22 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in | Gujarat Gyan Guru Quiz

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Gujarat Gyan Guru Quiz | g3q questions and answers today | g3q quiz result | g3q quiz co in | g3q quiz answers pdf download | g3q quiz answers today school | g3q quiz today | g3q quiz questions and answers | g3q. co. in

Gujarat Gyan Guru Quiz Questions Bank 22/08/2022 | Gujarat Gyan Guru Quiz Bank 22 August

લેખનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો ડાઉનલોડ કરો
પેટા પ્રકારGyan Guru Quiz Bank 22 August
કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છેશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
કોના દ્વારા આ ક્વિઝ ચાલુ કરવામાં આવેલી છેગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્તે
મળવાપાત્ર ઈનામ શું છે25 કરોડ શુધીનું ઈનામ મળવાપાત્ર થશે
22 ઓગસ્ટ 2022 Total Question00 to 125

Gujarat Gyan Guru quiz questions and answers pdf | Gyan guru quiz registration 2022 | g3q quiz questions and answers pdf | g3q quiz bank | Gujarat Gyan guru quiz 2022 | Gujarat Gyan guru quiz questions and answers | g3q quiz answers pdf download | g3q quiz 2022 login | www.quiz.g3q.co.in

Gujarat Gyan Guru quiz questions and answers pdf | Gyan guru quiz registration 2022 | g3q quiz questions and answers pdf | g3q quiz bank | Gujarat Gyan guru quiz 2022 | Gujarat Gyan guru quiz questions and answers | g3q quiz answers pdf download | g3q quiz 2022 login | www.quiz.g3q.co.in

[College, Others] Gujarat Gyan Guru Quiz Bank 22 August 2022 in Gujarati

 1. સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનામાં કઈ સ્કીમનો સમાવેશ થાય છે ?
 2. ભારત સરકારના રાષ્ટ્રીય બાગાયત બોર્ડની કચેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ?
 3. ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે ?
 4. સોસાયટી ફોર ક્રિએશન ઑફ ઓપોર્ચ્યુનીટી થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશનું ટૂંકું નામ શું છે ?
 5. ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2022-23 માટે શિક્ષણ માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે ?
 6. જે લોકો અને સંસ્થાઓને ઇ-લર્નિંગ માટે સંસાધનોનું યોગદાન આપવા માટે આમંત્રિત કરે છે તેવા એચ.આર.ડી. મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ પ્રોગ્રામનું નામ શું છે ?
 7. વર્ષ 2001-02માં ધોરણ 1થી 5 સુધી અભ્યાસ કરતાં બાળકોનો ડ્રોપ આઉટ દર 20.93% હતો પરંતુ તે પછી ગુજરાત સરકારના સતત પ્રયાસોને કારણે 2012-13માં ડ્રોપ આઉટ દર ઘટીને કેટલો થયો ?
 8. ‘ગુજરાત 2 વ્હીલર સ્કીમ’ અંતર્ગત દરેક વિદ્યાર્થીને ઇ-સ્કૂટર ખરીદવા પર કેટલી સબસિડી મળશે ?
 9. ભારતમાં રૂફટોપ સોલર પાવર ઉત્પાદનમાં ગુજરાતે કયું સ્થાન મેળવ્યું ?
 10. ગુજરાતની વીજ-ઉત્પાદન ક્ષમતામાં વિશાળ કદની જળવિદ્યુત વીજ-ઉત્પાદન ક્ષમતા કેટલી છે ?
 11. ગુજરાતના નાણા વિભાગનું વિઝન શું છે ?
 12. ગુજરાત રાજ્યની કઈ કચેરીઓએ ‘2021-22 સોસિયો-ઇકોનોમિક રિવ્યુ’ તૈયાર કરેલ છે ?
 13. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત ગુજરાતના કેટલા જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે ?
 14. એક રૂપિયાની નોટમાં કોની સહી હોય છે ?
 15. કેન્દ્રીય સાંસ્કૃતિક વિભાગના વર્તમાન મંત્રીનો હવાલો કોની પાસે છે ?
 16. ખંભાતનું પ્રાચીન નામ શું હતું ?
 17. સ્વતંત્ર ગુજરાતની રચના માટે કયું આંદોલન થયું હતું ?
 18. આસો માસની પૂનમના દિવસે માણેકઠારી પૂનમનો મેળો કયાં ભરાય છે ?
 19. ગુજરાતી સાહિત્યમાં ‘ભવાઈસંગ્રહ’ નામનો ગ્રંથ કોણે સંપાદિત કર્યો છે ?
 20. મોટાભાગના અશોકના શિલાલેખ કઈ ભાષામાં છે ?
 21. ગુરુપૂર્ણિમા કઈ વિભૂતિનો જન્મદિવસ છે ?
 22. રોટીરમખાણ તરીકે કયું આંદોલન જાણીતું છે ?
 23. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામવન ઉછેર યોજના અન્વયે ગૌચર જમીન ઠરાવ કરીને કોને સોંપવામાં આવે છે ?
 24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Brachipoda જોવા મળે છે ?
 25. કયા વૃક્ષને રણના કલ્પવૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે ?
 26. ગુજરાત વન વિભાગના વર્ષ 2014ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે જંગલી ગધેડા(Wild Ass)ની સંખ્યા કેટલી છે ?
 27. ‘ઓઘડ’ કયા પર્વતનું શિખર છે ?
 28. POSDCORBનો સિદ્ધાંત કોણે અને કયા પુસ્તકમાં રજૂ કર્યો છે ?
 29. ક્લાઈમેટ ચેન્જ પર સંયુક્ત રાષ્ટ્રની COP-26 કોન્ફરન્સ સ્કોટલેન્ડના કયા શહેરમાં યોજાઈ હતી ?
 30. વિશ્વ પર્યાવરણ દિવસ -2019ની થીમ કઈ હતી ?
 31. ભારતમાં ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ’ ક્યાં આવેલી છે ?
 32. ગોપીનાથ કાર્થાએ કઈ શોધ કરી હતી ?
 33. શામક અને પેઇનકિલર્સ તરીકે દુરુપયોગ કરવામાં આવતી સાયકોટ્રોપિક દવાઓ ધરાવતી આંતરરાષ્ટ્રીય પોસ્ટલ, એક્સપ્રેસ મેઇલ અને કુરિયર શિપમેન્ટ પર સંયુક્ત ગુપ્ત માહિતી એકત્ર કરવાની કાર્યવાહીનું નામ શું છે ?
 34. સંકટસ્થિતિમાં નાગરિકો માટે ઓલ-ઇન્ડિયા ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS) નંબર શું છે ?
 35. 11મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?
 36. ‘સુમન યોજના’ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
 37. ગુજરાતમાં ‘મિશન બલમ્ સુખમ્’ની શરૂઆત ક્યારે થઈ ?
 38. એમસેઝેશન(mCessation) પ્રોગ્રામ માટે શું યોગ્ય છે ?
 39. નીચેનામાંથી કઈ જવાબદારી ગ્રામ્ય આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ સમિતિ (વીએચએસએનસી)ની છે ?
 40. વર્ષ 2022 માટે MSME માટે કેટલા રાષ્ટ્રીય MSME પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા હતા?
 41. વ્યાજ સબસિડી પાત્રતા પ્રમાણપત્રનો મુખ્ય લાભ શો છે ?
 42. ઓટો ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે, ઓટો કમ્પોનન્ટ્સ સેક્ટર અંતર્ગત ઓટોમેટિક રૂટ હેઠળ કેટલી એફડીઆઈની મંજૂરી આપવામાં આવી છે ?
 43. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (CSB)ની મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક કઈ છે ?
 44. ભૂમિ, જળ ,વનસ્પતિ અને ખનીજોના સ્વરૂપમાં આપણને મળેલી બક્ષિસને શું કહેવામાં આવે છે ?
 45. શ્રમિક પરિવહન યોજનામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કેટલો ખર્ચ ઉઠાવવામાં આવે છે ?
 46. ગુજરાત સરકાર દ્વારા ‘ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના ‘હેઠળ માતાનાં મૃત્યુનાં કિસ્સામાં, બાંધકામ કામદારની દીકરીને આપવામાં આવેલા બોન્ડ માટે આપોઆપ કોને વારસદાર બનાવવામાં આવ્યા છે ?
 47. શ્રમિકો માટેની હોમ લોન વ્યાજ સબસિડી યોજના માટે લોનનો સમયગાળો કેટલો છે ?
 48. વ્યાપારીઓ, છૂટક વેપારીઓ, દુકાનદારો અને સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓ માટે સ્વૈચ્છિક અને સહયોગી સરકારી પેન્શન માટે ભારત સરકારની કઈ યોજના ઉપલબ્ધ છે ?
 49. રાજ્યનો કાયદો કોણે મંજૂર કરવાનો હોય છે ?
 50. ભારતીય બંધારણની કલમ 155-159નો સંબંધ કયા કામ સાથે છે ?
 51. કચ્છ યુનિવર્સિટી એક્ટ હેઠળ 2003, કચ્છ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયું છે ?
 52. મંત્રીઓમાં પોર્ટફોલિયોની ફાળવણી કોણ કરે છે ?
 53. ભારતના સૌપ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા ?
 54. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થી નીચેનામાંથી કોણ હોય છે ?
 55. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોણ કરે છે ?
 56. કયા ફાયદાઓને કારણે સરદાર સરોવર ડેમને બહુહેતુક પ્રૉજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે?
 57. જળસંપત્તિમાં કયા ઉદ્દેશનો સમાવેશ થાય છે ?
 58. સૌની યોજનાનો પ્રથમ તબક્કો કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો ?
 59. કાકરાપાર ડેમ કઈ નદી પર આવેલો છે ?
 60. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં નેશનલ રૂર્બન મિશનની શરૂઆત કરી હતી ?
 61. જિયો-સ્પાટિયલ પ્લાનિંગ – ગ્રામમાનચિત્રનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું ?
 62. ગુજરાતમાં ‘સમરસ ગ્રામ પંચાયત’ને પ્રોત્સાહન અનુદાન કયા વિભાગ દ્વારા આપવામાં આવે છે ?
 63. મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં રૂપાંતરિત અગાઉની આલ્ફ્રેડ શાળા ક્યાં આવેલી છે ?
 64. વર્ષ 2016માં ગુજરાત રાજ્યના તમામ ગામોને અને પરા વિસ્તારને બારેમાસ બહેતર રોડ સાથે જોડી આપવા કઈ યોજના જાહેર કરવામાં આવી ?
 65. ગુજરાતનું કયું રેલ્વે સ્ટેશન દેશનું પ્રથમ પુનઃવિકસિત સ્ટેશન હતું જેનું 2021માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?
 66. કયા રાજ્યમાં વાર્ષિક સૂરજકુંડ હસ્તકલા મેળાનું આયોજન થાય છે?
 67. ‘ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી’ હેઠળ કેટલાં છાત્રાલયો બાંધવામાં આવેલા છે ?
 68. ગુજરાતમાં ‘મુખ્યમંત્રી આવાસ યોજના’ હેઠળ ઓછી આવક જૂથ – 1ના લાભાર્થી માટે વાર્ષિક કૌટુંબિક આવકની શ્રેણી કઈ છે ?
 69. ગુજરાતમાં રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ?
 70. ગરીબી રેખા હેઠળ જીવતી પછાત વર્ગોની મહિલાઓને સ્વરોજગારઆપવા માટેની ખાસ યોજનાનું નામ શું છે ?
 71. નીચેનામાંથી કયા છાત્રાલયનિર્માણ યોજનામાં અનુસૂચિત જાતિના (SC) કન્યા છાત્રાલયના નિર્માણ માટે રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશને 100% કેન્દ્રીય સહાય પૂરી પાડવામાં આવે છે ?
 72. સહકાર મિત્ર સમર ઇન્ટર્નશિપ યોજના માટે કોણ લાયકાત છે ?
 73. સ્થળાંતર કરવાવાળા કામદારોને દેશભરની કોઈ પણ વાજબી ભાવની દુકાનોમાંથી રેશનના લાભો મેળવવા માટે કયા દસ્તાવેજને રેશનકાર્ડ સાથે જોડવામાં આવ્યો છે?
 74. ડૉ. પી.જી. સોલંકી, ડૉકટર અને વકીલ લોન સહાય તથા ‘સ્ટાઇપેન્ડ યોજના’ હેઠળ કાયદાના સ્નાતકોને કેટલી સહાય આપવામાં આવે છે ?
 75. ભગવાન બુદ્ધ રાજ્ય શિષ્યવૃત્તિ (કન્યા) યોજનાનો લાભ મેળવવા માટે કયા વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે ?
 76. રિસર્ચ સ્કોલરશીપ, ગુજરાત સ્કીમનો લાભ કયા વિદ્યાર્થીઓ લઈ શકે છે ?
 77. સ્ટાર્ટ-અપ ઇન્ડિયાનો લાભ લીધેલ હોય તો લાભાર્થીને પેટન્ટ એપ્લિકેશન કરવા કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ?
 78. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન ક્યાં થાય છે ?
 79. ‘વર્કિંગ વિમેન હોસ્ટેલ’માં કેટલાં વર્ષ સુધીનાં બાળકો માતા સાથે રહી શકે છે ?
 80. ‘કસ્તુરબા પોષણ સહાય યોજના’ કોને મળવાપાત્ર છે ?
 81. ‘બાલિકા પંચાયત’ પ્રથમ વખત ગુજરાતના કયા ગામમાં શરૂ કરવામાં આવી હતી ?
 82. ગુજરાત રાજ્યનું ગાંધીનગર શહેર કઈ નદીના કિનારે આવેલું છે ?
 83. ગુજરાતનું મહાબંદર કયું છે ?
 84. પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર ‘મુંબઇ સમાચાર’ કયા વર્ષથી શરૂ થયેલું ?
 85. નીચેનામાંથી કઈ ધાતુ/ધાતુઓનો ઉપયોગ હડપ્પાવાસીઓએ નહોતો કર્યો ?
 86. અરુણાચલપ્રદેશની રાજધાની કઈ છે ?
 87. નીચેનામાંથી કઈ નદી ગોદાવરી નદીની ઉપનદી નથી ?
 88. કોની આત્મકથાને ‘સેન્ડી સ્ટોર્મ’ નામ આપવામાં આવ્યું છે ?
 89. કોચિંગાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારાઓને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
 90. ટોક્સિકોલોજી શું છે ?
 91. ‘આયુર્વેદ’ની સૌથી સચોટ વ્યાખ્યા કઈ છે ?
 92. ભારતના બંધારણમાં ‘મૂળભૂત ફરજો’ને કયા દેશમાંથી લેવામાં આવેલ છે ?
 93. ગ્રામસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ?
 94. ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી ?
 95. કયા અખબારે ‘ટીચ ઈન્ડિયા’ અભિયાન શરૂ કર્યું છે ?
 96. માનવશરીરમાં કેટલી પાંસળીઓ હોય છે ?
 97. બાષ્પીભવન અને વરસાદના ચક્રનું નામ શું છે ?
 98. આમાંથી કયા ભારતરત્નથી સન્માનિત વ્યક્તિ સિતાર સાથે સંકળાયેલા હતા ?
 99. વર્ષ 1986 માટે 34મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
 100. ‘રાષ્ટ્રીય પ્રેસ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 101. ભારતમાં ‘રેઝાંગ લા દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 102. ભારતમાં વ્યાવસાયિક ૨૦ ક્રિકેટ લિગને શું કહેવામાં આવે છે ?
 103. મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે ?
 104. ‘તારી આંખનો અફીણી’ – ગીત કોણે લખ્યું છે ?
 105. ‘લાલજી મણિયારના વેશ’ પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી હતી ?
 106. ભારત દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ સફળ ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન કયું છે ?
 107. એલ.સી.એ તેજસ એક્સટર્નલ સ્ટોર્સ પર મહત્તમ પેલોડ કેટલો ઉપાડી શકે છે ?
 108. દેશમાં જળવિદ્યુત ઉત્પાદનની દૃષ્ટિએ ગુજરાતનો સરદાર સરોવર ડેમ કય ક્રમે આવે છે ?
 109. ભારતીય વિદ્યાભવનના સ્થાપક કોણ હતા ?
 110. એલિફન્ટાની ગુફાઓ મુખ્યત્વે કયા હિન્દુ ભગવાનને અર્પિત છે ?
 111. અશોકના શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા જોવા મળે છે ?
 112. આમેર કિલ્લો રાજસ્થાનના ક્યા શહેરમાં આવેલો છે ?
 113. મહારાષ્ટ્રના મહાબલેશ્વરમાં કયો ધોધ આવેલો છે ?
 114. ભારતના કયા ભાગમાં આદિ શંકરાચાર્યએ ‘શ્રૃંગેરી મઠ’ની સ્થાપના કરી હતી ?
 115. ભારતમાં ‘શનિ શિંગણાપુર’ મંદિર ક્યાં આવેલું છે ?
 116. જનીન શું છે ?
 117. કયું અંગ કોષપટલ વગરનું છે ?
 118. ASCIIનું સંપૂર્ણ સ્વરૂપ શું છે ?
 119. DVDનું પૂરું નામ શું છે ?
 120. IIMAનું પૂરું નામ શું છે?
 121. રૂ.10ની નવી ભારતીય ચલણી નોટ પર કયું ભારતીય સ્મારક દર્શાવવામાં આવેલ છે ?
 122. પૃથ્વી પરનું વિશાળકાય પ્રાણી કયું છે ?
 123. ઊર્જાનો એકમ શું છે ?
 124. ‘ सत्यं शिवं सुन्दरम् ‘ આ કઈ સંસ્થાનું ધ્યેય વાક્ય છે ?
 125. માતૃશ્રાદ્ધ ગુજરાતમાં કયા સ્થળે કરવામાં આવે છે ?

[School] Gujarat Gyan Guru Quiz Bank 22 August 2022

 1. કેળાની નિકાસમાં, દેશમા ગુજરાત કયા સ્થાને છે?
 2. ગુજરાત સરકારે સદગુરુના ઇશા ફાઉન્ડેશન સાથે એમઓયુ પર હસ્તાક્ષર શુ બચાવવા માટે કર્યા છે ?
 3. SHODH યોજનાનું પૂરું નામ શું છે ?
 4. બિનઅનામત વર્ગના અરજદારને ગુજરાત સરકાર દ્વારા ‘સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તાલીમ યોજના’ યોજનામાં અરજી કરવા માટે લાયક બનવા માટે ઓછામાં ઓછી કેટલી ટકાવારી જરૂરી છે?
 5. સેટેલાઇટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રાજ્યના સર્વાંગી વિકાસ માટે ગુજરાતના લોકોને વિવિધ કેટેગરીના શિક્ષિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કેટલી સંખ્યામાં ચેનલો શરૂ કરવામાં આવી છે?
 6. ધોલેરા અલ્ટ્રા મેગા સોલાર પાર્ક કયા જિલ્લામાં આવેલો છે?
 7. નીચેનામાંથી કયું મહત્તમ API ગુરુત્વાકર્ષણ ધરાવે છે?
 8. આંતર રાજ્યમાં નિકાસ કરવા માટેના કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલા GSTનો મહત્તમ દર કેટલો છે ?
 9. યુ.ટી.આઈ. (UTI) બેંકનું નવું નામ શું છે ?
 10. ગુજરાતી સાહિત્યના ગઝલકાર ઈબ્રાહીમ પટેલનું ઉપનામ શું છે ?
 11. નવોદિત લેખકોને લલિત સાહિત્યની કઈ કૃતિના પ્રકાશન માટે આર્થિક સહાયની યોજના છે ?
 12. કચ્છમાં જોવા મળતાં વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે ?
 13. રાણકીવાવ ક્યાં આવેલી છે ?
 14. ગુજરાતના અંતિમ રાજપૂત રાજા કોણ હતા ?
 15. મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીકિનારે આવેલ છે ?
 16. તાના અને રીરી કયા ભકતકવિ સાથે લોહીના સંબંધથી સંકળાયેલી હતી ?
 17. કયા શાસકની રાણીએ રાણકી વાવનું નિર્માણ કરાવ્યું હતું ?
 18. સંગીત અને કળા સંલગ્ન વેદ કયો છે ?
 19. કોઈની પાસે કશું ન માંગવાના વ્રતને શું કહેવામાં આવે છે ?
 20. સમ્રાટ અશોકે કયા ધર્મનો અંગીકાર કર્યો હતો ?
 21. નીચેનામાંથી કયું સ્થળ ભરતકામની પરંપરાગત કળા ચિકનકારી માટે પ્રસિદ્ધ છે?
 22. સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી?
 23. બીલખા ‘આનંદ આશ્રમ’ ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
 24. દાંડીકૂચનું ઘટનાવર્ષ જણાવો.
 25. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કઈ જાતિની વસ્તી 1000 કે તેથી વધુ હોય તો વન કુટીરનો લાભ મળે ?
 26. ભારત બૃહદ જૈવિક વિવિધતા ધરાવતા આઠ દેશોમાં કયા નંબરનું સ્થાન ધરાવે છે ?
 27. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
 28. ગુજરાતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો કયો છે?
 29. બિહારનું રાજ્ય પ્રાણી કયું છે ?
 30. કર્ણાટકનું રાજ્ય પક્ષી કયું છે ?
 31. નેશનલ ઈ-ગવર્નન્સ (NeGP) કયા વિભાગ દ્વારા અમલ મુકવામાં આવી છે ?
 32. દૂરદર્શનની ગુજરાતી ચેનલનું નામ શું છે ?
 33. આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂતોને શાની માહિતી મળે છે ?
 34. ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
 35. નકશાના એક ખૂણે દોરેલું તીર કઈ દિશા સૂચવે છે ?
 36. અમેરિકા અને ભારત વચ્ચે વિજ્ઞાન ,ટેકનોલોજી અને આબોહવાલક્ષી વિદ્વાન પ્રતિભાનું આદાન -પ્રદાન કઈ ફેલોશિપ અંતર્ગત કરવામાં આવે છે ?
