WhatsApp ગ્રૂપમાં જોડાવો!

વ્હાલી દીકરી યોજનામાં વારંવાર પૂછાતા પ્રશ્નો | FAQ’s Of Vahali Dikri Yojana 2023

WhatsApp Group Join Now
Telegram Group (3.1k+) Join Now
Follow us on Google News Join Now

vahali dikri yojana information in gujarati | vahli dikri yojana documents gujarati | vahali dikri yojana helpline number | vahli dikri yojana official website |vahli dikri yojana online application | vahli dikri yojana eligibility | vahli dikri yojana form | vahli dikri yojana form pdf

વ્હાલી દીકરી યોજનામાં વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં વ્હાલી દિકરી યોજના(Vahali Dikri Yojana 2022) શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ દીકરીઓના જન્મદર અને સુધારવા અને શિક્ષણનો વધારા કરવા માટે સરકાર દ્વારા દીકરીઓને લગતી ઘણી બધી યોજના અમલમાં મૂકવામાં આવે છે તે પ્રમાણે સરકાર દ્વારા વહાલી દિકરી યોજના 2019 થી શરૂ કરવામાં આવેલી છે. આજે આપણે મારી દીકરી યોજના વિશે લોકો દ્વારા વારંવાર પૂછવામાં આવતા સવાલ જવાબ ચર્ચા કરીશું.

યોજનાનું નામવહાલી દીકરી યોજના ગુજરાત 2023 (Vahali Dikri Yojana in Gujarati)
લાભાર્થીઓગુજરાત ની દીકરીઓ
લેખની ભાષાગુજરાતી અને અંગ્રેજી
હેતુગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું
મળવાપાત્ર રકમએક લાખને દસ હઝાર રૂપિયા (1,10,000)
અરજી કરવાનો સમયદીકરી ના જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન
Launched Byગુજરાત સરકાર
Supervised ByWomen and child development department of Gujarat વિભાગ
વેબસાઈટwcd gujarat government

વ્હાલી દિકરી યોજના એ ગુજરાત રાજ્યમાં વસ્તી દીકરીઓના શિક્ષણ અને સુનિશ્ચિત કરવા અને રાજ્ય આપી અભિમાન રૂપે શરૂ કરવામાં આવેલી છે આ યોજના એ અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવેલું છે, તેમના માટે ગુજરાતની દીકરીઓને કોઈપણ જાતની જાતિગત ભેદભાવ વિના ઉચ્ચ અને સારુ શિક્ષણ આપવા માટેનો સર્વોચ્ચ પ્રયાસ કરવામાં આવે છે.

vahli dikri yojana information in gujarati | vahli dikri yojana documents gujarati | vahali dikri yojana helpline number | vahli dikri yojana official website |vahli dikri yojana online application | vahli dikri yojana eligibility | vahli dikri yojana form | vahli dikri yojana form pdf
વ્હાલી દીકરી યોજનામાં વારંવાર પૂછાતા પ્રશ્નો

Vahali Dikari Yojana 2022 | વ્હાલી દીકરી યોજના ગુજરાત

Join With us on WhatsApp

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દિકરી યોજના (Vahali Dikri Yojana 2022) નું મુખ્ય અંતર્ગત એ છે કે ગુજરાત રાજ્યમાં દીકરીઓનો જન્મ અને પ્રોત્સાહન આપવા તેમજ સ્ત્રીભૃણ હત્યા તેમ અટકાવવા અને સાથે સ્ત્રીઓને શિક્ષણ માટે ઉત્તેજન આપવા માટે સરકાર દ્વારા વ્હાલી દિકરી યોજના તેમજ અભિયાન શરૂ કરવામાં આવેલું છે, અને સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવેલો છે, તેથી ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે.

FAQs of Vahali Dikari Yojana 2022

01) ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરીઓના શા માટે શરૂ કરવામાં આવેલી છે?

