ઘરઘંટી સહાય યોજના ગુજરાત 2022 | Flour Mill Sahay Yojana Gujarat | Flour Mill Scheme 2022 | Mafat Flour Mill Sahay Yojana | Flour Mill Sahay Yojana Registration Online, Apply
સરકાર દ્વારા અવારનવાર ઘણી બધી યોજના અમલમાં મુકવામાં આવે છે તેમ જ ગુજરાત સરકાર દ્વારા ઘરઘંટી સહાય યોજના (Flour Mill Sahay Yojana Gujarat) શરૂ કરવામાં આવેલી છે. આ યોજનાને ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તેમજ આર્થીક રીતે પછાત વર્ગના લોકો માટે શરૂ કરવામાં આવેલી ઓછા છે. આ યોજના હેઠળ ગરીબીરેખાની નીચે આવતા અથવા આર્થિક રીતે સધ્ધર હોય તે લોકો માટે ગુજરાત સરકાર દ્વારા ઘરઘંટી સહાય યોજના આપવામાં આવે છે.
નોંધ: આ યોજના એ માનવ ગરીમા યોજના હેઠળ ચાલતી યોજના છે…
ઘરઘંટી સહાય યોજના ગુજરાત 2022 | Flour Mill Sahay Yojana Gujarat
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઘરઘંટી યોજનાનો લાભ લેવા માંગતા હોય અને જો તમે આજે માટે ઓનલાઈન અરજી કરવા ઈચ્છતા હોય તો ચાલો આપણે જાણીએ કે આ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ, અરજી કરવા માટેની પાત્રતા અથવા માપદંડ, જેવી વગેરે માહિતી આપણે આ લેખ દ્વારા જાણીએ. જો તમને આ મારો લેખ ગમે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.
યોજનાનું નામ | મફત ઘરઘંટી સહાય યોજના |
Scheme Name | Flour Mill Sahay Yojana Gujarat |
વિભાગ | ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક |
અરજી કરવાની છેલ્લી તારીખ | તારીખ 30 જૂન 2022 |
Official Website | E Samaj kalyan |
ઘરઘંટી સહાય યોજનાનો હેતુ
સરકાર દ્વારા મફતમાં આપવામાં આવતા સિલાઈ મશીન ગુજરાતના નાગરિકો આ યોજનાનો લાભ લે છે તેમાં સાથે ગુજરાત સરકાર દ્વારા મફતમાં ઘરઘંટી સહાય યોજના આપવામાં આવે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને રોજગારી આપવાનો છે અને આ યોજના હેઠળ સહાય મેળવીને ઘરે બેસીને પોતાના રોજગાર શરૂ કરી શકે છે. જેમાં મહિલાઓ પોતાની આવક મેળવીને આ યોજનાનો લાભ રાજ્યના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો લઇ શકે છે અને સારી એવી આવક મેળવી શકે છે તે માટે સરકાર દ્વારા ઘરઘંટી સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.

મફત ઘરઘંટી સહાય યોજનાનો લાભ લેવા માટેની જરૂરી પાત્રતા
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાઓનો લાભ લેવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં પાત્ર નક્કી કરવામાં આવેલ છે. જો તમે આ પાત્રને કરતા હોય તો તમે આ જોવા માટે ઓનલાઇન અરજી કરીને આ યોજનાનો લાભ લઇ શકો છો તે માટેની પાત્રતા નીચે મુજબ જણાવેલ છે.
- આ યોજના હેઠળ અરજી કરનાર મહિલાની ઉમર ૧૬ વર્ષથી લઇને 60 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તેમની વાર્ષિક આવક એક લાખ વીસ હજાર રૂપિયા અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તેમણે વાર્ષિક આવક એક લાખ પચાસ હજાર રૂપિયા
- આ યોજનો લાભ લેવા માટે સુધીની હોવી જોઈએ અને તાલુકા મામલતદાર અથવા નગર પાલિકા ચીફ ઓફિસર અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે.
- આ યોજનોનો મુખ્ય હેતુ દેશની આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ આ યોજના કરવામાં આવેલી છે.
- આ યોજનાનો લાભ વિકલાંગ મહિલાઓ પણ સામેલ થઈ યોજનાનો લાભ લઇ શકે છે.