 37. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ કોણ છે?
 38. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર આપણે કયા પ્રકારના સાયબર ક્રાઈમની જાણ કરી શકીએ છીએ?
 39. વર્ષ 2014માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓરિએન્ટલ હેરિટેજ દ્વારા કોને ‘ભારત માતા એવોર્ડ’ થી નવાઝવામાં આવ્યા?
 40. કયા મહિનાને સ્તન કેન્સર જાગૃતિના મહિના તરીકે જાહેર કરવામાં આવ્યો છે?
 41. LaQshya નું પૂરું નામ શું છે?
 42. અવકાશ પ્રવૃત્તિઓના પ્રચાર અને નિયમન માટેની ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE), કયા ક્ષેત્ર માટે છે?
 43. ગુજરાતનું કયું શહેર હીરાઉદ્યોગ માટે જાણીતું છે ?
 44. ભારતના કયા રાજ્યમાં ખેતરી તાંબાની ખાણો આવેલી છે?
 45. 2016માં કરેલ જાહેરાત મુજબ, ઓરેકલ નીચેના વિકલ્પોમાંથી કયા શહેરમાં ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે?
 46. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસુતિ સહાય અને બેટી બચાવો યોજના અંતર્ગત પ્રસુતિ સમયે કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
 47. ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનીયોરશીપ મંત્રાલય દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સ્કીલ્સની સ્થાપના ગુજરાતમાં ક્યાં થવાની છે ?
 48. કેટલાક ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ માટે નેચરલાઈઝેશન દ્વારા નાગરિકતાનો સમયગાળો છ વર્ષથી ઘટાડીને પાંચ વર્ષ કરવા માટે કયો ખરડો પસાર કરવામાં આવ્યો છે ?
 49. રાજ્યસભાના અધ્યક્ષને કયા સંજોગોમાં મત આપવાનો અધિકાર છે?
 50. ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) સુધારા વિધેયક 2015 હેઠળ, ખાણકામ લીઝ માટે મહત્તમ અને લઘુત્તમ કેટલા વર્ષ આપવામાં આવે છે?
 51. શેના દ્વારા બંધારણમાં ભાગ-IV-A હેઠળ મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવી હતી ?
 52. ભારતીય બંધારણની કઈ યાદી હેઠળ શ્રમ કાયદાઓ આવે છે?
 53. ભાષાકીય ધોરણે રાજ્યોને સંગઠિત કરવાની શક્યતાની તપાસ કરવા માટે કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ?
 54. ભારતીય બંધારણમાં કેટલી સંસદીય સમિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
 55. પીએમ જીવન જ્યોતિ વીમા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
 56. સરદાર સરોવર પ્રોજેક્ટમાંથી વીજ લાભ મેળવવા માટે ભારત સરકારની કઇ સંસ્થા કાર્યરત છે ?
 57. સૌની યોજના લિંક -IV કયા ડેમને આવરી લે છે ?
 58. રાજકોટ કઈ નદીના કિનારે આવેલ છે ?
 59. દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કયો છે ?
 60. ગ્રામ પંચાયતની નોટિસ કોના નામથી અપાય છે?
 61. ગુજરાતની ‘રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ’ના ટેન્ડરોમાં અંદાજિત કિંમત કરતા 10 ટકા સુધી ઊંચા ભાવના ટેન્ડરોની મંજૂરીની સત્તા કોને આપવામાં આવી છે?
 62. ડાકોર યાત્રાધામમાં કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે?
 63. તાજેતરમા ક્યા રાજ્યનુ પ્રથમ લક્ઝરી પર્યટન ક્રુઝ જહાજ ‘એમ્પ્રેસ’ લોંચ કરાયુ ?
 64. ભારત સરકારે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કયું અભિયાન શરૂ કર્યું છે?
 65. અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કૉરિડૉરમાં કયા રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે ?
 66. માર્ચ 2021 સુધી દેશભરમાં કેટલા ટોલ પ્લાઝા પર FASTag સક્રિય છે?
 67. વૈભવ સમિટનું ઉદઘાટન કોણે કર્યું?
 68. સક્ષમ શિષ્યવૃત્તિ કોને આપવામાં આવે છે?
 69. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ISLRTCનું પૂર્ણ સ્વરૂપ શું છે?
 70. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાયોજનાની ફોર્મ ભરવાની મુદ્દત ક્યાંથી ક્યાં સુધી રાખવામાં આવી છે?
 71. આદિવાસી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળે તે માટે દેશમાં કેટલી એકલવ્ય મોડેલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે?
 72. અવિરત સિંગિંગનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવનારા સાવરધિકા પંચમદા તરીકે જાણીતા જાણીતા જાણીતા ગાયકનું સાચું નામ શું છે?
 73. દેશની દરેક સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સ્તર સુધારવા ઉજ્જવલા યોજના 2.O ની શરૂઆત કોણે કરી હતી ?
 74. પ્રથમ ગુજરાતી મહિલા ગવર્નર કોણ હતા ?
 75. જીવાણુની કશા(ફ્લેજેલા) કઈ બાબત માટે સમર્થ છે ?
 76. હાઇડ્રોજન અણુના ન્યુક્લિયસમાં શું હોય છે?
 77. ટ્રાફિક અને ભીડભાડવાળી જગ્યાઓ પર લાલ ઝાકળનું કારણ નીચેનામાંથી કયા ઓક્સાઇડ છે?
 78. મહાત્મા ગાંધીએ કયા વર્ષ દરમિયાન પસાર થયેલા બ્રિટીશ સોલ્ટ એક્ટ સામે મીઠા સત્યાગ્રહ અભિયાનની શરૂઆત કરી હતી?
 79. આત્મનિર્ભરતા અને ટકાઉપણું માટે ખાદી ગ્રામ અને ઉદ્યોગ આયોગનો વ્યાપક ઉદ્દેશ કયો છે ?
 80. CSC 2.0 યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી?
 81. ‘ધ મેકિંગ ઓફ આધાર : વર્લ્ડ’સ લાર્જેસ્ટ આઈડેન્ટિટી પ્લેટફોર્મ’ નામના પુસ્તકના લેખક કોણ છે?
 82. ગુજરાત રાજ્યના શહેર પાલનપુરનું પ્રાચીન નામ શું હતું ?
 83. વારાણસી શહેરમાં આવેલું કાશી વિશ્વનાથનું મંદિર બીજા કયા નામે ઓળખાય છે ?
 84. ભારતનું કયું શહેર તળાવોના શહેર તરીકે ઓળખાય છે?
 85. હિન્દ મહાસાગરનું પૌરાણિક નામ શું છે?
 86. ગુજરાતના મૂકસેવક તરીકે કોણ જાણીતું છે?
 87. કયા શીખ ગુરુએ ગુરુ ગ્રંથ સાહેબની ગુરુપદે સ્થાપના કરી?
 88. પીળી ક્રાંતિ કયા ઉત્પાદન સાથે જોડાયેલી છે ?
 89. હાઇડલ પાવર પ્રોજેક્ટ નાથપા ઝાકરી કયા રાજ્યમાં સ્થિત છે?
 90. કઈ ભારતીય ક્રિકેટર વિશ્વ ક્રિકેટમાં 250 ODI વિકેટ લેનારી પ્રથમ મહિલા બની?
 91. યોગેશ્વર દત્ત કઈ રમત સાથે સંકળાયેલા છે?
 92. કયું પ્રાણી નવી દિલ્હી એશિયન ગેમ્સ, 1982માં માસ્કોટ તરીકે રજૂ કરે છે?
 93. નીચેનામાંથી કયા વિટામિનને ચરબીમાં દ્રાવ્ય વિટામિન કહે છે?
 94. કઈ બંધારણીય કલમ ‘નગરપાલિકાઓ’ ને વ્યાખ્યાયિત કરે છે ?
 95. ‘થ્રી વુમન’ કલાકૃતિને તેલમાં રંગનાર પ્રખ્યાત કલાકારનું નામ શું છે?
 96. ભરતી ઊર્જા ગુરુત્વાકર્ષણ ખેંચાણ કોના કારણે થાય છે?
 97. માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
 98. કઈ સંસ્થાએ હેલિના(HELINA) મિસાઈલનું ઉત્પાદન કર્યું છે?
 99. વર્ષ 2021 માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને રમતગમતના ક્ષેત્રમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા?
 100. ચિદમ્બરમ સુબ્રમણ્યમને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
 101. દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે રોકડ ઇનામની રકમ કેટલી છે ?
 102. ‘વિશ્વ મહાસાગર દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 103. ‘કેન્દ્રીય આબકારી દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 104. વિશ્વ સર્જનાત્મકતા અને નવીનતા દિવસ ક્યારે હોય છે ?
 105. નીચેનામાંથી કોણે ARPANET સિસ્ટમ પર પ્રથમ ઈમેલ પ્રોગ્રામ અમલમાં મૂક્યો હતો?
 106. કયા મંત્રાલયે 8મી જુલાઈ, 2022ના રોજ નવી દિલ્હી ખાતે “હરિયાળી મહોત્સવ”નું આયોજન કર્યું હતું?
 107. વંચિત બાળકોના કલ્યાણ માટે કામ કરતી યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર કોણ છે?
 108. જયપુર લિટરેચર ફેસ્ટિવલ કયા વર્ષમાં શરૂ થયો હતો?
 109. ગુજરાત રાજ્યમાં નવેમ્બર 2019માં મેહસુલ વિભાગની iORA 2.0 સિસ્ટિમ લાગુ કરવામાં આવી હતી ત્યારે 25 જેટલી સેવાઓ ઓનલાઈન કરવામાં આવી હતી, તે પૈકી કેટલી સેવાઓને ફેસલેસ કરવામાં આવી હતી?
 110. વપરાશકર્તાઓની સ્થિતિ માટે જરૂરી ઉપગ્રહોની ન્યૂનતમ સંખ્યા કેટલી હોવી જોઈએ?
 111. ‘ભગવદ્ ગોમંડલ’ ની રચના કયા રાજાએ કરી હતી ?
 112. ‘કરગમ’ એ કયા રાજ્યનું લોકનૃત્ય છે?
 113. ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતમાં આવીને કઈ નગરી વસાવી હતી?
 114. ‘પ્રાગમહેલ’ ગુજરાતમાં ક્યાં આવેલો છે?
 115. ભારતના હરિયાણા હરિકેન તરીકે કોણ ઓળખાય છે?
 116. ઈશા ઉપનિષદ (ईशोपनिषद्) કયા વેદ સાથે સંબંધિત છે?
 117. ભારતીય ખેલાડી જુડ ફેલિક્સનુ નામ કયા ક્ષેત્રમાં પ્રખ્યાત છે?
 118. મેમરીની દ્રષ્ટિએ SRAM નું પૂર્ણ સ્વરૂપ શું છે?
 119. કોમ્પ્યુટરમાં ‘ROM’ કયા પ્રકારની મેમરી છે?
 120. Ctrl, Shift અને Alt કયા પ્રકારની કી છે?
 121. ભારતમાં ‘લોમસ ઋષિ’ ગુફા ક્યાં આવેલી છે?
 122. ભારતના પુરાતત્વીય સર્વેક્ષણ હેઠળ ગુજરાતના અધિકારક્ષેત્ર હેઠળ કેટલા કેન્દ્રીય સંરક્ષિત સ્મારકો/સ્થળો છે?
 123. માણસના વાળ અને નખમાં કયું પ્રોટીન હોય છે ?
 124. નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ વરસાદ માપવા માટે થાય છે?
 125. રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે?

Information Source Government Official Website: https://quiz.g3q.co.in/quizbank

Important Links

Read Official Press NoteClick Here
Read Official NotificationClick Here
Official Website LinkClick Here
Join With us On WhatsAppClick Here
Home PagePM Viroja – Sarkari yojana

Also Read:

1 thought on “22 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in | Gujarat Gyan Guru Quiz”

Leave a Comment

મોદી 9 થી 11 ઓક્ટોબર સુધી મોદી ફરી ગુજરાતની મુલાકાતે ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા Manav Garima Yojana 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી ફરી એકવાર વતનમાં આવશે વડાપ્રધાન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ભરતી બહાર