in

Gujarat Gyan Guru Quiz Questions Bank 31/08/2022 | Gujarat Gyan Guru Quiz Bank 31 August

લેખનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો ડાઉનલોડ કરો
પેટા પ્રકારGyan Guru Quiz Bank 31 August
કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છેશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
કોના દ્વારા આ ક્વિઝ ચાલુ કરવામાં આવેલી છેગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્તે
મળવાપાત્ર ઈનામ શું છે25 કરોડ શુધીનું ઈનામ મળવાપાત્ર થશે
31 ઓગસ્ટ 2022 Total Question00 to 125

Gujarat Gyan Guru quiz questions and answers pdf | Gyan guru quiz registration 2022 | g3q quiz questions and answers pdf | g3q quiz bank | Gujarat Gyan guru quiz 2022 | Gujarat Gyan guru quiz questions and answers | g3q quiz answers pdf download | g3q quiz 2022 login | www.quiz.g3q.co.in

Gujarat Gyan Guru quiz questions and answers pdf | Gyan guru quiz registration 2022 | g3q quiz questions and answers pdf | g3q quiz bank | Gujarat Gyan guru quiz 2022 | Gujarat Gyan guru quiz questions and answers | g3q quiz answers pdf download | g3q quiz 2022 login | www.quiz.g3q.co.in
Gujarat Gyan Guru Quiz Bank 31 August

