આજના દ્વારકાધીશ મંદિર લાઈવ દર્શન | Dwarkadhish Temple Live Darshan Today

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

દ્વારકાધીશ મંદિર લાઈવ દર્શન | દ્વારકાધીશ મંદિર ઇતિહાસ | દ્વારકા મંદિર દર્શન સમય | દ્વારકા મંદિર ના ફોટા | દ્વારકા વિશે માહિતી ગુજરાતી | દ્વારકા મંદિર દર્શન સમય |  Dwarkadhish Temple Timings | Dwarkadhish Temple Darshan Time | Dwarkadhish Temple History in Gujarati | Dwarkadhish Temple Official Website | Dwarkadhish Photo | dev bhumi dwarka Website | devbhumidwarka.nic.in


ગુજરાત રાજ્યમાં સ્થાપિત દ્વારકા શહેર છે જ્યાં પાંચ વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડીને દ્વારકા નગરીમાં વસતા આવ્યા હતા.  જ્યાં ભગવાન શ્રીકૃષ્ણનો મહેલ હરિગુરુ હતો. આજે તે  દ્વારકાધીશ મંદિર બહુ જ પ્રસિદ્ધ છે એટલે કે  દ્વારકા એ કૃષ્ણના ભક્તો ના દ્રષ્ટિકોણમાં એક મહાન તીર્થ  ગણવામાં આવે છે.  દ્વારકા નગરી એક શંકર ચાર્ય દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ચાર ધામમાંથી એક ધામ છે.  અને આટલું જ નહીં દ્વારકા નગરી એ સપ્તપુરી ઓ માંથી એક છે.

દ્વારકાધીશ મંદિર ઇતિહાસ, સમય, ફોટા, માહિતી ગુજરાતી Dwarkadhish Temple Darshan Time History in Gujaratiભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત કરવામાં આવેલ દ્વારકા શહેર એક પ્રાચીન શહેર છે. દ્વારકા શહેર એ ગુજરાત રાજ્યમાં ઉત્તર પશ્ચિમ દિશામાં ગોમતી નદીના કિનારે આવેલું એક કૃષ્ણનું શહેર છે. બધા જ શ્રદ્ધાળુઓ દ્વારકાની એક ભારતનો સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તીર્થ  સ્થાન માનવામાં આવે છે.  તો આજે ચાલો આપણે દ્વારકાધીશ અને તેમના મંદિર વિશે થોડીક માહિતી જાણીએ.  અહીં આપેલી માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવેલી છે તેથી કોઈપણ પ્રકારે સો ટકા સાચી હોઇ શકે નહીં જો તમને અહીં આપેલી માહિતી કરતાં વધારે માહિતી ખબર હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો. 


🔥સ્થલનું નામ દ્વારકાધીશ મંદિર (દ્વારકા)
🔥રાજ્ય ગુજરાત
🔥મંદિરનું નામ દ્વારકાના રાજા રણછોડ નું મંદિર ( દ્વારકાધીશ મંદિર)
🔥દ્વારકાધીશ મંદિર સવાર દર્શન સમય સવારે 07:00 થી 12:30
🔥દ્વારકાધીશ મંદિર સાંજ સમય સાંજે 05:00 થી 09:00
🔥દેવભૂમિ દ્વારકા ઓફિશ્યિલ વેબસાઈટ devbhumidwarka.nic.in


દ્વારકાધીશ મંદિર લાઈવ દર્શન | Dwarkadhish Temple Live Darshan Today

આજના દ્વારકાધીશ મંદિર લાઈવ દર્શન: દ્વારકાધીશ મંદિર લાઇવ દર્શન જોવા માટે નીચે આપેલા Youtube લીંક પર ક્લિક કરો. (www dwarkadhish org live darshan today video)

દ્વારકા મંદિર દર્શન સમય | Dwarka Mandir drashan Samay | Dwarkadhish Temple Darshan Timing


Time Table of Dwarkadhish Temple Morning | દ્વારકાધીશ મંદિર સવાર આરતી સમય


07:00 સવાર Mangla Arti
7:00 સવાર થી 8:00 સવાર Mangla Darshan
8:00 સવાર થી 9:00 સવાર Abhishek Pooja (Snan vidhi) : Darshan બંધ 
9:00 સવાર થી 9:30 સવાર Shringar Darshan
9:30 સવાર થી 9:45 સવાર Snanbhog : Darshan બંધ 
9:45 સવાર થી 10:15 સવાર Shringar Darshan
10:15 સવાર થી 10:30 સવાર Snanbhog : Darshan બંધ 
10:30 સવાર થી 10:45 સવાર Shringar Arti
11:05 સવાર થી 11:20 સવાર Gwal Bhog Darshan બંધ 
11:20 સવાર થી 12:00 Noon Darshan
12:00 Noon થી 12:20 સાંજ રાજભોગ : Darshan બંધ 
12:20 સાંજ થી 12:30 સાંજ Darshan
12:30 સાંજ Anosar : Darshan બંધ 


Time Table of Dwarkadhish Temple Evening | દ્વારકાધીશ મંદિર સાંજ  આરતી સમય

Time Table of Dwarkadhish Temple Evening | દ્વારકાધીશ મંદિર સાંજ આરતી સમય


05:00 સાંજે Uthappan First Darshan
5:30 to 5:45 સાંજે Uthappan Bhog Darshan બંધ 
5:45 to 7:15 સાંજે Darshan
7:15 to 7:30 સાંજે Sandhya Bhog Darshan બંધ 
7:30 to 7:45 સાંજે Sandhya Arti
8:00 to 8:10 સાંજે Shayanbhog Darshan બંધ 
8:10 to 8:30 સાંજે Darshan
8:30 to 8:35 સાંજે Shayan Arti
8:35 to 9:00 Darshan


દ્વારકા ના જોવા લાયક સ્થળો | Best Places to visit near Dwarka Temple

Dwarka Tourist Places | Dwaraka Attraction places દ્વારકા માં જોવાલાયક સ્થળોની લીસ્ટ નીચે મુજબ આપેલા છે.

 • દ્વારકાધીશ મંદિર (Dwarkadish Temple)
 • લાઇટ હાઉસ (Lighte House)
 • શારદા પીઠ (Sharda Pith)
 • રુકમણી દેવી મંદિર (Rukamani devi temple)
 • ગાયત્રી મંદિર (gaytri Temple)
 • ત્રિલોક દર્શન આર્ટ ગેલેરી (Trilok Drashan Art Galery)
 • સનસેટ પોઇન્ટ (Saunset Point)
 • ગોમતી ઘાટ (Gomti Ghat)
 • ભડકેશ્વર મહાદેવ (Bhadkeshwer Mahadev)
 • સુદામા સેતુ (Sudama Setu)
 • ગીતા મંદિર (Gita mandir)
 • નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર (Nageshwer Jyotiling Temple)
 • બેટ દ્વારકા (Bet Dwarka)
 • ગોપી તલાવ (Gopi Lake)
 • શિવરાજપુર બીચ (Shivrajpur Beach)
 • સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple)
 • દ્વારકા બીચ (Dwarka Beach)
 • ઓખામઢી બીચ (Akhomadhi Beach)

Dwarkadhish Temple Official Website | Dwarkadhish Temple Online Booking

દ્વારકાધીશ મંદિરની ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરશો એટલે દ્વારકાધીશ મંદિર દ્વારા સંચાલિત ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો ધ્યાન તમે દ્વારકાધીશ મંદિરમાં જઇને દર્શન માટેની અપોઈન્ટમેન્ટ પણ મેળવી શકો છો. 

Official website link Click Here
Home Page Click Here

FAQs

Q: દ્વારકા મંદિર થી શિવરાજપુર બીચ કેટલુ દુર છે?
Ans:  આશરે પંદર કિલોમીટર જેટલું

Q:  દ્વારકામાં સૌથી નજીક એરપોર્ટ ક્યાં આવેલું છે?
Ans:  દ્વારકા થી જામનગર રોડ ઉપર 125 કિલોમીટર

Q:  દ્વારકાની મુલાકાત માટે કેટલા દિવસ ની જરૂરિયાત રહે?
Ans:  ઓછામાં ઓછા એક કે બે દિવસ

Q:  દ્વારકા મંદિરની અંદર મોબાઇલ લઇ જવાની પરવાનગી છે?
Ans:  દ્વારકા મંદિરની અંદર મોબાઈલ કેમેરો લઇ જવાની સખ્ત મનાઈ છે. 

Leave a Comment

પશુ ખાણદાણ સહાય યોજના (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી) ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશનની વિશે ની માહિતી ગુજરતીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી યાદી 2022 GSEB SSC Result 2022: ધોરણ 10નું 65.18 ટકા પરિણામ જાહેર अभी तक कोरोना वायरस गया भी नहीं तब उसका आया नया वेरीअन्ट नोरोवायरस! ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2022 રીઝલ્ટ ગુડ મોર્નિંગ સંદેશ | Good Morning SMS In Gujarati ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વિશે સંપૂર્ણ માહિતી ઘરઘંટી સહાય યોજના ગુજરાત 2022 | Flour Mill Sahay Yojana Gujarat આ યોજનામાં 01 આધારકાર્ડ દીઠ મળશે એક છત્રી