BARC Recruitment 2022 | Bhabha Atomic Research Centre Recruitment 2022 | recruit.barc.gov.in login | free job alert | Sarkari Bharti 2022 | barc exam date 2022 | Bhabha Atomic Research Centre Bharti 2022| barc phd admission 2022
BARC Recruitment 2022: બાબા ઓટોમેટીક રિસર્ચ સેન્ટર દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે આ પ્રતિમા ન્યુક્લિયર રિસાયકલ બોર્ડ નર્સ સબ ઓફિસર તેમજ સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેની પોસ્ટ ની ભરતી બહાર પાડવામાં આવેલી છે. જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવાની છે તે ઓનલાઈન અરજી કરી શકે છે અને આ ભરતી માટેની અધિકૃત વેબસાઈટ તેમજ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન અરજી કરી શકાય છે.
BARC Recruitment 2022 | બાબા ઓટોમેટીક રિસર્ચ સેન્ટર ભરતી
ભાભા ઓટોમેટીક રિસર્ચ સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં જે પણ ઉમેદવારો અરજી કરવા ઈચ્છે છે તેમની છેલ્લી તારીખ પહેલા અરજી કરવી જરૂરી છે તેમજ આ ભરતી માટેની છેલ્લી તારીખ એ 12 સપ્ટેમ્બર 2022 છે.
સંસ્થાનું નામ | ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર |
જાહેરાત નં. | 05/2022(RI) |
પોસ્ટ્સ | નર્સ, વૈજ્ઞાનિક સહાયક અને સબ ઓફિસર |
ખાલી જગ્યા | 36 |
BARC ભરતી 2022 નોંધણી | 17મી ઓગસ્ટ 2022 |
BARC ભરતી 2022 છેલ્લી તારીખ | 12મી સપ્ટેમ્બર 2022 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | barc.gov.in |
જે પણ મિત્રો આ ભાભા ઓટોમેટીક રિસર્ચ સેન્ટર(BARC Recruitment 2022) દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં અરજી કરવાની છે તેમને આ અધિકૃત વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે.
આજે આપણે આ લેખમાં બીઆરસી ભરતીની સંબંધિત તમામ જરૂરી માહિતી અમે અહીંયા પાડીશું જેમકે માપદંડ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર પોસ્ટ જેવી વગેરે માહિતી આ ભરતી વિશેની તમને આ લેખ દ્વારા મળશે જો તમને આલેખ ગમે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

BARC ભરતી 2022 સૂચના
જે પણ ઉમેદવારો ભાભા ઓટોમેટીક રિસર્ચ સેન્ટરમાં 36 નર્સ અને સાયન્ટિફિકેટ આસિસ્ટન્ટ તેમજ સબ ઓફિસર માટેની પોસ્ટ બહાર પાડવામાં આવેલ છે તેમાં અરજી કરવા માટેની ઓફિસિયલ વેબસાઈટ પરથી નજ કરવી. જે પણ લોકો આ ભરતી માટે અરજી કરતાં પહેલાં કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર સૂચના વાંચવી આવશ્યક છે.
પોસ્ટનું નામ | કુલ પોસ્ટ |
નર્સ | 13 |
વૈજ્ઞાનિક મદદનીશ | 19 |
સબ ઓફિસર | 04 |
કુલ | 36 |
BARC ભરતી 2022 માટેના માપદંડ
આ ભરતી માટેની પાત્રતા તેમજ માપદંડ એ સૌથી જરૂરી માહિતી છે જે ઉમેદવારને ભરતી કરતા પહેલા જાણવી જરૂરી છે તે નીચેના વિભાગમાં અધિકૃત સૂચના ના લેખમાં તમે માપદંડ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો તેમ જ કાળજી પૂર્વક આ માપદંડ વાંચવા જરૂરી છે.
જે પણ લોકો નોકરી શોધતા હોય ને ઓનલાઈન અરજી કરતા પહેલા એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે ઓનલાઇન અરજી કરતા પહેલા ભરતી માટેના માપદંડો જરૂરી લાયકાતો તેમજ અન્ય વિવિધ માહિતી એ ઓફિશિયલ વેબસાઈટ પરથી જાણી લેવી જરૂરી છે ત્યારબાદ તમે ભરતી માટે અરજી કરી શકાય છે.
આ ભરતી માટે કોણ અરછી કરી શકે છે?
આ ભરતી માટે નર્સ નું સ્થાન ધરાવતા બારમુ ધોરણ પાસ કરેલા નર્સિંગ તેમજ ડિપ્લોમા ડીગ્રી ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે તેમજ સાયન્ટિફિકેશનના પદ માટે અલગ અલગ શાખાના ડિગ્રી ધરાવતા લોકો આ ભરતી માટે અરજી કરી શકે છે જેમની ઓફિસિયલ નોટિફિકેશન વાંચવી જરૂરી છે.
BARC ભરતી 2022: શૈક્ષણિક લાયકાત

BARC ભરતી 2022 માટે ઉંમર સીમા
જે પણ લોકો આ ભરતીમાં અરજી કરવા માટે ઈચ્છા ધરાવતી તેમની ઓછામાં ઓછી 18 વર્ષના વધુમાં વધુ 30 વર્ષના લોકો આ ભરતીમાં અરજી કરી શકે છે.
પગાર વિગતો
નર્સ તેમજ સાયન્ટિફિક આસિસ્ટન્ટ નામ પદ માટે ૪૪,૯૦૦ પ્રતિ મહિના પગાર આપવામાં આવે છે જે અન્ય લોકો માટે ₹35400 મંથલી પગાર આપવામાં આવે છે જેમના વિશેની માહિતી નીચે આપેલી લીંક પરથી તમે અથવા નોટિફિકેશન પરથી મળે શકો છો.
વૈજ્ઞાનિક સહાયક/બી (સિવિલ) | Rs. 35400 પ્રતિ મહિને |
સબ ઓફિસર/બી | Rs. 35400 પ્રતિ મહિને |
નર્સ/એ | Rs. 44900 પ્રતિ મહિને |
વૈજ્ઞાનિક સહાયક/બી (પેથોલોજી) | Rs. 35400 પ્રતિ મહિને |
વૈજ્ઞાનિક સહાયક/બી (ન્યુક્લિયર મેડિસિન) ટેક્નોલોજિસ્ટ) ) | Rs. 35400 પ્રતિ મહિને |
વૈજ્ઞાનિક સહાયક/સી (તબીબી સામાજિક કાર્યકર) | Rs. 44900 પ્રતિ માસ |
અરજી ફી
આ પોસ્ટ માટે અરજી કરતા પહેલા ઓનલાઇન ઓફિસિયલ વેબસાઈટ પરથી અરજી કરતી વખતે 150 રૂપિયા ચૂકવવાના રહેશે.તેમ જ બીજી તરફ દિવ્યાંગ તેમજ અનુસૂચિત તેમજ અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેતી નથી.
આ પણ વાંચો:
FAQs
-
BARC ભરતી 2022 ઓનલાઈન અરજી કરવા કઈ તારીખથી ચાલુ થઈ છે?
17મી ઓગસ્ટ 2022ના રોજથી આ ભરતી માટે ઓનલાઇન ફૉર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે.
-
BARC ભરતી 2022 દ્વારા કેટલી ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે?
આ ભરતી દ્વારા નર સબ ઓફિસર સેન્ટી ફીકા વગેરે કુલ ૩૬ ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે.
-
આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવા ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ?
આ ભરતી માહિતી કરવા માટે ૧૮ વર્ષથી 27 વર્ષની વચ્ચેની ઉંમર હોવી જરૂરી છે.
1 thought on “BARC Recruitment 2022: 36 વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો”