09 સપ્ટેમ્બરના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in | Gujarat Gyan Guru Quiz

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Gujarat Gyan Guru Quiz | g3q questions and answers today | g3q quiz result | g3q quiz co in | g3q quiz answers pdf download | g3q quiz answers today school | g3q quiz today | g3q quiz questions and answers | g3q. co. in

Gujarat Gyan Guru Quiz Questions Bank 09/09/2022 | Gujarat Gyan Guru Quiz Bank 09 September

લેખનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો ડાઉનલોડ કરો
પેટા પ્રકારGyan Guru Quiz Bank 09 Septembers
કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છેશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
કોના દ્વારા આ ક્વિઝ ચાલુ કરવામાં આવેલી છેગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્તે
મળવાપાત્ર ઈનામ શું છે25 કરોડ શુધીનું ઈનામ મળવાપાત્ર થશે
09 સપ્ટેમ્બર 2022 Total Question00 to 125

Gujarat Gyan Guru quiz questions and answers pdf | Gyan guru quiz registration 2022 | g3q quiz questions and answers pdf | g3q quiz bank | Gujarat Gyan guru quiz 2022 | Gujarat Gyan guru quiz questions and answers | g3q quiz answers pdf download | g3q quiz 2022 login | www.quiz.g3q.co.in

Gujarat Gyan Guru quiz questions and answers pdf | Gyan guru quiz registration 2022 | g3q quiz questions and answers pdf | g3q quiz bank | Gujarat Gyan guru quiz 2022 | Gujarat Gyan guru quiz questions and answers | g3q quiz answers pdf download | g3q quiz 2022 login | www.quiz.g3q.co.in