Ans: વ્હાલી દીકરી યોજના શરૂ કરવાનો ગુજરાત સરકારનો મુખ્ય હેતુ એ છે કે દીકરીઓના જન્મ અને વધાવા તેમજ દીકરીઓના શિક્ષણને મહત્વ આપવા તેમજ દીકરીઓમાં થતા બાળ લગ્ન અટકાવવા અને સમાજમાં સ્ત્રીઓના સ્થાનને મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા વ્હાલી દિકરી યોજના શરૂ કરવામાં આવેલી છે.

02) વ્હાલી દીકરી યોજનાનો લાભ કેવી રીતે મેળવવા પાત્ર થશે?

Ans: આ યોજનાનો લાભ લેવા માટે દીકરી નો જન્મ એ 2 ઓગસ્ટ 2019 ના બાદ થયેલો હોવો જોઈએ તથા દીકરીનો જન્મ એક વર્ષની સમય મર્યાદાને નિયત નમુના આધારિત પુરાવા સહિત અરજી કરવાની રહેશે.

03) દંપિતની પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને આ યોજના નો લાભ મળવા પાત્ર થશે.

Ans: જો કોઈ અપવાદરૂપ દિશામાં ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાંથી એક કરતાં વધારે દીકરી નો જન્મ થાય તો તે પણ કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા તે દંપતિઓને દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધારે થતી હોય તો પણ તમામ દીકરીઓને સરકાર દ્વારા આ વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવા પાત્ર થશે.

  • સરકાર દ્વારા બનાવવામાં આવેલો બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઈઓમાં મુખ્ય વયે લગ્ન કરવામાં આવેલા દંપતિઓ તેમના દીકરીઓનો આ યોજનામાં લાભ મેળવી શકે છે.
  • આ યોજના હેઠળ અરજી કરનાર નાગરિકો તેમના વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય તેમજ શહેરી એમ બંને વિસ્તારોમાં એક સમાન જોવા મળે છે જે વાર્ષિક આવક એ બે લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોય તો તમે આ વાલી દિકરી યોજનામાં અરજી કરી શકો છો.
  • સરકાર દ્વારા લેવામાં આવતી આવક મર્યાદાની પાત્રતા એ લાભાર્થી ના ઘરે દીકરીના જન્મના તરત આગળના 31 માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં ના લક્ષમાં લેવામાં આવે છે જે બાબત નોંધ લેવી જરૂરી છે.

04) વ્હાલી દીકરી યોજનાનો લાભ કોણ મેળવી શકે છે?

Ans: જે પણ નાગરિક મિત્રો તેમની દીકરી માટે વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવાય ઈચ્છે છે તેમને નીચે આપેલી પાત્રતા ધરાવતા હોય તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો.

05) વ્હાલી દિકરી યોજનામાં એકદમ દંપતીની કેટલી દીકરીઓને આ યોજનાનો લાભ મેળવી શકે છે?

Ans: આ યોજનામાં અરજી કરવા માટે દંપતિની પ્રથમ ત્રણ જીવિત સંતાનો પૈકી તમામ દીકરીઓને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.

06) વ્હાલી દિકરી યોજનાનો લાભ લેવા માટે અરજી પત્રક ક્યાંથી ડાઉનલોડ કરવાનું અથવા કેવી રીતે ઉપલબ્ધ થશે?

Ans: જે પણ નાગરિક મિત્રો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે તેમને તેમને નજીકના આંગણવાડી કેન્દ્ર પરથી અથવા સીડીપીઓની કચેરી જે ચાલ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસરની કચેરી જે તાલુકા કક્ષાએ આવેલી હોય છે તથા ગ્રામ પંચાયત કે મહિલા અને બાળ અધિકારીની કચેરી પરથી વ્હાલી દિકરી યોજના ના ફોર્મ મેળવી શકે છે અથવા સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના માટેની ઓફિસિયલ વેબસાઈટ પરથી આ યોજના માટે અરજી કરવા ના ફોર્મ ડાઉનલોડ કરી શકે છે.

07) વ્હાલી દિકરી યોજના નો લાભ લેવા માટે કેટલા સમયમાં અરજી કરવાની જરૂરી છે?

Ans: જે પણ નાગરિક મિત્રો વ્હાલી દિકરી યોજના નો લાભ લેવાય છે તેમને 02 ઓક્ટોબર 2019 બાર જન્મ થયેલી દીકરીઓને એક વર્ષના સમયગાળા ની અંદર આ યોજનામાં અરજી કરવાની રહેશે તે નાગરિક મિત્રો તેમની દીકરી માટે આ યોજનાનો લાભ મેળવી શકે છે.

08) વ્હાલી દીકરી યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજની યાદી શું છે?

Ans: જે પણ દંપતિઓને તેમના દીકરીઓ માટે વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવાય છે જે તમને નીચે આપેલા દસ્તાવેજોની જરૂરિયાત રહેશે.

  • દીકરીના જન્મનું પ્રમાણપત્ર
  • માતા પિતા નો જન્મ નું પ્રમાણપત્ર
  • માતા પિતાનું આધાર કાર્ડ
  • માતા પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર જે મામલતદાર અથવા તાલુકા વિકાસની અધિકારી તેમજ ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવે છે
  • નિયત નમુના સક્ષમ અધિકારી સક્ષમ કરેલું દંપતિનું સોગંદના
  • તમામ બાળકોના જન્મ ના દાખલા.

આ પણ વાંચો: વ્હાલી દીકરી યોજના (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી)

09) આ યોજના માટેનું અરજી પત્ર ફોર્મ ભર્યા બાદ ક્યાં જમા કરાવવાનું રહેશે?

Ans: આ યોજના માટેનું અરજી પત્ર એ આંગણવાડી કેન્દ્ર તેમજ ચાર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસરની કચેરી જે તાલુકા કક્ષાએ આવેલી હોય છે તેમજ જનસેવાના કેન્દ્ર ખાતે તમે આ અરજી પત્રક જમા કરાવી શકો છો.

10) શું વ્હાલી દિકરી યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાય છે?

Ans: હા, સરકાર દ્વારા વાહલી દીકરી યોજના માટેની ઓનલાઈન અરજી પત્રક સ્વીકારવામાં આવે છે.

11) વ્હાલી દિકરી યોજના નું ફોર્મ ભર્યા બાદ અરજીપત્રક સ્વીકાર થયું છે કે નહીં તે કઈ રીતે ખબર પડશે?

Ans: જિલ્લાના મહિલા તેમજ બાળ અધિકારી દ્વારા અરજીપત્રક ના નિયમ અનુસાર ચકાસવામાં આવે છે અને 15 દિવસની અંદર અરજદારને તેમની અરજી મંજૂર છે કે ના મંજૂર તે ઓનલાઇન દ્વારા જણાવવામાં આવશે.

12) વ્હાલી દીકરી યોજનામાં માતા-પિતાના લગ્ન એ બાળ લગ્ન થયા હોય તો તેમના સંતાનને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે?

Ans: ના, જેમના માતા-પિતાના લગ્ન એ બાળ લગ્ન થયા હોય તો તેમના દીકરીઓને આ યોજના નો લાભ મળવા પાત્ર થતો નથી.

13) જો દીકરીનું એ 18 વર્ષ પહેલાં મૃત્યુ થઈ જાય તો તેમના ઘરના અન્ય સભ્યોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે?

Ans: ના, આ યોજનાનો લાભ એ ઘરના બીજા કોઈ વ્યક્તિને મળી શકતો નથી કારણ કે આ યોજનાના લાભાર્થી એ માત્ર દીકરી પોતે જ છે.

14) શું આ યોજનાનો લાભ એ ગુજરાત રાજ્યમાં વસતા પરપ્રાયતીને મળવા પાત્ર થઈ શકે છે કે નહીં?

Ans: આ યોજનાનો લાભ લેવા માટે દીકરીના માતા પિતાએ ૨૦ વર્ષ કે તેનાથી વધુ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જરૂરી છે.

Important Links

Official WebsiteClick Here
Home PageClick Here

3 thoughts on “વ્હાલી દીકરી યોજનામાં વારંવાર પૂછાતા પ્રશ્નો | FAQ’s Of Vahali Dikri Yojana 2023”

Leave a Comment