CNG સહભાગી યોજના 2022 | Open New CNG Pump Station, Apply Online, Application Form 2022

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

CNG સહભાગી યોજના | CNG Sahbhagi Yojana online registration/application form 2022 | cngsahbhaagi.com | Open New CNG Pump Station | New CNG Pump Station in franchise model or PSU-OMC dealer mode | CNG Pump Station Franchisee Gujarat | CNG Sahbhagi Yojana Login | www.cngsahbhaagi.com | CNG Sahbhaagi Website | cng pump dealership in gujarat

ગુજરાત સરકાર દ્વારા સીએનજી સહભાગી યોજના (CNG Sahbhagi Yojana) શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ સરકાર એક નવો સીએનજી પમ્પ સ્ટેશન ઉભુ કરવા માટે ની યોજના છે. CNG સહભાગી યોજના 2022 નું રજીસ્ટ્રેશન આપડે તેમની ઓફિસિયલ વેબસાઈટ www.cngsahbhaagi.com પર કરી શકીએ છીએ.
આ યોજના હેઠળ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નો એવો હેતુ હતો કે તે આવતા બે વર્ષમાં ૩૦૦ જેટલા સીએનજી સ્ટેશન આ યોજનાની હેઠળ ગુજરાતમાં શરૂ કરવામાં આવે.  જે લોકો આ યોજનામાં પસંદ કરાવી હોય તે લોકો CNG સહભાગી યોજના 2022 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
CNG Sahbhagi Yojana Gujarat 2022 Registration Date વિશેની માહિતી આપણે cngsahbhaagi.com  પરથી મેળવી શકીએ છીએ.  આ યોજનાએ ગુજરાત રાજ્યના નાગરિકો માટે શરૂ કરવામાં આવેલી છે.  આપણે બધા જાણીએ છીએ કે સીએનજી એ નવા ઇંધણની કે લોકોને  પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ સસ્તુ એવું સીએનજી પણ આપવામાં આવ્યા છે.  જેથી ગુજરાત સરકારનો એવો નિર્ણય છે કે તે ગુજરાતમાં ઠેકઠેકાણે નવા નવા સીએનજી પંપ ચાલુ કરવામાં આવે.
CNG Sahbhagi Yojana Gujarat 2022
CNG સહભાગી યોજના 2022

CNG Sahbhagi Yojana Gujarat 2022 (CNG સહભાગી યોજના ગુજરાત 2022)

યોજનાનું નામ ગુજરાત સીએનજી સહભાગી યોજના 2022 (Gujarat CNG Sahbhagi Yojana 2022)
કોના દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે (Launched by) ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા
આ યોજના કોના દ્વારા ચાલે છે ગુજરાત રાજ્ય દ્વારા (The State Government of India)
ચાલતું વર્ષ 2022
યોજનાનો પ્રકાર ગુજરાત રાજ્ય યોજના
રજીસ્ટ્રેશન પ્રક્રિયા (Application Process) ઉપલબ્ધ છે.
રજીસ્ટેશન ક્યાં કરવું Online
ઓફિસિયલ વેબસાઈટ (Official Website ) cngsahbhaagi.com
લાભ ગુજરાત રાજ્યમાં નવા સીએનજી પમ્પ સ્ટેશન ઊભા થશે

કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (Compress Natural Gas) એટલે કે સીએનજી (CNG)  એ લોકોને માટે વધુ ફાયદાકારક સાબિત થયું છે.  બધા પેટ્રોલ  કે ડીઝલ તરફ જવાને બદલે હવે બધા જ લોકો સીએનજી પસંદ કરી રહ્યા છે કારણ કે સીએનજી પેટ્રોલ ડીઝલ કરતાં ઘણું સસ્તું પડી રહ્યું છે આ કારણે બધા જ લોકો સીએનજી તરફ વળી રહ્યા છે. તેથી ગુજરાત સરકાર દ્વારા સીએનજી સહભાગી યોજના 2022  શરૂ કરવામાં આવેલી છે તેથી ગુજરાતમાં બધી જ જગ્યાએ સીએનજી મળી શકે.
આ યોજના હેઠળ ગુજરાત સરકારે તેને ૧૦૦ કરતાં પણ વધારે સીએનજી પંપ ગુજરાતમાં નવા ઉમેરવા માટે સક્ષમ છે તેથી તમારે આ યોજનાનો લાભ લેવા માટે સીએનજી સહભાગી યોજના ની ઓફીસીયલ વેબસાઇટ પરથી રજીસ્ટ્રેશન અથવા Apply કરવાનું રહેશે. આમ સીએનજી  ઈંધણએ અસરકારક તેમજ ફાયદાકારક ઇંધણ તરીકે સાબિત થયું છે.
આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ સીએનજી પમ્પ છે પરંતુ તે ઓછા પડી રહ્યા છે તેથી ગુજરાત સરકાર દ્વારા સીએનજી સહભાગી યોજના શરૂ કરવામાં આવી છે.  ગુજરાતમાં હાઇવે ઉપર સીએનજી પમ્પ આવેલા છે પરંતુ તે ઓછા પડી રહ્યા છે તેના કારણે ગુજરાત સરકાર દ્વારા આ યોજનાના અમલીકરણમાં મૂકવામાં આવેલી છે.  ગુજરાત સરકાર આ યોજનાને વધારે પ્રોત્સાહન આપી રહી છે કારણ કે એ સીએનજી ત્રણે પર્યાવરણને ઓછું નુકસાન  કારક છે.  આ યોજનાને કારણે  ગુજરાતમાં 542 જેટલા સીએનજી પમ્પ આવેલા છે.
સીએનજી સહભાગી યોજના હેઠળ  લોકો સીએનજી પંપ ચાલુ કરી શકે છે આ યોજના હેઠળ ઠેર-ઠેર સીએનજી પંપો જોવા મળશે તેથી બધા જ લોકો સીએનજી ગાડી તરફ જઈ શકશે અને પર્યાવરણને બચાવી શકશે જેથી આ યોજના અને પ્રોત્સાહન મળી રહ્યું છે.  આ યોજના હેઠળ જુઠી સીએનજી પંપો થઈ જશે તેથી બધા જ લોકો તેમની ગાડીઓમાં આસાનીથી સીએનજી ઈંધણ વાપરી શકશે.

List of Documents required for Gujarat CNG Sahbhagi Yojana (Application Status)

ગુજરાત સીએનજી સહભાગી યોજનામાં રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલી બધી જ દસ્તાવેજોની જરૂર પડશે.
  • અરજી કરનાર વ્યક્તિનું પાનકાર્ડ 
  • આધારકાર્ડ
  • ફોટો  ધરાવતા પ્રુફ જેવા કે ચૂંટણી કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા વગેરે
  • જમીનના માલિક દર્શાવતો પત્ર
  • મોબાઇલ નંબર
  • ફોટોગ્રાફ રજીસ્ટ્રેશન કરવા માટે
  • જમીનનો સાતબાર દસ્તાવેજ

Gujarat CNG Sahbhagi Yojana Registration / Application Form (CNG સહભાગી યોજના 2022 ઑનલાઇન નોંધણી / અરજી ફોર્મ)

સીએનજી સહભાગી યોજના ગુજરાત રજીસ્ટ્રેશન તેમજ એપ્લીકેશન ફોર્મ માટે કયો પ્રક્રિયા કરવાની રહેશે તે નીચે મુજબ આપેલી છે:
STEP 1: સૌથી પહેલા તમારે સીએનજી સહભાગી યોજના ની ઓફિશિયલ વેબસાઇટ પરના Login Page પર જવાનું રહેશે.
Gujarat CNG Sahbhagi Yojana Registration Page
Gujarat CNG Sahbhagi Yojana Registration Page

STEP 2:  જો તમે પહેલી વાર આવ્યા હોય એટલે કે તમે આ પેજ પર લોગીન ન કરી હોય તો તમારે સૌ પ્રથમ “પ્રથમ વખત વપરાશકર્તા ? નોંધણી કરો” પર ક્લિક કરવાનું રહેશે.
STEP 3: ત્યારબાદ તેને નીચે આપેલા એક ફોટામાં જે દેખાય છે તેવું એક રજિસ્ટ્રેશન ફોર્મ દેખાશે તે ફોર્મ અને તમારે ભરી દેવાનું છે ત્યાર બાદ તમારે જે રજીસ્ટેશનપર ક્લિક કરવાનું રહેશે.
CNG સહભાગી યોજના
CNG સહભાગી યોજના SIGN UP

STEP 4: ત્યાર બાદ તમારે ફરીથી તે વેબસાઇટ પર જઇને લોગીન કરીને ફોર્મ ભરવાનું રહેશે.  ફોર્મ ભર્યા બાદ તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે.

આમ, ઉપર આપેલા બધા સ્ટેપ્સને ફોલો કરીને તમે સીએનજી સહભાગી યોજના માટે રજિસ્ટ્રેશન કરી શકો છો.

FAQs

Q: CNG સહભાગી યોજના દ્વારા શરૂ કરવામાં આવી હતી?
 Ans: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા
Q: સીએનજી સહભાગી યોજના ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
Ans: www.cngsahbhaagi.com
Q: ગુજરાતમાં અત્યાર સુધી કેટલા સીએનજી સ્ટેશન છે?
Ans: લગભગ ૬૦૦ જેટલા
Q: સીએનજી સહભાગી યોજના માં રજીસ્ટ્રેશન અથવા કરાવવાનું રહેશે?
Ans: CNG  સહભાગી યોજનાની ઓફિશિયલ વેબસાઇટ www.cngsahbhaagi.com પરથી. 

Leave a Comment

પશુ ખાણદાણ સહાય યોજના (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી) ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશનની વિશે ની માહિતી ગુજરતીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી યાદી 2022 GSEB SSC Result 2022: ધોરણ 10નું 65.18 ટકા પરિણામ જાહેર अभी तक कोरोना वायरस गया भी नहीं तब उसका आया नया वेरीअन्ट नोरोवायरस! ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2022 રીઝલ્ટ ગુડ મોર્નિંગ સંદેશ | Good Morning SMS In Gujarati ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વિશે સંપૂર્ણ માહિતી ઘરઘંટી સહાય યોજના ગુજરાત 2022 | Flour Mill Sahay Yojana Gujarat આ યોજનામાં 01 આધારકાર્ડ દીઠ મળશે એક છત્રી