[College, Others] Gujarat Gyan Guru Quiz Bank 31 August 2022 in Gujarati

 1. ગુજરાત રાજ્યમાં જમીનની ખારાશ (સેલીનીટી) ઘટાડવા કેટલા જિલ્લાઓમાં યોજના ચાલે છે ?
 2. ગુજરાત રાજ્યમાં જોખમી રાસાયણિક જંતુનાશકોની સરખામણીમાં વધુ અસરકારક વિકલ્પ રેડિયેશન પ્રૉસેડિંગનો પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
 3. નાશવંત ખેતપેદાશ જેવી કે ફળો, શાકભાજી, ફિશ પ્રૉડક્ટસ અને ડેરી પ્રૉડક્ટસને સરળતાથી ગુજરાતમાંથી દેશ અને વિદેશોમાં નિકાસ કરવા માટે શેની સ્થાપના કરવામાં આવી છે ?
 4. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ -2020માં કેવા પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે ?
 5. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST-GOI) હેઠળની સંસ્થા NATMOનું પૂરુંનામ શું છે ?
 6. ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓના કુલાધિપતિ કોણ છે ?
 7. ગુજરાત સરકારની ઉચ્ચ શિક્ષણ માટે સહાય અંગેની યોજનાઓ અંતર્ગત ‘માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના’ (CMMS) અન્વયે પેરામેડિકલ અભ્યાસ માટે કેટલી રકમ સુધીની ટ્યુશન ફી સહાય મળવાપાત્ર છે ?
 8. સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના હેઠળ આગામી 3 વર્ષમાં કેટલા સબસ્ટેશન સ્થપાય તેવી શક્યતા છે ?
 9. ગુજરાતના કયા સ્થળને એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ તરીકે ઓળખવામાં આવે છે ?
 10. અમદાવાદની કઈ વીજકંપની રહેણાંક અને ઔદ્યોગિક હેતુ માટે વીજપુરવઠો પૂરો પાડી રહી છે ?
 11. અટલ પેન્શન યોજનામાં લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં કોને નક્કી કરેલ પેન્શનની રકમ મળવાપાત્ર છે ?
 12. પાણીના ટીપે ટીપાંનો ઉપયોગ કરીને મહત્તમ ખેતઉત્પાદન કરવા પ્રેરિત કરતી યોજના કઈ છે ?
 13. મફત છત્રી યોજનાનો હેતુ શું છે ?
 14. ભારતમાં એ.ટી.એમ. રજૂ કરનારી પ્રથમ બેંક કઈ છે ?
 15. પુષ્કર મેળો ક્યાં યોજાય છે ?
 16. કયા ગુજરાતી કલાકારે સતત 99 કલાક, 99 મિનિટ, 99 સેકન્‍ડ શાસ્‍ત્રીય સંગીતનું ગાન કરી ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્‍થાન પ્રાપ્‍ત કર્યું છે ?
 17. સ્વતંત્રતા સમયે થયેલ ખેડાના સત્યાગ્રહનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો ?
 18. ગુજરાતમાં બોલાતી ભાષાને ‘ગુજરાતી’ તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી ?
 19. ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે ?
 20. સિદ્ધાર્થને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી તે સ્થળનું નામ શું છે ?
 21. ‘હયવદન’ નાટકના લેખક કોણ છે ?
 22. આઝાદ હિન્દ ફોજની સ્થાપના કોણે કરી હતી ?
 23. મિમુસોપ્સ એલેંગી (બોરસલ્લી) કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
 24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારનાં છિદ્રકાય જોવાં મળે છે ?
 25. ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે ટપકાંવાળા હરણ (Spotted Deer- Chital)ની સંખ્યા કેટલી છે ?
 26. ગુજરાત વન વિભાગના વર્ષ 2019ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે નળ સરોવરના જળ પક્ષીઓ ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?
 27. અલેકની ટેકરીઓ કયાં આવેલી છે ?
 28. ડિજિટલ સેવા સેતુ હેઠળ હાલમાં કેટલી ગ્રામપંચાયતો છે ?
 29. કલાઇમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
 30. ભારતમાં વન સપ્તાહ ઉજવણીની શરૂઆત કોણે કરી હતી ?
 31. ગુજરાત ઇલેક્ટ્રિક વાહન પોલિસીમાં આવતા ઇલેક્ટ્રિક વાહનોમાં કયા પ્રકારની બેટરીનો ઉપયોગ કરે છે ?
 32. વિશ્વની અવકાશ એજન્સીઓમાં ISROનું સ્થાન કયું છે ?
 33. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)ની સ્થાપના ભારત સરકારે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અધિનિયમ હેઠળ કયા વર્ષમાં કરી છે ?
 34. મહિલાઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપતું પુસ્તક ‘સાયબર સેફ ગર્લ’નું વિમોચન ગુજરાતમાં કોણે કર્યું હતું. ?
 35. સુએઝ નહેર બન્યા પછી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કેટલું ઘટ્યું છે ?
 36. ગુજરાતમાં તાવ અને કોવિડ માટે હેલ્પલાઇન નંબર કયો છે ?
 37. વિશ્વ મેલેરિયા દિવસ 2022ની થીમ કઈ છે ?
 38. શાળાઆરોગ્ય અને સુખાકારી કાર્યક્રમ ભારત સરકારની કઈ યોજના હેઠળ કાર્ય કરે છે. ?
 39. નીચેનામાંથી કયું પુસ્તક ભારત સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય બાળસ્વાસ્થ્ય કાર્યક્રમ’ હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યું છે ?
 40. ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્યવિકાસ કાર્યક્રમનો ઉદ્દેશ શો છે ?
 41. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
 42. નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)ની કઈ સ્કીમ હેન્ડલૂમ એજન્સીઓ/વણકરને તેમના ઉત્પાદનોને સીધા ગ્રાહકોને વેચવા માટે માર્કેટિંગ પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યું છે ?
 43. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ?
 44. વર્ષ 2017માં કંડલા બંદરનું નામ બદલીને શું કરવામાં આવ્યું ?
 45. ગુજરાત સરકાર દ્વારા ‘સક્ષમ- KVK 2.0’ યોજના હેઠળ નવાં વ્યવસાય શરૂ કરવા માટે લાભાર્થીને એક વખત અપાતી પ્રોત્સાહનની મહત્તમ રકમ કેટલી છે ?
 46. ગુજરાત સરકારના આત્મનિર્ભર સહાય પેકેજ અન્વયે વનવાસી-આદિવાસી શ્રમિકોને વતનમાં પાકું મકાન બાંધવા માટે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
 47. ભારત સરકારની SHREYAS યોજના ક્યા દિવસે શરૂ કરવામાં આવી હતી ?
 48. કેટલા તાલીમ ભાગીદારોએ નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) અંતર્ગત નોંધણી કરાવી છે ?
 49. પ્રથમ ગુજરાત વિધાનસભામાં કેટલા સભ્યો હતા ?
 50. હાઇકોર્ટના નિવૃત્ત જજ ક્યાં પ્રેક્ટિસ કરી શકે છે ?
 51. જમ્મુ અને કાશ્મીર ઑફિશિયલ લેંગ્વેજ બિલ 2020 હેઠળ કોઈ પણ સત્તાવાર હેતુઓ માટે ઉપયોગમાં લેવા કઈ ભાષાઓને સત્તાવાર ભાષાઓ તરીકે જાહેર કરવામાં આવી છે ?
 52. ભારતમાં આયોજન પંચની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
 53. હાલમાં નીતિ આયોગના CEO કોણ છે ?
 54. સાંસદ આદર્શ ગ્રામયોજના હેઠળ 2024 સુધીમાં દરેક સાંસદશ્રી દ્વારા કેટલા ગામોનો વિકાસ કરવામાં આવશે ?
 55. ભારતીય નૌકાદળની વીર વર્ગની કોર્વેટ કઈ છે ?
 56. ગુજરાતના ઓછા પાણીવાળા વિસ્તારોમાં ભૂગર્ભ જળનું સંચાલન કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ?
 57. ગુજરાત હાઉસિંગ બોર્ડની કઈ કલમ હેઠળ બે પુનઃવિકાસ યોજનાઓ હાથ ધરવામાં આવી છે ?
