WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GRD ભરતી 2022,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન @spsurat.gujarat.gov.in

WhatsApp Group Join Now
Telegram Group (3.1k+) Join Now
Follow us on Google News Join Now

GRD ભરતી 2022 | GRD Bharti 2022 Gujarat | GRD Police Bharti 2022 | Gram Rakshak Dal, Gujarat salary | Gram Rakshak Dal Gujarat salary 2022 | GRD Bharti 2022 date | GRD Police Bharti 2022 Gujarat | GRD Bharti salary | Grd police salary 2022

ગુજરાત રાજ્યમાં ગ્રામ રક્ષક દળ ભરતી 2022બહાર પડવામાં આવેલી છે આ ભરતી એ પોલીસ અધિક્ષકની કચેરી જે સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલ છે તે માટે જી.આર.ડી અથવા એસ આર ડી ની ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જે પણ ઉમેદવાર આ ભરતી અરજી કરવાની ઈચ્છે છે, તે નીચે આપેલી વિગતો જાણી શકે છે.

જી.આર.ડી ભરતી 2022 | GRD Police Bharti 2022 Gujarat

સંસ્થાનું નામપોલીસ અધિક્ષકની કચેરી, સુરત ગ્રામ્ય
પોસ્ટનું નામGRD Police Bharti 2022 | Gram Rakshak Dal, Gujarat
સ્થળ (Place)સુરત ગ્રામ્ય
અરજી પ્રકારOffline
સત્તાવાર વેબ સાઈટwww.spsurat.gujarat.gov.in

GRD ભરતી 2022 વય મર્યાદા:

  • આ ભરતીમાં અરજી કરવા માટેની વાય એ 20 વર્ષથી લઈને 50 વર્ષના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.

Gram Rakshak Dal Gujarat 2022 માટે પગાર ધોરણ:

  • આ ભરતી માટે દરરોજ 230/- રૂપિયાનું દૈનિક બધું આપવામાં આવે છે.

GRD Police Bharti 2022 રહેઠાણ:

  • આ ભરતીમાં છે પણ પોલીસ સ્ટેશન વિસ્તારની ભરતી કરવામાં આવનારા હોય તે પોલીસ સ્ટેશનના વિસ્તારના રહેવાસી હોવા જરૂરી છે.

GRD ભરતી 2022 વજન:

  • પુરુષ ઉમેદવાર : 50 K.G
  • મહિલા ઉમેદવાર : 40 K.G.

GRD Police Bharti 2022 ઉંચાઈ:

  • પુરુષ ઉમેદવાર : 162 સે.મી.
  • મહિલા ઉમેદવાર : 150 સે.મી.
GRD ભરતી 2022 | GRD Bharti 2022 Gujarat | GRD Police Bharti 2022 | Gram Rakshak Dal, Gujarat salary | Gram Rakshak Dal Gujarat salary 2022 | GRD Bharti 2022 date | GRD Police Bharti 2022 Gujarat | GRD Bharti salary | Grd police salary 2022
GRD ભરતી 2022 | GRD Bharti 2022 Gujarat

ગ્રામ રક્ષક દળ ભરતી 2022 માં અરજી કેવી રીતે કરવાની રહેશે?

જે પણ ઉમેદવારો સુરતમાં નીકળેલી ગ્રામ રક્ષક દળ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમને અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ તેમજ સ્વપ્રમાણિત નકલો જોડી જાહેરાતમાં જણાવેલા પોલીસ સ્ટેશનને રૂબરૂમાં જઈને અરજી કરવાની રહેશે.

GRD Police Bharti 2022 ની છેલ્લી તારીખ શું છે? | GRD ભરતી 2022

Join With us on WhatsApp

જે પણ ઉમેદવારો આ ગ્રામ રક્ષક દળ ની ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમના માટે જાહેરાત પ્રસિદ્ધ થયા ગયાના સાત દિવસમાં આરજી માટે રૂબરૂ જઈને અરજી કરવાની રહેશે

Important Links

સત્તાવાર જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ફોર્મ અને અન્ય વિગતોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
Home Pageઅહીં ક્લિક કરો

આ પણ વાંચો:

FAQs of GRD Recruitment 2022

  1. જી આર ડી ભરતી 2022 માં અરજી કરવા માટેની વહી મર્યાદા શું છે?

    જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તે ઉમેદવારોની ઉંમર એ ૨૦ વર્ષથી 50 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.

  2. જી આર ડી ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

    જી આર ડી ની ભરતી ની છેલ્લી તારીખે જાહેર પ્રસિદ્ધ થઈ ગયેલા બાદ સાત દિવસમાં ભરતીમાં અરજી કરવાની રહેશે, જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખે 26 ઓગસ્ટ 2022 છે.

  3. GRD ભરતી 2022 માં અરજી કરવા માટેની વય મર્યાદા શું છે?

    જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તે ઉમેદવારોની ઉંમર એ ૨૦ વર્ષથી 50 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.

Leave a Comment