
અગ્નિપથ યોજના | અગ્નિપથ યોજના 2022 | અગ્નિપથ ભરતી યોજના શું છે?| Agneepath Yojana | Agneepath Requirement Scheme | Agniveer Scheme | Agneepath Yojana Recruitment 2022
ભારતમાં શ્રી રાજનાથસિંહ દ્વારા 14 જૂન 2022 ના રોજ અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજનાએ ભારત સરકાર દ્વારા ઇન્ડિયન આર્મી ના ઉમેદવારો માટે અરજી લેવામાં આવે છે. આ યોજના હેઠળ પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને 30,000/- રૂપિયા પ્રતિ મહિને પગાર આપવામાં આવશે જે ચોથા વર્ષે 40,000/- હજાર રૂપિયા મળવાપાત્ર થશે.
આમ આ યોજના હેઠળ ઉમેદવારના ચાર વર્ષ પુરા થવા માટે તેમને 12 વર્ષની સેવા લીધી પેકેજ દ્વારા પૈસા આપવામાં આવશે પરંતુ આ યોજના હેઠળ ઉમેદવારે ચાર વર્ષ સુધી ફરજ બજાવી જરૂરી છે અને આ ચાર વર્ષ દરમિયાન ઉમેદવારોને ઘણી નવી સ્કિલ પણ શીખવાડવામાં આવશે.
Table of Contents
અગ્નિપથ યોજના 2022 | Agneepath Yojana in Gujarati
આજે આપણે આ લેખ દ્વારા અગ્નિપથ યોજના શું છે? અને આ યોજના હેઠળ ભારત સરકારનો હેતુ છે, તથા આ યોજનામાં ભરતી માટે શું-શું પાત્રતા છે? અથવા તમે આ યોજના માટે અરજી કરતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવી વગેરે માહિતી આપણે આ લેખ દ્વારા મેળવી શું જો તમને આ અગ્નિપથ યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચજો.
યોજનાનું નામ | અગ્નિપથ યોજના 2022 in Gujarati |
Scheme Name | Agneepath Yojana 2022 |
Launched By | શ્રી રાજનાથ સિંહ |
લાભ | 30,000/- રૂપિયા પાગર પહેલા 3 વર્ષ અને ચોથા વર્ષે 40,000/- રૂપિયા પગાર |
Education qualification | ધોરણ 10 અથવા 12 પાસ |
Scheme Aim | ભારતના લોકો ને રોજગાર આપવાનો |
Official Website | Coming soon |
Agneepath Yojana 2022 નું ઉદ્દેશ્યો
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અગ્નિપથ યોજના એ ભારતના બેરોજગાર યુવાનોએ એક નવી તક મળી રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે ૨૫ હજારથી લઈને ૫૦ હજાર સુધીની ભરતી કરવામાં આવશે જેમાં અગ્નિવીરોની ભરતી થશે. આભાર થી ચાર વર્ષ માટે રહેશે તો ચાલો આપણે આ યોજના વિશે વધુ માહિતી મેળવી અને જો તમને આ લેખ ગમે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.
અગ્નિપથ યોજના 2022 ની પાત્રતા | Eligibility for Agniveer Scheme
Agniveer Scheme: આ યોજના હેઠળ ભારત દેશમાં રહેતા વિદ્યાર્થીઓ તેમના દેશની સેવા કરવા ઈચ્છતા હોય તો તે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈને અરજી કરી શકે છે. સૌપ્રથમ આ યોજના માટે ઉમેદવારે જાણી લેવું જરૂરી છે કે આ યોજના માટે તેમને પાત્રતા ધરાવો છો કે નહીં જો તમે આ યોજના માટે નીચે આપેલી પાત્રતા ધરાવતા હો તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો.
- અરજી કરતાં વ્યક્તિની ઉંમર 17.5 થી લઇને 21 વર્ષની વચ્ચેની હોવી જરૂરી છે.
- આ યોજના માટે ભારતના નાગરિકો અરજી કરી છે.
- જે પણ ઉમેદવારો આ યોજના માટે અરજી કરી રહ્યા છે તે ઉમેદવારોએ ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે.
- આ યોજના માટે મહિલાઓ તેમજ પુરૂષો બન્ને અરજી કરી શકે છે.
- આ યોજના માટે અરજી કરતા પહેલા અરજદારે પોતાના પરિવારની અનુમતિ લેવી જરૂરી છે.
અગ્નિપથ યોજના માટે જરૂરી દસ્તાવેજ | Agneepath Yojana 2022 Required Documents
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ અગ્નિપથ યોજનામાં (Agneepath Yojana 2022) અરજી કરવા માટે અરજદારે કેટલાક ડોક્યુમેન્ટ ની જરૂરિયાત રહે છે. જો આ ડોક્યુમેન્ટ નહીં હોય તે આ યોજના માટે અરજી કરી શકશે નહીં તો અરજદારે અરજી કરતા પહેલા નીચે આપેલા ડોક્યુમેન્ટ્સ તપાસી લેવા જરૂરી છે.
- અરજીકર્તા વ્યક્તિના આધાર કાર્ડ ની ઝેરોક્ષ
- અરજદાર વ્યક્તિની જાતિ નો દાખલો
- આવકનો દાખલો
- અરજી કરનાર વ્યક્તિનું મેડિકલ નું પ્રમાણપત્ર
- અરજી કરનાર વ્યક્તિએ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પાસ છે તે જોવા માટે તેમના માટે ની માર્કશીટ
- અરજી કરનાર વ્યક્તિનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો.
અગ્નિપથ યોજના હેઠળ મળવાપાત્ર લાભ | Bemefits of Agneepath Scheme in gujarati
જે પણ ઉમેદવારી અગ્નિપથ યોજનાનો લાભ લે છે તેમને ઘણા બધા લાભ મળવાપાત્ર થશે. અને જે આ યોજનાનો લાભ લે તે અગ્નિવીરો થશે. ભારત સરકાર દ્વારા બધી જ સુવિધા માટે આ અગ્નિ વીરોને આપશે. આમ ભારત સરકારે દેશના સૈનિકો ને મળે છે સાથે સાથે તેમને અગ્નિવીરોને ઘણી બધી જ કિલો શીખવાડવામાં આવશે.
અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષ સુધી જોડવામાં આવશે agni રોજ જ્યારે ચાર વર્ષની ફરજ બજાવીને જશે ત્યારબાદ તેમને ૧૧ લાખ રૂપિયા આપવામાં આવશે આ પ્રકારના ઘણા બધા લાભ અગ્નિ વીરોને મળશે જેની માહિતી નીચે મુજબ આપેલી છે.
- જે ઉમેદવારોને આર્મી માં જોડાવાની ઇચ્છા છે તે આ યોજના માટેની એક સુવર્ણતક છે.
- આ અગ્નિપથ યોજનાથી દેશના યુવાનોને રોજગારી મળી રહેશે અને રોજગારનો દર વર્ષે થશે.
- આ યોજના હેઠળ Agniveer Scheme ને એક કરોડનો સરક્ષણ પેન્શન યોજના પણ મળવાપાત્ર થશે.
- આ યોજનાની મુખ્ય વાત એ છે કે અરજી કરનાર વ્યક્તિને માત્ર ચાર વર્ષ માટે જ નોકરી કરવાની રહેશે સાથે કૌશલ્યો પણ શીખવામાં આવશે.
- આ યોજના હેઠળ અગ્નિવીરોને અને સારો એવો પગાર પણ આપવામાં આવશે.
- જ્યારે Agniveer Scheme હેઠળ ચાર વર્ષ પુરા કરે ત્યારબાદ તે અન્ય જગ્યાએ તેમની પોસ્ટ પર નોકરી કરી શકે છે.
- આ યોજના હેઠળ તેમણે ૩૦ હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે અને જોતા વર્ષથી તેમને 40000 રૂપિયા પગાર આપવામાં આવશે.
- સર્વિસ ફંડ પેકેજ હેઠળ આ યોજના હેઠળ ઉમેદવારને રૂપિયા 11.71 લાખ મળશે.
- જો આ યોજના હેઠળ agniveer ને સેવા દરમિયાન કોઈ કારણસર મૃત્યુ થાય તો તેમના પરિવારોને ૪૪ લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે.
અગ્નિપથ યોજના માટે અરજી | Agneepath Scheme Apply Online
અગ્નિપથ યોજના માટે અરજી કરવા માટે નીચે મુજબ માહિતી આપેલી છે.
જે પણ ઉમેદવાર લોકો આ ઘણી બધી યોજના માં ઓનલાઈન અરજી કરવા ઈચ્છે છે તેમને નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને ઓનલાઇન અરજી કરી.
- સૌપ્રથમ અગ્નિપથ યોજનાની Official Website પર જવાનું રહેશે હજી સુધી સરકાર દ્વારા આ યોજના માટે ની ઓફીસીયલ વેબસાઇટ જાહેર કરવામાં આવેલી નથી. જ્યારે પણ આ યોજના માટે ની ઓફીસ જાહેર કરવામાં આવે ત્યારે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને તમે આ યોજના માટે અરજી કરી શકો છો.
- ત્યારબાદ અરજદારે તેમની અરજી કરવાના ફોર્મ ના બટન પર ક્લિક કરીને ઓનલાઈન ફોર્મ ખુલશે જ્યાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ત્યારબાદ તે વેબસાઇટ દ્વારા ઓનલાઇન માગવામાં આવતાં ડોક્યુમેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઇ ગયા બાદ save બટન પર ક્લિક કરીને આ યોજના માટે તમે ઓનલાઇન અરજી કરી.
- આમ, ઉપર આપેલા સ્ટેપ્સ ફોલો કરીને ઓનલાઇન અગ્નિપથ યોજના માટે અરજી કરી શકાય છે.
અગ્નિપથ યોજના અરજી તારીખ | Agneepath Yojana 2022 Important Dates
જો તમે પણ અગ્નિપથ યોજના માટે અરજી કરવા ઈચ્છતા હોય તો આ યોજના માટેની વધુ માહિતી મેળવવા માટે અમારી આ વેબ સાઈટ બુકમાર્ક કરી રાખજો અને તેના માટે જરૂરી તારીખ ને ધ્યાનમાં રાખવી પડે જેવી બાબતો અમારી આ વેબસાઈટ પર સૌથી પહેલા જોવા મળશે. જે બધી તારીખો ની માહિતી નીચે મુજબ આપેલી છે જે ધ્યાનમાં રાખીને અરજદારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ભરતીની ઘોષણા ની તારીખ | 14 જૂન 2022 |
આવેદન કરવાની તારીખ (Apply Date) | Coming Soon |
આવેદન કરવાની અંત્તિમ તારીખ (Last date of અગ્નિપથ યોજના 2022) | Coming Soon |
આ પણ વાંચો:
FAQs of Agneepath Scheme in gujarati 2022
Q:ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અગ્નિપથ યોજના શું છે?
Ans:આ એક ભરતી યોજના છે જેમાં ભારતના આર્મી ઓની જોડવામાં ઇચ્છતા લોકોને ચાર વર્ષ માટે નોકરીની તક આપવામાં આવે છે.
Q: અગ્નિપથ યોજનામાં મળવાપાત્ર પગાર કેટલો છે?
Ans: આ યોજના હેઠળ જે લોકો અરજી કરી છે તે લોકો અગ્નિ વીરો ના નામે ઓળખાય છે અને તેમને પ્રથમ ત્રણ વર્ષ 30 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે અને ચોથા વર્ષે એટલે કે છેલ્લા વર્ષે ૪૦ હજાર રૂપિયાનો પગાર મળવાપાત્ર થશે.
Q: અગ્નિપથ યોજનામાં અરજી કરવા માટે ની ઉંમર કેટલી છે?
Ans: ભારત દેશમાં વસતા નાગરિકો આ યોજના માટે અરજી કરે છે તો તેમને 17.5 વર્ષથી લઈને 21 વર્ષની ઉંમરે દ્વારા આ યોજના માટે અરજી કરી શકે છે.
1 thought on “[New] અગ્નિપથ યોજના વિશે સંપૂર્ણ માહિતી | Agneepath Yojana in Gujarati”