Gujarat Gyan guru quiz 2022 | Gujarat Gyan guru quiz questions | Gujarat Gyan guru quiz competition | stem quiz questions and answers in Gujarati | Gujarat stem quiz date | Gujarat stem quiz 2022 result | Gujarat stem quiz 2022 registration | Gujarat stem quiz login | ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ | ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2022
Gujarat Gyan Guru Quiz Questions: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ” કોમ્પિટિશન શરૂ કરવામાં આવેલું છે. આ કોમ્પિટિશન દ્વારા ગુજરાત રાજ્યના 25 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આ મેગા ક્વિઝ કોમ્પીટીશનમાં લાભ લેશે અને ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, આ આયોજન એ 07મી જુલાઈથી દેશની સૌથી મોટી ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન (Gujarat Gyan Guru Quiz Registration 2022) નું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદમાં સ્થિત સાયન્સ સિટી ખાતે લોન્ચ કરવામાં આવેલું છે.
Gujarat Gyan guru quiz competition | ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2022
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3q Quiz Official Website) નો શુભારંભ કરવામાં આવેલો છે, અને આ દ્વારા સરકારની વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવ કથા વિશેની છે. આ ક્વિઝ દ્વારા ગુજરાત રાજ્યના નાગરિકો તેમ જ વિદ્યાર્થીઓ વિકાસના કાર્યો વિશે જાણશે અને નાગરિકોને જેટલું જાણવામાં મળશે એ પ્રમાણે ગુજરાત રાજ્યનો વિકાસ થશે. શું તમે પણ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા Gujarat Gyan Guru Quiz 2022 કોમ્પિટિશનમાં ભાગ લેવાની ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા વિશે જાણવા માટે આપણે આ લેખ દ્વારા જાણીશું તેના માટે આર્ટિકલ છેલ્લે સુધી વાંચો.

જાણશે ગુજરાત અને જીતશે ગુજરાતનો ધ્યેય ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2022
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા Gujarat Gyan Guru Quiz 2022 આ કોમ્પિટિશન દ્વારા ગુજરાત સરકારનો એક ધ્યેય મંત્ર નક્કી કરવામાં આવેલો છે તે ધ્યેય મંત્ર એ “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે. શરૂઆત એ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલી છે જે અમદાવાદના સાયન્સ સિટી ખાતે શરૂ થયેલી છે. ગુજરાતના તમામ અભ્યાસ કરતા નાગરિકો અથવા વિદ્યાર્થીઓ માટે આ ક્વિઝમાં લાભ લઇ શકે છે, અને પોતાના જ્ઞાન પ્રમાણે સવાલના જવાબ આપીને ઇનામ જીતી શકે છે.
G3Q School Quiz Bank 18 July 2022 | Click here |
નાગરિકો માટેના ક્વિઝ પ્રશ્નો 18 July 2022 | Click Here |
Gujarat Gyan Guru Quiz Bank 18 July 2022 | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે? (What is Gujarat Gyan Guru Quiz)
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ઘણા બધા પ્રશ્નો અને તેના જવાબ આપવામાં આવેલા હોય છે. જેમાં ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અથવા યોજનાઓના મુખ્ય ઉદ્દેશોની વાત કરવામાં આવેલી છે. સરકારની યોજનાઓ દ્વારા લાભાર્થીઓની સંખ્યા તેમજ યોજના હેઠળ મળવા પાત્ર જેવી વિગતવાર માહિતી નો સમાવેશ રાખવી જમા થશે આજ સુધી આસલ કરવામાં આવેલી બધી જ સિદ્ધિઓની સંખ્યા તેમજ રકમ વગેરે પ્રશ્નો ક્વિઝ માં જોવા મળે છે. આ ક્વિઝ માં જે પણ વિદ્યાર્થી અથવા નાગરિક જીતે તેમને ગુજરાત સરકાર દ્વારા રકમ મળવા પાત્ર થશે.
Gujarat Gyan Guru Quiz Registration 2022 દ્વારા એક પ્રશ્ન બેંક કમિટી દ્વારા રચનામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ગુજરાતમાં દર રવિવારે ચાલુ થઈને શુક્રવાર સુધી સમાપ્ત કરવામાં આવે છે.
- Gujarat Gyan Guru Quiz નો સમયગાળો એ 20 મિનિટનો રહેશે.
- આ ક્વિઝમાં દર અઠવાડિયા તાલુકા અને જિલ્લા કક્ષાના શાળા તેમજ કોલેજોના યુનિવર્સિટી વિભાગ દ્વારા ભાગ લેવામાં આવે છે.
- આ ક્વિઝ ના વિજેતા એ દર શનિવારે વિજેતા જાહેર કરવામાં આવે છે અને તેને ઇનામ આપવામાં આવે છે.
- આ ઉપરાંત આ ક્વિઝ દ્વારા દર અઠવાડિયે વિજેતા થતા લિસ્ટ જાહેર કરવામાં આવશે અને તેમને અંદાજિત 10-10 વિજેતાઓ જાહેર કરવામાં આવશે અને વિજેતાઓને રકમ જીતવા પાત્ર થશે.
- આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરિકો આ ક્વિઝમાં ભાગ લેતો તેમને પ્રમાણપત્ર પણ મળવા પાત્ર થશે.
ધોરણ 9 થી 12 માટે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા જવાબ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ના ઇનામો | prices for Gujarat Gyan guru quiz competition
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ ક્વિઝ દરમિયાન ૨૫૨ તાલુકા તેમજ નગરપાલિકાના 17 વોર્ડના વિજેતા ને ઉમેદવારોને લગભગ એક 1.60 કરોડના ઇનામો મળી 15 સપ્તાહમાં પાંચ કરોડના ઇનામો થતા ટોર પ્રાપ્ત કરવામાં આવે છે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? | How to Register for Gujarat Gyan guru quiz 2022
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ની જાહેરાત સાતમી જુલાઈ 2022 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલી છે જે જાહેરાત અમદાવાદની સાયન્સ સીટીમાંથી કરવામાં આવેલી છે.
જો તમારે પણ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ગુજરાતના ગ્રુપમાં અરજી કરવા ઇચ્છતા હોય તો નીચે પ્લાસ્ટર ફોલો કરીને તમે ઘરે બેઠા લઈ શકો છો અને ઈનામ જીતી શકો છો.
- ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં અરજી કરવા માટે સૌપ્રથમ google પર “Gujarat Gyan Guru Quiz Registration 2022” સર્ચ કરો.
- ત્યારબાદ ગુજરાતી જ્ઞાનગુરુ ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા નીચે આપેલા લીંક પર ક્લિક કરીને ત્યાં ઓફિસર વેબસાઈટ પર પહોંચો. www.g3q.co.in
- ત્યારબાદ તે ઓફિસિયલ વેબસાઈટ ઉપર તમારે રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરીને ત્યાં તમારું રજીસ્ટ્રેશન કરો છો તમે પહેલેથી જ આ વેબસાઈટ ઉપર એકાઉન્ટ ધરાવતા હોય તો લોગીન બટન પર ક્લિક કરીને યુઝરનેમ પાસવર્ડ નાખી લોગીન કરો.
Important Links
Read Official Press Note | Click Here |
Read Official Notification | Click Here |
Official Website Link | Click Here |
Join With us On WhatsApp | Click Here |
Home Page | PM Viroja – Sarkari yojana |
Also Read:
FAQs of Gujarat Gyan guru quiz 2022
-
Gujarat Gyan Guru Quiz માં અરજી કરવા માટેની ઓફીસર વેબસાઈટ કઈ છે?
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં અરજી કરવા માટે આ www.g3q.co.in વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો.
-
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં મળવાપાત્ર છે નામ શું છે?
આ ક્વીઝ દ્વારા ગુજરાતના નાગરિકો છે પણ આ રીતે તેમને ગુજરાત સરકાર દ્વારા રકમ આપવામાં આવશે.
-
Gujarat Gyan Guru Quiz કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે આ કઈ છે
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલી છે..
Nkgkbvbn
Quiz play
Quiz play I am interested play and I am winer
I’m student
Se
Cass 9th c
13 સપ્ટેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 જ્ઞાનગુરુ ક્વિઝ