અટલ પેન્શન યોજના 2022: Atal Pension Yojana Form PDF Online | Sarkari Yojana

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now
Rate this post

અટલ પેન્શન યોજના 2022 | સ્વાલંબન યોજના  | Atal Pension Yojana 2022 | Atal Pension Yojana Form PDF | Atal Pension Yojana in Gujarati | Atal Pension Yojana Form PDF Download | APY Chart in Gujarati | APY Chart 2022 PDF Download | અટલ પેન્શન યોજના ૨૦૨૨ | APY Calculator 

  કેમ છો? વાંચકમિત્રો આજે આપણે અટલ પેન્શન યોજના (Atal Pension Yojana 2022) વિશેની વાત કરવા જઈએ છીએ.  આજે હું તમને અટલ પેન્શન યોજના વિશેની બધી જ માહિતી વિસ્તૃતમાં સમજાવીશ અને આપણે આ અટલ પેન્શન યોજના નો ઉપયોગ કરીને દેશમાં ગરીબો તેમ જ ઓછી સુવિધાવાળા તથા સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે અને તે તેમના વૃદ્ધાવસ્થા દરમિયાન તે પેન્શન મેળવી શકે છે.
  અટલ પેન્શન યોજના 2022  એ ભારત સરકાર દ્વારા 2015-16 માં બજેટમાં આ યોજના અમલમાં મુકવામાં આવી હતી. અટલ પેન્શન યોજના એ પહેલા સ્વાલંબન યોજના તરીકે ઓળખવામાં આવતી હતી ત્યારબાદ તે અટલ પેન્શન યોજના તરીકે જાહેરાત કરવામાં આવી. તો ચાલો આપણે જાણીએ કે અટલ પેન્શન યોજના શું છે અને તેનો લાભ તમે કઈ રીતે લઈ શકો છો? 
  અટલ પેન્શન યોજના 2022 | સ્વાલંબન યોજના | Atal Pension Yojana 2022

  અટલ પેન્શન યોજના 2022 | Atal Pension Yojana Gujarat

  ભારત સરકારે તેમના નાગરિકો માટે ઘણી બધી યોજના અમલમાં મૂકે છે તેથી ભારત સરકારે 2015 16 ના બજેટમાં અટલ પેન્શન યોજના અમલમાં મુકી આ યોજના હેઠળ ભારતમાં વસતા નાગરિકો દર મહિને નાનું એવું પ્રીમિયમ ભરીને વૃદ્ધાવસ્થામાં સારું એવું પેન્શન મેળવી શકે છે.
  આ યોજના હેઠળ ભારતના નાગરિકોને દર મહિને પ્રીમિયમ ભરવાનું હોય છે. તે પ્રીમિયમ કર્યા બાદ ભારતના નાગરિકે 60 વર્ષની ઉંમરે હજાર રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીનું પ્રતિ મહિને પેન્શન મેળવી શકે છે.  આમ 60 વર્ષ બાદ નાગરિકોના આપવામાં આવતું પેન્શન અને તેમના બેંક અથવા પોસ્ટ ખાતામાં પ્રીમિયમ જમા કરાવવાનું હોય છે અને તે ૬૦ વર્ષ બાદ તેમના બેન્ક એકાઉન્ટમાં દર મહિને આપવામાં આવે છે. 

  અટલ પેન્શન યોજના માટેની પાત્રતા (Eligibilty for Atal Pension Sahay Yojana)

  ભારત સરકાર દ્વારા અટલ પેન્શન યોજના કયારે શરૂ કરવામાં આવેલી ત્યારે તેના માટે મૂકવા દર્શાવેલી છે જો તમે એ પાત્ર તેને અનુસરશો તો તમે આ ટેન્શન યોજનાનો લાભ લઇ શકો છો આ બધી પાત્રતા નીચે મુજબ આપેલી છે.
  • અટલ પેન્શન યોજના માટે અરજી કરનાર વ્યક્તિએ ભારતનો નાગરિક હોવા જોઈએ તે જ વ્યક્તિ આ  પેન્શન યોજનાનો લાભ લઇ શકે છે.
  • અરજી કરનાર વ્યક્તિએ ભારતમાં રહેતા હોવા જોઈએ તથા તેમની ઉંમર ૧૮ વર્ષથી લઈને 40 વર્ષની અંદર ન હોવી જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિ પાસે બેન્ક એકાઉન્ટ અથવા પોસ્ટનું બચત ખાતું હોવું જોઈએ તે બેંકે પોસ્ટ ખાતામાં આધારકાર્ડને મોબાઈલ નંબર લીંક કરેલ હોવા જોઈએ જ જેથી વેરીફાઇ કરી શકાય.
  • જે વ્યક્તિને સરકારી નોકરી છે અને તેમને સરકારી પેન્શન મળે છે તે લોકો આ અટલ પેન્શન યોજનાનો લાભ મળી શકશે તેમ નથી. 
  • અટલ પેન્શન યોજનામાં લાભ લેતા વ્યક્તિ પાસે બેન્ક એકાઉન્ટ અથવા પોસ્ટનું બચત ખાતું હોવું જરૂરી છે.

  અટલ પેન્શન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ (Atal Pension Yojana Document)

  APY (Atal Pension Yojana) દ્વારા અટલ પેન્શન યોજના નું ખાતું ખોલવા માટે નીચે આપેલા બધા જ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે આયો ડોક્યુમેન્ટ બેંક અથવા ખાતું ખોલાવવા માટે જરૂરિયાત રહે છે.
  • અરજી કરનાર વ્યક્તિ નો આધાર કાર્ડ,  મોબાઇલ નંબર
  • ઉંમર અંગેનો પુરાવો દર્શાવતું પ્રમાણપત્ર જેમકે જન્મનું પ્રમાણપત્ર અથવા લિવિંગ સર્ટિફિકેટ (L.C)
  • ચૂંટણી કાર્ડ
  • સરનામાનો પુરાવો જેમકે લાઈટ બિલ ગેસ બીલ વેરાબીલ વગેરે
  • અડધી કરનાર વ્યક્તિ નો પાસપોર્ટ સાઈઝનો ફોટો

  અટલ પેન્શન યોજનાની મુખ્ય શરતો (Key Terms of Atal Pension Scheme)

  ભારત સરકારે અટલ પેન્શન યોજના શરૂ કરી ત્યારે અમૂક શરતો બનાવવામાં આવેલી હતી જો આ યોજના માટે જે પણ વ્યક્તિ લાભ લેવા માગતા હોય તો તેમને આ શરતનું પાલન કરવું જરૂરી છે. 
  • અરજી કરનાર વ્યક્તિ ૧૮ થી ૪૦ વર્ષનો છે તે બાબત માટે  ખરાઇ માટે નું પ્રમાણપત્ર જેમકે લિવિંગ સર્ટિફિકેટ અથવા અરજી કરનાર વ્યક્તિ નું પ્રમાણપત્ર અથવા ઉંમરના દસ્તાવેજ જરૂરી છે.
  • અરજી કરનાર વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તેને દર મહિને જ્યારે પ્રીમિયમ ભરવાનું થાય તે હપ્તા ફરતી વખતે અથવા ગમે તે બાબતે કરી શકશે પરંતુ તે રોકડા થી ભરી શકશે નહીં.
  • અરજી કરનારની ઉંમર તથા તેમના પેન્શનની રકમ એ તેમની પ્રીમિયમના રકમ પર થી નક્કી કરી શકાય છે.
  • જે વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગે છે તેના બેંક એકાઉન્ટમાં પોસ્ટના એકાઉન્ટમાં  બેંક દ્વારા નક્કી કરવામાં આવેલી મિનિમમ બેલેન્સ  ઉપરાંત અટલ પેન્શન યોજનામાં જેટલું પ્રીમિયમ કરાવેલું હોય તેટલી બેલેન્સ હોવી જરૂરી છે.
  • અરજી કરનાર વ્યક્તિએ છ માસ સુધી પ્રીમિયમ ભરતા ભૂલી જાય  તો તે વ્યક્તિનો ખાતું ફ્રોઝન કરી દેવામાં આવે છે એટલે કે બંધ કરી દેવામાં આવે છે અને જો વ્યક્તિ હજી છ મહિના ટેકટર બાર મહિના સુધી પ્રિમીયમ ન ભરે તો તે વ્યક્તિનું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવામાં આવે છે અને હજી જોતી બાર મહિના લેકે ટોટલ ૨૪ મહિના સુધી તે વ્યક્તિ પ્રિમીયમ ન ભરે તો તેમનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવે છે.
  • જો કોઈ વ્યક્તિ અટલ પેન્શન યોજનામાં લાભ લેશે અને તેનું પ્રીમિયમ એ નાનું છે અને થોડાક સમય બાદ તેને મોટા પ્રીમિયમ માં ફેરવો હોય તો તે માત્ર એપ્રિલ મહિનામાં જ ફેરફાર કરી શકે છે એ પણ એક જ વર્ષમાં એક જ વાર.
  • જો અટલ પેન્શન યોજના લાભાર્થી વ્યક્તિએ કોઈ કારણસર મૃત્યુ પામે તો તેમને મળવાપાત્ર પેન્શન એ તેમના પરિવારજનોને મળશે.

  અટલ પેંશન યોજના અન્‍વયે Bank List (Atal pension Yojana Bank List in Gujarati)

  જે વ્યક્તિ અટલ પેન્શન યોજના નો લાભ લેવા માંગે છે તેમણે નીચે આપેલી બેંક પરથી આ યોજનાનો લાભ લઇ શકે છે.  તથા અટલ પેન્શન યોજના ફોર્મ નીચે આપેલી સરકારી બેન્કોમાંથી પ્રાપ્ત થઇ શકે છે. 
  • State Bank of India (SBI)
  • Central Bank of India
  • Indian Overseas Bank
  • Union Bank of India
  • Bank of Baroda
  • Punjab and Sindh Bank
  • Axis Bank
  • HDFC Bank
  • Bank of India
  • ICICI Bank
  • Bank of Maharashtra
  • Uco Bank

  અટલ પેન્શન યોજના ચાર્ટ (Atal Pension Yojana Chart in Gujarati)

  અટલ પેન્શન યોજનાનો લાભ એભારતનો નાગરિક લઇ શકે છે જેમની ઉંમર ૧૮ વર્ષથી લઈને ૪૦ વર્ષની  અંદર હોય તે આ યોજનાનો લાભ લઇ શકે.  આ યોજના હેઠળ જે વ્યક્તિ  લાભ લે છે તેમને દર મહિને પ્રીમિયમ ચૂકવવા પડે છે જે તેમની ઉંમર ૬૦ વર્ષ થાય ત્યારે  ભારત સરકારે હજાર રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીની પેન્શન આપવામાં આવ્યા છે. અટલ પેન્શન યોજનાનો ચાર્ટ તમે નીચે મુજબ જોઈ શકો છો.
  લાભાર્થની ઉંમર વર્ષ કેટલા વર્ષોનું યોગદાન દર મહિને પેન્‍શન રૂ.1000 દર મહિને પેન્‍શન રૂ.2000 દર મહિને પેન્‍શન રૂ.3000 દર મહિને પેન્‍શન રૂ.4000 દર મહિને પેન્‍શન રૂ.5000
  18 42 42 84 126 168 210
  19 41 46 92 138 183 228
  20 40 50 100 150 198 248
  21 39 54 108 162 215 269
  22 38 59 117 177 234 292
  23 37 64 127 192 254 318
  24 36 70 139 208 277 346
  25 35 76 151 226 301 376
  26 34 82 164 246 327 409
  27 33 90 178 268 356 446
  28 32 97 194 292 388 485
  29 31 106 212 318 423 529
  30 30 116 231 347 462 577
  31 29 126 252 379 504 630
  32 28 138 276 414 551 689
  33 27 151 302 453 602 752
  34 26 165 330 495 659 824
  35 25 181 362 543 722 902
  36 24 198 396 594 792 990
  37 23 218 436 654 870 1,087
  38 22 240 480 720 957 1,196
  39 21 264 528 792 1,054 1,318
  40 20 291 582 873 1164 1454
  60 વર્ષ સુધી 1.7લાખ 3.4લાખ 5.1લાખ 6.8લાખ 8.5લાખ

  Atal Pension Yojana Form PDF Form (અટલ પેન્શન યોજના પીડીએફ ફોર્મ ડાઉનલોડ)

  જે વ્યક્તિ અટલ પેન્શન યોજનામાં લાભ લેવા માંગતી હોય  અને આ યોજના ની પીડીએફ ડાઉનલોડ કરવા માગતી હોય તો તે નીચે આપેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરો અને ડાઉનલોડ કરી શકે છે. 
  Atal Pension Yojana Form PDF in Gujarati Click Here
  Atal Pension Yojana Form PDF in Hindi Click Here
  Atal Pension Yojana Form PDF in English Click Here

  અટલ પેન્શન યોજના સંપર્ક નંબર, સહાય નંબર (Atal Pension Yojana Helpline Number)

  ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ અટલ પેન્શન યોજનામાં કોઈ પણ વ્યક્તિને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તે વ્યક્તિ અટલ પેન્શન યોજના ના ઓફિસિયલ હેલ્પ લાઈન નંબર પરથી ફોન કરીને બધી જ માહિતી મેળવી શકે છે.  બીજા પેલા ટોલ ફ્રી નંબર પરથી તમે તો ફોન કરીશ તમે કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં લાગે અને અટલ પેન્શન યોજના વિશેની બધી જ  મૂંઝવણ વિશે ત્યાં પૂછી શકો છો.

  Helpline Number: 1800110001 OR 18001801111

  અટલ પેન્શન યોજના રાજ્ય પ્રમાણે હેલ્પલાઈન નંબર (ATY State Wise Helpline Number) મેળવવા માટે  અહી ક્લિક કરો: Click Here


  અટલ પેન્શન યોજના માટેની Official Website Click Here
  Home Page Click Here

  FAQs

  Q: અટલ પેન્શન યોજનામાં મળવાપાત્ર પેન્શન કેટલું છે?
  Ans:  આ પેન્શન યોજના હેઠળ ૬૦ વર્ષ પછી 1000/- રૂપિયાથી લઈને 5000/- રૂપિયા સુધીનો પેંશન મળવાપાત્ર થશે.
  Q:  અટલ પેન્શન યોજનામાં લાભ લેવા માટે જરૂરી ઉંમર કેટલી છે?
  Ans:  18 વર્ષથી લઈને 40 વર્ષની અંદર 
  Q: અટલ પેન્શન યોજના બીજા કયા નામે ઓળખાય છે?
  Ans:  અટલ પેન્શન યોજના એ સ્વાવલંબન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. 
  Q: અટલ પેન્શન યોજના ક્યારે અમલમાં મુકવામાં આવી હતી?
  Ans: 2015 

  1 thought on “અટલ પેન્શન યોજના 2022: Atal Pension Yojana Form PDF Online | Sarkari Yojana”

  Leave a Comment

  જાણો ગુજરાત ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થયું? ઉમંગ એપ્લિકેશન દ્વારા મેળવો બધી સરકારી સેવોનો લાભ મોદી 9 થી 11 ઓક્ટોબર સુધી મોદી ફરી ગુજરાતની મુલાકાતે ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા Manav Garima Yojana 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી