Ad 728*90

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ 2022 | E Samaj Kalyan Yojana Apply Online, PDF Form

WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ | E Samaj Kalyan Yojana 2021-22 | esamajkalyan.gujarat.gov.in 2021-22| e samaj Kalyan portal, yojana Gujarat | e-Samajkalyan | samaj Kalyan yojana 2022 Gujarat | e samaj Kalyan Gujarat registration, Application Status, Online Form| sje.gujarat.gov.in 2022 | SJED (Social Justice & Empowerment Department of Gujarat Government)


    ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ જેને અંગ્રેજીમાં આપણે Social Justice and Empowerment Department (Goverment of Gujarat Sarkar) કહેવામાં આવે છે. આમ આ વિભાગનું ગુજરાતમાં અનુસૂચિત જાતિ તેમજ વિકાસ જાતિ અથવા સામાજિક તેમજ આર્થીક રીતે પછાત જાતિના લોકોને કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે.  તથા  આ વિભાગ દ્વારા રોજ સમાજ કલ્યાણ તેમજ નિરાધાર વ્યક્તિઓ માટે વૃદ્ધ પેન્શન યોજના અમલમાં મુકવામાં આવેલી છે તેમજ ઘણી બધી યોજનાઓ આજે આપણે આ લેખ દ્વારા ચર્ચા કરીશું છે ગુજરાતના સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે.

    ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલી યોજનાઓનો લાભ લેવા માટે ગુજરાતના વ્યક્તિઓને કચેરીએ ધક્કા ખાવા પડે તેમ જ તેઓ લોકો ઘરે બેઠા આરામ થી તેમના મોબાઇલ અથવા લેપટોપ પરથી આ યોજનાનો લાભ લઇ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા એક ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે જે e samaj kalyan portal દ્વારા જાણીતું છે. આમ આ ફોટો દ્વારા બધા જ લોકો ઘરે બેઠા SJED (Social Justic & Empowerment Department of Gujarat Goverment) દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓનો લાભ લઇ શકે છે. 

    ઈ સમાજ કલ્યાણ પોર્ટલ E Samaj Kalyan portal yojana list 2022


    E Samaj Kalyan Yojana 2021-22 | esamajkalyan.gujarat.gov.in 2021-22 | ઈ સમાજ કલ્યાણ પોર્ટલ


    Portal નામ E Samaj Kalyan Portal
    Yojana Name Gujarat e-Samajkalyan Registration Application Form
    Launched by SJED (Social Justice & Empowerment Department of Gujarat Government)
    Official Site https://esamajkalyan.gujarat.gov.in/
    Eligibility અનુસૂચિત જાતિ તથા જનજાતિના લોકો
    Supervised By Social Justice & Empowerment Department


    WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

    sje.gujarat.gov.in 2022: ઈ સમાજ કલ્યાણ એ અત્યારે ઘણી બધી યોજના અમલમાં મૂકી દીધી છે અને ભવિષ્યમાં ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવાની છે તો આજે આપણે ઈ સમાજ કલ્યાણ દ્વારા જેટલી પણ યોજના અમલમાં મૂકેલ છે તે યોજના વિશેની ચર્ચા કરીશું તો તમને ગમે તો તમે તમારા મિત્ર હતા અથવા તમારા ફેમિલી ના સભ્યો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

    E Samaj Kalyan Portal Yojana List 2022 | ઈ સમાજ કલ્યાણ પોર્ટલ યોજના લિસ્ટ | SJED Yojana List in Gujarati


    સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (Social Justice & Empowerment Department –SJED): ગુજરાતમાં ઈ સમાજ કલ્યાણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી બધીજ નામનું લીસ્ટ મુજબ આપેલું છે.

    • માનવ ગરીમા યોજના
    • કુંવરબાઈનું મામેરું યોજના
    • સંત સુરદાસ યોજના

    માનવ ગરીમા યોજના (Manav Garima Yojana 2022) | SJED Login

    માનવ ગરીમા યોજના એ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે આ યોજના અંતર્ગત  જે લોકો અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને  4000 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે.
    આમ માનવ ગરીમા યોજના નો મુખ્ય હેતુ એ છે કે જે પછાત વર્ગના લોકો છે તેમને આર્થિક રીતે સહાય આપવી અને તેમને મદદ કરીને આર્થિક ટેકો આપવો.

    આમ માનવ ગરીમા યોજના વિશેની વધુ માહિતી જાણવા માટે  અહીં આપેલ લિંક પર ક્લિક કરો:

    કુંવરબાઈનું મામેરું યોજના 2022 (Kuvarbai Nu Mameru Yojana 2022) |  E Samaj Website, Login


    ગુજરાત  સરકારના SJED વિભાગ અંતર્ગત જે કન્યાએ અનુસૂચિત જાતિ તેમજ જન જાતિના હોય તેમને ગુજરાત સરકારે તારીખ: 01/04/2021 પહેલા લગ્ન કર્યા હોય તે કન્યાઓને ગુજરાત સરકાર દ્વારા દસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે.  અને તે તારીખ પછી છીએ કન્યાના લગ્ન થયા હોય તેમને ગુજરાત સરકાર દ્વારા બહાર જ રૂપિયાની આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.

     આમ કુંવરબાઈનું મામેરું યોજના વિશે વધુ માહિતી જાણવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો તમને ત્યાં બધી જ માહિતી કુંવરબાઈનું મામેરું યોજના વિશે મળી જશે.

    સંત સૂરદાસ યોજના 2022 (sant surdas yojana gujarat) | ઈ સમાજ કલ્યાણ પોર્ટલ  | esamajkalyan Gujarat


    ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સંત સુરદાસ યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ વ્યક્તિ 80% કે તેનાથી વધુ હોય તો તે વ્યક્તિને આર્થિક રીતે  દર મહીને 600 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે.

    આમ સંત સુરદાસ યોજના હેઠળ ગુજરાત સરકારે દિવ્યાંગ લોકોને આર્થિક સહાય આપીને સમાજમાં પુન સ્થાપન કરવામાં આવે છે આ યોજના વિશેની વધુ માહિતી જાણવા માટે નીચે આપેલી લિંક પર કરશો ત્યાં તમને સંત સુરદાસ યોજના વિશેની બધી જ માહિતી મળી જશે. 

       

    E Samaj Kalyan Application Status (ઈ-સમાજ કલ્યાણ એપ્લિકેશન સ્ટેટસ)

    ઈ સમાજ કલ્યાણ માં તમે અરજી કરેલ યોજનાનું એપ્લિકેશન સ્ટેટસ જાણવા માટે નીચે આપેલા બધા જ ફોલો કરશો તો તમે સમાજ કલ્યાણ પર તમારા અરજીનું એપ્લિકેશન સ્ટેટસ જાણી શકશો.

    STEP:1 સૌથી પહેલા તમારી ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે જેની લીન્ક નીચે આપેલી છે  જેના પર તમે ક્લિક કરતા એ સમાજ ઈ-સમાજ કલ્યાણ ની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો.  https://esamajkalyan.gujarat.gov.in/

    STEP:2  ઈ સમાજ કલ્યાણનીઓફિસિયલ વેબસાઈટ પર પહોંચ્યા બાદ તમને નીચે આપેલા ઈમેજમાં દેખાડ્યા મુજબ “તમારા એપ્લિકેશન ની સ્થિતિ” લખેલ બટન પર ક્લિક  કરો.
    E Samaj Kalyan Application Status ઈ-સમાજ કલ્યાણ એપ્લિકેશન સ્ટેટસ
    image Source: https://esamajkalyan.gujarat.gov.in/



    STEP:3 ત્યારબાદ તમને ઈ-સમાજ કલ્યાણ પર તમારે દ્વારા કરવામાં આવેલી અરજી અરજી નંબર માગવામાં આવશે અને તમારા જન્મ તારીખ ને એડ કરશો એટલે તમને તમારા  અરજીની એપ્લીકેશન મળી જશે.

    E Samaj Kalyan Application Status ઈ-સમાજ કલ્યાણ એપ્લિકેશન સ્ટેટસ
    image Source: https://esamajkalyan.gujarat.gov.in/

    આમ, તમે એટલા સ્ટેપ્સ ફોલો કરીને ઈ-સમાજ કલ્યાણ પર તમે અરજી કરેલી યોજના ની એપ્લિકેશન સ્ટેટસ જાણી શકો છો એટલે કે એપ્લિકેશન ની સ્થિતિ જાણી શકો છો.


    E Samaj Kalyan Yojana Registration Online, Form


    PDF Source: https://esamajkalyan.gujarat.gov.in/HelpManual/Citizen-HelpManual.pdf

    FAQs


    Q: ઈ સમાજ કલ્યાણ ની ઓફીસ વેબસાઈટ કઈ છે?
    Ans: https://esamajkalyan.gujarat.gov.in/

    Q: SJED પૂરું નામ શું છે?
    Ans: SJED (Social Justice & Empowerment Department of Gujarat Government)

    Q: સંત સુરદાસ યોજના માં મળવાપાત્ર સહાય કેટલી છે?
    Ans: 600 રૂપિયા પ્રતિ મહિના

    Q: માનવ ગરીમા યોજના નો લાભ કોણ લઈ શકે છે?
    Ans:  અનુસૂચિત જાતિ તથા જનજાતિના લોકો 


    Post a Comment

    0 Comments