બેંક ઓફ બરોડા ભરતી 2022 | Bank of Baroda Recruitment 2022: Apply online | Ojas Bank of Baroda Bharti 2022 | Bank of Baroda Bharti 2022 Gujarat | Private Bank Vacancy 2022
Bank of baroda દ્વારા 346 વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખે 20 ઓક્ટોબર 2022 સુધી છે.
Bank of baroda ભરતી 2022 | બેંક ઓફ બરોડા ભરતી
બેંક ઓફ બરોડા દ્વારા તેમની ઓફિસિયલ વેબસાઈટ (https://www.bankofbaroda.in/career) દ્વારા bank of baroda માં ભરતી માટેની સૂચના જાહેરાત કરવામાં આવેલી છે.
આ જાહેરાતમાં સિનિયર રિલેશનશિપ મેનેજર, ઇ-વેલ્થ રિલેશનશિપ મેનેજર, ગ્રુપ સેલ્સ હેડ (વર્ચુલ RM સેલ્સ )હેડ અને ઓપરેશન હેડ વેલ્થ ની ભરતી માટે ટોટલ 346 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે.
ભરતીનું નામ | બેંક ઓફ બરોડા ભરતી 2022 |
સંસ્થા | Bank of Baroda |
Posts | સિનિયર રિલેશનશિપ મેનેજર, ઇ-વેલ્થ રિલેશનશિપ મેનેજર, ગ્રુપ સેલ્સ હેડ (વર્ચુલ RM સેલ્સ )હેડ અને ઓપરેશન હેડ વેલ્થ |
ખાલી જગ્યાઓ | 346 |
નોંધણી તારીખો | 30મી September 2022 થી 20મી October 2022 |
Official Website | https://www.bankofbaroda.in/career |
જે પણ અરજદારો આ BANK OF BARODA ની ભરતી માં અરજી કરી શકે છે તે લોકો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરીને 20 ઓક્ટોબર 2022 સુધી માટે આ ભરતીમાં અરજી કરી શકાય છે.
બેંક ઓફ બરોડા ભરતી 2022 સુચના
ભારતમાં bank of baroda દ્વારા તેમની અધિકૃત વેબસાઈટ દ્વારા વિવિધ જગ્યાઓ માટે 346 જેટલી ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે. તે વિશેની માહિતી નોટિફિકેશન અને રજીસ્ટ્રેશન ની તારીખો બહાર પાડવામાં આવેલી છે.
જે પણ મિત્રો આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમને આલેખ દ્વારા ખાલી જગ્યાઓ, પાત્રતા, માપદંડ અને અરજી ફી વિશેની માહિતી આપવામાં આવશે.
Bank of baroda દ્વારા ઓફિસિયલ બહાર પાડવામાં આવેલી સૂચના જાણવા માટે અહીં ક્લિક કરો.
બેંક ઓફ બરોડા ની ખાલી જગ્યા
આ બેંક ભરતીમાં અધિકારીઓ દ્વારા વિવિધ જગ્યાઓ માટે કુલ 346 જેટલી ખાલી જગ્યાઓ ભરવાની છે જે નીચે મુજબ છે.
બેંક ઓફ બરોડાની ખાલી જગ્યા 2022 | |
Posts | ખાલી જગ્યા |
સિનિયર રિલેશનશિપ મેનેજર | 320 |
e- વેલ્થ રિલેશનશિપ મેનેજર | 24 |
ગ્રુપ સેલ્સ હેડ (વર્ચ્યુઅલ આરએમ સેલ્સ હેડ) | 01 |
ઓપરેશન હેડ-વેલ્થ | 01 |
કુલ | 326 |
Bank of baroda ભરતી ઓનલાઈન અરજી
જે પણ ઉમેદવારો bank of baroda દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમને લાયકાત તારીખ મુજબની પોસ્ટ જેમ જ પાત્રતા જાણવી જરૂરી છે.
બેંક ઓફ બરોડા દ્વારા આ ભરતી માટેની લીંક એ 30 સપ્ટેમ્બર 2022 ના રોજ સક્રિય કરવામાં આવશે ત્યારબાદ તમે આ ભરતી માટે અરજી કરી શકો છો. આ ભરતી માટે અરજી કરવા માટેની છેલ્લી તારીખે 20 ઓક્ટોબર 2022 છે તે પહેલાં જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમને બેંક ઓફ બરોડાની અધિકૃત વેબસાઈટ દ્વારા અરજી કરવાની રહેશે.
![[326+] Bank of Baroda Recruitment 2022: Apply online | બેંક ઓફ બરોડા ભરતી 2022 2 બેંક ઓફ બરોડા ભરતી 2022 | Bank of Baroda Recruitment 2022: Apply online | Ojas Bank of Baroda Bharti 2022 | Bank of Baroda Bharti 2022 Gujarat | Private Bank Vacancy 2022](https://i0.wp.com/www.pmviroja.co.in/wp-content/uploads/2022/10/Bank-of-Baroda-Recruitment-2022-બેંક-ઓફ-બરોડા-ભરતી-2022.jpg?resize=608%2C342&ssl=1)
Bank of baroda ભરતી 2022 માટે અરજી ફી
Bank of baroda દ્વારા બહાર પાડવામાં આવેલા અરજી માં ઓનલાઈન અધિકૃત વેબસાઈટ દ્વારા અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવારે એપ્લિકેશન ફી આપવાની રહેશે જે નીચે મુજબ આપેલી છે.
Bank of baroda માં અરજી કરવા માટેની પ્રક્રિયા
- જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમને નીચે આપેલા ફોલો કરીને આ ભરતી માં બેંક ઓફ બરોડાની અધિકૃત વેબસાઈટ દ્વારા અરજી કરી શકે છે.
- જે પણ ઉમેદવારો આ બહાર પાડવામાં આવેલી ભરતીની લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારોએ ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહશે.
- ત્યારબાદ “ભરતી પોર્ટલ” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- જ્યાં bank of baroda ભરતી 2022 સુચના સ્વાધ્યાય પર ક્લિક કરી વન ટાઈમ નોંધણી કરાવવાની રહેશે.
- સફળતાપૂર્વક ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમારે સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે
Bank of baroda ભરતીની પાત્રતા
જે પણ ઉમેદવારો bank of baroda માં અરજી કરવા ઈચ્છે છે તેમને નીચે આપેલા માપદંડો તેમજ તેમની વહી મર્યાદા અને શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જરૂરી છે.
Bank of baroda 2022 – પસંદગી પ્રક્રિયા
આ પ્રતિ માટેના ફોર્મ ભર્યા બાદ શોર્ટ લિસ્ટિંગ અને વ્યક્તિનું ઇન્ટરવ્યૂ તેમજ જૂથ ચર્ચા અને કોઈ પણ અન્ય પ્રકારની પસંદગી દ્વારા આ ભરતીમાં પસંદગી કરવામાં આવશે.
જો આ ભરતીમાં એક કરતાં વધુ ઉમેદવારો કટ ઓફ માર્કસ મેળવે તો આવા ઉમેદવારો અને તેમની ઉંમર અનુસાર ઉતરતા ક્રમમાં આપવામાં આવશે.
Bank of baroda ભરતી માટે નો પગાર
આ ભરતી માટે ઉમેદવારો અરજી તેમજ પસંદગીની પ્રક્રિયામાંથી પાસ થયા બાદ તે પોસ્ટ માટેનો પગાર એ તેમની લાયકાત અને અનુભવ ના આધારે નક્કી કરવામાં આવશે.
Official Website | Click here |
Home Page | Click here |
FAQs of Bank of Baroda Recruitment 2022
Bank of baroda 2022 માં અરજી કરવા માટેની છેલ્લી તારીખ શું છે?
જે પણ ઉમેદવારો bank of baroda દ્વારા બહાર પાડવામાં આવેલા ભરતીમાં અરજી કરવા એ છે તેમની છેલ્લી તારીખે 20 ઓક્ટોબર 2022 છે.
Bank of baroda દ્વારા કેટલી જગ્યા બહાર પાડવામાં આવેલી છે?
બેન્ક ઓફ બરોડા દ્વારા તેમની સત્તાવાર વેબસાઈટ દ્વારા વિવિધ જગ્યાઓ માટે કુલ 346 જેટલી ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે.
બેન્ક ઓફ બરોડા ભરતીમાં ઓનલાઇન અરજી કઈ રીતે કરી શકાય છે?
જે પણ ઉમેદવારો આ ભરતી માટેની લાયકાત ધરાવે છે તે ઉપર બતાવ્યા મુજબ bank of baroda ની નજીક વેબસાઈટ પરથી આવ્યો ભરતી માટે અરજી કરી શકે છે.
Bank of baroda ભરતી માટે અરજી કરવા માટેની ફી કેટલી છે?
બેંક ઓફ બરોડામાં ભરતીમાં અરજી કરવા માટે સામાન્ય શ્રેણી માટે 600 રૂપિયા ફી છે અને અન્ય શ્રેણીઓની માહિતી જેમ ઉપર આપ્યા મુજબ.
આ પણ વાંચો: