આ યોજના હેઠળ મહિલાઓ ને આપવામાં આવે છે ફ્રી સિલાઈ મશીન | Silai Machine Sahay Yojana 2022

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

ગુજરાત ફ્રી સિલાઈ મશીન યોજના | પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના | ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ 2022 | સિલાઈ મશીન યોજના ફોર્મ PDF online | માનવ ગરિમા યોજના સિલાઈ મશીન | Free Silai Machine Scheme in Gujarat | ફ્રી સિલાઈ મશીન યોજના 2022 | સિલાઈ મશીન ની કિંમત

આજે આપણે આ લેખ દ્વારા ભારતના વડાપ્રધાન ગુજરાતી કરવામાં આવેલી ફ્રી સિલાઈ મશીન યોજના વિશેની ચર્ચા કરીશું.ભારત દેશમાં વસતા તમામ ગરીબ મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ પ્રધાનમંત્રી દ્વારા મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે.

PM Silai Machine Yojana 2022

ભારત દેશની તમામ મહિલાઓ પોતાની રોજગારી મેળવી શકે તે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે જેના હેઠળ દેશમાં 50,000/- હજાર કરતા પણ વધારે મહિલાઓને રોજગારી મળી રહે છે. મહિલાઓને રોજગારી માટે સરકાર દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના અમલમાં મુકવામાં આવેલી છે જેમાં ધીમે ધીમે બેસે દરેક રાજ્યમાં યોજના પ્રસરી ગયું છે. આ યોજના માટે 20 વર્ષથી લઈને 40 વર્ષની દિવસની અંદર આવતી મહિલાઓ અરજી કરી શકે છે.

જો તમે પણ પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તો નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને તમે આ યોજના માટે અરજી કરી શકો છો અને જો તમે ગમે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

PM Silai Machine Sahay Yojana 2022

હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ ફ્રી સિલાઈ મશીન યોજના નો અમલ કરવામાં આવેલો છે જેનાથી દેશમાં વધતાં જ મહિલાઓ તેમના રોજગારી મેળવવા માટે આ યોજનાનો લાભ લઇ શકે છે અને આત્મનિર્ભર બની શકે છે તે માટે આ યોજના ગરીબી નાબૂદ કરવા માટે અસરકારક સાબિત થશે આ યોજના હેઠળ મહિલાઓની થી ૧૦,૦૦૦ રૂપિયાની સિલાઈ મશીન આપવામાં આવે છે.

Pradhan Mantri Free Silai Machine Sahay yojana Eligibility | ફ્રી સિલાઈ યોજના માટેની પાત્રતા

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ફ્રી સિલાઈ મશીન યોજના નો લાભ લેવા માટે નીચે આપેલી પાછળ ધરાવતા હો તો તમે આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો તમે આ વાત જણાવતા હોય તો તમે વ્યવસ્થા માટે અરજી કરવા માટે સક્ષમ નથી.

 • ભારત દેશના વતની છો તમે આ યોજનાનો લાભ લઇ શકો છો.
 • આ યોજનાનો લાભ માત્ર ભારત દેશની મહિલાઓ જઈ શકે છે.
 • આ યોજનાનો લાભ લેવા માટે 20 વર્ષથી લઈને 40 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
 • ભારત દેશની અપંગ મહિલાઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

ફ્રી સિલાઈ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ | Free SIlai Machine Yojana Documents

ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી વખત સિલાઈ મશીન યોજના નો લાભ લેવા માટે નીચે આપેલા આધાર પુરાવાની જરુરીયાત રહેશે જો તમારી પાસેથી આધાર પુરાવા હોય તો તમે આ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સિલાઈ મશીન યોજના નો લાભ લઈ શકશે.

 • મહિલા નું આધારકાર્ડ.
 • ઉમર નું પ્રમાણપત્ર
 • આવકનું પ્રમાણપત્ર
 • ઓળખનો પુરાવો
 • વિધવા હોય તો તેમનું પ્રમાણ પત્ર અને નિરાધાર હોય તો તેમનું પ્રમાણ પત્ર.
 • અરજી કરતી મહિલાનો મોબાઈલ નંબર
 • અરજી કરતી મહિલાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો તાજેતરનો

PM Silai Machine Yojana Income Limit | પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજના માં અરજી કરવા માટેની આવકની મર્યાદા

જે પણ મહિલા પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો લાભ લેવા માંગે છે. તો તેમને અરજી સાથે ઉપરના તમામ ડોક્યુમેન્ટ જોડવા જરૂરી છે જેમાં આવકનો દાખલો પણ જોડવાનો રહેશે તે માટે મહિલાઓએ આ યોજનાનો લાભ લેવા માટે તેમની આવક મર્યાદા 12,000/- હજાર રૂપિયા સુધીની જ હોવી જોઈએ એટલે કે આવકનો દાખલો કઢાવવા માટે ૧૨ હજાર રૂપિયાનો આવકનો દાખલો હોવો જોઈએ.

ગુજરાત ફ્રી સિલાઈ મશીન યોજના રજીસ્ટ્રેશન ઓનલાઈન | Free Silai machine Yojana Registration online

મહિલાઓ આ યોજનામાં અરજી કરવા ઈચ્છતા હોય તો તેમને આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની રહેશે જો નીચે આપેલ જગ્યા પરથી તમે ઓનલાઇન ફોર્મ ભરી શકો.

ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ 2022: જો તમે ઘરે બેઠા ફ્રી સિલાઈ મશીન યોજના નો લાભ લેવા માગતા હોય તો નીચે પહેરવા પડ્યા જોઈને તમે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરી શકો છો જો તો પણ તમને આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો નીચે આપેલા કમેન્ટ બોક્સ પર કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો તેથી અમે તમને તે પ્રોબ્લેમ નું સોલ્યુશન આપી શકીએ.

Also Read:

FAQs of free Silai Machine Yojana gujarat 2022

Q: ગુજરાત રાજ્યમાં મફત જિલ્લામાં યોજના કયા વિભાગ દ્વારા આપવામાં આવે છે?

Ans: ગુજરાત રાજ્યમાં કુટીર અને ગ્રામ ઉદ્યોગ હસ્તક વિવિધ યોજનાના અમલીકરણ મૂકવામાં આવે છે તેમાં કુટીર અને ગ્રામ ઉદ્યોગ દ્વારા ગાંધીનગર હેઠળ આવેલી આ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં મફત માં સિલાઈ મશીન આપવા આવે છે.

Q: ગુજરાતમાં વસ્તી મહિલા હોય ફ્રી સિલાઈ મશીન યોજના નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવાની રહેશે?

Ans: ગુજરાતમાં વસ્તી મહિલાઓ માટે સિલાઈ મશીન યોજના નો લાભ લેવા માટે તેમને ઓનલાઇન એકટર ની ઓફિશિયલ વેબસાઇટ પર અરજી કરવાની રહેશે ત્યારબાદ અરજી સ્વીકાર થયા બાદ તે આ યોજના માટે એ લાભ લઈ શકે છે .

Q: ગુજરાતમાં ફ્રી સિલાઈ મશીન યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Ans: ફ્રી સિલાઈ મશીન યોજના નો લાભ લેવા માટે ગુજરાત રાજ્યમાં અરજી કરવાની છેલ્લી તારીખ 15/05/2022 સુધી આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાય છે.

2 thoughts on “આ યોજના હેઠળ મહિલાઓ ને આપવામાં આવે છે ફ્રી સિલાઈ મશીન | Silai Machine Sahay Yojana 2022”

 1. Koi evi mahila hoi k je potana pati sathe na reti hoi to evi paristhitima mahilane labh levo hoi to e kevirite labh lay sake?

  Reply

Leave a Comment

ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા Manav Garima Yojana 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી ફરી એકવાર વતનમાં આવશે વડાપ્રધાન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ભરતી બહાર 31 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો