હવે સરપંચ ગોલમાલ નહિ કરી શકે, જાણો તમારા ગામમાં કેટલી ગ્રાન્ટ આવી અને કેટલુ કામ થયું | Gram Panchayat work report online

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Follow us on Google News Join Now

Gram Panchayat work report online | Gram Panchayat work details | Plan Plus Village wise report | planningonline.gov.in village panchayat | Panchayat Activity plan report | eGramSwaraj | egramswaraj.gov.in report | planning online.gov.in login

ગુજરાત સરકાર દ્વારા ગામ પંચાયતના કાર્ય અહેવાલ ઓનલાઇન શકાય તે માટે એક વાર લોન્ચ કરવામાં આવેલું છે આજે તમને હું આ લેખ દ્વારા એક સરકારી વેબસાઈટ વિશેની માહિતી આપવા જઈ રહ્યો છે તેમાં તમે તમારા ગામ કે શહેર ની અથવા આપણા દેશના પણ મહત્વપૂર્ણ ગામ માં યોગદાન આપી શકો છો.

Gram Panchayat Work Report Online | ગ્રામ પંચાયત વર્ક રિપોર્ટ

સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલું આ પોર્ટલ દ્વારા તમે તમારા ગામના બાંધકામ માટે ભારત સરકાર દ્વારા કેટલા પૈસા ચૂકવવામાં આવ્યા છે તે વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કાર્યમાં તમને કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય તો તમે ફરિયાદ કેન્દ્ર ફરિયાદ કરી શકો છો અને તે તેનું નિવારણ કરી શકાય.

Gram Panchayat Work Report 2022 text information in gujarti with white background india Gram panchayt Portal information in gujarati
Gram Panchayat Work Report 2022

સરકાર દ્વારા portal શરૂ કરવામાં આવેલું છે, અને નાગરિકોએ જાગવાની જરૂર છે અને તમામ માહિતી એ સરકાર દ્વારા કરવામાં આવે છે ફક્ત આપણે તે માહિતી જાણીએ દરેક ગામમાં પાંચ લોકોને આ માહિતીના ગામલોકોને જણાવવા જોઈએ અને તેમજ શહેરમાં થતા ભ્રષ્ટાચારને રોકી શકાય છે.

બધા જ લોકોને વિનંતી છે કે જે 2015 16 થી 2021 સુધીમાં તમારા ગામમાં કરવામાં આવેલા જરૂરિયાત કાર્યોને આ લીંક પહોંચાડીને તમારા ગામના લોકોને તેમનો હક મળી રહે તેમના માટે આ માહિતી બધા જ લોકો સાથે પહોંચાડશો.

ગ્રામ પંચાયતનો વર્ક રિપોર્ટ કઈ રીતે ચકાસો | How to Check Gram panchayat report Online

Gram Panchayat Work Report 2022: જો તમે પણ તમારા ગામ નો ગ્રામ પંચાયત રિપોર્ટ તપાસવા માંગતા હોય તો નીચે આપેલી માહિતી મુજબ તમે સ્ટેટસ પર ફરીને ઘરે બેઠા ગ્રામ પંચાયતનું રિપોર્ટ વિશે માહિતી મેળવી શકો છો.

  • સૌપ્રથમ તમારે નીચે આપેલી લીંક પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ તમારે જે પણ વર્ષની માહિતી જાણવી હોય તે વર્ષ જેટલા કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી યોજના વર્ષ જોવા મળશે જેમાં તમારા રાજ્યનું નામ તેમજ જિલ્લા પંચાયત સમક્ષ પંચાયત તથા સમક્ષ ગ્રામ પંચાયત વગેરે માહિતી ભરવાની રહેશે.
  • ત્યાર બાદ તમારે તમારું છે તેમજ તાલુકો અને તમારા ગામનું નામ સિલેક્ટ કરીને GET REPORT પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમે તમારા ગામનો રિપોર્ટ ઓનલાઇન મેળવી શકો છો, તમે ઘરે બેઠા તમારા ગામ નો ગ્રામ પંચાયત નો રિપોર્ટ મેળવી શકો છો અને ભારત સરકાર દ્વારા આપવામાં આવશે તમારા ગામની બજેટ જોઈ શકો છો.

જો તમે તમારા ગામ નો રિપોર્ટ વાંચ્યા બાદ તમને એવું લાગે કે સરકાર દ્વારા તમારા ગામમાં કોઈ પણ પ્રકારની ભ્રષ્ટાચાર થયો છે પણ પ્રકારની માહિતી ખોટી છે તે માટે તમે તમારા સરપંચ કે અધિકારીશ્રીએ કામ કર્યું નથી તે માટે તમારા જાહેર સુવિધા કેન્દ્ર ફરિયાદ બનાવી શકાય છે ચાર બાદ તે મુખ્યમંત્રી દ્વારા ફરિયાદ એક્શનમાં લેવામાં આવશે.

રિપોર્ટ જાણવા માટે ની લિન્ક Click Here
હોમ પેજ Click Here

Also Read:

Rate this post

1 thought on “હવે સરપંચ ગોલમાલ નહિ કરી શકે, જાણો તમારા ગામમાં કેટલી ગ્રાન્ટ આવી અને કેટલુ કામ થયું | Gram Panchayat work report online”

Leave a Comment