FCI કેટેગરી 3 ભરતી 2022 | 5043 JE, સ્ટેનો અને આસિસ્ટન્ટ ગ્રેડ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો!! @ www.fci.gov.in

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

FCI Category 3 Recruitment 2022 | Food Corporation of India Category 3 Recruitment 2022 | 5043 Jr Engineer & Other Posts | FCI Category 3 Recruitment 2022 Details | How to apply for FCI Category 3 Recruitment 2022? | Important Dates for Food Corporation of India Category 3 Recruitment 2022

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્તર ઝોન, દક્ષિણ તેમજ પૂર્વ ઝોન સાથે પશ્ચિમ ઝોનમાં અને વિવિધ ઝોનમાં 5043 જેટલી ખાલી જગ્યાઓ તેમની ઓફિસિયલ વેબસાઈટ પર બહાર પાડવામાં આવેલી છે. એફસીઆઇ દ્વારા બહાર પાડવામાં આવેલી ખાલી જગ્યા માટેની સુચના અને એડવર્ટાઈઝમેન્ટ નંબર [ Advt No 01/2022-FCI કેટેગરી III ] દ્વારા પ્રસારિત કરવામાં આવેલી છે.

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી ની સૂચના મુજબ ખાલી જગ્યાઓ એ જુનિયર એન્જિનિયર રે આસિસ્ટન્ટ ગ્રેડ અને સ્ટેનોગ્રાફરની જગ્યાઓ માટે ભરતી બહાર પડવામાં આવેલી છે. જે ઝોન મુજબ ખાલી જગ્યાઓની યોગ્ય વિગત એ તેમના ઓફિસિયલ જાહેરાત પરથી તમે જાણી શકો છો. જે પણ ઉમેદવારો આ ફૂડ કોપરેશનની ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમને ટ્રેનિંગ સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ શોધી રહેલા ઉમેદવારો આ ભરતી માટે 06 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકે છે, તેમજ FCI Category 3 Recruitmentના નોટિફિકેશન મુજબ ઓનલાઈન રજીસ્ટ્રેશન ની લીંક સુધીની સમક્ષ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા આપવામાં આવશે.

FCI Category 3 Recruitment 2022 | Food Corporation of India Category 3 Recruitment 2022 | 5043 Jr Engineer & Other Posts | FCI Category 3 Recruitment 2022 Details | How to apply for FCI Category 3 Recruitment 2022? | Important Dates for Food Corporation of India Category 3 Recruitment 2022
Food Corporation of India I FCI Recruitment 2022

FCI Category 3 Recruitment 2022 | FCI કેટેગરી 3 ભરતી

કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કેટેગરી ત્રણ ભરતી માટે તેમજ એફસીઆઈ કેટેગરી ત્રણ ભરતી માટેની સૂચના એ ઓનલાઈન અરજી કરવા માટેની લીંક ઉપલબ્ધ આપેલી છે જેનામાં તમે કેટેગરીની પસંદ પેપર વન પેપર ટુ પેપર થ્રી અને કૌશલ્ય કસોટી આધારિત હશે અને પસંદ કરાયેલા ઉમેદવારી એક ભારતમાં ગમે ત્યાં નિમણૂક કરવામાં આવે છે.

સંસ્થાનું નામફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) | FCI Category 3 Recruitment 2022
પોસ્ટનું નામ (Post Name)કેટેગરી III (જુનિયર એન્જિનિયર, આસિસ્ટન્ટ ગ્રેડ અને અન્ય) પોસ્ટ્સ
ખાલી જગ્યાઓની સંખ્યા5043
એપ્લિકેશન મોડઓનલાઈન
જોબ સ્થાનસમગ્ર ભારતમાં
અરજી કરવાની શરૂઆતની તારીખ06મી સપ્ટેમ્બર 2022
અરજી કરવાની છેલ્લી તારીખ05મી ઓક્ટોબર 2022
સત્તાવાર વેબસાઇટwww.fci.gov.in

જો તમે ડિપ્લોમા જોબ્સ અથવા એન્જિનિયરિંગ જોબ્સ ઇચ્છતા ઉમેદવારો તેમની લાયકાત એટલે કે શૈક્ષણિક લાયકાત અનુભવ તેમજ મર્યાદા વગેરે તપાસીને આ ભરતીમાં અરજી કરવો જરૂરી છે જે માહિતી ફૂડ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી ઓફિસિયલ વેબસાઈટ પરથી મળશે અથવા આ ભરતી માટેની નવી ખાલી જગ્યા તેમજ આગામી સૂચનાઓ તેમની ઓફિસિયલ વેબસાઈટ પરથી જાણવાની રહેશે.

આ પણ વાંચો: જન્મ, મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન, અહીં ક્લિક કરો

FCI Category 3 Recruitment 2022 ખાલી જગ્યાની વિગતો 2022

પોસ્ટનું નામખાલી જગ્યાની સંખ્યા
ઉત્તર ઝોન2388
દક્ષિણ ઝોન989
પૂર્વ ઝોન768
પશ્ચિમ ઝોન713
NE ઝોન185
કુલ5043

FCI Category 3 Recruitment 2022 નોકરીની શૈક્ષણિક લાયકાત:

  • ઉમેદવારો પાસે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિગ્રી/ડિપ્લોમા/એન્જિનિયરિંગ/બીએસસી હોવી જોઈએ.
  • શૈક્ષણિક લાયકાત માટે અધિકૃત સૂચના તપાસો.

FCI Category 3 Recruitment 2022 જુનિયર એન્જિનિયર અને અન્ય નોકરીઓની ઉંમર મર્યાદા:

JE28 વર્ષ
AG27 વર્ષ અને 28 વર્ષ
Steno25 વર્ષ

FCI Category 3 Recruitment કારકિર્દી પસંદગી પ્રક્રિયા:

ભારતીય ફૂડ કોર્પોરેશન તેના આધારે ઉમેદવારોની પસંદગી કરશે

  • પેપર I, પેપર II, પેપર III
  • કૌશલ્ય કસોટી

FCI Category 3 Recruitment કારકિર્દીના પગારની વિગતો:

JEરૂ. 34,000-રૂ. 1,03,400/-
Steno Grade 2રૂ. 30,500/- થી રૂ. 88,100/-
AG Grade 3રૂ. 28,200/- થી રૂ. 79,200/-

FCI કેટેગરી 3 ભરતી 2022 માટે અરજી કરવા માટેની પ્રક્રિયા શું છે? | How to apply for FCI Category 3 Recruitment 2022?

જે પણ ઉમેદવારો ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી કેટેગરી ત્રણની ભરતી અરજી કરવા ઈચ્છે છે તેમને નીચે આપેલા ચર્ચના ફોલો કરીને ઘરે બેઠા આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે જેમની માહિતી નીચે મુજબ આપેલી છે.

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો
  • ત્યારબાદ જાહેરાત નંબર 01/2022 કેટેગરી ત્રણ જે તારીખ 6 9 2022 દ્વારા કેટક ત્રણ ની ભરતી શોધવા માટે ત્યારબાદ તમારે વર્તમાન ભરતી પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી પાસે એક સૂચનાનુ બોક્સ ખોલ છે જેમાં તમે તેને વાંચી અને યોગ્યતા મુજબ તપાસો.
  • ત્યારબાદ ચાલુ રાખો અરજી બટન પર ક્લિક કરો.
  • ઓનલાઇન અરજી કરવા લિંક શોધો અને ત્યારબાદ તે બટન પર ક્લિક કરો.
  • જો તમે આ વેબસાઈટ ઉપર પહેલેથી એકાઉન્ટ ધરાવતા ના હોય તો રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવી લ્યો અથવા લોગીન બટન પર ક્લિક કરીને લોગીન કરો ત્યારબાદ તમારી યોગ્ય વિગતો દાખલ કરીને આ ભરતી માટે ઓનલાઇન ચુકવણી કરીને આ ભરતી માટે અરજી કરી શકો છો.
  • છેલ્લે, તમારે વર્તન પર ક્લિક કરીને આપ અરજી ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢી શકો છો.

ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા કેટેગરી 3 ની ભરતી 2022 માટેની મહત્વપૂર્ણ તારીખો

અરજી કરવાની શરૂઆતની તારીખ06મી સપ્ટેમ્બર 2022
અરજી કરવાની છેલ્લી તારીખ05મી ઓક્ટોબર 2022

FCI કેટેગરી III ભરતી 2022 માટે મહત્વની લિંક્સ

FCI કેટેગરી 3 ભરતીની સત્તાવાર સૂચના પીડીએફઅહિયાં ક્લિક કરો
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) ઓનલાઈન એપ્લિકેશન લિંકઅહિયાં ક્લિક કરો
FCI સત્તાવાર વેબસાઇટઅહિયાં ક્લિક કરો
Home Pageઅહિયાં ક્લિક કરો

FAQs of FCI કેટેગરી III ભરતી 2022

  1. FCI કેટેગરી III ભરતી 2022માં અરજી કરવાની છેલી તારીખ કઈ છે?

    જે પણ ઉમમેદવારો આ ભરતીમાં એજી કરવા ઈચ્છે છે એમને 05મી ઓક્ટોબર 2022 પહેલા અધિકૃત સાઇટ પરથી અરજી કારવવી પડશે.

  2. FCI કેટેગરી III ભરતી 2022 અરજી કરવાની અધિકૃત સાઇટ કઈ છે?

    અધિકૃત વેબસાઇટ: https://www.recruitmentfci.in/

Leave a Comment

ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા Manav Garima Yojana 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી ફરી એકવાર વતનમાં આવશે વડાપ્રધાન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ભરતી બહાર 31 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો