
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ | E Samaj Kalyan Yojana 2021-22 | esamajkalyan.gujarat.gov.in 2021-22| e samaj Kalyan portal, yojana Gujarat | e-Samajkalyan | samaj Kalyan yojana 2022 Gujarat | e samaj Kalyan Gujarat registration, Application Status, Online Form| sje.gujarat.gov.in 2022 | SJED (Social Justice & Empowerment Department of Gujarat Government)
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ જેને અંગ્રેજીમાં આપણે Social Justice and Empowerment Department (Goverment of Gujarat Sarkar) કહેવામાં આવે છે. આમ આ વિભાગનું ગુજરાતમાં અનુસૂચિત જાતિ તેમજ વિકાસ જાતિ અથવા સામાજિક તેમજ આર્થીક રીતે પછાત જાતિના લોકોને કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. તથા આ વિભાગ દ્વારા રોજ સમાજ કલ્યાણ તેમજ નિરાધાર વ્યક્તિઓ માટે વૃદ્ધ પેન્શન યોજના અમલમાં મુકવામાં આવેલી છે તેમજ ઘણી બધી યોજનાઓ આજે આપણે આ લેખ દ્વારા ચર્ચા કરીશું છે ગુજરાતના સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે.
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલી યોજનાઓનો લાભ લેવા માટે ગુજરાતના વ્યક્તિઓને કચેરીએ ધક્કા ખાવા પડે તેમ જ તેઓ લોકો ઘરે બેઠા આરામ થી તેમના મોબાઇલ અથવા લેપટોપ પરથી આ યોજનાનો લાભ લઇ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા એક ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે જે e samaj kalyan portal દ્વારા જાણીતું છે. આમ આ ફોટો દ્વારા બધા જ લોકો ઘરે બેઠા SJED (Social Justic & Empowerment Department of Gujarat Goverment) દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓનો લાભ લઇ શકે છે.
Table of Contents
E Samaj Kalyan Yojana 2021-22 | esamajkalyan.gujarat.gov.in 2021-22 | ઈ સમાજ કલ્યાણ પોર્ટલ
Portal નામ | E Samaj Kalyan Portal |
Yojana Name | Gujarat e-Samajkalyan Registration Application Form |
Launched by | SJED (Social Justice & Empowerment Department of Gujarat Government) |
Official Site | https://esamajkalyan.gujarat.gov.in/ |
Eligibility | અનુસૂચિત જાતિ તથા જનજાતિના લોકો |
Supervised By | Social Justice & Empowerment Department |
E Samaj Kalyan Portal Yojana List 2022 | ઈ સમાજ કલ્યાણ પોર્ટલ યોજના લિસ્ટ | SJED Yojana List in Gujarati
- માનવ ગરીમા યોજના
- કુંવરબાઈનું મામેરું યોજના
- સંત સુરદાસ યોજના
માનવ ગરીમા યોજના (Manav Garima Yojana 2022) | SJED Login
કુંવરબાઈનું મામેરું યોજના 2022 (Kuvarbai Nu Mameru Yojana 2022) | E Samaj Website, Login
સંત સૂરદાસ યોજના 2022 (sant surdas yojana gujarat) | ઈ સમાજ કલ્યાણ પોર્ટલ | esamajkalyan Gujarat
E Samaj Kalyan Application Status (ઈ-સમાજ કલ્યાણ એપ્લિકેશન સ્ટેટસ)
ઈ સમાજ કલ્યાણ માં તમે અરજી કરેલ યોજનાનું એપ્લિકેશન સ્ટેટસ જાણવા માટે નીચે આપેલા બધા જ ફોલો કરશો તો તમે સમાજ કલ્યાણ પર તમારા અરજીનું એપ્લિકેશન સ્ટેટસ જાણી શકશો.
E Samaj Kalyan Yojana Registration Online, Form
Also Read:
FAQs of E Samaj Kalyan Yojana 2022
Q: ઈ સમાજ કલ્યાણ ની ઓફીસ વેબસાઈટ કઈ છે?
Q: SJED પૂરું નામ શું છે?
Ans: SJED (Social Justice & Empowerment Department of Gujarat Government)
Q: સંત સુરદાસ યોજના માં મળવાપાત્ર સહાય કેટલી છે?
Ans: 600 રૂપિયા પ્રતિ મહિના
Q: સંત સુરદાસ યોજના માં મળવાપાત્ર સહાય કેટલી છે?
Ans: અનુસૂચિત જાતિ તથા જનજાતિના લોકો