ઘરઘંટી સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમારે પણ આ યોજના માટે ઓનલાઈન અરજી કરવા ઈચ્છતા હોય તો નીચે આપેલા ડોક્યુમેન્ટ લેતો હતો તમારો online ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.
- અરજદારનું આધાર કાર્ડ
- જન્મ તારીખ નો દાખલો
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- વીજળી બિલ
- લાયસન્સ
- ચુંટણીકાર્ડ
- પ્રોપર્ટીકાર્ડ જમીનના દસ્તાવેજ માટે કોઈપણ એક
- અરજી કરતી મહિલા નો મોબાઇલ નંબર
- અરજી કરતી મહિલાના કુટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- અભ્યાસ નો પુરાવો
- અપંગ તમે બીજા જોઉં મહિલા મહિલા અક્ષમ હોય તો તેમના માટેનું તબીબી પ્રમાણપત્ર
- જો અરજી કરનારી એવી દવા હોય તો તેમને નિરાધાર વિધવાનું પ્રમાણપત્ર
મફત ઘરઘંટી સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઘરઘંટી યોજના અરજી કરવા માટેની પ્રક્રિયા નીચે મુજબ આપેલી છે તમે ઘરે બેઠા આ યોજના માટે ઓનલાઈન અરજી કરીને આ યોજનાનો લાભ લઇ શકો છો.
- ઘરઘંટી સહાય યોજના માં ઓનલાઈન અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે ઈ સમાજ કલ્યાણ ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનું રહેશે. તે વેબસાઈટ પર જવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો. https://esamajkalyan.gujarat.gov.in/

- ત્યાર બાદ તમારે નીચે મુજબ એક વેબસાઇટનાં પેજ ખુલશે. ત્યારબાદ તમારા લોગિન બટન પર ક્લિક કરીને તમારા વપરાશકર્તા અને પાસવર્ડને ફેફસાં પર નાખીને તમારે ત્યાં લોગ ઈન કરી લેવાનું રહેશે અથવા તમારે જો પહેલી વાર આ પેજ ઉપર લોગીન કરી રહ્યા હોય તો તમારે પહેલી વખત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન થયા બાદ તમારા લોગિન કરવાનું રહેશે.
- આ પ્રકારે રમે સમાજ કલ્યાણ પોર્ટલ પર રજિસ્ટ્રેશન અથવા લોગીન કરી શકો છો.
- આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે રજિસ્ટ્રેશન અને લોગીન થયા બાદ તમારે ત્યાં ઘરઘંટી સહાય યોજના ઉપર અરજી કરવાની રહેશે જ્યાં તમારું એક ફોર્મ ખુલશે જે ફોર્મ ને તમારે ભરીને તેમ જ તમારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો.
- જો તમારે આ યોજના માં ઓનલાઈન અરજી કરવા વિશેની વધુ માહિતી જાણવી હોય તો નીચે આપેલા youtube વિડીયો પરથી તમે જાણી શકો.
Important Links of Flour mill Sahay Yojana 2022
Website Link | https://esamajkalyan.gujarat.gov.in/ |
Home Page | PM Viroja – Sarkari Yojana |
FAQs Of Flour Mill Sahay Yojana Gujarat
Q: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મફત ઘરઘંટી સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
Ans: આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે 30 જૂન 2022 સુધી છે.
Q: મફત ઘરઘંટી સહાય યોજના એ કોના દ્વારા આપવામાં આવે છે?
Ans: આ યોજનાએ ગુજરાત રાજ્યના ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે.
Q: મફત ઘરઘંટી સહાય યોજના માં ઓનલાઈન અરજી કરવા માટેની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
Ans: આ જ શા માટે ઓનલાઈન અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ: https://esamajkalyan.gujarat.gov.in/
Mujhe kuchh sunai nahin Mili mujhe chahie Ghar country mein phone karne wala hun abhi mujhe koi majburi nahin viklang Ho main viklang hun
Flour Mill Scheme Manav Garima yojana hethal Chaale che to manav Garima Yojanama Apply Karo to aa pan Benefits malshe
Thakor mehul Karsanji
Linch home
Ghar ghanti
Dobak Rahul Kumar Bharatbhai