Aditya Birla Capital COVID Scholarship (આદિત્ય બિરલા કેપિટલ કોવિડ સ્કોલરશીપ 2022) | Aditya birla capital covid scholarship | Covid scholarship 2022 | Covid scholarship 2022 for school and college students
Aditya Birla Capital COVID Scholarship: ભારતની કંપની આદિત્ય બિરલા દ્વારા ભારતના સ્ટુડન્ટ માટે સ્કોલરશીપ યોજના લાવી છે આજે સ્કોલરશીપ આદિત્ય બિરલા કેપિટલ કોવિડ સ્કોલરશીપ (Aditya Birla Capital COVID Scholarship) ના નામે ઓળખાય છે. આદિત્ય બિરલા વિદ્યાર્થીઓ માટે ઘણી બધી યોજનાઓ લાવી રહી છે, અને આ કોરોના કાલ દરમ્યાન આદિત્ય બિરલા દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં કોરોના સ્કોલરશીપ યોજના આપવામાં આવેલી છે.
આજથી બિરલા કેપિટલ કોવિડ સ્કોલરશીપ હેઠળ વિદ્યાર્થીઓને 60,000 રૂપિયા સુધી સહાય મળવાપાત્ર થશે આ યોજનાઓનો લાભ એ જ વિદ્યાર્થીઓ રહી શકે છે જેના માતાપિતા કોરોના ના કારણે મૃત્યુ પામેલા હોય. તો આજે આપણે આ યોજના વિશે વાત કરીશું કે તમે કઈ રીતે આ યોજના માટે એપ્લાય કરી શકો છો અને જરૂરી દસ્તાવેજોની લિસ્ટ જાણીશું.
Aditya Birla Capital COVID Scholarship | આદિત્ય બિરલા કેપિટલ કોવિડ સ્કોલરશીપ 2022
યોજનાનું નામ | આદિત્ય બિરલા કેપિટલ કોવિડ સ્કોલરશીપ |
કોના દ્વારા આપવામાં આવે છે | આદિત્ય બિરલા કેપિટલ ફાઉન્ડેશન ABCL ના નીચે |
અમલીકરણ સંસ્થા | Buddy4Study |
વર્ષ | 2021-22 |
ઉદ્દેશ્ય | કોરોના કાળ દરમ્યાન વિદ્યાર્થીઓના માતા-પિતા મૃત્યુ પામે તો તેમને આર્થિક સહાય મળી રહે તે માટે |
લાભાર્થીઓ | 1 થી 12 ધોરણ ના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ |
સ્કોલરશીપ ની રકમ | 60,000/- |
કેટલીવાર મળવાપાત્ર સહાય | એકવાર |
અરજી કરવાની પ્રક્રિયા | Online |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31- January – 2022 |
Home Page | Click Here |
આદિત્ય બિરલા કેપિટલ મળવાપાત્ર સ્કોલરશીપ કેટલી છે? (How Much Aditya Birla Capital COVID Scholarship?)
- જે વ્યક્તિ ધોરણ એક થી આઠ ધોરણ સુધી ભણતો હોય તેમને 24 હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે.
- જે ધોરણ નવ થી લઈને ધોરણ-૧૨ સુધી અભ્યાસ કરતો હોય તો તે વિદ્યાર્થીને 30000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળવાપાત્ર થશે.
- સામાન્ય રીતે બીજા કોર્સ કરવા માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ૩૬ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે.
- જે વિદ્યાર્થીએ કોલેજમાં અભ્યાસ કરતો હોય તો તેમને 60,000 રૂપિયા સુધીની આર્થિક રીતે સહાય મળવાપાત્ર થશે.
અભ્યાસનો ધોરણ | મળવા પાત્ર સહાય |
ધોરણ 1-8 | 24,000/- રૂપિયા સુધી |
ધોરણ 9-12 | 30,000/- રૂપિયા સુધી |
સામાન્ય અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો | 36,000/- રૂપિયા સુધી |
વ્યવસાયિક અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો | 60,000/- રૂપિયા સુધી |
આદિત્ય બિરલા કેપિટલ કોવિડ કોલરશીપ માં મળવા પાત્ર લાભો (Benifits Of Aditya Birla Capital COVID Scholarship)
- જે વિદ્યાર્થીઓને કોર્ણાક દરમિયાન તેમના માતાપિતાએ ગુણાંક ના કારણે મૃત્યુ પામેલા હોય તે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.
- અરજી કરનાર વ્યક્તિ એટલે કે અરજી કરનાર વિદ્યાર્થીઓને ધોરણ-૧થી લઈને ધોરણ ૧૨ સુધીના કોમર્સ અથવા અન્ય ફિલ્ડ અભ્યાસ કરતો હોવો જોઈએ અરજી કરનાર વ્યક્તિએ ભારતમાં રહેતો હોવો જોઈએ એટલે કે ભારતીય હોવો જોઈએ.
- હાર્દિક કર્યા બાદ તે વિદ્યાર્થીને તેમના અભ્યાસ ચાલુ રાખવો જરૂરી છે.
આદિત્ય બિરલા કેપિટલ કોવિડ સ્કોલરશીપ માટે જરૂરી ડોક્યુમેન્ટ (Required Documents Of Aditya Birla Capital COVID Scholarship)
- છેલ્લા વર્ષની માર્કશીટની ઝેરોક્ષ
- ઓળખ પત્ર જેમ કે આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ
- માતા-પિતાના મૃત્યુ નું પ્રમાણપત્ર
- વર્તમાન માં અભ્યાસ કરતા હોવાનું પ્રમાણપત્ર
- કોરોના ના કારણે થયેલા મૃત્યુનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- બેંક એકાઉન્ટની માહિતી
આદિત્ય બિરલા કેપિટલ કોવિડ સ્કોલરશીપ ઓનલાઇન અરજી (Aditya Birla Capital COVID Scholarship Online Apply)
આદિત્ય બિરલા કેપિટલ કોવિડ સ્કોલરશીપ સંપર્ક નંબર । Aditya Birla Capital COVID Scholarship Important Links & Contacts
સ્કોલરશીપ ફોર્મ page | www.buddy4study.com |
ઓનલાઈન એપ્લિકેશન લિન્ક | https://www.buddy4study.com/page/aditya-birla-capital-covid-scholarship-program |
Helpline Number | 011-430 92248 |
Mail Support | adityabirlacapital@buddy4study.com |