
વિદેશ અભ્યાસ લોન 2022, વિદ્યાર્થીઓ માટે સહાય યોજના, શિક્ષણ સહાય યોજના (Videsh Abhyas Loan Sahay Yojana, Form, Gujarat, Intrest Rate, Eligibility, Website, Helpline Number) | Foreign Education Loan By Government of Gujarat | GUEEDC Foreign Education Loan | bin anamat Videsh abhyas loan | gueedc Videsh Abhyas Loan | www.gueedc.gujarat.gov.in 2022 |gueedc Education Loan | bin Anamt Aayog Loan, Gandhinagar Website | બિન અનામત શૈક્ષણિક લોન યોજના
વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય કરવા માટે વિદેશ અભ્યાસ લોન સહાય શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમને સાદા વ્યાજ તરીકે વિદેશ અભ્યાસ લોન (Videsh Abhyas Loan Sahay Yojana) આપવામાં આવે છે.
આમ ગુજરાત સરકાર દ્વારા વિદેશ અભ્યાસ લોન સહાય શરુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતના વિદ્યાર્થી મિત્રો જો વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તો તેમને સાદા વ્યાજ તરીકે અને ઓછા વ્યાજના દરે ગુજરાત સરકાર તેમને આર્થિક રીતે મદદ કરે આમ ગુજરાત સરકાર દ્વારા વિદેશ અભ્યાસ લોન શરૂ કરવામાં આવેલી છે જેમની બધીજ વીગતો આપણે અહીં ચર્ચા કરીશું.
Table of Contents
વિદેશ અભ્યાસ લોન 2022 | Videsh Abhyas Loan Sahay Yojana | GUEEDC Education Loan
યોજનાનું નામ | વિદેશ અભ્યાસ યોજના 2022 |
લાભાર્થીઓ | ગુજરાતના વિદ્યાર્થી મિત્રો |
મળવાપાત્ર લોન સહાય | પાંચ લાખ રૂપિયા સુધી |
લોન વ્યાજ નો દર | સાદુ વ્યાજ તરીકે 4% |
આવકની મર્યાદા | કલાક રૂપિયા કહે તેનાથી ઓછી વાર્ષિક આવક |
યોજના માટેની પાત્રતા | ધોરણ 12માં 60% કે તેનાથી વધુ આવેલા હોવા જોઈએ |
અરજી કરવાની છેલ્લી તારીખ | |
Launched By | ગુજરાત સરકાર |
Supervised By | ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ (GUEEDC) |
Offical website | Click Here |
Home Page | Click Here |
હેતુ વિદેશ અભ્યાસ યોજના | Purpose of Foreign Education Loan By Government of Gujarat
વિદેશ અભ્યાસ યોજના માટેની પાત્રતા | Gujarat Government Education loan Eligibility
- અરજી કરનાર વ્યક્તિ ગુજરાતી કોઇપણ શાળામાંથી ધોરણ 12 ૬૦ ટકા સાથે પાસ કરેલું હોવું જરૂરી છે.
- જે અભ્યાસ કરવા કાઉન્સિલની માન્યતા હોય તે અભ્યાસ ક્રમમાં જ લોન મળવા પાત્ર થશે.
- અરજી કરનાર વિદ્યાર્થીએ ગુજરાતમાં હોવા જોઈએ અને બિન અનામત વર્ગ હેઠળ આવો જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિએ તેમને ચાર ટકા વ્યાજ રહે છે પ્રતિ વર્ષ જેટલું ધિરાણ આપવાનું હોય તે મુજબ સાદુ વ્યાજ ગણતરી કરીને લેવામાં આવશે.
- જે અરજદારના વિધવા અથવા અનાથ હોય તે લાભાર્થીઓને અગ્રીમતા આપવામાં આવશે.
- શૈક્ષણિક લોન યોજના માટે કુટુંબની વાર્ષિક આવક 600000 (છ લાખ) કે તેનાથી ઓછું હોવું જોઈએ.
- જો અરજદારે અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધી અથવા નિશ્ચિત સમયગાળા દરમિયાન ડીગ્રી ન મેળવી શકે તો તેમણે બધી જ લોન સહાય એકસાથે વસૂલ કરવામાં આવશે અને વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે નહીં.
વિદેશ અભ્યાસ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ | Foreign Education Loan Requirement Document
- નિયત નમુનાની અરજીપત્રક
- બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
- આધારકાર્ડની નકલ (Xerox)
- આવકનું પ્રમાણપત્ર (Income Certificate)
- એડમીશન લેટર (Admission Latter)
- ધોરણ- 12 અને તે પછીના અભ્યાસની માર્કશીટની નકલ (Graduation Marksheet)
- ધોરણ – 10 અને 12 ની માર્કશીટ (10th And 12th Marksheet)
- શાળા છોડ્યાનો દાખલો ( Living Certificate )
- પાસપોર્ટની નકલ (Passport xerox)
- વિઝાની નકલ (Visa Xerox )
- એર ટીકીટ (Air Ticket)
- શૈક્ષણિક અભ્યાસ માટે દર વર્ષે ભરેલી ફીની રસીદ નો પુરાવો
- અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ (Passbook Xerox)
- ગીરોખત / બોજાનોંધ અને 5 બેંક ચેક (5 Chaque)
- પિતા/વાલી મિલકત મોર્ગેજ કરવાની સંમતિપત્ર (Property mortgage)
- જમીનદારી ની મંજૂરી ધરાવતો પ્રોપર્ટી રિપોર્ટ
વિદેશ અભ્યાસ લોન માટે અરજી ક્યાં કરવી | Gueedc Foreign Education Loan Documents Registration
- સૌપ્રથમ તમારે ભોજન બિલ સહાય યોજનાની અરજી કરવા માટે ની વેબ સાઈટ www.gueedc.gujarat.gov.in ખોલવાની રહેશે જે નીચે પ્રમાણે દેખાશે. gueedc login
- ત્યારબાદ તમારે scheme મેનુ માં જઈને તમારેભોજન બિલ સહાય યોજના અથવા Food bill Scholarship લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ એપ્લાય નાવ (Apply Now) બટન પાર ક્લિક કરવું.
- જો તમે આ વેબસાઈટ પર પહેલેથી જ રજિસ્ટ્રેશન કરી લીધું હોય તો તમે login button પર કરીને તમારી આઈડી અને પાસવર્ડ નાંખીને લોગીન થઇ શકો છો અને જો તમે પહેલી વાર આ વેબસાઈટ પર મુલાકાત કરી રહ્યા હોય તો રજીસ્ટેશન (New User) બટન પર ક્લિક કરો.
- રજીસ્ટેશન બટન પર ક્લિક કર્યા પછી તમારો મોબાઈલ નંબર, email id અને પાસવર્ડ નાખો. Confirm password પર તમે જે પાસવર્ડ રાખવો હોય તે ફરીથી ટાઈપ કરવો. અને કેપ્ચા ની બાજુમાં જે ચિત્રમાં નંબર લખ્યા છે તે કેપ્ચા મા નાખવા.
- રજીસ્ટ્રેશન કમ્પલેટ થયા બાદ તમારા ડેસ્કટોપ ની સ્ક્રીન નીચે આપેલા સ્ક્રીનશોટ ની જેમ દેખાશે.
- બટન પર ક્લિક કર્યા બાદ આપને તમારા બધા જા ડોક્યુમેન્ટ ની માહિતી અપલોડ કરવાના રહેશે.
-
અપલોડ કર્યા બાદવિદ્યાર્થી ની સાઇન અને તેમનો ફોટો અપલોડ કરવાનો રહેશે વિદ્યાર્થીઓને સાઇન અને ફોટાની સાઈઝ 15 kb કે તેનાથી ઓછી હોવી જરૂરી છે.વિદ્યાર્થી નો ફોટો અને તેમની સાઈન આ ફળથી આ પછી Save photo and Signature & Upload Document પર ક્લિક કરવાનું રહેશે .
-
ત્યારબાદ તમારી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે આધાર કાર્ડ લખેલું છે તેની બાજુમાં અપમાન ડોકયુમેન્ટ પર ક્લિક કરીને તમારા આધાર કાર્ડ ની પીડીએફ જેથી એક આપી દેજે ફોર્મેટમાં પણ કરી શકો છો.
-
ત્યારબાદ જો તમારે ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા હોય તો તેમાં અરજી કરતી સમયે પહેલી વિગતો દેખાશે જે બરાબર ચેક કરી લેવાની રહેશે વિગતો યોગ્ય રીતે નીચે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે જે તમારી અરજી કન્ફર્મ થઈ ગયેલી ગણવામાં આવશે આપની અરજીના કન્ફર્મ નંબર મળી જશે જે તમારે સાચવીને રાખવાનો છે અથવા તમારી રીતે સુરક્ષિત જગ્યાએ રહેવાનું છે.
GUEEDC Office Address
GUEEDC Helpline Number | Bin Anamat Aayog Gandhinagar contact Number
Also Read:
FAQ of Videsh Abhyas Loan Sahay Yojana(Foreign Education Loan)
Q: વિદેશ અભ્યાસ યોજના નો લાભ લેવા માટે ધોરણ 12માં કેટલા ટકા જોઈએ?
Ans: 60% કે તેનાથી વધુ.
Q: વિદેશ અભ્યાસ યોજનામાં મળવાપાત્ર લોન કેટલી છે?
Ans: 1000000 (10 લાખ) તેનાથી ઓછી
Q: વિદેશ અભ્યાસ યોજના નો લાભ લેવા માટે વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?
Ans: છ લાખ કે તેનાથી ઓછી
Q: વિદેશ અભ્યાસ યોજના ની અરજી ક્યાં કરવાની રહેશે?
Ans: બિન અનામત આયોગ ની ઓફિશિયલ વેબસાઇટ gueedc.gujarat.gov.in/ પરથી.