[College, Others] Gujarat Gyan Guru Quiz Bank 09 September 2022 in Gujarati

 1. ગુજરાત રાજ્યમાં ઘેટાં અને ઊનનાં વિકાસને લગતી તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ કરતી વ્યાપક સેવા અને માર્કેટિંગ સંસ્થા કઈ છે ?
 2. DRDO નું પૂરું નામ શું છે ?
 3. કડાણા ડેમમાં કયા પ્રકારનું પાવર-સ્ટેશન છે ?
 4. એશિયાનો સૌથી મોટો સોલારપાર્ક (ચારણકા સોલરપાર્ક) ક્યારે શરુ કરવામાં આવ્યો હતો ?
 5. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયા જિલ્લામાં આયુર્વેદિક કૉલેજ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે ?
 6. ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનું જન્મ વર્ષ કયું છે ?
 7. વધારાના બજેટની ભલામણ ક્યારે કરવામાં આવે છે ?
 8. ચોરવાડથી સોમનાથ તરણ સ્પર્ધાનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?
 9. કૅલેન્ડર વર્ષ 2020માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ‘પર ડ્રોપ મોર ક્રોપ’ અંતર્ગત જામનગર જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે ?
 10. ‘મા અન્નપૂર્ણા યોજના’ હેઠળ મધ્યમવર્ગનાં ગરીબ કુટુંબોને ચોખા કેટલાં રાહતદરે આપવામાં આવે છે ?
 11. ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કયા કાળમાં થયો ?
 12. ગાંધીજી પર આધારિત કઈ ફિલ્મમાં ગુજરાતી સંગીતકાર ઉદય મજમુદારે સંગીત આપ્યું છે ?
 13. શ્યામજી કૃષ્ણવર્માએ કયું સામયિક શરૂ કર્યુ હતું ?
 14. ભારતમાં યુનિવર્સિટીઓનું નિયમન કોણ કરે છે ?
 15. વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા ?
 16. અગલે મર્મેલોસ(બીલી) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
 17. ગુજરાતમાં ઓછા ભય હેઠળ પણ સંકટની નજીકની કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
 18. ગુજરાતમાં આવેલ રતનમહાલ રીંછ અભયારણ્ય કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
 19. ઉત્તર ગુજરાતનો આબુથી સાબરમતી નદી સુધીનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો ?
 20. વનવિભાગ દ્વારા દાહોદ તાલુકાના કયા ગામે પર્યાવરણ ,આરોગ્ય અને મનોરંજન એકસાથે આપતા ‘આરોગ્ય વન’ને વિકસાવવામાં આવ્યું છે ?
 21. ભારતનું પ્રથમ ઇકૉફ્રેન્ડલી રેલ્વે સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ?
 22. કઈ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક નાગરિકને ડિજિટલ સેવાઓ પૂરી પાડવાની પહેલ હાથ ધરવામાં આવી છે ?
 23. ભૂકંપની તીવ્રતા માપવા માટે વપરાતા સાધનનું નામ શું છે ?
 24. ઇસરો દ્વારા પાર પાડવામાં આવેલા કયા મિશનમાં આઠ મહિલાઓએ અગત્યની ભૂમિકા ભજવી હતી ?
 25. કયા ભારતીય વૈજ્ઞાનિક બ્લૉક સિસ્ટમના શોધક છે ?
 26. સુશાસન દિવસની ઉજવણી કયા વર્ષથી કરવામાં આવી હતી ?
 27. એન.પી.આર.નું પૂરું નામ શું છે કે જેનો હેતુ ભારતના દરેક રહેવાસીની વસ્તી વિષયક માહિતી એકઠી કરવાનો છે ?
 28. સ્વતંત્ર ભારતની સાતમી વસતીગણતરી કઈ હતી ?
 29. ‘રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના’ હેઠળ સરકારમાન્ય હૉસ્પિટલમાં સારવાર માટે કેટલી રકમ આપવામાં આવે છે ?
 30. ‘ઇટ રાઇટ ઇન્ડિયા’ ચળવળની ટૅગલાઇન શું છે ?
 31. ગ્રામ આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ સમિતિ (વીએચએસએનસી) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
 32. પ્રધાન મંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) હેઠળ ‘કિશોર’ વર્ગને કેટલી લોન પ્રદાન કરવામાં આવે છે ?
 33. કયા કાર્યક્રમ હેઠળ કાપડ મંત્રાલયે હૅન્ડલૂમ્સ વણકરો અને તેમના પરિવારો માટે શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવા માટે IGNOU અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑપન સ્કૂલિંગ (એનઆઈઓએસ) સાથે એમઓયુ કરવામાં આવેલ છે ?
 34. ભારતનું પ્રથમ ગ્રીન ફિલ્ડ દહેજ બંદર કયા રાજ્યમાં આવેલું છે ?
 35. ગુજરાતમાં દેશના કેટલા ટકા મીઠાનું ઉત્પાદન થાય છે ?
 36. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના માટે કેટલી સહાય આપવામાં આવે છે ?
 37. ગુજરાત સરકારની મુખ્યમંત્રી ઍપ્રેન્‍ટિસ યોજના અંતર્ગત લાભાર્થીને કેટલા રૂપિયાનુ માસિક સ્ટાઇપેંડ આપવામા આવે છે ?
 38. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજના અંતર્ગત વ્યક્તિ તેની નોકરીના કાર્યકાળ દરમિયાન શ્રમયોગી સાઇકલ સબસિડી યોજનાનો લાભ કેટલી વખત મેળવી શકે છે ?
 39. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પી.એમ.કે.વી. વાય) 1.0’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
 40. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આઈકૉનિક વીક કયારે ઉજવવામાં આવ્યું હતું ?
 41. શ્રમિક વિદ્યાપીઠની પ્રથમ સ્થાપના ભારતમાં ક્યાં થઈ હતી ?
 42. ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત ‘STRIVE’ પ્રકલ્પનું પૂરું નામ શું છે ?
 43. એકવાર ઇમર્જન્સી ઘોષણા થઈ જાય પછી નાગરિકનો તેના મૂળભૂત અધિકારોના અમલ માટે સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર કોના દ્વારા સ્થગિત કરવામાં આવે છે ?
 44. ભારતીય બંધારણનું માળખું કેવું છે ?
 45. કયો અધિનિયમ ગુજરાત રાજ્યના અંતરિયાળ અને પ્રાદેશિક જળાશયોમાં મત્સ્યોદ્યોગના સંરક્ષણ, જાળવણી અને વિકાસ માટેનો છે ?
 46. ભારતના બંધારણમાં કેટલા પ્રકારના મૂળભૂત અધિકારો સમાવિષ્ટ છે ?
 47. રાષ્ટ્રીય પંચવર્ષીય યોજનાના અમલીકરણની સમીક્ષા કઈ સંસ્થા કરે છે ?
 48. સંઘ જાહેર સેવા આયોગ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
 49. પીએમ જીવનજ્યોતિ વીમા યોજનામાં નામ નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ ?
 50. ભારતીય નૌકાદળની વીર વર્ગની કોર્વેટ કઈ છે ?
 51. ભારતીય નૌકાદળનું વીર વર્ગ કોર્વેટ કયું છે?
 52. ‘પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના’ અંતર્ગત ઓછામાં ઓછી કેટલી વસ્તી ધરાવતા વિસ્તારોને જોડવામાં આવે છે ?
 53. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અમલીકરણ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે?
 54. ગુજરાત સરકાર વોટર એન્ડ સૅનિટેશન મૅનેજમેન્ટ ઑર્ગેનાઇઝેશનની રચના કયા વર્ષમાં કરવામાં આવી ?
 55. પ્રધાનમંત્રી જનધન યોજનાનો આરંભ કયા વર્ષમાં થયો હતો ?
 56. જ્યાં સિંચાઈ માટે પાણીનો સીધો પ્રવાહ ઉપલબ્ધ નથી તેવા વિસ્તારોમાં ભારત સરકાર કયા પ્રકારની નાની સિંચાઈ યોજના અમલમાં મુકે છે ?
 57. મધ્ય ગુજરાતનું મેદાન કઈ નદીઓના કાંપથી રચાયેલ છે ?
 58. નવેમ્બર-2021 સુધીમાં ગુજરાતનાં કુલ કેટલાં ગામોએ ‘પંચવટી યોજના’ અમલમાં મૂકી છે ?
 59. રાજય સરકારે વર્ષ- 2010 ના પરિપત્રથી વર્ષ દરમિયાન કેટલી ગ્રામસભાઓ કરવાનું સૂચન કર્યું છે ?
 60. તાલુકા પંચાયત પર કોનું નિયંત્રણ હોય છે ?
 61. ગામની કુલ વસ્તીની સંખ્યાને ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા વડે ભાગતા જે સંખ્યા આવે તેના આધારે શેની રચના થાય છે ?
 62. ભારતમાં L&T એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડ પર સૌથી મોટો મેટ્રો પ્રૉજેક્ટ ક્યાં બાંધ્યો ?
 63. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયની કઈ શાખા બંદરો, શિપિંગ, શિપિંગ બિલ્ડિંગ,શિપ રિપેરિંગ અને ઇનલેન્ડ વૉટર ટ્રાન્સપોર્ટ પરના સમય શ્રેણીના ડેટા એકત્ર,સંકલિત અને પ્રસારિત કરે છે ?
 64. રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવેના વિકાસ માટે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના માર્ગ નિર્માણનું લક્ષ્ય શું છે ?
 65. મહુડી જૈનતીર્થની સ્થાપના કોણે કરી હતી ?
 66. PMAY-U હેઠળ CLSS ના MIG-II લાભાર્થીઓને વ્યાજ સબસિડી માટે મળવાપાત્ર હાઉસિંગ લોનની રકમ કેટલી છે ?
 67. કૉલેજોમાં પ્રક્રિયાઓ અને પ્રણાલીઓ વિશે જાગૃતિ લાવવા માટે ગુજરાત સરકારની કઈ સંસ્થા છે જે ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા વૃદ્ધિ અને નિર્ધારિત લક્ષ્યાંકોની સિદ્ધિની ખાતરી કરે છે ?
 68. નીચેનામાંથી કયા શહેરમાં ડૉ. આંબેડકર ઇન્ટરનૅશનલ સેન્ટર આવેલું છે ?
 69. SHRESHTA યોજનાના લાભાર્થીઓ કોણ છે ?
 70. સ્વયંમના બધા કોર્સ કઈ રીતે ઉપલબ્ધ છે ?
 71. NIRVIK યોજનાનો ઉદ્દેશ શો છે ?
 72. બંગાળના સૌપ્રથમ ગવર્નર કોણ હતા ?
 73. ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?
 74. સાત ફેરા સમૂહલગ્ન યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિનાં કુટુંબ માટેની આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
 75. ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ હેઠળ મૅડિકલ અને ડૅન્ટલ સેલ્ફ-ફાઇનાન્સ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેટલી ટ્યૂશન ફી સહાય આપવામાં આવે છે ?
 76. ગુજરાત ક્રિકેટ ઍસોસિએશન (જીસીએ)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
 77. 2022 માં ‘રવીન્દ્રનાથ ટાગોર જયંતિ’ ક્યારે ઉજવવામાં આવી ?
 78. અમદાવાદ શહેર સિવાય રાજ્યભરમાં જીવન આસ્થા હેલ્પલાઇન અંતર્ગત ટોલ ફ્રી નંબર કયો છે ?
 79. ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’માં 2022-23 નાણાકીય વર્ષના બજેટની જોગવાઈ શું છે ?
 80. સ્ત્રી મનોરક્ષા પ્રોજેક્ટનો ઉદ્દેશ શો છે ?
 81. ઘરેલુ હિંસા અધિનિયમ ભારતીય સંસદ દ્વારા ક્યારે પસાર કરવામાં આવ્યો ?
 82. ગુઆહાટીનું જૂનું નામ શું હતું ?
 83. નીચેનામાંથી કયા મેળામાં પશુઓનું વેચાણ થાય છે ?
 84. નાલંદા શું હતું ?
 85. ઋગ્વેદમાં કઈ નદીનો વધારે વાર ઉલ્લેખ થયેલો છે ?
 86. ચમોલી જેને વેલી ઑફ ફ્લાવર્સ નૅશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે તે કયા રાજ્યમાં આવેલું છે ?
 87. ભારતનું કયું શહેર સાત ટાપુઓનું શહેર કહેવાય છે ?
 88. કઈ બોર્ડ ગેમમાં 225 ચોરસ છે ?
 89. મેરેથોન રેસનું અંતર કેટલું છે ?
 90. એડ્રેનલ ગ્રંથિ શરીરના કયા ભાગની ઉપર આવેલી હોય છે ?
 91. નીચેનામાંથી કયા વિટામિનને પાણીમાં દ્રાવ્ય વિટામિન કહેવામાં આવે છે ?
 92. ભારતમાં વાણીના અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવે છે ?
 93. ભારતની બહાર વસતી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓના નાગરિકતા હક બંધારણના કયા ભાગમાં આવે છે ?
 94. નીચેનામાંથી કયા રાજ્યમાં તાંબાનું ખાણકામ કરાયું નથી ?
 95. ભારતમાં પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત ક્યારે થઈ ?
 96. એક્સ-રેની શોધ કોણે કરી ?
 97. ક્રોનોમીટર દ્વારા કયા પરિમાણને માપી શકાય છે ?
 98. વર્ષ 2022 માં ભારત સરકાર દ્વારા કેટલા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે ?
 99. ભારતરત્ન ઍવોર્ડ જીતનાર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ?
 100. ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 101. ભારતમાં ‘સમાનતા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 102. વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ સૌ પ્રથમ કયા વર્ષે ઉજવવામાં આવ્યો હતો ?
 103. નીચેનામાંથી લોકનાયક તરીકે કોણ પ્રખ્યાત છે ?
 104. સાહિત્ય સ્વરૂપ ‘સૉનેટ’માં કુલ કેટલી પંક્તિઓ હોય છે ?
 105. ‘નમીએ તુજને’ કવિતાના કવિ કોણ છે ?
 106. મંગળની ભ્રમણકક્ષામાં પહોંચનાર એશિયાનો પહેલો દેશ કયો છે ?
 107. અગ્નિ-2 કયા પ્રકારની મિસાઇલ છે ?
 108. કડાણા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
 109. ગુજરાતના કયા શહેરમાં ખનીજતેલનું સૌથી વધુ ઉત્પદન થાય છે ?
 110. નીચેનામાંથી કયા છેલ્લા મૌર્ય રાજાની હત્યા પુષ્યમિત્ર સુંગ દ્વારા કરવામાં આવી હતી ?
 111. કથકલી કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે ?
 112. સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળાનું આયોજન કયું રાજ્ય કરે છે ?
 113. ઉત્તરાખંડના કયા શહેરમાં દર બાર વર્ષે કુંભમેળો ઉજવવામાં આવે છે ?
 114. શ્રી રંગનાથસ્વામી મંદિર કયા દેવતાને સમર્પિત છે?
 115. પશ્ચિમ બંગાળનું રાજ્ય વૃક્ષ કયું છે ?
 116. IVF નું પૂરું નામ જણાવો.
 117. ખોરાક આપણા શરીરના કયા ભાગમાં શોષાય છે ?
 118. નીચેનામાંથી કઈ કૉમ્પ્યુટર જનરેશન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે ?
 119. ઈન્ટરનૅટના સંબંધમાં ISP નું પૂરું નામ શું છે ?
 120. હડપ્પન શહેર ધોળાવીરાને કયા વર્ષમાં યુનૅસ્કો વર્લ્ડ હૅરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યું હતું ?
 121. શર્મિષ્ઠા તળાવ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
 122. નીચેના ક્રમમાં આગળની સંખ્યા કઈ છે- 7, 14, 21, 28,…. ?
 123. ‘સત્યમ્’ કાર્યક્રમ કયા ક્ષેત્રને લગતા સંશોધનને પ્રોત્સાહિત કરે છે ?
 124. નરસિંહ મહેતાનું જન્મ સ્થાન કયું છે ?
 125. ગાંધીજયંતી દુનિયાભરમાં બીજા કયા નામે ઉજવાય છે ?
 126. આપેલ વિડિઓમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રમોદી કઈ યોજના વિશે વાત કરી રહ્યા છે?
 127. છાત્રો, યુવાઓ તેમજ વ્યાપારીઓ માટે સરળતાથી જાણકારી મળે તે માટે ભારત સરકાર દ્વારા કયું ઓનલાઈન પોર્ટલ ઉપ્લબ્ધ્ કરાવ્યુ છે?

[College, Others] Gujarat Gyan Guru Quiz Bank 09 September 2022 in English

 1. Which is a comprehensive service and marketing organization encompassing all activities relating to sheep & wool development in Gujarat ?
 2. What is the full form of DRDO?
 3. What kind of power-station is there in Kadana dam?
 4. When was Asia’s largest solar park the Charanka Solar Park launched?
 5. In which district it has been announced to start Ayurvedic College under the Gujarat budget 2022-23?
 6. When was Shri Kanubhai Desai, the present Finance Minister of Gujarat, born?
 7. When is a surplus budget recommended?
 8. When is the Chorwad to Somnath swimming competition organized?
 9. How many farmers in Jamnagar district have benefited from the Pradhan Mantri Krishi Sinchai Yojana “Per Drop More Crop” micro-irrigation in 2020?
 10. At what concessional rates rice is given to middle class poor families under ‘Annapurna Yojana’ ?
 11. During which period did Buddhism spread in Gujarat?
 12. Which film based on Gandhiji has music composed by Gujarati composer Uday Majmudar?
 13. Which magazine was started by Shyamji Krishnavarma?
 14. Who regulates universities in India?
 15. Who was the first Satyagrahi of the individual Satyagraha?
 16. Aegle marmelos plant does represent to which Tirthankara (Kevali Vriksha)?
 17. What is the number of mammals in Gujarat that come close under low threat?
 18. How many square kilometers of the Ratanmahal Bear Sanctuary in Gujarat is reserved area ?
 19. The area between Abu and the Sabarmati rivers of north Gujarat was known by which name in ancient times?
 20. In which village of Dahod taluka, ‘Arogya Van’ has been developed by the Forest Department to collectively provide environment, health and recreation ?
 21. In which state is India’s first eco-friendly railway station located?
 22. Under which scheme has the Government of Gujarat taken the initiative to provide digital services to every citizen of the state?
 23. What is the name of the instrument used to measure the intensity of an earthquake?
 24. In which mission carried out by ISRO eight women played an important role?
 25. Which Indian scientist is inventor of the Block System?
 26. Since when is Good Governance Day celebrated in India?
 27. What is the full name of NPR which aims to collect demographic data of every person residing of India?
 28. Which was the seventh census of independent India?
 29. How much amount is given for treatment in a government approved hospital under the ‘Rashtriya Swasthya Bima Yojana’?
 30. What is the tagline of ‘Eat Right India’ movement?
 31. Which of the following statement is/are true about Village Health Sanitation and Nutrition Committee (VHSNC)?
 32. How much loan amount is provided in “Kishore”category, under the Pradhan Mantri MUDRA Yojana (PMMY)?
 33. Under which programme, Ministry of Textiles has signed MoU with IGNOU and National Institute of Open Schooling (NIOS) to secure educational facilities for the weavers and their families?
 34. In which state is India’s first green field Dahej port located?
 35. What percentage of the country’s salt is produced in Gujarat?
 36. How much assistance is given for Shri Nanaji Deshmukh Awas Yojana of Gujarat Building and Other Construction Workers Welfare Board, the Government of Gujarat?
 37. How much monthly stipend is given to the beneficiaries under Mukhyamantri Apprentice Yojana by Government of Gujarat ?
 38. How many times a person can get the benefit of Shramyogi Cycle Subsidy Scheme by Gujarat Labour Welfare Board, Government of Gujarat during his/her job tenure ?
 39. In which year the ‘Pradhan Mantri Kaushal Vikas Yojana (P.M.K.V.Y) 1.0’ was launched by the Government of India?
 40. When was the ICONIC WEEK celebrated by the Ministry of Labour and Employment, Government of India as a part of Azadi Ka Amrit Mahotsav?
 41. Where was the first Shramik Vidyapeeth established in India?
 42. What is the full form of ‘STRIVE ‘ project operated under Ministry of Skill Development and Entrepreneurship, Government of India?
 43. Who suspends the right of the citizen to move Supreme Court for the enforcement of his fundamental rights during the Emergency?
 44. What type of structure The Indian Constitution has?
 45. Which Act provides protection, conservation and development of fisheries in inland and territorial waters of the State of Gujarat ?
 46. How many types of Fundamental Rights are enshrined in the Constitution of India?
 47. Which organization reviews the implementation of National Five Year Plan?
 48. Under which ministry the Union Public Service Commission operates?
 49. What should be the age for the enrollment in the PM Jeevan Jyoti Bima Yojana?
 50. Which one is Indian Navy’s veer class corvette?
 51. Which one is Indian Navy’s veer class Corvettes ?
 52. What is the minimum population requirement for the benefit of Pradhan Mantri Gram Sadak Yojana?
 53. Pradhan Mantri Awas Yojana is implemented by which office?
 54. In which year Government of Gujarat Water and Sanitation Management Organization was formed ?
 55. In which year “Pradhan Mantri Jandhan Yojana” was started?
 56. What type of small scale irrigation scheme does the Government of India implement in areas where direct flow of water is not available for irrigation?
 57. The plains of central Gujarat are formed from the silt of which rivers?
 58. How many villages in Gujarat have implemented ‘Panchvati Yojana’ till November 2021?
 59. Since the 2010 circular, how many gram sabhas(during the year) have been suggested by the state government?
 60. Who controls the Taluka Panchayat?
 61. What is formed by dividing the total population of the village by the number of Gram Panchayat members?
 62. Where in India L&T built the largest Metro Project on a Public Private Parternership mode ?
 63. Which wing of Ministry of Ports, Shipping and Waterways collects, compiles and disseminates time series data on Ports, Shipping, Ship Building and Ship Repairing and Inland Water Transport?
 64. What is the target for road building of the Ministry of Road Transport & Highways for developing National Highways and Expressways?
 65. Who founded Mahudi Jain Tirtha?
 66. What is the eligible housing loan amount for an interest subsidy to MIG-II beneficiaries of CLSS under PMAY-U?
 67. Which is the initiative by the Government of Gujarat to create awareness about the processes and systems in colleges which can ensure quality enhancement and achievement of the set targets in higher education?
 68. Where is Dr. Ambedkar International Centre located?
 69. Who are the beneficiaries of the SHRESHTA Yojana ?
 70. What is the specialty of the courses delivered through SWAYAM?
 71. What is the objective of the NIRVIK Scheme?
 72. Who was the first Governor of Bengal?
 73. Who was the first Governor General of India?
 74. What is the income limit for the Scheduled Castes family in rural area to avail ‘Saat Fera Samuh Lagna’ Scheme?
 75. How much tuition fee assistance is provided to eligible students of medical and dental self-finance courses under the ‘Mukhyamantri Yuva Swavalamban Yojana’?
 76. Where is the headquarters of Gujarat Cricket Association (GCA)?
 77. When was ‘Rabindranath Tagore Jayanti’ celebrated in 2022?
 78. What is the toll free number of Jeevan Aastha helpline across the state except Ahmedabad city?
 79. What is the budget provision of the 2022-23 financial Year in ‘Mukhyamantri Matrushakti Yojana’ ?
 80. What is the aim of ‘Stree Manoraksha Project’ ?
 81. When was the Domestic Violence Act passed by the Indian Parliament ?
 82. What was the old name of Guwahati?
 83. In which of the following fairs cattles are traded?
 84. What was Nalanda?
 85. Which river is more often mentioned in the Rigveda?
 86. Chamoli, also known for Valley of Flowers National Park, is located in which state?
 87. Which Indian city is known as the city of Seven Islands?
 88. Which board game has 225 squares ?
 89. What is the Distance of the Marathon Race?
 90. The adrenal gland is located above which part of the body?
 91. Which of the following vitamin is called a water-soluble vitamin?
 92. Which article of the Constitution give right to freedom of speech and expression ?
 93. Which part of the constitution include ‘Rights of citizenship of certain persons of Indian origin residing outside India’?
 94. From the following, in which state copper is not mined?
 95. When was printing press introduce in india ?
 96. Who discovered the x-rays?
 97. Which parameter can be measured by Chronometer?
 98. How many Padma Awards were announced through Government of India in the year 2022?
 99. Who was the first vice president of India to won Bharat Ratna Award ?
 100. When is the ‘National Cancer Awareness Day’ celebrated?
 101. When is ‘Equality Day’ celebrated in India?
 102. In which year was the ‘International Clean Air Day for Blue Skies’ first celebrated ?
 103. Who is popularly known as Loknayak?
 104. How many lines are there in the literary form ‘Sonnet’?
 105. Who is the poet of the poem ‘Nami a Tuj Ne?
 106. Which country is Asia’s first country to reach Mars orbit ?
 107. Agni-2 is which type of missile ?
 108. Kadana hydroelectric power-station is located in which district of Gujarat?
 109. Which city of Gujarat is the largest producer of crude oil?
 110. Who among the following was the last Mauryan King assassinated by Pushyamitra Sunga?
 111. Kathakali is a popular dance of which state?
 112. Which state hosts Surajkund International Crafts fair ?
 113. In which city Of Uttarakhand Kumbh Mela is held every 12 Years?
 114. Sri Ranganathaswamy Temple is dedicated to which deity?
 115. Which is the State Tree of West Bengal?
 116. What is the full form of IVF?
 117. In which part of our body food gets absorbed?
 118. Which of the following computer generation uses concept of Artificial Intelligence?
 119. What is the full form of ISP in connection with Internet ?
 120. In which year Harappan City ‘Dholavira’ inscribed as a UNESCO World Heritage Site?
 121. Where is the ‘Sharmistha Lake’ located in Gujarat?
 122. Which is the next number in the following sequence– 7, 14, 21, 28?
 123. The SATYAM programme encourages research pertaining to which field?
 124. Where was Narasinha Mehta born?
 125. By what other name is Gandhi Jayanti celebrated all over the world?
 126. Which scheme is PM Narendra Modi talking about in the given video?
 127. Which online portal has been provided by the Government of India for students, youth and businessmen to get information easily?

[School] Gujarat Gyan Guru Quiz Bank 09 September 2022 in Gujarati

 1. ભારતમાં ચંદનનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે ?
 2. માટીના સૌરીકરણની પ્રક્રિયામાં માટીને ઢાંકવા માટે કયા રંગના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે ?
 3. ગુજરાત સરકાર દ્વારા કઈ ‘વંદે ગુજરાત ચેનલ’ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા માટે કાર્યક્રમો પ્રસારિત કરવા માટે સમર્પિત છે ?
 4. ગુજરાત સરકાર દ્વારા કઈ ‘વંદે ગુજરાત ચેનલ’ ડિગ્રી ઈજનેરી વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવા માટે સમર્પિત છે ?
 5. કયા ડીટીએચ સર્વિસ પ્રોવાઇડરને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ‘વંદે ગુજરાત’ શૈક્ષણિક ચેનલોના પ્રસારણની મંજૂરી છે ?
 6. ભારતની પ્રથમ રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થા (NRTI) ની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી હતી ?
 7. રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન કોણે શરૂ કર્યું હતું ?
 8. તાના-રીરીની સમાધિ ક્યાં આવેલી છે ?
 9. ઇન્દુલાલ યાજ્ઞિકનું હુલામણું નામ શું હતું ?
 10. વર્તમાન સમયે જલિયાંવાલા બાગ ક્યાં આવેલો છે ?
 11. જલિયાંવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો ?
 12. ‘હિન્દ છોડો’ ચળવળની ઘોષણા ક્યાંથી કરવામાં આવી હતી ?
 13. ‘ચલો દિલ્હી ‘ નું સૂત્ર કોણે આપ્યું હતું ?
 14. કેબિનેટ મિશનનું વર્ષ જણાવો.
 15. અખિલ ભારત હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી ?
 16. સાહિત્યિક કાર્યક્રમ અને પરિસંવાદો યોજવા માટે કઈ સંસ્થા આર્થિક સહાય કરે છે ?
 17. ‘રામ રમકડું જડિયું રે લોલ’ જાણીતું પદ કોણે રચ્યું છે ?
 18. વન વિભાગ દ્વારા છાત્રાલયોને બળતણના લાકડા બજાર ભાવના કેટલા ટકાના રાહત દરે ઉપલબ્ધ થાય છે ?
 19. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વન ઉછેર યોજના અન્વયે વન વિભાગ કેટલા હેક્ટરની મર્યાદામાં વૃક્ષ વાવેતર કરી આપે છે ?
 20. ગુજરાતના અમદાવાદ-સુરેન્દ્રનગર જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
 21. ‘ટાઈગર મેન ઑફ ઈન્ડિયા’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
 22. ભારતનું સૌથી મોટું પક્ષીગૃહ કયાં આવેલું છે ?
 23. મધ્યપ્રદેશનું રાજ્ય પ્રાણી કયું છે ?
 24. વન વિભાગમાંથી રોપા મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?
 25. વન વિભાગમાંથી ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ કરી આપવાની યોજનામાં થનાર ખર્ચના કેટલા ટકા રકમ સહાય તરીકે મળશે ?
 26. અટલ ઇનોવેશન મિશનનો હેતુ શો છે ?
 27. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી 2.0 વિદ્યાર્થીઓને કઈ પ્રવૃત્તિમાં સપોર્ટ કરે છે ?
 28. જમીન સુરક્ષા માટે દેશી ગાય આધારિત ખેતી માટે સરકારે જાહેર કરેલી યોજનાનું નામ શું છે ?
 29. ‘રૉકેટ વુમન ઑફ ઈન્ડિયા’ તરીકે ઓળખાતા રીતુ કરિધલને કોના હસ્તે ‘યંગ સાયન્ટિસ્ટ’નો ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે ?
 30. ઑક્સિજનની શોધ કોણે કરી હતી ?
 31. કયા કાર્ડધારકના મૃત્યુ બાદ અંત્યેષ્ટિ માટે રૂ 5000/ તેના સગાવહાલાંને મળે છે ?
 32. નેશનલ વૉટર મિશન (NWM) દ્વારા હાલમાં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?
 33. દેશના કેટલાં રાજ્યોમાં ‘સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ’ અમલમાં છે ?
 34. નાસિકમાં કઈ નદીના કિનારે કુંભમેળો યોજાય છે ?
 35. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર આપણે કયા પ્રકારના સાયબર ક્રાઈમની જાણ કરી શકીએ છીએ ?
 36. રાષ્ટ્રીય ભારતીય લશ્કરી કોલેજ (RIMC) ભારતમાં ક્યાં આવેલી છે ?
 37. વર્ષ 2019માં ઇન્ટરનેશનલ એસોસિએશન ઑફ પોલીસ એકેડેમીઝ (INTERPA) દ્વારા ફૉરેન્સિક સાયન્સ તથા સંશોધનાત્મક વિજ્ઞાનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ ‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ ઍવૉર્ડ’ કોને એનાયત કરવામાં આવ્યો હતો ?
 38. ગુજરાત પીડિત વળતર યોજના, 2016 (ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ, 2016)નો સુધારો ક્યારે બહાર પાડવામાં આવ્યો ?
 39. ‘રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન’ હેઠળ કઈ માન્ય સરકારી યોજના છે ?
 40. કાયાકલ્પ ઍવૉર્ડ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?
 41. હાથશાળ યોજના અંતર્ગત જાહેરાત અને પ્રચાર માટે કેટલી સહાય આપવામાં આવે છે ?
 42. ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ?
 43. ગુજરાતનું કયું શહેર ગૅસ આધારિત વિદ્યુત મથક ધરાવતું ભારતનું એકમાત્ર શહેર બન્યું છે ?
 44. 2021માં ભારતમાં સૌથી વધુ તાંબાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?
 45. જાદુગુડા યુરેનિયમ ખાણ ભારતના કયા રાજ્યમાં આવેલી છે ?
 46. ભારતનું સૌથી મોટું બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટર – ભામાશા ટેકનો હબ કયા રાજ્યમાં આવેલું છે ?
 47. કયો અધિનિયમ ઈ-કાર્ટ અને ઈ-રિક્ષાને તેના દાયરામાં લાવે છે ?
 48. ભારતીય બંધારણના કયા સિદ્ધાંતો અને ફરજો હેઠળ જંગલો અને વન્યજીવન સહિત પર્યાવરણની સુરક્ષા અને સુધારણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
 49. સંસદમાં ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ કયા વર્ષમાં મંજૂર થયું હતું?
 50. શારીરિક શિક્ષણના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ કરવા માટે 2018 માં કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
 51. નીચેનામાંથી ભારતના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?
 52. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા ?
 53. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો ?
 54. લોકસભામાં એંગ્લો-ઈન્ડિયન કૉમ્યુનિટીમાંથી રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોને નોમિનેટ કરી શકાય છે ?
 55. ભારતીય બંધારણનો 42મો સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ?
 56. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
 57. માછલીના ઉત્પાદનમાં વધારો કઇ ક્રાંતિ દ્વારા થયો છે ?
 58. બંધારણમાં ગ્રામ પંચાયતની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ?
 59. કેન્દ્ર સરકારની કઈ યોજના હેઠળ પ્રવાસન ક્ષેત્રના વિવિધ સેવા પ્રદાતાઓને તાલીમ આપવામાં આવે છે ?
 60. માર્કેટિંગ આસિસ્ટન્ટ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ પ્રવાસન સેવા પ્રદાતાઓ માટે નાણાકીય સહાયની કેટલી મદદ અનુમતિપાત્ર છે ?
 61. આસામમાં બનેલા નવા બ્રહ્મપુત્રા પુલના નિર્માણ માટે કેટલો ખર્ચ થયો હતો ?
 62. આસામમાં બનેલા નવા બ્રહ્મપુત્રા પુલની લંબાઈ કેટલી છે ?
 63. નવો બ્રહ્મપુત્રા પુલ ક્યાં આવેલો છે ?
 64. જ્યારે વાહન ગતિમાં હોય ત્યારે ટોલ ચૂકવણી કરવા માટે FASTag માં કઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે ?
 65. વિઝિટિંગ એડવાન્સ્ડ જોઈન્ટ રિસર્ચ ફેકલ્ટી યોજના કોને સમર્પિત છે ?
 66. નીચેનામાંથી કયો રાષ્ટ્રીય હેલ્પલાઇન ટોલ ફ્રી નં. SC/ST ના સભ્યો પર થતા અત્યાચાર(એટ્રૉસીટી) નિવારણ માટે છે ?
 67. અલ્પસાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના હેઠળ ધોરણ ૬ થી ૧૦ સુધી અભ્યાસ કરતી બાળાઓને માસિક કેટલું સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે ?
 68. ‘ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ’ હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ડિગ્રી ઈજનેરીના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે કેટલી ટ્યુશન ફી મળવાપાત્ર છે ?
 69. ફેલોશિપ સ્કીમ, ગુજરાત હેઠળ સેકન્ડરી લેવલના વિદ્યાર્થીને દર મહિને કેટલી સહાય મળવાપાત્ર છે ?
 70. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કયા રાજ્યમાં આવેલું છે ?
 71. વડોદરામાં છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીએ સ્થાપેલી ગુજરાતની પહેલી વ્યાયામશાળા કઈ હતી ?
 72. ભરૂચમાં છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીએ સ્થાપેલી ગુજરાતની પહેલી વ્યાયામશાળા કઈ હતી ?
 73. ‘મમતાઘર યોજના’ના લાભાર્થી કોણ છે ?
 74. ‘અન્ન ત્રિવેણી યોજના’ અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
 75. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલી ‘મિશન વાત્સલ્ય’ યોજનાનો હેતુ શો છે?
 76. નીચેનામાંથી કયું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘મિશન વાત્સલ્ય યોજના’ હેઠળ ‘બિન સંસ્થાકીય સંભાળ સેવાઓ’નો ભાગ નથી ?
 77. નીચેનામાંથી કયું ઈન સીટુ સંરક્ષણ હેઠળ માન્ય નથી ?
 78. નીચે પૈકી કયા વૈજ્ઞાનિકે માઇક્રોફોનની શોધ કરી હતી ?
 79. ન્યુટનનો કયો નિયમ પદાર્થ પર લાગતું બળ શોધવામાં મદદ કરે છે ?
 80. ગાંધીજી દ્વારા પસંદ કરાયેલ પ્રથમ ‘વ્યક્તિગત સત્યાગ્રહી’ કોણ હતા ?
 81. ભારતીય રાષ્ટ્રધ્વજમાં મોટેભાગે કયું કાપડ વાપરવામાં આવે છે ?
 82. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ક્યારથી શરૂ કરવામાં આવ્યો છે ?
 83. આજની તારીખે (જુલાઈ 2022માં) ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી કોણ છે ?
 84. આધાર માટે નોંધણી કરતી વખતે નીચેનામાંથી કઈ માહિતી જરૂરી નથી ?
 85. VLE શું છે ?
 86. અંબાજી યાત્રાધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
 87. કયું શહેર ભારતનું બ્લેક સિટી તરીકે ઓળખાય છે ?
 88. 1928માં દક્ષિણ ગુજરાતમાં કયો સત્યાગ્રહ થયો હતો ?
 89. રાષ્ટ્રીય કૅલેન્ડરનો પ્રથમ મહિનો કયો ગણાય છે ?
 90. ભારતમાં બેરન પર્વત ક્યાં આવેલો છે ?
 91. એમઆઈજી એરક્રાફ્ટ એન્જિનને ક્યાં એસેમ્બલ કરવામાં આવે છે ?
 92. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કઈ નદીના કિનારે આવેલું છે ?
 93. પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી મેરાડોના નીચેનામાંથી કયા દેશનો છે ?
 94. પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓના નાગરિકતા હક’ બંધારાણના કયા ભાગમાં આવે છે ?
 95. જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ?
 96. ટ્યુબ લાઇટમાં ચૉકનો હેતુ શો છે ?
 97. નીચેનામાંથી કઈ સંસ્થાએ પુનઃપ્રાપ્ય ઊર્જા, ઇલેક્ટ્રિક મોબિલિટી, વૈકલ્પિક ઇંધણ અને ઇએસજી પ્રોજેક્ટ્સ વિકસાવવાના ક્ષેત્રમાં સહકાર વધારવા માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એસઇસીઆઈ) સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા ?
 98. ભારત સરકાર દ્વારા ‘સર્વોત્તમ જીવન રક્ષા પદક’ હેઠળ ઍવૉર્ડ મેળવનારને કેટલો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
 99. વર્ષ 1988 માટે 36માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
 100. ‘આંતરરાષ્ટ્રીય કૉફી દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 101. ‘વિશ્વ વિકાસ માહિતી દિવસ’ ક્યારે હોય છે ?
 102. ‘સોનાઈ રૂપઈ વન્યજીવ અભયારણ્ય’ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ‘ ?
 103. ઑલ ઈંગ્લેન્ડ ઓપન બૅડમિન્ટન ચૅમ્પિયનશિપ 2022માં કયો ભારતીય શટલર રનર્સ-અપ રહ્યો હતો ?
 104. ‘દ્વિદલ’ બોધવાર્તાના લેખક કોણ છે ?
 105. મુનશી પ્રેમચંદની પ્રખ્યાત નવલકથા ‘ગોદાન’ નીપ્રથમ આવૃતિ ક્યારે પ્રકાશિત થઈ હતી ?
 106. રોડ સેફ્ટી પ્રોજેક્ટના ભાગ રૂપે કયું ભારતીય શહેર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-આધારિત કેમેરાથી આવરી લેવામાં આવશે ?
 107. ભારતીય નૌકાદળની શિશુમાર વર્ગની સબમરીન કઈ છે ?
 108. આજવા ડેમ કોણે બંધાવ્યો હતો ?
 109. ગુજરાતી સાહિત્યમાં છપ્પા દ્વારા કટાક્ષ કરનાર લોકપ્રિય કવિનું નામ શું છે ?
 110. ‘સાંખ્યયોગ’ ની રચના કોણે કરી હતી ?
 111. હિંદુ ધર્મમાં કયા ભગવાનને સંહારક માનવામાં આવે છે ?
 112. ચિલ્કા સરોવર કયા રાજ્યમાં આવેલું છે ?
 113. નાગઝીરા વન્ય જીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?
 114. ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે ?
 115. નીચેનામાંથી કયો વેદ જાદુઈ મંત્રો અને મેલી વિદ્યા સાથે સંબંધિત છે ?
 116. માનવ શરીરમાં પાંસળીની કેટલી જોડ હોય છે ?
 117. સ્નાયુ તંતુઓના સંકોચનીય એકમને શું કહે છે ?
 118. કમ્પ્યુટરમાં RAM ક્યાં સ્થિત છે ?
 119. એકબીજા સાથે જોડાયેલા બે અથવા વધુ કમ્પ્યુટરો વચ્ચે માહિતી શેર કરવા માટે શું જરૂરી છે ?
 120. નીચેનામાંથી બિહારની સૌથી જૂની હયાત રોક-કટ ગુફા કઈ છે ?
 121. ભારતનો સૌથી મોટો મઠ-‘તવાંગ મઠ’ ક્યાં આવેલો છે ?
 122. ભારતીય યુનિવર્સિટીઓમાં સંશોધન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની પહેલ ‘PURSE’નું પૂરું નામ શું છે?
 123. નીચેનામાંથી કયો ગેસ ‘લાફિંગ ગેસ’ તરીકે ઓળખાય છે ?
 124. ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ?
 125. પાવાગઢના ડુંગર માંથી કઈ નદી નીકળે છે?
 126. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપનને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવેલ જલ માર્ગ વિકાસ પ્રોજેકટ અંતર્ગત જલમાર્ગના વિકાસ માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે ?
 127. પ્રસ્તુત વિડિયોમાં જણાવેલ One Nation One Ration Card યોજના અત્યાર સુધી કુલ કેટલા રાજ્યોમાં આ યોજના અમલમાં મુકાઈ ગઈ છે ?

[School] Gujarat Gyan Guru Quiz Bank 09 September 2022 in English

 1. Which state is the largest producer of sandalwood in India?
 2. Which coloured plastic is used to cover soil in soil solarization process?
 3. Which channel of ‘Vande Gujarat Channel’ is telecasted by Gujarat Government to educate the students of class 10?
 4. Which channel of ‘Vande Gujarat Channel’ is telecasted by Gujarat Government to educate degree engineering students?
 5. Which DTH service provider is allowed to broadcast ‘Vande Gujarat’ educational channels launched by Gujarat government?
 6. In which state was India’s first National Rail and Transportation Institute (NRTI) established?
 7. Who launched National Hydrogen Mission ?
 8. Where is the Samadhi of Tana-Riri located?
 9. What was the nickname of Indulal Yagnik?
 10. Where is Jallianwala Bagh located at present?
 11. When did the Jallianwala Bagh massacre take place?
 12. Where was the ‘Quit Hind’ movement announced?
 13. Who gave the slogan ‘Chalo Delhi’?
 14. In which year did Cabinet Mission Plan come to India?
 15. Who founded the All India Harijan Sewak Sangh?
 16. Which organization provides financial assistance for organizing literary events and seminars?
 17. Who wrote the well-known pada ‘Ram Ramkadu Jadiyune re Lol’?
 18. At what percentage of concessional rate is fuel wood available to the hostels at market price by the forest department?
 19. Under the Village Forest Upbringing Scheme of the Social Forestry Program how many hectares of trees are planted by the Forest Department?
 20. Which sanctuary is located in Ahmedabad-Surendranagar district of Gujarat?
 21. Who is known as the ‘Tiger Man of India’?
 22. Where is the largest birdhouse in India located?
 23. Which is the state animal of Madhya Pradesh?
 24. According to which appendix, application has to be made to get saplings from forest department?
 25. How much percentage of the expenditure incurred in the scheme of iron barbed wire fencing around the farm will be received as assistance from the Forest Department?
 26. What is the objective of Atal Innovation Mission ?
 27. In which activities does the Student Startup and Innovation Policy 2.0 support students?
 28. What is the name of the scheme announced by the government for Desi cow-based farming for land security ?
 29. By whom Ritu Karidhal, known as ‘Rocket Woman of India’, has been awarded ‘Young Scientist’ ?
 30. Who had discovered oxygen?
 31. After the death of which cardholder, the next kin gets Rs 5000 for the funeral?
 32. Which campaign is currently started by National Water Mission’s (NWM) ?
 33. In how many states of the country is the ‘Border Area Development Programme’ implemented?
 34. Kumbh Mela is held on the banks of which river in Nashik?
 35. Which type of cybercrimes we can report on the National Cyber Crime Reporting Portal?
 36. Where is The Rashtriya Indian Military College (RIMC) located in India?
 37. Who was conferred the ‘Life Time Achievement Award’ by the International Association of Police Academies (INTERPA) in 2019 for outstanding contributions in the field of forensic science and investigative science?
 38. When was the amendment of Gujarat Victim Compensation Scheme, 2016 released?
 39. Which is the valid Government Scheme under the National Health Mission?
 40. What is the main aim of Kayakalp Award Scheme?
 41. How much support is provided for advertising and publicity in Handloom scheme?
 42. Kharaghoda is famous for which production?
 43. Which city of Gujarat is the only city in India to have a gas-based power station?
 44. Which is the largest copper producing state in India in 2021?
 45. In which state of India Jaduguda uranium mine is located?
 46. India’s largest business incubation center – Bhamashah Tech Hub is located in which state?
 47. Which Act brings e-carts and e-rickshaws under its ambit ?
 48. Under which Principles and Duties of The Indian Constitution protection and improvement of environment including forests and wild life have been mentioned ?
 49. In which Year The Integrated Goods and Services Tax Bill was passed in parliament ?
 50. Which university has been established in 2018 to collaborate internationally in the field of physical education?
 51. Who among the following appoints the acting Chief Justice of India?
 52. From which country’s Constitution the idea of Directive Principle has has been borrowed?
 53. In which year National Disaster Management Act was implemented?
 54. How many members can be nominated by the President from Anglo- Indian Community in Lok Sabha?
 55. In which Year 42nd Amendment of the Indian Constitution was made?
 56. In which year National Commission for Backward Classes was formed?
 57. Which revolution led to increase in fish production?
 58. Under which article of Indian Constitution the Gram Panchayat is established ?
 59. Under Which scheme of Central Government training is provided to various service providers of tourism sector?
 60. How much financial assistance is admissible to tourism service providers under the Marketing Assistant Development Scheme?
 61. What was the construction cost of the New Brahmaputra Bridge in Assam?
 62. What is the length of the new Brahmaputra bridge built in Assam?
 63. Where is the new Brahmaputra bridge located?
 64. Which technique is used in FASTag to pay toll while the vehicle is in motion?
 65. To whom is the Visiting Advanced Joint Research Faculty Scheme dedicated?
 66. Which of the following is the toll free no. of National Helpline for prevention of atrocities on members of SCs/STs?
 67. How much monthly stipend is provided to the children studying from standard 6 to 10 under the ‘Alp Saksharta Kanya Nivasi Shala’ Scheme?
 68. How much tuition fee is paid to eligible students of degree engineering self-finance courses under the Chief Minister Scholarship scheme?
 69. How much monthly assistance is admissible to secondary level students under Fellowship Scheme, Gujarat?
 70. In which state is the world’s biggest cricket stadium located?
 71. Which was the first gymnasium (vyayam mandhir) in Gujarat founded by Chhotubhai Purani and Ambubhai Purani in Vadodara?
 72. Which was the first gymnasium (vyayam mandhir) in Gujarat founded by Chhotubhai Purani and Ambubhai Purani in Bharuch?
 73. Who is the beneficiary of the ‘Mamtaghar Yojana’ ?
 74. Which office implements ‘Anna Triveni Yojana’ ?
 75. What is the aim of ‘Mission Vatsalya’ scheme introduced by Ministry of Women and Child Development?
 76. Which of the following is not a part of ‘non institutional care services’ under ‘Mission Vatsalya Yojana’ by Ministry of Women & Child Development ?
 77. Which of the following is not allowed under In- Situ conservation?
 78. Who among the following scientist has invented the Microphone?
 79. Which of Newton’s laws helps in finding the force acting on an object?
 80. Who was the first ‘individual satyagrahi’ selected by Gandhiji?
 81. Which fabric is mostly used to make the Indian National flag?
 82. When was “Azaadi Ka Amrit Mohotsav” launched?
 83. Who is the Union Minister in the Ministry of Electronics and Information Technology as of today (July 2022)?
 84. Which of the following information is NOT required when enrolling for Aadhaar?
 85. What is VLE?
 86. In which district is the Ambaji temple located in Gujarat?
 87. Which city is known as Black City of India?
 88. Which movement took place in South Gujarat in 1928?
 89. Which is the first month of the national calendar?
 90. Where is in the India Baron mountain located?
 91. Where are MIG aircraft engines assembled?
 92. On the banks of which river Narendra Modi stadium is located ?
 93. The famous football player Maradona belongs to which of the following countries?
 94. Which part of the constitution include ‘Rights of citizenship of certain persons who have migrated to India from Pakistan’?
 95. If for any reason both the posts of President and Vice President are vacant, who takes over their duties?
 96. What is the purpose of choke in tube light ?
 97. Which of the following organization signed MoU with Solar Energy Corporation of India Ltd (SECI) to enhance cooperation in the field of renewable energy, electric mobility, alternative fuels, and develop ESG Projects?
 98. How much cash award is given by Government of India to awardee under ‘Sarvottam Jeevan Raksha Padak’?
 99. Who was honoured with the Dadasaheb Phalke Award in the 36th National Film Awards for the year 1988 ?
 100. When is the International Coffee Day ‘celebrated?’
 101. When is’ World Development Information Day ‘ obseverd?
 102. In which indian state, the ‘Sonai Rupai Wildlife Sanctuary’ is situated?
 103. Which Indian shuttler was runner-up in the All England Open Badminton Championship 2022?
 104. Who is the author of ‘Dvidal’ moral story?
 105. When was the famous novel ‘Godaan’ of Munshi Premchand published?
 106. Which Indian city is to be covered with Artificial Intelligence-based cameras, as part of Road Safety Project?
 107. Which of the following is Indian Navy’s Shishumar-class submarine ?
 108. Who built Ajwa Dam?
 109. Who wrote popular Chhappa in Gujarati literature?
 110. Who was the creator of ‘Samkhya Yoga’ ?
 111. Which God is considered as The Destroyer in the Hindu religion?
 112. Chilka Sarovar is located in which state of India?
 113. Nagzira Wild Life Sanctuary is Located in which state of India?
 114. Which is the State Flower of Gujarat?
 115. Which of the following Vedas deals with magic spells and witchcraft?
 116. How many pairs of ribs are there in a human body?
 117. What is the contractile unit of muscle fibres called?
 118. Where is RAM located in computer?
 119. What is required to share information between two or more computers connected to each other ?
 120. Which among the following is the oldest surviving rock-cut cave in Bihar?
 121. Where is the India’s largest monastery-Tawang Monastery located?
 122. What is the full form of ‘PURSE’, the initiative of the Department of Science and Technology to boost research activities in Indian universities?
 123. Which of the following gas is known as laughing gas?
 124. Which district is best known for its pomegranate and guavava in Gujarat?
 125. Which river flows through the hills of Pavagadh?
 126. How much amount has been allocated for the development of waterways under the Jal Marg Development Project launched to realize the dream of Prime Minister Narendrabhai Modi?
 127. The One Nation One Ration Card scheme mentioned in the presented video has been implemented in how many states so far?

Information Source Government Official Website: https://quiz.g3q.co.in/quizbank

Important Links

Read Official Press NoteClick Here
Read Official NotificationClick Here
Official Website LinkClick Here
Join With us On WhatsAppClick Here
Home PagePM Viroja – Sarkari yojana

Also Read:

Leave a Comment

ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા Manav Garima Yojana 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી ફરી એકવાર વતનમાં આવશે વડાપ્રધાન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ભરતી બહાર 31 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો