TRAI New Rule 2023: 1 મે થી ઇનકમિંગ કોલ બંધ, જાણો તમારું નામ નથીને આ લિસ્ટ માં!
TRAI New Rule : તમામ મોબાઈલ કંપનીઓના નિયમન માટે જવાબદાર સરકારી એજન્સી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ તાજેતરમાં નકલી કોલ અને એસએમએસ સામે લડવાના હેતુથી એક નવો નિયમ લાગુ કર્યો છે. TRAI દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, ભારતમાં કાર્યરત તમામ ટેલિકોમ કંપનીઓએ હવે 1લી મે 2023થી તેમના નેટવર્ક પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્પામ … Read more