પંડિત દીનદયાળ આવાસ યોજના | Pandit Dindayal Awas Yojana 2022-23

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

પંડિત દીનદયાળ આવાસ યોજના | પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2022 | પંડિત દીનદયાળ આવાસ યોજના ડોક્યુમેન્ટ | Pandit Dindayal Awas Yojana 2022 | pandit Dindayal Awas yojana 2022 Gujarat list | Pandit Dindayal Awas Yojana 2022-23 | Pandit Dindayal Awas yojana 2022 Gujarat

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2022: ગુજરાત સરકાર દ્વારા ગરીબો માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે મફત પ્લોટ આપવામાં આવે છે. હેલો પાટોડ છે અને તે રોડ પર મકાન બાંધવા માટે ના પૈસા આવી ગયા હતા તેમની પાસે તેમના કાર્યકાળની નવીકરણ માટેના પૈસા નથી તેમણે પોતાનું પાકું મકાન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે મહેનત કરવામાં આવે છે તેના માટે સરકાર દ્વારા પંડિત દીનદયાળ આવાસ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ સાથે ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના પણ શરૂ કરવામાં આવેલી છે.

પંડિત દીનદયાળ આવાસ યોજના | Pandit Dindayal Awas Yojana 2022

આજે આપણે આ લેખ દ્વારા સરકાર દ્વારા શરૂ પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2022 તેમજ આ યોજના માટે ઓનલાઈન અરજી કરવા દરમ્યાન જરૂરી ડોક્યુમેન્ટ અથવા અરજી કરવા માટે જરૂરી પાત્રતા, અને ઓનલાઈન આ યોજના માટે રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા વિષે ચર્ચા કરીશું તમને આ આર્ટીકલ ગમે તો તમે તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ચાલો જાણીએ કે આપણે આ યોજના માટે જરૂરી માહિતી.

Pandit Dindayal Awas Yojana 2022
Pandit Dindayal Awas Yojana 2022

પંડિત દીનદયાળ આવાસ યોજનાનો ઉદ્દેશ

ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો કે જેમની પાસે પોતાનો પ્લોટ અથવા કાચું મકાન છે અને તેઓ જર્જરિત હાલતમાં છે. આ ગરીબ લાભાર્થીને ગુજરાત સરકાર આર્થિક સહાય આપશે નવું પાકું મકાન બનાવવા માટે.

પંડિત દીનદયાળ આવાસ યોજનાના લાભ 2022

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ અરજી કરનાર વ્યક્તિઓને તો લાભ મળવાપાત્ર થશે તે વિશેની ચર્ચા કરીએ.

 • આ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય અરજી કરનાર વ્યક્તિના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
 • સરકાર દ્વારા આપવામાં આવતી સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે.
 • આ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતો પ્રથમ હપ્તો 40000 રૂપિયા નો રહેશે જે લાભાર્થી તેમના ઘરના બાંધકામની શરૂઆત કરાવી લેવાનું રહેશે.
 • ત્યારબાદ બીજા સપ્તાહમાં સરકાર દ્વારા ૬૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તે દરમિયાન બાંધકામ શરૂ થયેલું હોવું જોઈએ.
 • અને સરકાર દ્વારા આપવામાં આવતો હતો એ વીસ રૂપિયાની છે જેમાં હપ્તાની રકમ લાભાર્થીને પૂર્ણ થવા પર સરકાર દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે
 • સાથે સરકારે આ યોજના હેઠળ ઘરમાં શૌચાલય બનાવવા માટે અરજી કરવાની રહેશે તેના માટે સરકાર દ્વારા સોચાલય નિર્માણ માટે 16,950/- આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.

પંડિત દીનદયાળ આવાસ યોજના માટેની પાત્રતા (Eligibility)

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાઓનો લાભ ગુજરાતના નાગરિકો લેવા માંગતા હોય તો નીચે આપેલી પાત્રતા ધરાવતા હોય તો આ યોજના માટે લાભ મળવાપાત્ર થશે.

 • અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્ય નો રહેવાસી.
 • અરજી કરનાર વ્યક્તિ પાસે કાચો અથવા કાચા મકાનો કોઈપણ પ્રકાર મકાન હોવું જોઈએ.
 • સરકાર દ્વારા આપવામાં આવેલા મફત પ્લોટ પર આ યોજનાનો લાભ લેવા માંગે છે તોપણ તે આયોજન માટે અરજી કરી શકે છે.
 • અરજી કરનાર વ્યક્તિના પરિવારને બીજી કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ.
 • આ યોજના હેઠળ લાભ લેનાર વ્યક્તિ ની વાર્ષિક આવક રૂપિયા 1,20,000/- થી વધુ ના હોવી જોઈએ.
 • અરજી કરનાર વ્યક્તિ પાસે બીપીએલ કાર્ડ હોવું જોઈએ.

પંડિત દીનદયાળ આવાસ યોજના ડોક્યુમેન્ટ

આ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલી જરૂરિયાત રહે છે તો તમારી પાસે નીચે આપેલા દસ્તાવેજમાં પણ પ્રકારના દસ્તાવેજ ખૂબ ખૂબ હોય તો તમે આ યોજના માટે આગળ રજૂ કરવા માટે સક્ષમ નથી.

 • અરજદારની જાતિનો દાખલો તેમજ આવક નો દાખલો
 • રહેઠાણના પુરાવા
 • ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર કરેલા હોય તેમના માટે અલોટમેન્ટ લેટર નું પ્રમાણપત્ર
 • જમીનના આધાર પુરાવા
 • અરજદારને મકાન સહાય માટેની ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી
 • ઇન્સ્પેક્ટરે ને આપવા માટે પ્રમાણપત્ર
 • બીપીએલ દાખલો
 • જો અરજી કરનાર વ્યક્તિએ વિધવા હોય તો પોતાના મરણ દાખલો
 • પાસબૂક
 • અરજદારનો ફોટો

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2022

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કર્યા બાદ તમે આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ તે ફોર્મ ઓફલાઈન પ્રિન્ટઆઉટ કાઢીને મારા ઘરની આસપાસ આવેલી કચેરી પાસે હા પણ જમા કરાવવાની રહેશે.

આ પણ વાંચો:

FAQs of Pandit Dindayal Awas Yojana 2022

Q: પંડિત દીનદયાળ આવાસ યોજનામાં અરજી કરવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

Ans: પંડિત દીનદયાળ આવાસ યોજના અધિકૃત વેબસાઈટ:
https://esamajkalyan.gujarat.gov.in/

Q: પંડિત દીનદયાળ આવાસ યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?

Ans: પંડિત દીનદયાળ આવાસ યોજના માં 1,20,000/- રૂપિયા સહાય મળવાપાત્ર થશે.

Q: પંડિત દીનદયાળ આવાસ યોજનામાં મળવાપાત્ર સહાય કેટલા હપ્તા મળશે?

Ans: પંડિત દીનદયાળ આવાસ યોજના માં મળવાપાત્ર સહાય એ સરકાર દ્વારા 3 હપ્તામાં આપવામાં આવે છે.

Leave a Comment

પશુ ખાણદાણ સહાય યોજના (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી) ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશનની વિશે ની માહિતી ગુજરતીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી યાદી 2022 GSEB SSC Result 2022: ધોરણ 10નું 65.18 ટકા પરિણામ જાહેર अभी तक कोरोना वायरस गया भी नहीं तब उसका आया नया वेरीअन्ट नोरोवायरस! ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2022 રીઝલ્ટ ગુડ મોર્નિંગ સંદેશ | Good Morning SMS In Gujarati ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વિશે સંપૂર્ણ માહિતી ઘરઘંટી સહાય યોજના ગુજરાત 2022 | Flour Mill Sahay Yojana Gujarat આ યોજનામાં 01 આધારકાર્ડ દીઠ મળશે એક છત્રી