 58. ઉદવહન સિંચાઈ યોજના નીચેનામાંથી કયા જળાશય પર આધારિત છે ?
 59. ગાંધી આશ્રમ કઈ નદી પર આવેલો છે ?
 60. સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ વર્ષ 2015થી કયા નામે ઓળખાય છે ?
 61. પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના હેઠળ જમીનધારકો માટે કાર્ડ કઈ રીતે ઇસ્યૂ કરવામાં આવે છે ?
 62. ગુજરાતમાં સરદાર પટેલ આવાસ યોજના-2 હેઠળ 2014થી 2018 દરમ્યાન ગુજરાતમાં કુલ કેટલાં આવાસ બનાવ્યા છે ?
 63. હાલમાં ભારતના કેટલા જિલ્લાઓ નેશનલ હાઇવે કનેક્ટિવિટી ધરાવે છે ?
 64. નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ની ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ટોલ વસૂલાત માટેની પદ્ધતિ કઈ છે ?
 65. UNESCOની ઑગસ્ટ 2019ની યાદી અનુસાર ભારતમાં કેટલી વિશ્વ હેરિટેજ સાઇટ્સને માન્યતા પ્રાપ્ત થયેલી છે ?
 66. પાવાગઢમાં મહાકાળી માતાજીની સ્થાપના કયા ઋષિ દ્વારા કરવામાં આવી છે ?
 67. ‘પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ’ હેઠળ મકાનનું લઘુત્તમ માપ કેટલું નક્કી કરવામાં આવ્યું છે ?
 68. વર્ષ 2022 સુધીમાં ગુજરાતમાં કેટલી નવી મેડિકલ કૉલેજની સ્થાપના કરવામાં આવનાર છે ?
 69. અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોરમાં કેટલા રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે ?
 70. કઈ યોજના હેઠળ કોઈ પણ ભારતીય નાગરિક બિન કૃષિક્ષેત્રની આવક પેદા કરતી વ્યવસાયિક પ્રવૃત્તિ માટે લોન લઈ શકે છે ?
 71. PM-CARES ફંડમાંથી બાળક ક્યારે લાભ મેળવવા માટે પાત્ર ગણાય છે ?
 72. ભૂતપૂર્વ/ સેવા આપતા/ RPF/ RPSF/ CAPF/ સશસ્ત્ર રાઇફલ્સના વોર્ડ અને વિધવાઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવશે ?
 73. વિજ્ઞાન, ટેકનોલોજી અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે ખાસ કરીને કઈ યોજના બનાવવામાં આવી છે ?
 74. દિવ્યાંગ વ્યક્તિને આર્થિક સાધન-સહાય કેટલા રૂપિયાની મર્યાદામાં આપવામાં આવે છે?
 75. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શિક્ષણનું પ્રમાણ વધે અને ડ્રોપઆઉટમાં ઘટાડો થાય તે ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
 76. ‘એસ્ટોલ ગ્રુપ વોટર સપ્લાય યોજના’થી વલસાડ જિલ્લાના કેટલાં ગામડાંઓને પીવાનું પાણી મળશે ?
 77. સ્ટાર્ટ-અપ ઇન્ડિયાની પહેલી જાહેરાત માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યારે કરવામાં આવી હતી ?
 78. ગુજરાતની મહિલા ખેલાડી માના પટેલનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે ?
 79. ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિજાતિ મહિલાઓ ગૃહઉદ્યોગ થકી પગભર થઈ શકે તે માટેની કઈ યોજના છે ?
 80. ‘નેશનલ આયર્ન યોજના’નો મુખ્ય હેતુ શું છે ?
 81. ‘બેટી બચાવો અભિયાન’ અંતર્ગત યુવક-યુવતીઓને કયા શપથ લેવડાવવામાં આવે છે ?
 82. જગન્નાથપુરી કયા રાજ્યમાં આવેલું તીર્થક્ષેત્ર છે ?
 83. ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે ?
 84. મરાઠી ભાષામાં કોણે ગીતા લખી હતી ?
 85. બંગાળમાં દ્વિમુખી શાસનપદ્ધતિ કોણે અમલમાં મૂકી હતી ?
 86. નીચેની કઈ નદી ભારતની દ્વીપકલ્પીય નદી છે ?
 87. ચિત્રકૂટ ધોધ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે ?
 88. કયું ક્રિકેટ ગ્રાઉન્ડ ‘The G’ તરીકે પણ ઓળખાય છે ?
 89. ‘ક્રિકેટના ભગવાન’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
 90. વિટામિન Kનું વૈજ્ઞાનિક નામ શું છે?
 91. ધૂમ્રપાનથી કયા અંગનું કેન્સર થઈ શકે છે?
 92. મૂળભૂત અધિકારોને કોણ લાગુ કરે છે ?
 93. કોને ‘બંધારણના આત્મા’ તરીકે ઓળખવામાં આવે છે ?
 94. 2015માં વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ (મહિલા)ની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ?
 95. ભારતમાં પ્રકાશિત થયેલું પ્રથમ અખબાર કયું હતું ?
 96. ફ્લાઇંગ બલૂન માટે કયા ગેસનો ઉપયોગ થાય છે ?
 97. કયા જથ્થાનો એકમ ઓહ્મના નિયમમાંથી લેવામાં આવ્યો છે ?
 98. લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર મેળવનાર પ્રથમ કોણ છે ?
 99. ભારતીય પાર્લામેન્ટરી ગ્રુપ દ્વારા સંસદના વર્તમાન સભ્યને તેમના ઉત્તમ પ્રદાન બદલ કયો એવોર્ડ આપવામાં આવે છે?
 100. ‘આર્મી પોસ્ટલ સર્વિસ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
 101. ‘વિશ્વ સ્વાસ્થ્ય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 102. કયા દિવસને ‘ખાણ ખોદકામ કાર્યમાં સહાયતા માટેના આંતરરાષ્ટ્રીય દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?
 103. ભારતનું પ્રથમ મેરીટાઇમ મ્યુઝિયમ નીચેનામાંથી કયા રાજ્યમાં સ્થાપિત થવાનું છે ?
 104. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મુખ્ય વિષય કયો હતો ?
 105. ગાંધીજી દ્વારા ગુજરાતીમાં લખાયેલ પુસ્તક ‘સત્યના પ્રયોગો’નો અંગ્રેજીમાં કોણે અનુવાદ કર્યો છે ?
 106. ઇસરો દ્વારા બનાવવામાં આવેલો પ્રથમ ઉપગ્રહનું નામ શું છે ?
 107. કયા રાજ્ય/યુટીએ રાજ્યની માલિકીની ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ, CSpace શરૂ કરવાની જાહેરાત કરી છે ?
 108. ગુજરાત સરકાર દ્વારા 2013-14 સુધીમાં કેટલા સરફેસ ફ્લો સિંચાઈ યોજનાના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા ?
 109. વિરમગામ ખાતે ગંગુ વણઝારાએ બંધાવેલ તળાવનું નામ શું છે ?
 110. ‘રામચરિતમાનસ’ની રચના કોણે કરી છે ?
 111. હડ્ડપ્પા સંસ્કૃતિમાં સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે ?
 112. છપચાર કુટ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
 113. કાંચનજંગા પર્વતની ઊંચાઈ કેટલી છે ?
 114. દક્ષિણ ભારતમાં આદિ શંકરાચાર્યએ કયા મઠની સ્થાપના કરી હતી ?
 115. સુપ્રસિદ્ધ ‘કૃષ્ણ જન્મસ્થાન મંદિર’ ઉત્તરપ્રદેશમાં કઈ જગ્યાએ આવેલું છે ?
 116. નીચેનામાંથી કયો હોર્મોન સ્ટીરોઇડ છે ?
 117. આઈ.સી.આઈ.સી.આઈ (ICICI)નું નામ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલું છે ?
 118. વિસ્તૃત ASCII કોડ સિસ્ટમ હેઠળ ડેટા રજૂઆત માટે કેટલા બિટ્સનો ઉપયોગ થાય છે ?
 119. ઇ-મેલ માટેના સ્ટોરેજ વિસ્તારને શું કહેવામાં છે ?
 120. અમદાવાદની ‘મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેબર સ્ટડીઝ’ના આર્કિટેક્ટ કોણ હતા ?
 121. મહાબલીપુરમના પાંચ રથમંદિરમાંથી કયું સૌથી ઊંચું છે ?
 122. આર્યભટ્ટ એવોર્ડ મેળવનારને પ્રશસ્તિપત્ર સાથે કેટલું રોકડ ઇનામ આપવામાં આવે છે ?
 123. ટીઅર ગેસનું રાસાયણિક નામ શું છે ?
 124. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો ?
 125. બિંદુ સરોવર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?

[College, Others] Gujarat Gyan Guru Quiz Bank 31 August 2022 in English

 1. In how many districts of Gujarat are projects underway to reduce the salinity of land?
 2. Where is the radiation processing plant located in the state of Gujarat, a more effective alternative to hazardous chemical pesticides?
 3. What has been established to make perishable farm products like fruits, vegetables, fish products, and dairy products easily exportable from Gujarat to the country and abroad?
 4. What kind of educational institutions has been emphasised in the new National Education Policy?
 5. What is the full form of NATMO, an organisation under the Department of Science & Technology of the Government of India (DST-GOI)?
 6. Who is the Chancellor of Government Universities in Gujarat?
 7. How much tuition assistance is available for paramedical studies under the Gujarat Government Assistance Scheme for Higher Education’s “Hon’ble Chief Minister Scholarship Scheme” (CMMS)?
 8. How many sub-stations are expected to be established under the ‘Sagarkhedu Sarvangi Vikas Yojana’ in the next three years?
 9. Which place in Gujarat is known as Asia’s largest wind farm?
 10. Which power company provides power supply for residential and industrial purposes in Ahmedabad?
 11. Who is entitled to a fixed amount of pension in case of death of the beneficiary in the Atal Pension Scheme?
 12. Which scheme aims at maximum farm production by using every drop of water?
 13. What is the purpose of the Free Umbrella Scheme?
 14. Which is the first bank to introduce the ATM in India?
 15. Where is the Pushkar Fair held ?
 16. Which Gujarati artist has got a place in the Guinness Book of World Records for continuously singing classical music for 99 hours, 99 minutes, 99 seconds ?
 17. Who wrote the history of Kheda’s Satyagraha at the time of independence ?
 18. Who was the first to refer to the language spoken in Gujarat as Gujarati?
 19. Who is the composer of the song ‘Mari ankhe kanku na suraj athmya’?
 20. At which place Siddhartha attained Enlightenment?
 21. The play ‘Hayavadana’ is written by whom?
 22. Who is the founder of the Azad Hind Fauj?
 23. Mimusops Elengi (Kevali Vriksha) plant represents to which Tirthankara?
 24. How many types of Porifera are found in the biological diversity of animals recorded in India?
 25. According to the 2011 wildlife census of the Gujarat Forest Department, what is the population of spotted deer (Chital) in Guajrat?
 26. According to the 2019 wildlife census of the Gujarat Forest Department, what is the population of Water Birds in Nal Sarovar Bird Sanctuary?
 27. Where are the hills of Alek ?
 28. How many Gram Panchayats are presently under the Digital Seva Setu ?
 29. Which of the following categories is awarded for outstanding work on climate change ?
 30. Who started Forest Week celebrations across India ?
 31. What kind of battery is used in the electric vehicles that come under the purview of the Gujarat Electric Vehicle Policy ?
 32. What is the rank of ISRO among the space agencies in the world?
 33. In which year has the Government of India set up Rashtriya Raksha University (RRU) by enacting the Rashtriya Raksha University Act?
 34. Who released the book ‘Cyber Safe Girl’, which provides guidance on cyber security to women in Gujarat ?
 35. How much distance has been reduced between India and Europe since the Suez Canal was opened?
 36. What is the helpline number for fever and COVID in Gujarat?
 37. What is the theme of World Malaria Day 2022?
 38. Under which scheme of the Govt. of India the School Health and Wellness programme functions?
 39. Which of the following books is published by the Government of India under the ‘Rashtriya Bal Swasthya Karyakram’?
 40. What is the objective of Entrepreneurship and Skill Development Programme?
 41. What is one of the objectives of pottery activity under the Gramodyog Vikas Yojana?
 42. Which component of the National Handloom Development Programme (NHDP) provides a marketing platform for the handloom agencies/weavers to sell their products directly to the consumers?
 43. What is the key role of iNDEXTb, which is the investment promotion organisation in Gujarat?
 44. Kandla port was renamed by which name in the year 2017?
 45. What is the maximum one-time incentive provided to the beneficiary for starting-up a new business under the ‘Saksham K.V.K 2.0’ by the Government of Gujarat ?
 46. How much amount is given to Vanvasi Adivasi Shramik to build a Pakka House under the Atmnirbhar Sahay Package by the Government of Gujarat?
 47. On which day was launched the Shreyas Yojana by the Government of India ?
 48. How many training partners have registered with the National Skill Development Corporation (NSDC), the government of India?
 49. How many members were there in the first Gujarat Legislative Assembly?
 50. Where can a retired High Court judge practice?
 51. Which languages are declared as official languages to be used for any of the official purposes under The Jammu and Kashmir Official Languages Bill, 2020 ?
 52. In which year the Planning Commission was established in India?
 53. Who is currently the CEO of NITI Aayog?
 54. How many villages will be developed by 2024 under the Saansad Adarsh Gram Yojana by every member of the Parlament ?
 55. Which one is the Indian Navy’s veer class corvette?
 56. Under which scheme is groundwater managed in low water areas of Gujarat?
 57. Under which section of the Gujarat Housing Board “two redevelopment schemes have been undertaken ?
 58. Udvahan Irrigation Scheme is based on which of the following reservoirs?
 59. Gandhi Ashram is located on which river?
 60. By which other name the Integrated Watershed Management Program is known since 2015?
 61. How does the Pradhan Mantri SVAMITVA Yojana issue a card to landowners?
 62. How many houses have been built from 2014 to 2018 under the ‘Sardar Patel Awaas Yojana-2’ in Gujarat?
 63. Currently, how many districts have NH (National Highway) connectivity in India?
 64. Which is the mandatory system for toll collection in electronic form implemented by the National Highways Authority of India (NHAI)?
 65. How many recognised world heritage sites are there in India according to the list of UNESCO as of August 2019?
 66. Which sage is the founder of Mahakali Mataji in Pavagadh?
 67. What is the minimum size of the house under Pradhan Mantri Awas Yojana-Gramin?
 68. How many new medical colleges will be established in Gujarat by 2022 ?
 69. How many states are covered in the Amritsar-Jamnagar Greenfield corridor?
 70. Under which scheme can an Indian citizen approach for loans if he/she has a business plan for a non-farm sector income generating activity?
 71. When is a child considered eligible to benefit from the PM-CARES Fund?
 72. Under which scheme will scholarships be given to the wards and widows of ex-/serving/RPF/RPSF/CAPF/Armed Rifles?
 73. Which is the scheme specifically designed to empower women in the field of Science, Technology and Engineering?
 74. How much equipment assistance is given to a differently abled person under Equipment Assistance for Differently abled (Divyangjan) Person Yojana?
 75. Which scheme has been implemented by the Government to increase the level of education of Scheduled Caste students and reduce drop-outs?
 76. How many villages of Valsad district will get drinking water from Astol Group Water Supply scheme?
 77. When was the first announcement of Start Up India made by Hon’ble Prime Minister Shri Narendra Modi?
 78. Gujarat’s female player, Mana Patel’s name, is associated with which sport?
 79. What is the scheme of the Gujarat tribal development department to ensure that tribal women can get a foothold in the household industry?
 80. What is the main purpose of the ‘National Iron Yojana’ ?
 81. What oath is administered to the youth under the “Beti Bachavo Abhiyan”?
 82. In which state Jagannathpuri a pilgrimage site is situated?
 83. Which is the state animal of Gujarat?
 84. Who wrote the Geeta in Marathi language?
 85. Who implemented the Dual government system in Bengal?
 86. Which one of the following river is a Peninsular River of India?
 87. Chitrakoot falls are located in which of the following States?
 88. Which cricket ground is also known as “The G”?
 89. Who is known as the God of Cricket ?
 90. What is the scientific name of Vitamin K?
 91. Which organ may get affected by cancer because of smoking?
 92. By whom the Fundamental rights are enforced in India ?
 93. What is called the “soul of the Constitution”?
 94. Who is the first Indian player to reach the final of World Badminton Championship (Women) in 2015?
 95. Which was the first Newspaper published in India ?
 96. Which gas is used for flying baloons?
 97. The unit of which quantity is taken from Ohm’s law?
 98. Who is the first recipient of Lata Deenanath Mangeshkar award?
 99. Which award is given by the Indian Parliamentary Group to a sitting member of the Indian Parliament for their exceptional contribution to the Indian Parliament?
 100. When is the ‘Army Postal Service Day’ celebrated?
 101. When is the ‘World Health Day’ celebrated?
 102. Which day is known as the “International Day for Mine Awareness and Assistance in Mine Action”?
 103. India’s first maritime museum is to be established in which of the following states?
 104. What was the main subject of Gujarati literature in the Middle Ages?
 105. Who translated the book ‘The Story of My Experiments with Truth’, written by Gandhiji in Gujrati to English?
 106. Which is the first satellite built by ISRO ?
 107. Which state/UT has announced plans to launch a state-owned over-the-top (OTT) platform, CSpace?
 108. How many surface flow irrigation schemes were completed by the Gujarat government till 2013-14?
 109. What is the name of the lake built by Gangu Vanzara at Viramgam?
 110. Who wrote Ramcharitmanas?
 111. Where is the evidence of stadiums found in Harappan civilization ?
 112. Which state of India celebrates the Chapchar Kut Festival?
 113. What is the height of the Kangchenjunga mountain?
 114. Which ‘Math’ was established by Adi Shankaracharya in Southern India?
 115. In which place of Uttar Pradesh is the famous ‘Krishna Janmasthan Temple’ located?
 116. Which of the following hormones is a steroid?
 117. The name ICICI is related to which of the following?
 118. How many bits for data representation are used to extend the ASCII code system ?
 119. What is called the storage area of an e-mail ?
 120. Who was the architect of the Mahatma Gandhi Institute of Labour Studies in Ahmedabad?
 121. Which is the biggest rathas of Mahabalipuram?
 122. What amount of cash prize is given to the recipient of the Aryabhata Award along with a citation?
 123. What is the chemical name of tear gas?
 124. When was Swami Vivekananda born?
 125. Bindu Sarovar is located in which city of Gujarat?

[School] Gujarat Gyan Guru Quiz Bank 31 August 2022 in Gujarati

 1. કાંકરેજ નસલની ગાયો બ્રાઝિલમાં કયા નામે ઓળખાય છે?
 2. ગુજરાત સરકાર દ્વારા મરઘાં ઉછેરનારાઓની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે શું પગલાં લેવામાં આવે છે ?
 3. તમામ પ્રવાહોના વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી રજૂ કરનાર ભારતમાં પ્રથમ રાજ્ય કયું છે?
 4. ટાયર 1 એન્જિનિયરિંગ સંસ્થાઓની માન્યતા NBA દ્વારા કયા કરાર હેઠળ કરવામાં આવે છે ?
 5. પાયલોટ તાલીમ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને લોન સહાય હેઠળ કેટલી લોન આપવામાં આવે છે?
 6. ગુજરાત સરકાર દ્વારા કઈ ‘વંદે ગુજરાત ચેનલ’ ધોરણ 12 ના વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા માટેના કાર્યક્રમોના પ્રસારણ માટે સમર્પિત છે ?
 7. વિદ્યુતીકરણ દ્વારા કોઈ પણ ઇચ્છિત ધાતુના સ્તરને અન્ય પદાર્થ પર જમા કરવાની પ્રક્રિયાને શું કહે છે ?
 8. 2021માં સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતા માટે વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન કયું હતું ?
 9. વિશ્વ બેંકનું મુખ્યાલય કયા દેશમાં આવેલું છે ?
 10. ભારતીય રૂપિયાનું નવું ચલણ પ્રતીક (₹) સત્તાવાર રીતે કયા વર્ષમાં અપનાવવામાં આવ્યું હતું ?
 11. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને અપાતા આહારમાં પ્રોટીન અને કેલરીની નિયત કરેલ માત્રા કરતાં વધુ માત્રા મળી રહે તે માટે ગુજરાત સરકાર કઈ સારી પ્રથાને અનુસરે છે ?
 12. મનુભાઈ પંચોળી કયા ઉપનામથી પ્રસિદ્ધ થયા છે ?
 13. નીચેનામાંથી કયું સામયિક સાહિત્યિક છે ?
 14. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા ઐતિહાસિક સ્થળે ‘ગોવિંદગુરુ સ્મૃતિવન’ કાર્યરત કરેલું ?
 15. માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ?
 16. કોરોના કાળ દરમિયાન કયા ગુજરાતી ચલચિત્ર કલાકારનું મૃત્યુ થયું ?
 17. મહાત્મા ગાંધીજીને અંજલિ આપતું ‘હરિનો હંસલો’ કાવ્યના સર્જકનું નામ શું છે ?
 18. ‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ – કાવ્યપંકિત કયા કવિની છે ?
 19. ભારતીય સંસ્કૃતિમાં કયા યુગને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે ?
 20. કયા ગુપ્ત સમ્રાટનું વીણા વગાડતું ચિત્ર સિક્કા ઉપર અંકિત કરવામાં આવ્યું હતું ?
 21. પાટલીપુત્રના સ્થાપક કોણ હતા ?
 22. પ્રાચીન ભારતના ખગોળશાસ્ત્રીનું નામ શું હતું ?
 23. ગુજરાતમાં 1857ના વિપ્લવની શરૂઆત ક્યા સ્થળથી થઈ હતી?
 24. ભારતમાં પરમાણુ પરીક્ષણ માટે કયું સ્થળ જાણીતું બન્યું છે ?
 25. પ્રોસોપિસ સિનેરિયા (શમી) કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ?
 26. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Brachipoda જોવા મળે છે ?
 27. વન્ય પશુના હુમલામાં બિન દુધાળા પ્રાણીઓ ઊંટ, ઘોડા અને બળદ મૃત્યુ પામે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
 28. ગુજરાતમાં આવેલ ગીરનાર વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
 29. વન મંત્રાલય દ્વારા જંગલમાં આગના વાસ્તવિક સમય અને ચોક્કસ સ્થાન મેળવવા માટે કઈ સેટેલાઇટ બેઝ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે ?
 30. મણિપુરનું રાજ્ય પ્રાણી કયું છે ?
 31. ઉત્તરાખંડનું રાજ્ય પક્ષી કયું છે ?
 32. ગુજરાત રાજ્યની સૌર ઊર્જા નીતિ કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી ?
 33. ગુજરાતની દરેક ગ્રામ પંચાયતો કયા પ્રોજેક્ટ હેઠળ કોમ્પ્યુટરાઈઝ્ડ કરવામાં આવી છે ?
 34. વિશ્વ પર્યાવરણ દિવસ-2022 ની થીમ શું છે ?
 35. રાજકોટમાં આજી ડેમ ખાતે વિકસાવેલ સાંસ્કૃતિક વનનું નામ શું છે?
 36. કયા ભારતીય વૈજ્ઞાનિકે અનંત શ્રેણીની શોધ કરી?
 37. ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી કયા વર્ષે શરૂ થઈ ?
 38. નીચેનામાંથી ભારતનું ‘માંનાક મેરેડિયન’ કયું છે ?
 39. 15 મી ડિસેમ્બર 2019 ના રોજ નીચેનામાંથી કયા રાજ્યની પોલીસને પ્રતિષ્ઠિત ‘પ્રેસિડેન્ટ’સ કલર્સ’ થી સન્માનિત કરવામાં આવી હતી?
 40. રાજ્યના નાગરિકોની ફરિયાદના ઝડપી નિકાલ કરવાના ઉમદા હેતુથી ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કયો ઓનલાઈન કાર્યક્રમ યોજવામાં આવે છે?
 41. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ (SFSI)નો ઉદ્દેશ શું છે ?
 42. ભારતમાં સુવર્ણ ક્રાંતિના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
 43. સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાથી કોણ નાણાકીય લાભો મેળવી શકે?
 44. નીચેનામાંથી કયા શહેરની કેસર કેરી ભારતમાં પ્રખ્યાત છે?
 45. ભારતમાં લિગ્નાઇટ કોલસાનું સૌથી મોટું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?
 46. 2016માં કરેલ જાહેરાત મુજબ, ઓરેકલ નીચેના વિકલ્પોમાંથી કયા શહેરમાં ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે?
 47. ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ ધોરણ 10થી 12માં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
 48. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતા સમાધાન પોર્ટલને SKOCH એવોર્ડ ક્યારે એનાયત કરવામાં આવ્યો હતો?
 49. ધ સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર બિલ, 2014 હેઠળ કેટલી સ્કૂલ અને પ્લાનિંગ આર્કિટેક્ચરને રાષ્ટ્રીય સંસ્થાઓ તરીકે જાહેર કરવામાં આવી છે. ?
 50. કોની મૂળભૂત ફરજો કલમ 51 A માં સૂચિબદ્ધ છે?
 51. સેન્ટ્રલ યુનિવર્સિટીઝ (સુધારા) બિલ 2021 હેઠળ, સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના માટે કયું સ્થાન પ્રદાન કરવામાં આવ્યું છે?
 52. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટમાં કેવા પ્રકારનું વહીવટી માળખું છે ?
 53. બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
 54. લોકસભા હેઠળ કેટલી વિભાગીય સમિતિઓ કામ કરે છે?
 55. 2021 પહેલા સરદાર સરોવર પ્રોજેક્ટ દ્વારા ગુજરાતમાં કેટલી વસ્તીને પીવાના પાણીના પુરવઠાનો લાભ મળ્યો હતો?
 56. ‘સ્વજલધારા પ્રોજેક્ટ’ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો?
 57. નીચેનામાંથી કયું એક મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર નથી ?
 58. ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોને સ્વ-રોજગાર મળી રહે તે હેતુ સાથે શેની શરૂઆત કરવામાં આવી ?
 59. પંચાયતની પાણી સમિતિમાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે ?
 60. સાંસદ આદર્શ ગ્રામ યોજના કયા મંત્રાલય હેઠળ આવે છે?
 61. બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને ‘ખુશ્બુ ગુજરાત કી’ અભિયાન દ્વારા ગુજરાતના કયા પાસાને પ્રમોટ કર્યુ છે ?
 62. રાષ્ટ્રીય પ્રવાસન સમિટ- 2017 ક્યાં યોજાઇ હતી ?
 63. પરિવહન મંત્રાલયે સમુદાય, ખેડૂતો, ખાનગી ક્ષેત્ર, એનજીઓ અને સરકારી સંસ્થાની ભાગીદારી સાથે હાઇવે કોરિડોરને હરિયાળી બનાવવા માટે કઈ નીતિ અપનાવી છે?
 64. કઈ યોજના હેઠળ દેશમાં સક્ષમ અને જવાબદાર પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્થાનિક સરકાર સાથે ભાગીદારીમાં પ્રવાસન સ્થળોના સંકલિત વિકાસ માટે મજબૂત માળખું બનાવવાનું મિશન છે?
 65. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા?
 66. ‘અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ’ ના પ્રથમ તબક્કામાં પૂર્વ-પશ્ચિમ કોરિડોરની સૂચિત લંબાઈ કેટલી છે?
 67. કયા વર્ષગાળા માટે નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ ડિમાંડ રીડક્શન (NAPDDR) નું આયોજન કરવામાં આવ્યું છે?
 68. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ઓ.બી.સી. વર્ગ સહિત નબળા વર્ગના ઉત્થાન માટે વિશિષ્ટ યોગદાન આપનાર સ્વૈચ્છિક સંસ્થાને કેટલી રકમ આપવામાં આવે છે?
 69. ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના 18 થી 65 વર્ષના બેરોજગાર વ્યક્તિઓને તથા વિકલાંગ વ્યક્તિઓને સ્વતંત્ર વ્યવસાયમાં બેંક મારફતે લોન ધિરાણ માટેનો લાભ સરકારશ્રીની કઇ યોજના હેઠળ આપવામાં આવે છે?
 70. EBC ફી એક્શમ્પશન સ્કીમ હેઠળ અડધી ફી માફ કરવા ધોરણ 12માં કેટલા ટકા હોવા જોઈએ ?
 71. ‘રાજય પર્વતારોહણ પારિતોષિક યોજના’ અંતર્ગત સાહસવીરે પારિતોષિક માટે જરૂરી લાયકાત માટે કોના પ્રમાણપત્રની જરૂરિયાત હોય છે ?
 72. કઈ પંચવર્ષીય યોજનામાં એકીકૃત બાળ વિકાસ સેવાઓ શરૂ કરવામાં આવી હતી ?
 73. પેરા ઓલિમ્પિકમાં અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?
 74. મોનાઝાઇટ કોની અશુદ્ધ ધાતુ (ore) છે ?
 75. પુખ્ત માનવના હાડપિંજરમાં કેટલા હાડકા હોય છે?
 76. કઈ સંસ્થાએ એન્ટી કોવિડ ડ્રગ 2-ડીજી વિકસાવી?
 77. ક્રિકેટ રમતની પ્રથમ 10 ઓવરમાં રન રેટ માત્ર 3.2 હતો. 282 રનના લક્ષ્ય સુધી પહોંચવા માટે બાકીની 40 ઓવરમાં રન રેટ કેટલો હોવો જોઈએ ?
 78. ગાંધીજીને તેમના જીવનમાં કેટલી વખત જેલવાસ થયો હતો ?
 79. નીચેનામાંથી કોણે એપ્રિલ 1930માં મીઠાના કાયદાને તોડવા માટે તાંજોર કિનારે કૂચનું આયોજન કર્યું હતું ?
 80. ગાંધીજીએ કયા વર્ષમાં ‘ખાદી ચળવળ’ શરૂ કરી ?
 81. ડિજિલોકર શું છે?
 82. વર્ષ 2016માં આધાર અધિનિયમ પસાર કરીને કોના દ્વારા UIDAIની સ્થાપના કરવામાં આવી હતી ?
 83. ગુજરાતની પશ્ચિમે કયો મહાસાગર છે ?
 84. તોરણિયો ડુંગર ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલો છે ?
 85. ભારતનું કયું શહેર ચંદન શહેર કહેવાય છે ?
 86. સરદાર વલ્લભભાઈ પટેલની માતાનું નામ જણાવો.
 87. ગુરુવાયર એ પ્રસિદ્ધ કૃષ્ણ મંદિર છે, જેને ‘દક્ષિણની દ્વારકા’ કહે છે. આ મંદિર ક્યાં આવેલું છે?
 88. ‘દાંડીયો’ શું હતું ?
 89. ગોળ( Round ) ક્રાંતિ કયા ઉત્પાદન સાથે જોડાયેલી છે ?
 90. ભારતનું સૌથી મોટું તળાવ કયું છે?
 91. ઓલિમ્પિક સિમ્બોલમાં કેટલી રિંગ્સ ગૂંથેલી છે?
 92. ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય મહિલા જિમનાસ્ટ બનવાનો રેકોર્ડ કોના નામે છે?
 93. ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય કોણ છે?
 94. ‘ભારતની નાગરિકતા’ બંધારણના કયા ભાગમાં આવે છે ?
 95. સંસદ દ્વારા પ્રથમ નાગરિકતા કાયદો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો ?
 96. આપણી પૃથ્વી પરની તમામ ચયાપચય ઊર્જાનો અંતિમ સ્ત્રોત કયો છે?
 97. પિનાકા એમકે-૧ રોકેટ સિસ્ટમનું પરીક્ષણ કઈ સંસ્થાએ તાજેતરમાં કર્યું છે?
 98. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાંથી નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા?
 99. ભારત સરકાર દ્વારા ‘સર્વોત્તમ જીવન રક્ષા પદક’ હેઠળ પ્રસ્તુત સુવર્ણ ચંદ્રકની પાછળની બાજુએ શું એમ્બોસ કરેલું હોય છે?
 100. વર્ષ 1999 માટે 47મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
 101. ‘વિશ્વ વસ્તી દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 102. ‘વિશ્વ પશુ ચિકિત્સા દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 103. ભારતે કયા દેશ સાથે બાયોમેડિકલ સાધનો અને ટેકનોલોજીના ક્ષેત્રમાં એમઓયુ (MOU) પર હસ્તાક્ષર કરવાની મંજુરી આપી છે?
 104. ક્વાંટ મેળો ક્યાં ભરાય છે?
 105. QS વર્લ્ડ યુનીવર્સીટી રેન્કિંગની નવીનતમ આવૃત્તિમાં કઈ સંસ્થા ભારતમાં શ્રેષ્ઠ ઉચ્ચશિક્ષણ સંસ્થા તરીકે ઉભરી આવી છે?
 106. ‘મળેલા જીવ’ એ કોની કૃતિ છે ?
 107. ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ રી-સરવેની કામગીરી સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં ગુજરાત રાજ્યનાં કુલ કેટલાં ગામોમાં પૂર્ણ થઈ ગઈ છે ?
 108. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. શંકુલ સબમરીન કયા વર્ગ ની સબમરીન છે?
 109. ચોરવાડ અને વેરાવળની બહેનો દ્વારા ટીપવાની ક્રિયા દ્વારા કરવામાં આવતા નૃત્યનું નામ શું છે ?
 110. ઘડામાં મુકાયેલ દીવો ‘ગર્ભદીપ’ ગુજરાતના કયા લોકનૃત્ય તરીકે ઓળખાય છે ?
 111. તાજમહેલ ક્યાં આવેલો છે?
 112. વૈદિકકાળમાં આર્યોનો મુખ્ય ખોરાક કયો હતો?
 113. મહારાષ્ટ્રનું એક માત્ર ઇકો ક્રેંડલી હિલ સ્ટેશન કયું છે?
 114. તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે?
 115. બંગાળમાં ‘માસ્ટર દા’ તરીકે કોણ ઓળખાય છે?
 116. મેઘાલયનું રાજ્ય વૃક્ષ કયું છે?
 117. ‘યોગસૂત્ર’ના લેખક કોણ છે?
 118. કોવિડ-19 દર્દીઓમાં કઈ સિસ્ટમ મોટાભાગે પ્રભાવિત થાય છે?
 119. અપર કેસ અક્ષરોને લોઅર કેસમાં રૂપાંતરિત કરવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે?
 120. એક ગીગા બાઇટ્સ એટલે આશરે કેટલાં બાઇટ્સ ?
 121. સ્થાપત્યનો અખૂટ ખજાનો ધરાવતું ‘કીર્તિ તોરણ’ ક્યાં આવેલું છે?
 122. દક્ષિણ ભારતમાં એક પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલ જગવિખ્યાત રથ મંદિરો કયા યુગની આગવી ઓળખ છે?
 123. આવર્તનનું એકમ શું છે ?
 124. WWWનું પૂરું નામ શું છે ?
 125. સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે?

[School] Gujarat Gyan Guru Quiz Bank 31 August 2022 in English

 1. What is the name of the Kankrej breed of cow in Brazil?
 2. What steps are being taken by the government of Gujarat to improve the socio-economic status of the poultry farmers?
 3. Which is the first state in India to introduce start-up and innovation policies for students of all streams?
 4. Tier 1 engineering institutes are accredited by the NBA under which agreement?
 5. How much loan is given under “Loan Assistance to Scheduled Caste Students for Pilot Training”?
 6. Which ‘Vande Gujarat channel’ by the government of Gujarat is dedicated to broadcasting programmes to educate class 12 students?
 7. What is the process of depositing a layer of any desired metal on another substance by electroplating?
 8. What was the position of India globally for installed renewable energy capacity in 2021?
 9. In which country are the headquarters of the World Bank located?
 10. In which year was the new currency symbol (₹) of the Indian rupee officially adopted?
 11. What has the government initiated to ensure that the students get the right amount of protein and calories in their diet under the mid-day meal scheme?
 12. What is the pen name of Manubhai Pancholi ?
 13. Which of the following is a literary magazine?
 14. At which historic place did the then Chief Minister, Shri Narendrabhai Modi, make the ‘Govindguru Smritivan’ functional?
 15. Which place is known for Matrushraadhdh ?
 16. Which Gujarati film artist died during the COVID-19 period?
 17. What is the name of the creator of “Hari no Hanslo” who pays homage to Mahatma Gandhi?
 18. Ek murakh ne evi tev, paththar etla puje dev’ – Which poet has the poem?
 19. Which period in Indian culture is considered the Golden Age?
 20. Which Gupta emperor was depicted playing a harp on the coins?
 21. Who was the founder of Pataliputra?
 22. Who was the astronomer of ancient India?
 23. From where did the revolt of 1857 begin in Gujarat?
 24. Which place is known for nuclear tests in India?
 25. The Prosopis cinerea plant is related to which seven sages?
 26. How many types of Brachipoda are found in the biological diversity of animals recorded in Gujarat?
 27. How much assistance is provided by the Gujarat government in the case of non-dairy animals like camels, horses, and bulls dying in wild animal attacks?
 28. When was the ‘Girnar Wildlife Sanctuary’ established in Gujarat ?
 29. The Ministry of Forests has launched which satellite base application to obtain real-time and precise location of forest fires?
 30. Which is the state animal of Manipur?
 31. Which is the state bird of Uttarakhand?
 32. In which year the solar energy policy of Gujarat state was introduced?
 33. Which project has computerised every gramme panchayat in Gujarat?
 34. What is the theme of World Environment Day-2022 ?
 35. What is the name of the cultural forest developed at Aji Dam in Rajkot?
 36. Which Indian scientist discovered infinite series?
 37. In which year was the first census started in Gujarat?
 38. Which of the following is the standard meridian of India?
 39. Which of the following state’s police was honoured with the prestigious “President’s Colours” on December 15th, 2019?
 40. Which online programme is organised under the chairmanship of the Hon’ble Chief Minister of Gujarat for the noble purpose of speedy redressal of complaints of the citizens of the state?
 41. What is the aim of the State Food Safety Index (SFSI)?
 42. Who is known as the Father of the Golden Revolution in India?
 43. Who can avail the financial benefits from the Stand-Up India scheme?
 44. Which of the following cities is famous for its Kesar Mango in India?
 45. Which is the largest producer of lignite coal in India?
 46. As announced in 2016, Oracle will set up an incubation centre in which of the following city?
 47. How much financial assistance is provided under the ‘Education Assistance Scheme’ by the Government of Gujarat to the children of construction workers studying in class 10 to 12?
 48. When was the SKOCH Award awarded to the Samadhana Portal run by the Ministry of Labour and Employment, Government of India?
 49. How many schools and planning architecture have been declared as national institutions under The Schools of Planning and Architecture Bill, 2014?
 50. Whose fundamental duties are enlisted in Article 51 A ?
 51. Under the Central Universities (Amendment) Bill 2021, which place is provided for the establishment of the Sindhu Central University ?
 52. What kind of administrative structure The Employees’ Provident Fund Act has?
 53. Who was the chairman of the Drafting Committee of the constitutional assembly?
 54. How many departmental committees work under the Lok Sabha?
 55. How much of the population in Gujarat has got the benefit of drinking water supply by the Sardar Sarovar Project before 2021??
 56. When was ‘Swajaldhara project’ launched ?
 57. Which of the following is not a fish seed production centre?
 58. What has started to provide self-employment to the poor in rural areas?
 59. How many members are there in the panchayat water committee?
 60. Sansad Adarsh Gram Yojana comes under which ministry?
 61. Amitabh Bachchan has promoted which aspect of Gujarat through ‘Khushbu Gujarat Ki’ campaign?
 62. Where was the National Tourism Summit-2017 held?
 63. What policy has the Ministry of Transport adopted to green the highway corridor with the participation of the community, farmers, private sector, NGOs, and government bodies?
 64. Which scheme has the mission to create a robust framework for integrated development of tourism destinations in partnership with the States/UTs and local governments for promoting sustainable and responsible tourism in the country?
 65. Who was the Chief Minister of Gujarat at the time of the establishment of Gujarat Forensic Science University?
 66. What is the proposed length of the East-West Corridor of Ahmedabad Metro Rail Project Phase-I?
 67. National Action Plan for Drug Demand Reduction (NAPDDR) has been planned for which year?
 68. How much amount is given to a voluntary organisation which has made a distinguished contribution to the upliftment of the weaker sections, including the OBC category under the Social Justice and Empowerment Department of the Gujarat Government?
 69. Under which scheme is the loan through the bank given for an independent business to unemployed persons of 18 to 65 years and differently abled persons in urban and rural areas of Gujarat?
 70. How much of a percentage in standard 12 is required to receive half-fee exemption under the EBC fee exemption scheme?
 71. Whose certificate is required to qualify for the Adventurer Award under the State Mountaineering Award Scheme?
 72. Integrated Child Development Services’ was launched during which five-year plan?
 73. Who is the first Gujarati women to receive the Arjuna award in the Para olympics ?
 74. Whose ore is monazite ?
 75. How many bones do comprise the adult human skeleton?
 76. Which organization developed Anti COVID Drug 2-DG ?
 77. In the first 10 overs of a cricket game, the run rate was only 3.2. What should be the run rate in the remaining 40 overs to reach the target of 282 runs?
 78. How many times was Gandhi imprisoned in his life?
 79. Who among the following organized a march on the Tanjore Coast to break the Salt Law in April 1930?
 80. In which year Gandhiji started “The Khadi Movement”.
 81. What is Digilocker?
 82. Who among the following had established UIDAI of Aadhaar Act, 2016?
 83. Which ocean is found at westside of Gujarat?
 84. In which district of Gujarat Toraniyo mountain is located ?
 85. Which is the sandalwood city of India?
 86. What is the name of Sardar Vallabhbhai Patel’s mother?
 87. Guruvayar is a famous Krishna temple called the ‘Dwarka of the South’. Where is this temple located?
 88. What was ‘dandiyo’?
 89. With which product is the Round Revolution associated?
 90. Which is the largest lake of India?
 91. How many rings are intertwined in the Olympic symbol?
 92. Who holds the record of being the first Indain woman gymnast to qualify for Olympics ?
 93. who is the first Indian to win a Grand Slam title?
 94. Citizenship of India’ comes under which part of the constitution?
 95. When was the First Citizenship Act passed by the parliament ?
 96. What is the ultimate source of all the metabolic energy on our earth?
 97. Which organization tested Pinaka Mk-I Rocket system recently ?
 98. Who among the following has been conferred the Padma Shri from Gujarat in the field of Literature & Education by the Government of India in the year 2021?
 99. What is embossed on the reverse side of the gold medal presented under ‘Sarvottam Jeevan Raksha Padak’ by the Government of India?
 100. Who was honoured with the Dadasaheb Phalke Award at the 47th National Film Awards for the year 1999 ?
 101. When is ‘World Population Day’ celebrated?
 102. When is the ‘World Veterinary Day ‘celebrated?
 103. With which country India has approved signing of MOU in the field of Biomedical tools and technologies?
 104. Where is the Quant Fair held?
 105. Which institute of India has emerged as the best higher education institution in the latest edition of QS World University Ranking?
 106. Who is the author of “madela jeev”?
 107. Re-survey work under Digital India Land Record Modernization Program has been completed in how many villages in the state of Gujarat by September 2021?
 108. Indian navy’s INS Shankul is which class of submarine?
 109. What is the name of the dance performed by the sisters of Chorwad and Veraval ?
 110. The lamp in the pot ‘Garbhadeep’ is known as which folk dance of Gujarat?
 111. Where is the Taj Mahal located?
 112. What was the main food of Aryans ?
 113. Which is the only eco-friendly hill station in Maharashtra?
 114. Tadoba National Park is located in which state?
 115. Who is known as ‘Master da’ in Bengal?
 116. Which is the State Tree of Meghalaya?
 117. Who is the author of the Yoga Sutras?
 118. Which system is affected majorly for the COVID-19 Patients?
 119. Which function is used to convert upper case letters to lowercase?
 120. 1 Gigabyte is approximately how many bytes?
 121. Where is the Kirti Toran, with an inexhaustible treasure of architecture, located?
 122. Which era has a prominent identity of the world famous ‘Rath Mandir’ which was carved out of a single stone or rock in South India?
 123. What is the unit of frequency ?
 124. What is the full form of WWW?
 125. Somnath is situated on the banks of which river?

Information Source Government Official Website: https://quiz.g3q.co.in/quizbank

Important Links

Read Official Press NoteClick Here
Read Official NotificationClick Here
Official Website LinkClick Here
Join With us On WhatsAppClick Here
Home PagePM Viroja – Sarkari yojana

Also Read:

Leave a Comment

ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા Manav Garima Yojana 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી ફરી એકવાર વતનમાં આવશે વડાપ્રધાન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ભરતી બહાર 31 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો