જન્મ, મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન, અહીં ક્લિક કરો | e olakh birth and death Registration

WhatsApp Group Join Now
Telegram Group Join Now
5/5 - (1 vote)

e olakh death certificate download | https //e olakh.gujarat.gov.in login | e olakh birth and death registration | e olakh death | e olakh Gujarat gov in download certificate | e olakha.gujrat.gov.in | e olakh digital Gujarat | e olakh birth certificate download |e olakh Gujarat gov | e olakh Gujarat gov in surat | e olakh helpline number

E olakh birth and death certificate: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જન્મ તેમજ મરણનું સર્ટિફિકેટ સરળતાથી લોકો ડાઉનલોડ કરી શકે તે માટે એક ઓળખ નામનું ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે જેના દ્વારા સરકારી કચેરીના ધક્કા ખાધા વિના નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન જન્મનું તેમ જ મરણનો દાખલો ઓનલાઈન ઘરે બેઠા ડાઉનલોડ કરી શકે.

આજે આપણે આ લેખ દ્વારા ઘરે બેઠા જન્મનું અને મરણનું પ્રમાણપત્ર કઈ રીતે ડાઉનલોડ કરી શકાય તેની વિશે ચર્ચા કરીશું. જન્મ અને મરણ અધિનિયમ 1969 અંતર્ગત દરેક વ્યક્તિને તેમનું જન્મ તેમજ મરણનું રજીસ્ટ્રેશન કરાવવું એ ફરજિયાત છે, તે પ્રમાણે આ પોસ્ટમાં આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું અને તમે ઘરે બેઠા જન્મ અને મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો, અને તમે આ તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

Download birth certificate online | Birth certificate gujarat pdf download | birth certificate gujarat pdf download in english | duplicate birth certificate gujarat | e olakh birth and death registration | download birth certificate online gujarat ahmedabad | e olakh gujarat gov in download certificate | death certificate online gujarat download

જન્મ અને મરણનો ઓનલાઈન દાખલો કઈ રીતે ડાઉનલોડ કરવો? | How to Registration e olakh birth and death in Gujarati

પોસ્ટનું નામ જન્મ અને મરણનો ઓનલાઈન દાખલો કઈ રીતે ડાઉનલોડ કરવો?
Post NameHow to Registration e olakh birth and death in Gujarati
લાભજન્મ અને મૃત્યુના પ્રમાણપત્ર ઓનલાઇન માટે, ડાઉનલોડ પ્રમાણપત્ર
રાજ્યનું નામગુજરાત
Official Websitehttps://eolakh.gujarat.gov.in/

e olakh birth and death Registration: જો તમારે તમારા બાળકનો જન્મનો પ્રમાણપત્ર ડાઉનલોડ કરવો હોય અથવા કોઈપણ વ્યક્તિનું મરણનું પ્રમાણપત્ર બનાવવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને તમે ઘરે બેઠા જન્મનું તેમ જ મરણનું પ્રમાણપત્ર મેળવી શકો છો.

જન્મનું તેમજ મરણનું પ્રમાણ મિત્રો મેળવવા માટે તમારે સૌ પ્રથમ ઓનલાઈન વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જ્યાં તમારે મોબાઈલ નંબર અથવા ઈમેલ દ્વારા એક લીંક મોકલવામાં આવશે તે ઓપન કરીને તમે જન્મનું તથા મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો તો ચાલો આપણે તે વિશેની ચર્ચા કરીએ.

Download birth certificate online | Birth certificate gujarat pdf download | birth certificate gujarat pdf download in english | duplicate birth certificate gujarat | e olakh birth and death registration | download birth certificate online gujarat ahmedabad | e olakh gujarat gov in download certificate | death certificate online gujarat download
e olakh birth and death Registration

જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું?

જો તમારા અથવા તમારા બાળકનો જન્મ પુત્ર ખોવાઈ ગયું હોય તો તમે ગુજરાતમાં નવું પ્રમાણપત્ર બનાવી શકો છો જે તમે નીચે આપેલા સેક્સને ફોલો કરીને ઘરે બેઠા નવું જન્મ પ્રમાણપત્ર બનાવી શકો છો.

સૌપ્રથમ ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટ “ઈ ઓળખની” મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ તમારે “ડાઉનલોડ પ્રમાણપત્ર (Download Certificate)” ઓપ્શન પર ક્લિક કરવાનું રહશે.

ત્યાં તમારે જન્મ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ માંગવામાં આવતી બધી જ માહિતી જેવી કે એપ્લિકેશન નંબર મોબાઈલ નંબર જેવી વગેરે માહિતી તમારે દાખલ કરવાની રહેશે ત્યારબાદ તમારે સર્ચ ડેટા બટન પર ક્લિક કરો. જો તમારું બધી વિગતો દાખલ તમારી સુધીમાં બતાવે તો તમે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.

મૃત્યુનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું? | How to Download Death Certificate?

જો તમારા અથવા તમારા બાળકનો જન્મ પુત્ર ખોવાઈ ગયું હોય તો તમે ગુજરાતમાં નવું પ્રમાણપત્ર બનાવી શકો છો જે તમે નીચે આપેલા Steps ને ફોલો કરીને ઘરે બેઠા નવું જન્મ પ્રમાણપત્ર બનાવી શકો છો.

સૌપ્રથમ ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટ “ઈ ઓળખની” મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ તમારે “ડાઉનલોડ પ્રમાણપત્ર (Download Certificate)” ઓપ્શન પર ક્લિક કરવાનું રહશે.

ત્યાં તમારે મૃત્યુ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ માંગવામાં આવતી બધી જ માહિતી જેવી કે એપ્લિકેશન નંબર મોબાઈલ નંબર જેવી વગેરે માહિતી તમારે દાખલ કરવાની રહેશે ત્યારબાદ તમારે સર્ચ ડેટા બટન પર ક્લિક કરો. જો તમારું બધી વિગતો દાખલ તમારી સુધીમાં બતાવે તો તમે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.

Important Links

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈનઅહીં ક્લિક કરો
મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈનઅહીં ક્લિક કરો
Home Pageઅહીં ક્લિક કરો

આ પણ વાંચો:

FAQs of e olakh birth and death Registration

  1. જન્મ અને મરણ નો દાખલો ડાઉનલોડ અથવા રજીસ્ટ્રેશન કરાવવા માટેની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

    ગુજરાત રાજ્યમાં દાખલા ડાઉનલોડ કરવા માટે અથવા રજીસ્ટ્રેશન કરાવવા માટે ઓફિસિયલ વેબસાઈટ આ છે.

  2. મરણના દાખલા કેટલા દિવસની અંદર કઢાવવા જરૂરી છે?

    નાગરિકનું મરણ થઈ ગયાના 21 દિવસની અંદર મરણ નો દાખલો કઢાવવો જરૂરી છે, જો 21 દિવસ વીતી ગયા હોય તો ત્યારબાદ લેટ ફી અથવા વધારે દસ્તાવેજો ને જરૂરિયાત રહેશે.

  3. જન્મના દાખલા કેટલા દિવસની અંદર કઢાવવા જરૂરી છે?

    બાળકના જનમ થઈ ગયાના 21 દિવસની અંદર મરણ નો દાખલો કઢાવવો જરૂરી છે, જો 21 દિવસ વીતી ગયા હોય તો ત્યારબાદ લેટ ફી અથવા વધારે દસ્તાવેજો ને જરૂરિયાત રહેશે.

3 thoughts on “જન્મ, મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન, અહીં ક્લિક કરો | e olakh birth and death Registration”

Leave a Comment

0% વ્યાજની લોન સાથે નાણાકીય સહાય મેળવો: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2023 મફત છત્રી યોજના 2022 બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ ખેડૂતોને સરકાર આપી રહી છે 15 લાખ રૂપિયા PFMS : ખાતામાં પૈસા આવિયા કે નહીં, આ રીતથી ચેક કરો પેમેન્ટ સ્ટેટસ